તમારી જ્વેલરી માત્ર એક ઍક્સેસરી જ નથી. તે ભાવનાત્મક મહત્વ ધરાવે છે અને તે તમારા વ્યક્તિત્વ વધારે છે. પછી ભલે તે હીરાની ચમક હોય કે સોનાનું આકર્ષણ, તમારા ખજાનામાં યાદો, સીમાચિહ્નો અને વ્યક્તિગત શૈલીનું તે પ્રિય પ્રતીક છે. તમારી મૂલ્યવાન વસ્તુઓ તેમની પોતાના રીતે બદલી શકાતી નથી - પરિવારનો વારસાગત વારસા, એક કિંમતી સગાઈની વીંટી અથવા એક બેસ્પૉક પીસ જે તમારી અનન્ય યાદોને પ્રતિબિંબિત કરે છે - આ મૂલ્યવાન વસ્તુઓને સુરક્ષિત કરવું આવશ્યક છે. તેથી, આ નવા વર્ષે તમારા મૂલ્યવાન રત્નો પર અમારા કોમ્પ્રિહેન્સિવ જ્વેલરી ઇન્શ્યોરન્સ પ્લાન સાથે થોડો પ્રેમ વરસાવો, જે નુકસાન, ચોરી અને હાનિ સામે કવરેજ પ્રદાન કરે છે, જેથી તમે તમારા મૂલ્યવાન આભૂષણો સુરક્ષિત હોવાની અનુભૂતિ સાથે તેમને આત્મવિશ્વાસ સાથે પહેરી શકો.
ઘરે જ્વેલરી રાખવામાં હંમેશા જોખમનું પરિબળ હોય છે. એક દુર્ભાગ્યપૂર્ણ ઘટના તમને તમારી મૂલ્યવાન સંપત્તિઓથી દૂર કરી શકે છે, અને તેથી, તમારે હોમ ઇન્શ્યોરન્સ હેઠળ તેમને કવર કરીને તેમાં સુરક્ષાનું એક સ્તર ઉમેરવું જોઈએ. જરૂરિયાતના સમયે જ્વેલરીની વસ્તુઓ કેવી રીતે વેચી શકાય અને કેવી રીતે કુટુંબને તેની આર્થિક મુશ્કેલીઓમાંથી ઉગારી શકાય તે જોતાં, ઇન્શ્યોરન્સ કવર હોવું વધુ જરૂરી બની જાય છે. અને, બેંક લૉકર્સની તુલનામાં, ઇન્શ્યોરન્સ કવર વધુ લાભો ઑફર કરે છે.
ઉદાહરણ તરીકે, તમે વ્યાપક પ્લાન પસંદ કરી શકો છો જે લગભગ બધા પ્રકારના જોખમોને ધ્યાનમાં લે છે, જે કેટલાક બેંક લૉકર્સ પ્રદાન કરતા નથી. જોકે બેંક લૉકર ઓછું પેપરવર્ક ઑફર કરે છે, પરંતુ તેઓ સામાન્ય રીતે નુકસાન માટે જવાબદારી લેતા નથી, અને તેથી, જોખમનું પ્રમાણ વધુ હોય છે. જેમણે તાજેતરમાં લગ્ન કરેલ છે અને ઘરમાં ઘણાં આભૂષણો હોય છે અથવા જે લોકોના ઘરે ચોરી થવાની શક્યતા વધુ હોય છે, તેમના માટે તેમની જ્વેલરીને કવર કરવી ખૂબ જ જરૂરી છે.
જ્વેલરી ઇન્શ્યોરન્સ ખરીદવાથી તમને નીચેના લાભો મળે છે.
