જ્ઞાન કેન્દ્ર
ખુશ કસ્ટમર
#1.6 કરોડ+

સંતુષ્ટ કસ્ટમર

કૅશલેસ નેટવર્ક
લગભગ 16,000

કૅશલેસ નેટવર્ક

દરેક મિનિટમાં 2 ક્લેઇમ સેટલ કરવામાં આવે છે
2 ક્લેઇમ સેટલ કરવામાં આવ્યા છે

દર મિનિટે*

હોમ / હેલ્થ ઇન્શ્યોરન્સ / ઑપ્ટિમા રિસ્ટોર ઈન્ડિવિજ્યુઅલ

ઑપ્ટિમા રિસ્ટોર ઈન્ડિવિજ્યુઅલ હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન

હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન

જ્યારે તમારા પરિવારના સ્વાસ્થ્યની સુરક્ષાની વાત આવે છે, ત્યારે યોગ્ય હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન પસંદ કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. ઑપ્ટિમા રીસ્ટોર સાથે, તમને માત્ર અમારા નેટવર્ક હૉસ્પિટલોમાં કૅશલેસ સારવારનો લાભ મળતો નથી, પરંતુ તમારી તમામ હેલ્થકેર જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે અન્ય શ્રેષ્ઠ સુવિધાઓ પણ મળે છે.

ઑપ્ટિમા રિસ્ટોર ઈન્ડિવિજ્યુઅલ હેલ્થ પ્લાન પસંદ કરવાના કારણો

100% રીસ્ટોર લાભ

100% રીસ્ટોર લાભ

પ્રથમ ક્લેઇમ પછી તરત જ તમારી મૂળભૂત સમ ઇન્શ્યોર્ડના 100% મેળવો. ઑપ્ટિમા રિસ્ટોર એ એક અનન્ય હેલ્થ પ્લાન છે જે તમારી ભવિષ્યની જરૂરિયાતો માટે તમારા હેલ્થ કવરના આંશિક અથવા સંપૂર્ણ ઉપયોગ પર તમારી સમ ઇન્શ્યોર્ડને ફરીથી સ્ટોર કરે છે.

2 ગણો મલ્ટિપ્લાયર લાભ

2 ગણો મલ્ટિપ્લાયર લાભ

દરેક ક્લેઇમ મુક્ત વર્ષ માટે મૂળભૂત સમ ઇન્શ્યોર્ડમાં 50% નો વધારો, મહત્તમ 100% ને આધિન

કમ્પ્લિમેન્ટરી હેલ્થ ચેક-અપ

કમ્પ્લિમેન્ટરી હેલ્થ ચેક-અપ

નિયમિત હેલ્થ ચેક-અપ તમારી સુખાકારીને ટ્રૅક કરે છે અને બીમારીઓના પ્રારંભિક નિદાનમાં મદદ કરે છે. રિન્યુઅલના સમયે ઑપ્ટિમા રિસ્ટોર સાથે ₹10,000 સુધીના પ્રિવેન્ટિવ હેલ્થ ચેક-અપનો આનંદ માણો.

દૈનિક હૉસ્પિટલ કૅશ

દૈનિક હૉસ્પિટલ કૅશ

હૉસ્પિટલાઇઝેશનના કિસ્સામાં પોતાના ખિસ્સામાંથી થતા ખર્ચ વિશે ચિંતિત છો? ઑપ્ટિમા રિસ્ટોર સાથે નેટવર્ક હૉસ્પિટલમાં શેર કરેલ આવાસ પસંદ કરવા પર હૉસ્પિટલાઇઝેશન દીઠ દરરોજ ₹1,000 સુધી અને મહત્તમ ₹6,000 સુધીનું દૈનિક રોકડ મેળવો.

