વારંવાર પૂછાતા પ્રશ્નો

વિદેશમાં અભ્યાસ માટે જવાની યોજના બનાવતા 16 થી 35 વર્ષ વચ્ચેના વિદ્યાર્થીઓ પૉલિસી ખરીદી શકે છે.
ના. તમારી પૉલિસીની શરૂઆતની તારીખ અને ખરીદીની તારીખ, તમારી યાત્રા શરૂ થયાની તારીખ પછીની ન હોઈ શકે.
હા, જો તમે પહેલેથી હોય તેવી બિમારી વિશે જાણ કરો છો તેવા કિસ્સામાં તમે સ્ટુડન્ટ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ ખરીદી શકો છો. જો કે, પૉલિસીમાં પહેલેથી હોય તેવી બિમારીનો ખર્ચ આવરી લેવામાં આવતો નથી.
સ્પોન્સરના આકસ્મિક મૃત્યુના કિસ્સામાં, બાકીની અવધિ માટેનો ટ્યુશનનો સમયગાળો પૉલિસી શેડ્યૂલમાં ઉલ્લેખિત મહત્તમ લિમિટ સુધી ભરપાઈ કરવામાં આવશે.
જો ઈજા કે માંદગીને કારણે એક મહિનાથી વધુ સમય સુધી હોસ્પિટલમાં દાખલ થવાને કારણે કે સ્પોન્સરના આકસ્મિક મૃત્યુના કારણે તમારો બાકીના સત્રનો અભ્યાસ થઈ શકતો નથી તો શૈક્ષણિક સંસ્થાને ચૂકવવામાં આવેલી એડવાન્સ ટ્યુશન ફી વાસ્તવિક રિફંડ બાદ કરીને ચૂકવવામાં આવશે.
જો ઇન્શ્યોર્ડ વ્યક્તિને સતત 7 દિવસથી વધુ સમય માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં છે અને તેની સંભાળ રાખી શકે તેવી કોઈ પુખ્ત વ્યક્તિ તેમની સાથે નથી, તો કંપની દ્વારા તેના પરિવારના એક સભ્ય માટે આવવા-જવાની ઇકોનોમી ક્લાસની એર ટિકિટની વ્યવસ્થા કરવામાં આવશે. સંભાળ માટે તેમણે કોઈ વ્યક્તિની જરૂર છે કે નહીં તેની અમારા પેનલ ડૉક્ટર તરફથી પુષ્ટિ થયા બાદ આમ કરવામાં આવશે.
હા, 'પ્લસ પ્લાન' તરીકે ઍડ-ઑન કવરેજ ઉપલબ્ધ છે. તેમાં ગર્ભાવસ્થા, માનસિક અને નર્વસ ડિસઓર્ડર જેમ કે દારૂની લત અને નશીલા પદાર્થોના બંધાણી, કેન્સરની તપાસ અને મેમોગ્રાફીની તપાસ તથા ચાઇલ્ડ કેર બેનિફિટ માટે હોસ્પિટલમાં દાખલ કરવા પર થતા ખર્ચનો સમાવેશ થાય છે.
તમે તમારી બેંક, ઇન્ટરનેટ બેન્કિંગ, વૉલેટ/કૅશ કાર્ડ, EMI, UPI (જીપે, ફોનપે, પેટીએમ, વગેરે), QR કોડ દ્વારા જારી કરાયેલ ડેબિટ અને ક્રેડિટ કાર્ડ દ્વારા તમારા પૉલિસી પ્રીમિયમની ચુકવણી કરી શકો છો. કૃપા કરીને નોંધ કરો, અમે કોઈપણ ક્લબ કાર્ડ અથવા ડાઇનર્સ કાર્ડ દ્વારા ચુકવણી સ્વીકારતા નથી..
એવૉર્ડ અને સન્માન
best_bfsi_2011 best_employer_brand best_employer_brand_2012 best_employer_brand_besi_2012 bfsi_2014 cfo_2014 iaaa icai_2013 icai_2014 icai_2015 icai_2016 iir_2012 iir_2016
x