કૉલબૅક ઇચ્છો છો?

અમારી ટીમ ટૂંક સમયમાં તમારો સંપર્ક કરશે
  • Business Suraksha Classic
  • Marine Insurance
  • Employee Compensation
  • Burglary and Housebreaking Insurance Policy
  • Standard Fire and Special Perils
  • Other Insurance
  • Bharat Griha Raksha Plus-Long Term
  • Public Liability
  • Business Secure (Sookshma)
  • Marine Insurance
  • Livestock (Cattle) Insurance
  • Pet insurance
  • Cyber Sachet
  • Motor Insurance
કૅટલ ઇન્શ્યોરન્સ પૉલિસીકૅટલ ઇન્શ્યોરન્સ પૉલિસી

કૅટલ ઇન્શ્યોરન્સ પૉલિસી

કેટલ ઇન્શ્યોરન્સ પૉલિસી સંબંધિત પ્રશ્નો માટે, કૃપા કરીને અમને અમારા ટોલ-ફ્રી નંબર 022 6234 6256 પર કૉલ કરો
  • વિશેષતા
  • પ્રીમિયમ
  • બાકાત
  • આવશ્યક ડૉક્યુમેન્ટ
  • ક્લેઇમ પ્રોસેસ
  • એચડીએફસી અર્ગો શા માટે પસંદ કરવું?

કૅટલ ઇન્શ્યોરન્સ પૉલિસી

 

ભારતીય કૃષિ ઉદ્યોગ બીજી હરિયાળી ક્રાંતિના દ્વાર પર છે, જેને કારણે ભારતનું કુલ કૃષિ ઉત્પાદન આગામી દસ વર્ષમાં બમણું થવાની સંભાવના છે, એ પણ ઓર્ગેનિક રીતે, જે કૃષિને વધુ લાભદાયી અને નફાકારક બનાવે છે. એચડીએફસી અર્ગો ભારતીય ગ્રામીણ લોકોને તેમના પશુઓની મૃત્યુને લીધે થતા ફાઇનાન્શિયલ નુકસાનથી સુરક્ષા માટે કૅટલ ઇન્શ્યોરન્સ પૉલિસી પ્રદાન કરે છે, જે ગ્રામીણ લોકોની સૌથી મૂલ્યવાન સંપત્તિ હોય છે.

આ પૉલિસી કોઇપણ જાતિના નિરોગી ગાય, બળદ અથવા ભૈંસો ધરાવતા વ્યક્તિઓને કવર આપે છે, આવા પ્રાણીઓ સ્વસ્થ અને સારું સ્વાસ્થ્ય ધરાવતા અને કોઇપણ બીમારી અથવા ઇજાથી મુક્ત હોવા તરીકે વેટરનરી ડૉકટર /સર્જન અને ગ્રામીણ અને સામાજિક વિસ્તારોમાં માઇક્રો ફાઇનાન્સ સંસ્થાઓ, ગેર-સરકારી સંસ્થાઓ, સરકારી પ્રાયોજિત સંસ્થાઓ અને ગ્રામીણ અને સામાજિક ક્ષેત્રમાં આવા સંબંધિત સમૂહો/સંસ્થાઓના સભ્યો (ગ્રુપમાં) દ્વારા પ્રમાણિત હોવા જોઈએ. પશુઓમાં વીમાપાત્ર હિત ધરાવતા કોઈપણ વ્યક્તિ ઇન્શ્યોરન્સ મેળવવા માટે અપ્લાઇ કરવા પાત્ર છે.