સમાવેશ અને બાકાત બાબતની વિગતવાર માહિતી માટે, કૃપા કરીને સેલ્સ બ્રોશર/પૉલિસીના શબ્દોનો સંદર્ભ લો
નિયમો અને શરતો વિશે વધુ જાણવા માટે, કૃપા કરીને પૉલિસી નિયમાવલી ડૉક્યુમેન્ટ તપાસો

હમણાં જ લૉન્ચ થયેલ

નવો લૉન્ચ કરેલ વૈકલ્પિક લાભ - અનલિમિટેડ રિસ્ટોર

નવા લૉન્ચ કરેલ વૈકલ્પિક લાભ - અનલિમિટેડ રીસ્ટોર

આ વૈકલ્પિક લાભ પૉલિસી વર્ષ દરમિયાન રિસ્ટોર લાભ અથવા અમર્યાદિત રિસ્ટોર લાભના સંપૂર્ણ અથવા આંશિક ઉપયોગ પર (લાગુ પડેલ મુજબ) મૂળભૂત સમ ઇન્શ્યોર્ડના 100% ત્વરિત વધારો પ્રદાન કરશે. આ વૈકલ્પિક કવર અમર્યાદિત વખત ચાલુ થશે અને પૉલિસી વર્ષમાં તમામ આગામી ક્લેઇમ માટે ઉપલબ્ધ રહે છે.

નિયમો અને શરતો વિશે વધુ જાણવા માટે, કૃપા કરીને પૉલિસી નિયમાવલી ડૉક્યુમેન્ટ ચેક કરો

ઑપ્ટિમા રિસ્ટોર ઈન્ડિવિજ્યુઅલ હેલ્થ પ્લાન દ્વારા ઑફર કરવામાં આવતું કવરેજ સમજો

એચડીએફસી અર્ગો દ્વારા હૉસ્પિટલાઇઝેશન ખર્ચ કવર કરવામાં આવે છે

હોસ્પિટલમાં ભરતી થવાના ખર્ચથી તમારા પરિવારને સુરક્ષિત કરો

તમારા હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાનથી રાખેલ તમારી અપેક્ષા અનુસાર - અમે તમને બીમારીઓ અને ઈજાઓને કારણે હૉસ્પિટલાઇઝેશન માટે કવર કરીએ છીએ.

એચડીએફસી અર્ગો હેલ્થ ઇન્શ્યોરન્સ દ્વારા હૉસ્પિટલાઇઝેશન પહેલા અને પછીનું કવરેજ

હૉસ્પિટલાઇઝેશન પહેલાં અને પછી

નિદાન અને ફૉલો અપ કન્સલ્ટેશન માટેના તમારા ખર્ચને પણ કવર કરવામા આવે છે. તમારા દાખલ થવાના 60 દિવસ પહેલાના બધા પ્રી-હૉસ્પિટલાઇઝેશનના ખર્ચ અને ડિસ્ચાર્જ પછી 180 દિવસ સુધીના ખર્ચ શામેલ છે.

ડેકેર પ્રક્રિયાઓને કવર કરવામાં આવે છે

ડે-કેર પ્રોસીઝર

તબીબી ક્ષેત્રે પ્રગતિ ને કારણે તાત્કાલિક સર્જરી અને સારવાર 24 કલાકથી ઓછા સમયમાં પૂર્ણ કરી શકાય છે, અને તમને ખબર છે? અમે તમારી તમામ ડે કેર પ્રોસીઝરને કવર કરીએ છીએ.

એચડીએફસી અર્ગો હેલ્થ ઇન્શ્યોરન્સનું રોડ એમ્બ્યુલન્સ કવરેજ

ઈમર્જન્સી રોડ એમ્બ્યુલન્સ

જો તમારે કદાચ તમારે ઈમર્જન્સીના કિસ્સામાં હૉસ્પિટલમાં જલ્દી જવાની જરૂર પડે, તો તમારા એમ્બ્યુલન્સના ખર્ચને દરેક હૉસ્પિટલાઇઝેશન દીઠ ₹2000 સુધી કવર કરવામાં આવે છે.

એચડીએફસી અર્ગો હેલ્થ ઇન્શ્યોરન્સ દ્વારા ઓર્ગન ડોનર એક્સપેન્સ કવરેજ

અંગદાતા સંબંધી ખર્ચ

અંગ દાન એક મહાન કાર્ય છે. તેથી, અમે એક મુખ્ય અંગ પ્રત્યારોપણ કરતી વખતે અંગ દાતાના તબીબી અને સર્જરીના ખર્ચને કવર કરી લઇએ છીએ.

