Our building insurance provides robust protection, from fire coverage to safeguarding against unforeseen damages. It covers the cost of repairing or rebuilding the structure, whether you own a residential building or a commercial property. Building insurance provides financial security by covering the cost of damages that could otherwise lead to significant expenses. This type of insurance typically covers the physical structure, including walls, roofs, floors, and permanent fixtures. Some policies may also include additional coverage options like protection against legal liabilities or accidental damage. Having comprehensive building insurance ensures that you are prepared for unforeseen events, giving you peace of mind and helping you recover swiftly in the event of a disaster. Explore building insurance plans from HDFC ERGO today to find a one that fits your needs.
જો તમારું બિલ્ડિંગ પૂર-ગ્રસ્ત વિસ્તારમાં અથવા એવા વિસ્તારમાં હોય જ્યાં ભૂકંપ ખૂબ જ વારંવાર આવતો હોય, તો તમારું પ્રીમિયમ થોડું વધારે હોઈ શકે છે.
જો તમારી બિલ્ડિંગ થોડી જૂની હોય અને માળખાકીય પડકારો ધરાવતી હોય, તો તમારું પ્રીમિયમ થોડું વધારે હોઈ શકે છે.
જો તમારી બિલ્ડિંગમાં તમામ સુરક્ષા વ્યવસ્થાઓ યોગ્ય હોય તો ચોરીની સંભાવના ઓછી હોઈ શકે છે, જેથી આવી પરિસ્થિતિમાં તમારું પ્રીમિયમ ઓછું થઈ શકે છે.
જો તમારા ઘરમાં ખૂબ જ મૂલ્યવાન સામગ્રી હોય જેનો તમે ઇન્શ્યોરન્સ કરવાનું પસંદ કરો છો તો તે કિસ્સામાં તમારું પ્રીમિયમ તમે જે સામગ્રીનો ઇન્શ્યોરન્સ લેવાનું પસંદ કરો છો તેના મૂલ્ય પર આધારિત હોઈ શકે છે.
પ્રીમિયમ નક્કી કરતી વખતે તમારા ઘરનું કુલ મૂલ્ય મહત્વપૂર્ણ છે. જો તમારા ઘરના માળખાનું મૂલ્ય વધુ હોય તો તમારું પ્રીમિયમ વધવાની સંભાવના છે અને તેવી જ રીતે વિપરીત પણ લાગુ પડે છે. તેને તમારા ઘરનું બજાર મૂલ્ય પણ માનવામાં આવી શકે છે, કારણ કે જો તમારા ઘરનું બજાર મૂલ્ય વધુ હશે તો સમ ઇન્શ્યોર્ડ પણ વધુ રહેશે.
આગ તમારા સપનાના ઘરનો નાશ કરી શકે છે. અમે આગ કારણે થયેલા નુકસાનને કવર કરીએ છીએ જેથી તમે તમારા ઘરને ફરીથી બનાવી શકો.
ચોર તમારી કિંમતી જ્વેલરી અથવા અન્ય મૂલ્યવાન વસ્તુઓ લઈને ભાગી શકે છે. જો તમે તેમનું કવર લીધેલું છે તો તમે નિશ્ચિંત થઈ રહી શકો છો
ઉપકરણો વગર આપણા જીવનની કલ્પના કરી શકતા નથી... ઇલેક્ટ્રિકલ બ્રેકડાઉનની સ્થિતિમાં તેમનું કવરેજ મેળવવા માટે તેમને ઇન્શ્યોર કરો
શું તમે જાણો છો કે ભારતની 68% જમીન દુષ્કાળ, 60% ભૂકંપ, 12% પૂર આવવા અને 8% ચક્રવાતના જોખમ હેઠળ છે? તમે વધુ વાંચો...
મુશ્કેલ સમય તમારા ઘર તેમજ તમારા મનની શાંતિને અસર કરી શકે છે. હડતાલ, રમખાણો, આતંકવાદ અને દૂષિત કૃત્યો સામે અમારા હોમ ઇન્શ્યોરન્સ ઉકેલો સાથે તેને સુરક્ષિત રાખો.
હમણાં જ ફિક્સચર્સ અને સેનિટરી ફિટિંગ્સ પર વિશાળ ખર્ચ કર્યો છે? અમારા હોમ ઇન્શ્યોરન્સ પ્લાન્સ સાથે આકસ્મિક નુકસાન સામે તેમને સુરક્ષિત કરીને ચિંતામુક્ત રહો.
સ્થળાંતરના ખર્ચા, વૈકલ્પિક/હોટલ નિવાસ માટે ભાડું, ઇમરજન્સીની ખરીદી, અને દલાલી ખર્ચ મેળવો, તે કિસ્સામાં જયારે વધુ વાંચો...