વિશેષતા
  • પશુનું મૃત્યુ પૉલિસી શેડ્યૂલમાં ઉલ્લેખિત ભૌગોલિક વિસ્તારની અંદર, જાનહાનિ, અકસ્માત અથવા સંક્રમિત રોગોથી નુકસાન અથવા સર્જિકલ ઑપરેશનના કિસ્સામાં, ઇન્શ્યોર્ડ પ્રાણીને કવર કરે છે. આ પૉલિસીમાં દુષ્કાળ, મહામારી અને અન્ય કુદરતી આફતોની સ્થિતિમાં ઉક્ત ભૌગોલિક વિસ્તારની બહાર થતા પશુઓની મૃત્યુને પણ કવર કરવામાં આવે છે જે ઇન્શ્યોરન્સની વિષયવસ્તુને આધિન છે. અન્ય કુદરતી આફતોનો અર્થ એ છે કે આગ, વીજળી, તોફાન, ચક્રવાત, ટાયફૂન, ટેમ્પેસ્ટ, વાવાઝોડું, ટોર્નેડો, પૂર અને જળબંબાકારની સ્થિતિ, ભૂસ્ખલન સહિત રોક સ્લાઇડ અને ઝાડની આગનો સમાવેશ થાય છે. આ અમારી બેઝ ઑફર છે (ન્યૂનતમ જરૂરી કવરેજ).

    પશુઓના મૃત્યુની દુર્ભાગ્યપૂર્ણ ઘટનાના કિસ્સામાં, અમે સમ ઇન્શ્યોર્ડ (તમામ ઇન્શ્યોર્ડ જોખમો માટે પૉલિસીના સમયગાળા દરમિયાન પૉલિસી હેઠળ સંપૂર્ણ ચૂકવવાપાત્ર મહત્તમ રકમ) અથવા તેના મૃત્યુના સમયે પ્રાણીના બજાર મૂલ્ય જે ઓછું હોય તે ચૂકવીશું. વૈકલ્પિક સાથે તુલના કરો

વૈકલ્પિક લાભો

  • કાયમી અપંગતા આ કવર પશુના કાયમી અને સંપૂર્ણ અપંગતાના જોખમને કવર કરે છે.

કૃપા કરીને નોંધ કરો કે તમામ લાભો પૉલિસીમાં ઉલ્લેખિત મહત્તમ રકમને આધિન છે. આને રિલીઝ કરેલ કોઈપણ ક્વોટેશન અથવા જારી કરેલી કોઈપણ પૉલિસીમાં સ્પષ્ટપણે નોંધવામાં આવશે.

પૉલિસી, જૂથના નામે જારી કરવામાં આવશે જેમાં સભ્યો/ગ્રાહકોના નામ સાથે તેમના "વીમાકૃત પશુ" તરીકે ઓળખાતા પ્રાણીઓની વિગતો હશે. વાછરડાં (ગાય/ભેંસ)ની ઉંમર 90 દિવસથી વધુ અને દૂધ આપતાં પ્રાણીઓ (ગાય/ભેંસ)ની ઉંમર 4 વેતર સુધી હોવી જોઈએ.

પ્રીમિયમ
  • પૉલિસી પર ચૂકવવાપાત્ર પ્રીમિયમ ખરીદેલા લાભો પર આધારિત રહેશે.

બાકાત

પૉલિસીમાં નીચેની બાબતોને આવરી લેવામાં આવી નથી:

  • દ્વેષપૂર્ણ અથવા ઇરાદાપૂર્વક કરેલ ગેરવર્તણૂક અથવા અવગણના, ભારે વજન લાદવો, અકુશળ લોકો દ્વારા કરવામાં આવેલ સારવાર.

  • કંપનીની લેખિત સહમતિ વિના પ્રપોઝલ ફોર્મમાં ઉલ્લેખિત હેતુઓ સિવાય અન્ય હેતુઓ માટે પશુનો ઉપયોગ કરવો.

  • ઇરાદાપૂર્વકનું કામ અથવા ભારે મોટી લાપરવાહી

  • પ્રાણીની મૃત્યુને રોકવામાં નિષ્ફળતા

  • જોખમ શરૂ કરતાં પહેલાં થયેલ કોઈ અકસ્માત અથવા રોગ.. પૉલિસીની અવધિ શરૂ થયાના 15 દિવસની અંદર થયેલ રોગ.

  • હવાઈ અથવા સમુદ્રી માર્ગ દ્વારા પરિવહન.