રૂમના ભાડા પર કોઈ ઉપ-મર્યાદા નથી

રૂમના ભાડા પર કોઈ ઉપ-મર્યાદા નથી

જો તમારે હૉસ્પિટલમાં રહેવું પડે, તો રૂમના બિલ વિશે કોઈ પણ ચિંતા કર્યા વિના, તમારા માટે આરામદાયક અને સુવિધાજનક રૂમ પસંદ કરો. અમે તમને રૂમ-ભાડા પર સમ ઇન્શ્યોર્ડ રકમ સુધી સંપૂર્ણ કવરેજ આપીએ છીએ.

એચડીએફસી અર્ગો હેલ્થ ઇન્શ્યોરન્સ દ્વારા દૈનિક હૉસ્પિટલ કૅશ કવરેજ

ટૅક્સની બચત

હેલ્થ ઇન્શ્યોરન્સ પ્રીમિયમ પર ટૅક્સ લાભો સાથે વધુ બચત કરો. હા, તમે એચડીએફસી અર્ગો હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન સાથે ₹75,000 સુધીનું ટૅક્સ બચાવી શકો છો.

એચડીએફસી અર્ગો હેલ્થ ઇન્શ્યોરન્સનો 51 બીમારીઓ કવરેજ માટેનો ઈ-ઓપિનિયન

આધુનિક સારવાર પદ્ધતિઓ

તમે શ્રેષ્ઠ અને નવીનતમ તબીબી સારવારના પાત્ર છો. તેથી અમારું ઑપ્ટિમા રિસ્ટોર રોબોટિક સર્જરી, સ્ટેમ સેલ થેરેપી અને ઓરલ કીમોથેરેપી જેવી ઍડવાન્સ્ડ પ્રક્રિયાઓને પણ કવર કરી લે છે.

એચડીએફસી અર્ગો હેલ્થ ઇન્શ્યોરન્સ દ્વારા આજીવન નવીકરણ કવરેજ

લાઇફટાઇમ રિન્યુઅલ

ઉપરાંત, જીવનભર સુરક્ષાનો આનંદ માણો જ્યાં સુધી તમે તમારા હેલ્થ પ્લાનને સતત રિન્યુ કરી શકો છો, ભલે પછી તમે 65 વર્ષની ઉંમર વટાવી જાવ છો.

પરિવારની છૂટ

પરિવારની છૂટ

આમાં હજી વધુ છે. જો 2 અથવા વધુ પરિવારના સભ્યોને ઑપ્ટિમા રિસ્ટોર ઈન્ડિવિજ્યુઅલ સમ ઇન્શ્યોર્ડ પ્લાન હેઠળ કવર કરવામાં આવે તો 10% ની ફેમિલી છૂટ મેળવી શકો છો

ભારતની બહાર મેળવેલ સારવાર

ભારતની બહાર મેળવેલ સારવાર

વિદેશમાં/ભારતની બહાર મેળવેલ કોઈપણ સારવાર આ પૉલિસીના કાર્યક્ષેત્રમાંથી બાકાત રહે છે

પોતાને જ પહોંચાડેલ ઇજાઓ કવર કરવામાં આવતી નથી

પોતાને જ પહોંચાડેલ ઇજાઓ

નશીલા અથવા મતિભ્રમ કરનાર પદાર્થોના ઉપયોગ અને દુરુપયોગના પરિણામે જેમકે દારૂ અથવા માદક દવાઓથી જાતે પહોંચાડેલી ઈજાઓ. અમારી પૉલિસી જાતે-પહોંચાડેલી ઈજાઓને કવર કરતી નથી.

એચડીએફસી અર્ગો હેલ્થ ઇન્શ્યોરન્સ દ્વારા યુદ્ધ માટે કવરેજ

યુદ્ધ

યુદ્ધ વિનાશક અને દુર્ભાગ્યપૂર્ણ હોઈ શકે છે. જો કે, અમારી પૉલિસીમાં યુદ્ધને કારણે કરવામાં આવેલ કોઈપણ ક્લેઇમને કવર કરવામાં આવતો નથી.