યુદ્ધ, આક્રમણ, વિદેશી શત્રુ, વિરોધીના કાર્ય, સહિતની ઘટનાઓથી ઉદ્ભવતા નુકસાન/ખોટ. કવર કરવામાં આવતા નથી.
બુલિયન, સ્ટેમ્પ, કલા કામ, સિક્કા વગેરેને નુકસાન થવાથી ઉદ્ભવતા નુકસાનને કવર કરવામાં આવશે નહીં.
અમે સમજીએ છીએ કે તમારી બધી કિંમતી વસ્તુઓ ભાવનાત્મક મૂલ્ય ધરાવે છે પરંતુ 10 વર્ષથી વધુ જૂની કોઈપણ વસ્તુ આ હોમ ઇન્શ્યોરન્સ પૉલિસી હેઠળ કવર કરવામાં આવશે નહીં.
પરિણામી નુકસાન એવું નુકસાન છે જે પૉલિસીમાં આપેલ ઘટનાને કારણે થતું નથી, આવા નુકસાન કવર કરવામાં આવતા નથી
અમે ખાતરી કરીએ છીએ કે તમારા અણધાર્યા નુકસાનને કવર કરવામાં આવે છે, જોકે જો નુકસાન જાણીજોઈને કરવામાં આવ્યું હોય તો તે કવર કરવામાં આવતું નથી
થર્ડ પાર્ટી નિર્માણને કારણે તમારી પ્રોપર્ટીને થયેલ કોઈપણ નુકસાન કવર કરવામાં આવતું નથી.
તમારું હોમ ઇન્શ્યોરન્સ સામાન્ય ઘસારા અને ટૂટફૂટ અથવા જાળવણી/નવીનીકરણને કવર કરતું નથી.
પરિસ્થિતિઓમાં આ હોમ ઇન્શ્યોરન્સ પૉલિસી જમીનની કિંમતને કવર કરશે નહીં.
હોમ ઇન્શ્યોરન્સ કવર તમારા ઘર માટે છે જ્યાં તમે રહો છો કોઇપણ ચાલુ નિર્માણ હેઠળની પ્રોપર્ટી કવર કરવામાં આવશે નહીં.

લૅપટૉપ, કેમેરા, બાઇનોક્યુલર્સ, સંગીતના ઉપકરણો; સ્પોર્ટ્સ ગિયર સહિત પોર્ટેબલ ઇલેક્ટ્રોનિક વસ્તુઓ માત્ર ખર્ચાળ નથી પરંતુ તેમની ગેરહાજરી આપણા દૈનિક કાર્ય જીવનને અસર કરી શકે છે, તેઓ અહીં કવર કરી લેવામાં આવે છે, પરંતુ પૉલિસીમાં 10 વર્ષથી વધુ જુના ઉપકરણોને કવરેજ લાભોથી બાકાત રાખવામાં આવે છે.
જ્વેલરી અને મૂલ્યવાનનો અર્થ સોના અને ચાંદી અથવા તો કોઈપણ કિંમતી ધાતુઓથી બનેલા અથવા આભૂષણોથી છે જેમાં ડાયમંડ તેમજ શિલ્પો અને ઘડિયાળો પણ શામેલ છે. આ ઍડ ઑન કવરને તમારી ઘરેલું સામગ્રી (વસ્તુઓ) ની સમ ઇન્શ્યોર્ડના મહત્તમ 20% સુધી પસંદ કરી શકાય છે. તમારી જ્વેલરી અને મૂલ્યવાન વસ્તુઓના નુકસાનને પ્રવર્તમાન બજાર મૂલ્યના આધારે કવર કરવામાં આવશે
આ કવર હેઠળ અમે સ્થિર વ્યાયામ માટેની સાયકલ તેમજ ગિયરવાળી અથવા ગિયર વિનાની તમારી પેડલવાળી સાયકલના નુકસાનનું ઇન્શ્યોરન્સ કરીએ છીએ. તે આગ, આપત્તિઓ, ચોરી અને અકસ્માતો દ્વારા થતા નુકસાનને કવર કરે છે. અમે તમારા ઇન્શ્યોર્ડ પેડલ સાયકલ દ્વારા કોઈપણ થર્ડ પાર્ટીની વ્યક્તિ અથવા પ્રોપર્ટીને થયેલા નુકસાનની જવાબદારીને સુરક્ષિત કરીએ છીએ. જો કે, ખાસ કરીને જો તમારા પેડલ સાયકલના માત્ર ટાયર ચોરાઈ જાય અથવા ક્ષતિગ્રસ્ત થાય તો તેને કવર કરવામાં આવશે નહીં.
જો તમારું ઘરનું માળખું/સામગ્રી આતંકવાદી હુમલાને કારણે નષ્ટ થઈ જાય તો અમે તેને કવર કરીએ છીએ