  • ઇરાદાપૂર્વક કરવામાં આવેલ કતલ. સિવાય કે વેટરનરી ડૉક્ટર અથવા યોગ્ય સરકારી સત્તાધિકારી દ્વારા કતલ કરવું નિર્દેશિત ન કરવામાં આવે.

  • ચોરી અથવા ગુપ્ત રીતે વેચાણ.

  • ઇન્શ્યોર્ડ પ્રાણીનું ખોવાય જવું

  • આતંકવાદ, યુદ્ધ, રેડિયોઍક્ટિવિટી અને પરમાણુ જોખમો

  • પરિણામી નુકસાન

આ બાકાત બાબતોનું એક ઉદાહરણરૂપ લિસ્ટ છે. વિગતવાર લિસ્ટ માટે કૃપા કરીને પૉલિસી નિયમાવલી જુઓ.

આવશ્યક ડૉક્યુમેન્ટ

ઇન્શ્યોરન્સ પૉલિસી ખરીદવા માટે જરૂરી ડૉક્યુમેન્ટ:

  • યોગ્ય રીતે ભરેલું અને હસ્તાક્ષરિત પ્રપોઝલ ફોર્મ

  • પ્રાણીના સ્વાસ્થ્યની સ્થિતિ અને બજાર મૂલ્યની પુષ્ટિ કરતા નિર્ધારિત ફોર્મમાં વેટરનરી ડૉક્ટર દ્વારા પ્રમાણપત્ર

  • પ્રાણી ખરીદતી વખતે કરવામાં આવેલી ચુકવણીની રસીદ

  • પ્રાણીનો ફોટો

ક્લેઇમ પ્રોસેસ

કંપનીમાં સબમિટ કરેલા સંબંધિત ડૉક્યુમેન્ટના આધારે ક્લેઇમનું મૂલ્યાંકન કરવામાં આવશે અને ક્લેઇમ ચૂકવવામાં આવશે. નીચેના ડૉક્યુમેન્ટ રજૂ કરવા પર ચુકવણી માટે પૉલિસી અંગે વિચારવામાં આવશે.

  • યોગ્ય રીતે પૂર્ણ ભરેલ ક્લેઇમ ફોર્મ.

  • યોગ્ય વેટરનરી સર્જન તરફથી મૃત્યુ પ્રમાણપત્ર.

  • પૉલિસી / પ્રમાણપત્ર.

  • ઇયર ટૅગ.

એક સંપૂર્ણ ઑનલાઇન રીતે પ્રાણીનું ટૅગિંગ, અને ક્લેઇમ મોડ્યુલ. એકીકૃત મોબાઇલ ઍપ દ્વારા, પૉલિસી નોંધણીથી લઈને ક્લેઇમ સુધીની સંપૂર્ણ પેપરલેસ પ્રોસેસ, જે પશુધન ઇન્શ્યોરન્સ માર્કેટમાં આ પ્રકારનું પ્રથમ છે.

આ કન્ટેન્ટ માત્ર વર્ણનાત્મક છે. વાસ્તવિક કવરેજ જારી કરેલી પૉલિસીના નિયમો અને શરતોને આધિન છે.

કેટલ ઇન્શ્યોરન્સ પૉલિસી સંબંધિત પ્રશ્નો માટે, કૃપા કરીને અમને અમારા ટોલ-ફ્રી નંબર પર કૉલ કરો 022 6234 6256

એચડીએફસી અર્ગો શા માટે?

1 કરોડ+ સંતુષ્ટ કસ્ટમરની સુરક્ષા!

એચડીએફસી અર્ગો માટે ભરોસા પર આધારિત સંબંધોનું અનેરું મૂલ્ય છે. અમે ઇન્શ્યોરન્સને વધુ સરળ, વધુ વ્યાજબી અને વધુ વિશ્વાસપાત્ર બનાવવાનો સતત પ્રયત્ન કરીએ છીએ. અહીં વચનોનું પાલન કરવામાં આવે છે, ક્લેઇમને પૂરા કરવામાં આવે છે અને લોકોના ભરોસાને પૂરી ઈમાનદારી સાથે મજબૂત કરવામાં આવે છે.
એચડીએફસી અર્ગો શા માટે?