લાભો | વિગતો |
પર્યાપ્ત કવરેજ | ચોરી, ઘરફોડી, નુકસાન, ક્ષતિ અથવા આગ જેવી અણધારી પરિસ્થિતિઓ સામે તમારી જ્વેલરીને સુરક્ષિત કરવાની ક્ષમતા. |
ઘર પર સુરક્ષા | જો તમે તમારી પ્રિય જ્વેલરીને તમારા ઘર પર રાખવા માંગો છો અને તેને બેંક લૉકરમાં સ્ટોર ન કરવા માંગો છો તો તે જરૂરી છે. |
સુગમતા | તમે તમારી જરૂરિયાતોને અનુરૂપ સમ ઇન્શ્યોર્ડ પસંદ કરી શકો છો. |
કુદરતી આપત્તિઓ | કુદરતી આફતો સામે તમારી જ્વેલરી માટે સુરક્ષા મેળવો, જેમાં ઘર અને સામગ્રીને નુકસાન થવાની સંભાવના વધુ હોય છે. |
ઑલ રાઉન્ડ કવરેજ | જ્વેલરીનું કવરેજ માત્ર ઘર સુધી જ મર્યાદિત નથી, તેના બદલે દુકાનો અને એક્સિબિશન સુધી પણ વિસ્તરે છે. |
પ્રીમિયમની રકમ બહુવિધ પરિબળો પર આધારિત છે જે પ્રીમિયમ ખર્ચ તેમજ તેની સાથે આવતા કવરેજને પ્રભાવિત કરે છે. અહીં તેના પર જ એક નજર નાખવામાં આવી છે:
એચડીએફસી અર્ગો દેશની અગ્રણી ઇન્શ્યોરન્સ કંપનીઓમાંથી એક છે અને તેના સારા કારણો પણ છે. એચડીએફસી અર્ગો પસંદ કરવાના મુખ્ય કારણો અહીં આપેલ છે.
અમારા ઉપાયો આગને કારણે થતાં કોઈપણ નુકસાન સામે જ્વેલરી માટે કવરેજ ઑફર કરે છે.
તમારી જ્વેલરી ચોરાઈ જવા વિશે વિચારવું પણ દુઃખદાયક છે. ચોરી/ઘરફોડી સામે હોમ ઇન્શ્યોરન્સ હેઠળ તેનો ઇન્શ્યોરન્સ કઢાવીને શાંતિપૂર્વક રહો. થેફ્ટ ઇન્શ્યોરન્સ વિશે વધુ જાણો.
શું તમે જાણો છો કે ભારતની 68% જમીન દુષ્કાળ, 60% ભૂકંપ, 12% પૂર આવવા અને 8% ચક્રવાતના જોખમ હેઠળ છે? તમે વધુ વાંચો...
ઘર, દુકાન, લોકરમાં કે પ્રદર્શનોમાં રાખવામાં આવી હોય તેવી વસ્તુઓને કવર કરી શકાય છે.
સામાન્ય ઘસારાને કારણે થતુ નુકસાન, વાહન ચલાવતી વખતે અવિચારી વર્તનથી અથવા સફાઈ, સર્વિસ અથવા રિપેર કરતી વખતે થતુ કાયમી નુકસાન
વસ્તુ ઇન્શ્યોર્ડ હોવાથી માલિકોની ઇરાદાપૂર્વકની બેદરકારીને કારણે થયેલા નુકસાન.
