ભાગ બનો
એચડીએફસી અર્ગોના વધતો પરિવારનો
તે ફાઇનાન્શિયલ સર્વિસિસ ઉદ્યોગમાં બે અગ્રણી જૂથોના સંયુક્ત સાહસ સાથેનું એક એસોસિએશન છે. એચડીએફસી ભારતમાં હાઉસિંગ ફાઇનાન્સના ક્ષેત્રમાં અગ્રણી કંપની છે, તો જર્મનીની અર્ગો, ઇન્શ્યોરન્સ ક્ષેત્રમાં અગ્રણી મલ્ટીનેશનલ કંપની છે, જે લગભગ 102 અબજની સંપત્તિઓ મેનેજ કરી રહી છે.
તમારા માટે એક સમર્પિત રિલેશનશિપ મેનેજર નિયુક્ત કરવામાં આવશે જે આ ક્ષેત્રમાં વિકાસ કરવા માટે તમને માર્ગદર્શન આપશે અને એચડીએફસી અર્ગોની પ્રોડક્ટ અને પ્રક્રિયા સાથે સંકળાયેલ પાસા અંગે જાણવામાં તમારી મદદ કરશે.
તમને અને તમારા ગ્રાહકોની સુવિધા માટે સરળ અને ઝંઝટ-મુક્ત પૉલિસી ઇન્શ્યોરન્સ.
પ્રયાસ એ છે કે તમને બિઝનેસની બધી જ લાઇનમાં પ્રોત્સાહન આપવાનો છે જેથી ઉત્પાદન પોર્ટફોલિયોની વિવિધતાને પ્રોત્સાહન મળે.
સ્ટેટ ઑફ ટેક્નોલૉજીનો ઉપયોગ કરીને રિયલ ટાઇમ ક્લેઇમ મેનેજમેન્ટ અમારા કસ્ટમરને અપેક્ષિત સુરક્ષા અને સંરક્ષણ પ્રદાન કરે છે. કસ્ટમર અમારા 250+ વર્કશોપ અને 6000+ હૉસ્પિટલના નેટવર્ક દ્વારા કૅશલેસ લાભ મેળવી શકે છે.
કસ્ટમરની રોજિંદી જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે અમે અમારી પ્રોડક્ટને બજાર સાથે સિંક કરવા માટે નિયમિત ધોરણે કસ્ટમાઇઝ કરતા રહીએ છીએ. તમારી પાસે કસ્ટમરની જરૂરિયાતો પૂર્ણ કરવા માટે હંમેશાં શ્રેષ્ઠ પ્રોડક્ટ ઑફર ઉપલબ્ધ રહેશે.
તમારે તમારા રિન્યૂઅલની ચિંતા કરવાની જરૂર નથી, તેને કોઇપણ પ્રકારની મુશ્કેલી વગર કરવામાં આવશે.
તમને અને તમારા ગ્રાહકોની સુવિધા માટે સરળ અને ઝંઝટ-મુક્ત પૉલિસી ઇન્શ્યોરન્સ.
મેનૂ
અમે તમને કેવી રીતે મદદ કરી શકીએ છીએ?
કૃપા કરીને બહેતર અનુભવ માટે પોર્ટ્રેટ મોડમાં ફેરવો.