કોન્ટ્રાક્ટર્સ ઑલ રિસ્ક (CAR) જેવી પરંપરાગત પૉલિસીઓ માળખાની ખામીઓને આવરી લેતી નથી. એચડીએફસી અર્ગોની ઇનહેરન્ટ ડિફેક્ટ્સ ઇન્શ્યોરન્સ પૉલિસી જો ઇન્શ્યોર્ડ બિલ્ડિંગમાં ઇનહેરન્ટ માળખાકીય ખામીઓને કારણે નુકસાન થાય છે તો તેના સમારકામ, પુનઃસ્થાપન અથવા મજબૂત કરવા માટે થતાં ખર્ચ સામે સુરક્ષા પ્રદાન કરે છે.
આ ઇન્શ્યોરન્સ હેઠળ ઇનહેરન્ટ માળખાકીય ખામી એટલે એવી ખામી કે જે બિલ્ડર દ્વારા માલિકોને પ્રોપર્ટી સોંપવામાં આવ્યા પહેલેથી જ અસ્તિત્વમાં છે, પરંતુ તે વિશે કોઈને જાણ નથી. તેમાં ડિઝાઇન, કાર્ય કુશળતા અને અન્ય કોઈપણ સામગ્રીની ખામીનો સમાવેશ થાય છે.
આ પ્રોડક્ટ તાજેતરમાં અમલમાં મુકવામાં આવેલા રિયલ એસ્ટેટ (રેગ્યુલેશન અને ડેવલપમેન્ટ) બિલ 2016(RERA)ની જરૂરિયાતોને નોંધપાત્ર રીતે ધ્યાનમાં લે છે. આ પ્રૉડક્ટ વિશે વધુ માહિતી માટે કૃપા કરીને અમારી કંપનીના અધિકારીઓનો સંપર્ક કરો.
1 કરોડ+ સંતુષ્ટ કસ્ટમરની સુરક્ષા!
તમારા માટે 24x7 સહાયતા
કસ્ટમરની જરૂરિયાતોના સાથી
સંપૂર્ણ પારદર્શિતા
Awards
1 કરોડ+ સંતુષ્ટ કસ્ટમરની સુરક્ષા
તમારા માટે જરૂરી 24x7 સહાયતા
કસ્ટમરની જરૂરિયાતોના સાથી
સંપૂર્ણ પારદર્શિતા
Awards