જો ઇન્શ્યોર્ડ વસ્તુઓ રિપ્લેસ કરવામાં આવે એટલે કે, જો તમે નવી વસ્તુઓ માટે તમારી જૂની વસ્તુઓ વેચો છો, તો ઇન્શ્યોરન્સ પૉલિસી આપોઆપ નવી વસ્તુઓમાં ટ્રાન્સફર થતી નથી. ઇન્શ્યોરન્સ માત્ર તે વસ્તુઓને સુરક્ષિત કરે છે જે ઇન્શ્યોરન્સ લેતી વખતે સૂચિબદ્ધ કરવામાં આવે છે
પૉલિસી લેતી વખતે, ઇન્શ્યોર્ડ માટે પારદર્શક રીતે પ્રોડક્ટ વિશે સાચી માહિતી પ્રદાન કરવી જરૂરી છે. જો કોઈ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરવામાં નથી આવતી અથવા ઇરાદાપૂર્વક છુપાવવામાં આવે છે, તો તેને વૉશિંગ મશીન ઇન્શ્યોરન્સ દ્વારા કવર કરવામાં આવશે નહીં
જો ઇન્શ્યોર્ડ વસ્તુઓ રિપ્લેસ કરવામાં આવે એટલે કે, જો તમે નવી વસ્તુઓ માટે તમારી જૂની વસ્તુઓ વેચો છો, તો ઇન્શ્યોરન્સ પૉલિસી આપોઆપ નવી વસ્તુઓમાં ટ્રાન્સફર થતી નથી. ઇન્શ્યોરન્સ માત્ર તે વસ્તુઓને સુરક્ષિત કરે છે જે ઇન્શ્યોરન્સ લેતી વખતે સૂચિબદ્ધ કરવામાં આવે છે
જો EMI ન ભરવાને કારણે ડિફોલ્ટ થવાથી તમારી જ્વેલરી જપ્ત કરવામાં આવે છે, તો ઇન્શ્યોરન્સ કંપની તમારા નુકસાનની કાળજી લેશે નહીં
જ્વેલરી ઇન્શ્યોરન્સની ક્લેઇમ પ્રોસેસ માટે, તમારે નીચેના ડૉક્યુમેન્ટ પ્રદાન કરવાની જરૂર પડશે.
જ્વેલરી ઇન્શ્યોરન્સની ક્લેઇમ પ્રોસેસ નીચે મુજબ છે:
1.6 કરોડ+ સંતુષ્ટ કસ્ટમરની સુરક્ષા!
તમારા માટે 24x7 સહાયતા
કસ્ટમરની જરૂરિયાતોના સાથી
સંપૂર્ણ પારદર્શિતા
Awards
#1.6+ કરોડ સ્મિતની સુરક્ષા કરી છે
તમારા માટે જરૂરી 24x7 સહાયતા
કસ્ટમરની જરૂરિયાતોના સાથી
સંપૂર્ણ પારદર્શિતા
Awards
સરળ અને અતિ ઝડપી ક્લેઇમ સેટલમેન્ટ
આમ તો જ્વેલરી ઇન્શ્યોરન્સ ખરીદવું જરૂરી નથી, છતાં પણ પૉલિસીની ભલામણ કરવામાં આવે છે. તેના માટેના આ કારણો છે –
● જ્યારે તમે જ્વેલરીને લૉકરમાંથી બહાર લઈ જાઓ, ત્યારે પણ, તમને ચોરી, નુકસાન અથવા ક્ષતિનું જોખમ રહે છે. આવા કિસ્સામાં, જ્વેલરી ઇન્શ્યોરન્સ પૉલિસી મદદરૂપ બનશે
● બેંક લૉકર્સ, ચોરી અથવા નુકસાનના કિસ્સામાં તમારી જ્વેલરી અથવા ફાઇનાન્શિયલ વળતરની સુરક્ષાની ગેરંટી આપતા નથી. જ્યારે જ્વેલરી ઇન્શ્યોરન્સ આની ગેરંટી આપે છે.
● જ્વેલરી તમારા લૉકરમાંથી ચોરી થઈ શકે છે. વૈકલ્પિક રીતે, જ્યારે લૉકરમાં રાખવામાં આવે ત્યારે પણ તેને નુકસાન થઈ શકે છે. આવા કિસ્સાઓમાં, જ્વેલરી ઇન્શ્યોરન્સ પૉલિસી તમને થયેલા ફાઇનાન્શિયલ નુકસાનથી સુરક્ષિત કરી શકે છે
તમારી જ્વેલરીને લૉકરમાં રાખવાથી તેની સુરક્ષા કરી શકાય છે, પણ તમારે સંભવિત ચોરી અથવા નુકસાનના કિસ્સામાં ફાઇનાન્શિયલ નુકસાનનો સામનો કરવો પડી શકે છે. આવા સમયે, જ્વેલરી ઇન્શ્યોરન્સ પૉલિસી ઉપયોગી સાબિત થાય છે.