AIDS/HIV

AIDS/HIV

AIDS અથવા HIV નું ઇન્ફેકશન, AIDS/HIV થી ઉદ્ભવતી પરિસ્થિતિઓ સહિત પરંતુ માત્ર તે સુધી જ મર્યાદિત નથી, જેમકે ARC(એડ્સ સંબંધિત જટિલતા),મગજમાં લિમ્ફોમા, કપોસીના સાર્કોમા અને ટ્યુબરક્યુલોસિસ.

વેનેરીઅલ અથવા જાતીય રોગો

વેનેરીઅલ અથવા જાતીય રોગો

અમે તમારા રોગની ગંભીરતાને સમજીએ છીએ. જો કે, અમારી પૉલિસીમાં જાતીય સંબંધને કારણે થતી બિમારીઓને કવર કરવામાં આવતી નથી.

એચડીએફસી અર્ગો હેલ્થ ઇન્શ્યોરન્સ દ્વારા એક્સકલુડેડ પ્રોવાઇડર્સ કવરેજ

મેદસ્વિતાની સારવાર અથવા કોસ્મેટિક સર્જરી

આ ઇન્શ્યોરન્સ પૉલિસી હેઠળ સ્થૂળતાની સારવાર અથવા કોસ્મેટિક સર્જરીની સારવાર કવરેજ માટે પાત્ર નથી.

સમાવેશ અને બાકાત બાબતની વિગતવાર માહિતી માટે કૃપા કરીને વેચાણ પુસ્તિકા/પૉલિસીની શબ્દાવલીનો સંદર્ભ લો

વેટિંગ પિરિયડ

એચડીએફસી અર્ગો દ્વારા પૉલિસીની શરૂઆતથી પ્રથમ 24 મહિના

પૉલિસી શરૂ થયાના પ્રથમ 24 મહિના

પૉલિસી જારી કર્યાના બે વર્ષ પછી કેટલીક બીમારીઓ અને સારવાર કવર કરવામાં આવે છે.

પૉલિસી શરૂ થયાના પ્રથમ 36 મહિના

પૉલિસી શરૂ થયાના પ્રથમ 36 મહિના

અરજીના સમયે જાહેર કરવામાં આવેલી અથવા સ્વીકૃત પહેલાંથી હાજર શરતોને શરૂઆતની તારીખ પછી સતત કવરેજના 36 મહિના પછી કવર કરવામાં આવશે

પૉલિસી શરૂ થયાના પ્રથમ 30 દિવસ

પૉલિસી શરૂ થયાના પ્રથમ 30 દિવસ

પૉલિસી જારી કરવાની તારીખથી પ્રથમ 30 દિવસોમાં માત્ર આકસ્મિક હૉસ્પિટલાઇઝેશન જ સ્વીકાર્ય રહેશે.

16000+
કૅશલેસ નેટવર્ક
ભારતભરમાં

તમારા નજીકના કૅશલેસ નેટવર્ક શોધો

શોધ-આઇકન
અથવાતમારી નજીકની હૉસ્પિટલ શોધો
સમગ્ર ભારતમાં 16000+ નેટવર્ક હૉસ્પિટલ શોધો
જસલોક મેડિકલ સેન્ટર

ઍડ્રેસ

C-1/15A યમુના વિહાર, પિનકોડ-110053

રૂપાલી મેડિકલ
સેન્ટર પ્રાઇવેટ લિમિટેડ

ઍડ્રેસ

C-1/15A યમુના વિહાર, પિનકોડ-110053

જસલોક મેડિકલ સેન્ટર

ઍડ્રેસ

C-1/15A યમુના વિહાર, પિનકોડ-110053

અમારા સંતુષ્ટ કસ્ટમરનું સાંભળો

4.4/5 સ્ટાર
મૂલ્યાંકન

અમારા કસ્ટમરએ અમને રેટિંગ આપેલ છે

reviews slider right
quote-icons
female-face
ઋષિ પરાશર

ઑપ્ટિમા રિસ્ટોર

13 સપ્ટેમ્બર 2022

શ્રેષ્ઠ સર્વિસ, ફરિયાદ કરવા જેવું કંઈ નથી. તમે સર્વિસની દૃષ્ટિએ પહેલા નંબરે છો. મારા અંકલે મને તમારી પાસેથી ઇન્શ્યોરન્સ ખરીદવાની સલાહ આપી હતી અને હું ખૂબ જ ખુશ છું