તમારા માટે 24x7 સહાયતા

અમે સમજીએ છીએ કે સંકટના સમયે તાત્કાલિક મદદની આવશ્યકતા હોય છે. અમારી ઇન-હાઉસ ક્લેઇમ ટીમ ઝંઝટ-મુક્ત ક્લેઇમ પ્રોસેસિંગ માટે ચોવીસ કલાક મદદ માટે તત્પર છે. અમે જરૂરિયાતના સમયે સતત તમારી મદદ કરવાની ખાતરી આપીએ છીએ.
એચડીએફસી અર્ગો શા માટે?

કસ્ટમરની જરૂરિયાતોના સાથી

છેલ્લા 16 વર્ષોથી, અમે કસ્ટમરની અસંખ્ય જરૂરિયાતોને અવિરતપણે પૂર્ણ કરી રહ્યા છીએ. તે માટે અમે દરેક પોર્ટફોલિયોના પ્લાનની વિસ્તૃત રેન્જ પ્રદાન કરીએ છીએ.
એચડીએફસી અર્ગો શા માટે?

સંપૂર્ણ પારદર્શિતા

એચડીએફસી અર્ગો જનરલ ઇન્શ્યોરન્સ ક્લેઇમને સંપૂર્ણ પારદર્શિતા સાથે અને સરળતાથી સેટલ કરે છે.
એચડીએફસી અર્ગો શા માટે?

Awards

અમને ફાઇનાન્શિયલ વર્ષ 18-19 નો ICAI એવૉર્ડ અને ફાઇનાન્શિયલ રિપોર્ટિંગમાં એક્સેલેન્સ એવોર્ડ પ્રાપ્ત થયો છે.
એચડીએફસી અર્ગો શા માટે?

1 કરોડ+ સંતુષ્ટ કસ્ટમરની સુરક્ષા

એચડીએફસી અર્ગો માટે ભરોસા પર આધારિત સંબંધોનું અનેરું મૂલ્ય છે. અમે ઇન્શ્યોરન્સને વધુ સરળ, વધુ વ્યાજબી અને વધુ વિશ્વાસપાત્ર બનાવવાનો સતત પ્રયત્ન કરીએ છીએ. અહીં વચનોનું પાલન કરવામાં આવે છે, ક્લેઇમને પૂરા કરવામાં આવે છે અને લોકોના ભરોસાને પૂરી ઈમાનદારી સાથે મજબૂત કરવામાં આવે છે.

તમારા માટે જરૂરી 24x7 સહાયતા

અમે સમજીએ છીએ કે સંકટના સમયે તાત્કાલિક મદદની આવશ્યકતા હોય છે. અમારી ઇન-હાઉસ ક્લેઇમ ટીમ ઝંઝટ-મુક્ત ક્લેઇમ પ્રોસેસિંગ માટે ચોવીસ કલાક મદદ માટે તત્પર છે. અમે જરૂરિયાતના સમયે સતત તમારી મદદ કરવાની ખાતરી આપીએ છીએ.

કસ્ટમરની જરૂરિયાતોના સાથી

છેલ્લા 16 વર્ષોથી, અમે કસ્ટમરની અસંખ્ય જરૂરિયાતોને અવિરતપણે પૂર્ણ કરી રહ્યા છીએ. તે માટે અમે દરેક પોર્ટફોલિયોના પ્લાનની વિસ્તૃત રેન્જ પ્રદાન કરીએ છીએ.

સંપૂર્ણ પારદર્શિતા

એચડીએફસી અર્ગો જનરલ ઇન્શ્યોરન્સ ક્લેઇમને સંપૂર્ણ પારદર્શિતા સાથે અને સરળતાથી સેટલ કરે છે.

Awards

અમને ફાઇનાન્શિયલ 18-19 વર્ષનો ICAI એવૉર્ડ અને રિપોર્ટિંગમાં એક્સેલેન્સ એવોર્ડ પ્રાપ્ત થયો છે.
એવૉર્ડ અને સન્માન
x