quote-icons
female-face
શ્યામલ ઘોષ

ઑપ્ટિમા રિસ્ટોર

10 સપ્ટેમ્બર 2022

આ જીવલેણ રોગની સારવાર દરમિયાન ઉત્તમ સર્વિસને લીધે માનસિક રીતે ખૂબ સુરક્ષિત અને શાંતિની અનુભૂતિ થઈ. આશા રાખીએ છીએ કે ભવિષ્યમાં પણ આ રીતે ઉત્કૃષ્ટ સર્વિસ મળે.

quote-icons
male-face
મુકેશ દેવી

ઑપ્ટિમા રિસ્ટોર

30 સપ્ટેમ્બર 2021

ખૂબ જ સારી સર્વિસ

quote-icons
male-face
રેખા યાદવ

ઑપ્ટિમા રિસ્ટોર

18 સપ્ટેમ્બર 2021

ખૂબ સારી ઇન્શ્યોરન્સ કંપની

quote-icons
male-face
અનિલ ગંગારામ મોરે

ઑપ્ટિમા રિસ્ટોર

9 સપ્ટેમ્બર 2021

ઉત્તમ

quote-icons
male-face
શંકર સહાય સક્સેના

ઑપ્ટિમા રિસ્ટોર

3 ઓગસ્ટ 2021

શ્રેષ્ઠ મેડિકલ ઇન્શ્યોરન્સ કંપનીમાંની એક

quote-icons
male-face
ફૈઝલ ખાન

હેલ્થ સુરક્ષા ફેમિલી પૉલિસી

મારું નામ ફૈઝલ છે અને હું તમને જણાવવા માંગુ છું કે એચડીએફસી અર્ગોની સર્વિસથી હું ખૂબ ખુશ છું. મેં ક્લેઇમ કરેલ હતો જે થોડી જ ક્ષણોમાં મંજૂર થઈ ગયો હતો અને વળતર પણ તે જ દિવસે ખાતામાં જમા કરવામાં આવ્યું હતું.

reviews slider left

લેટેસ્ટ હેલ્થ ઇન્શ્યોરન્સ બ્લૉગ વાંચો

blog slider right
છબી

ઑપ્ટિમા સિક્યોર-બેસ્ટ હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન

વધુ વાંચો
છબી

હેલ્થ ઇન્શ્યોરન્સ ખરીદતા પહેલાં ધ્યાનમાં લેવાના મુખ્ય મુદ્દાઓ કયા છે?

વધુ વાંચો
છબી

વિશાળ સમ ઇન્શ્યોર્ડના હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન શા માટે ઉપયોગી છે?

વધુ વાંચો
છબી

તમારા પરિવારને શા માટે ઑપ્ટિમા સિક્યોરની જરૂર છે?

વધુ વાંચો
છબી

ઑપ્ટિમા સિક્યોરના સિક્યોર બેનિફિટ અને પ્રોટેક્ટ બેનિફિટ કેવી રીતે કામ કરે છે?

વધુ વાંચો
છબી

ઑપ્ટિમા સિક્યોર ખરીદવાના અનન્ય લાભો કયા છે?

વધુ વાંચો
blog slider left

વારંવાર પૂછાતા પ્રશ્નો

- બેસ કવરનો આંશિક ઉપયોગ

- બેસ કવરનો સંપૂર્ણ ઉપયોગ

આ લાભ તમારા ભવિષ્યના ક્લેઇમ માટે બંને પરિસ્થિતિઓમાં તમારી મૂળ સમ ઇન્શ્યોર્ડને સમાન રકમ સુધી રિસ્ટોર કરશે.

અમારી સૌથી વધુ વેચાતી, વ્યાપક પૉલિસીમાં એમ્બ્યુલન્સ, રૂમ ભાડા અને ડે કેર પ્રક્રિયાઓ જેવા સંબંધિત ખર્ચ સાથે હૉસ્પિટલાઇઝેશનના પહેલાં અને પછીના ખર્ચને કવર કરવામાં આવે છે. સંપૂર્ણ વિગતો માટે, પૉલિસી નિયમાવલી ડૉક્યુમેન્ટને નિસંકોચ થઈ ડાઉનલોડ કરો.

આ પ્લાન ₹1 કરોડ સુધીનું ઇન્શ્યોરન્સ કવર પ્રદાન કરે છે.

 

અમારો એક અલગ પ્રકારનો હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન પ્રથમ ક્લેઇમ પછી તરત જ તમારી મૂળભૂત સમ ઇન્શ્યોર્ડનું 100% રિસ્ટોરેશન પ્રદાન કરે છે, જેથી તમે અને તમારો પરિવાર ભવિષ્યમાં આત્મવિશ્વાસ સાથે આગળ વધી શકો. રિસ્ટોર બેનિફિટ, પૉલિસી વર્ષ દરમિયાન મૂળભૂત સમ ઇન્શ્યોર્ડ અને મલ્ટીપલ બેનિફિટ (જો લાગુ હોય તો)ના સંપૂર્ણ અથવા આંશિક ઉપયોગ થવા પર અને ઇન-પેશન્ટ બેનિફિટ હેઠળ આગામી ક્લેઇમ માટે બધા વીમાધારક વ્યક્તિઓ માટે ઉપલબ્ધ થશે.

પૉલિસી પ્રીમિયમની રકમ તમે પસંદ કરેલા પ્લાનના પ્રકાર, તમે પસંદ કરેલ કવરની રકમ અને તમે જે શહેરમાં રહો છો તે શહેર અને પછી ભલે તમે માત્ર તમારો અથવા તમારા પરિવારનો ઇન્શ્યોરન્સ ખરીદી રહ્યા હોવ તેના પર આધારિત છે. જો તમને યોગ્ય પ્લાન પસંદ કરવામાં અને તમારા માટે કવર પસંદ કરવામાં વધુ મદદ જોઈતી હોય, તો નિસંકોચ અમારી ટીમ સાથે વાત કરો!

રિસ્ટોર લાભનો ઉપયોગ આજીવન દરેક પૉલિસી વર્ષમાં એકવાર કરી શકાય છે, જોકે તમારે તમારી પૉલિસીને રિન્યુ કરેલ હોવી જોઈએ. વધુમાં, જો તમે અમારા નવા લૉન્ચ કરેલ અનલિમિટેડ રિસ્ટોર (વૈકલ્પિક લાભ) પસંદ કરો છો, તો તમને એક પૉલિસી વર્ષમાં નજીવા ખર્ચ પર અનલિમિટેડ રિસ્ટોરેશન મળશે.

એવૉર્ડ અને સન્માન

BFSI લીડરશિપ એવૉર્ડ 2022 - પ્રૉડક્ટ ઇનોવેટર ઑફ ધ ઇયર (ઑપ્ટિમા સિક્યોર)

ETBFSI એક્સેલન્સ એવૉર્ડ 2021

FICCI ઇન્શ્યોરન્સ ઇન્ડસ્ટ્રી
એવૉર્ડ સપ્ટેમ્બર 2021

ICAI એવૉર્ડ 2015-16

SKOCH ઑર્ડર-ઑફ-મેરિટ

શ્રેષ્ઠ કસ્ટમર એક્સપિરિયન્સ
એવૉર્ડ ઑફ ધ યર

ICAI એવૉર્ડ 2014-15

CMS ઉત્કૃષ્ટ સંલગ્ન વર્લ્ડ-ક્લાસ સર્વિસ અવૉર્ડ 2015

iAAA રેટિંગ

ISO પ્રમાણપત્ર

પ્રાઇવેટ સેક્ટરમાં સર્વશ્રેષ્ઠ ઇન્શ્યોરન્સ કંપની - જનરલ 2014

slider-right
સ્લાઇડર-ડાબી બાજુએ
તમામ એવૉર્ડ જુઓ
હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન ખરીદવા માંગો છો?
બધી માહિતી વાંચી લીધી? હવે હેલ્થ પ્લાન ખરીદવા માટે તૈયાર છો?