hdfcergo.com પર અમારાં નેટવર્ક ગેરેજ શોધો અથવા વિગતો માટે અમારા ટોલ ફ્રી નંબર પર કૉલ કરો
ડ્રાઇવ કરો અથવા તમારા વાહનને નજીકના નેટવર્ક ગેરેજ પર ટો કરાવો.
બધા નુકસાન / હાનિ માટે અમારા સર્વેક્ષક દ્વારા સર્વેક્ષણ અને મૂલ્યાંકન કરવામાં આવશે.
ક્લેઇમ ફોર્મ ભરો અને ફોર્મમાં ઉલ્લેખિત સંબંધિત દસ્તાવેજો પ્રદાન કરો.
ક્લેઇમના દરેક તબક્કે તમને SMS/ઇમેઇલ દ્વારા અપડેટ કરવામાં આવશે.
વાહન તૈયાર થઈ ગયા બાદ, ગેરેજને ફરજિયાત કપાતપાત્ર, ડેપ્રિશિયેશન વગેરે સહિતના ક્લેઇમનાં તમારા શેરની ચુકવણી કરો અને ડ્રાઇવ કરો. બૅલેન્સ અમારા દ્વારા સીધા નેટવર્ક ગેરેજ સાથે સેટલ કરવામાં આવશે
તમારા તૈયાર રેકોર્ડ્સ માટે સંપૂર્ણ બ્રેક અપ સાથે ક્લેઇમ ગણતરી શીટ પ્રાપ્ત કરો.
કોઈપણ મોટર (કાર અને બાઇક) ક્લેઇમ પ્રોસેસ માટે જરૂરી ડૉક્યુમેન્ટનું લિસ્ટ:
ક્લેઇમ ફોર્મ
ડ્રાઇવિંગ લાઇસન્સની કૉપી (જો પરિવહન પર અનુપલબ્ધ હોય તો)
રજિસ્ટ્રેશન સર્ટિફિકેટની કૉપી (જો પરિવહન પર અનુપલબ્ધ હોય તો)
અંતિમ રિપેર બિલ
કેસ દર કેસ આધારે વિનંતી કરી શકાય તેવા અન્ય ડૉક્યુમેન્ટ હોઈ શકે છે.
કેટલિક મહત્વપૂર્ણ બાબતો જે તમને ક્લેઇમની પ્રક્રિયામાં મદદ કરશે
મિલકતના નુકસાન, શારીરિક ઈજા, ચોરી અને મોટાં નુકસાનના કિસ્સામાં નજીકના પોલીસ સ્ટેશન પર FIR ફાઇલ કરો.
જો નુકસાન મોટું છે, તો અકસ્માતગ્રસ્ત વાહનને જગ્યાથી દૂર કરતા પહેલાં કંપનીને જાણ કરી શકાય છે જેથી ઇન્શ્યોરન્સ કંપની સ્થાન પર જ નુકસાનની તપાસની વ્યવસ્થા કરી શકે.
ઇજા, મૃત્યુ, થર્ડ પાર્ટી પ્રોપર્ટીનું નુકસાન, ચોરી અને દુષિત કાર્ય, તોફાન, હડતાલ અને આતંકવાદી પ્રવૃત્તિને કારણે નુકસાન થવાની સ્થિતિમાં, સંબંધિત પોલીસ સ્ટેશનને તાત્કાલિક માહિતી આપવી આવશ્યક છે.
વળતર/નૉન-નેટવર્ક ગેરેજ ક્લેઇમની પ્રોસેસ
અમારી મોબાઇલ એપ અથવા ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર પર ક્લેઇમની જાણ કરો
બધા નુકસાન / હાનિ માટે અમારા સર્વેક્ષક દ્વારા સર્વેક્ષણ અને મૂલ્યાંકન કરવામાં આવશે.
ફોર્મમાં ઉલ્લેખિત દસ્તાવેજો સાથે યોગ્ય રીતે ભરેલું અને હસ્તાક્ષરિત ક્લેઇમ ફોર્મ સબમિટ કરો.
સંપૂર્ણ દસ્તાવેજો પ્રાપ્ત થયા પછી, ક્લેઇમની પ્રોસેસ કરવામાં આવશે
ક્લેઇમના દરેક તબક્કે તમને SMS/ઇમેઇલ દ્વારા અપડેટ કરવામાં આવશે.
જો પસંદ કરેલ હોય તો ચુકવણી NEFT દ્વારા કરવામાં આવશે નહીં તો ચેક દ્વારા
તમને તમારા તૈયાર રેકોર્ડ્સ માટે સંપૂર્ણ બ્રેક અપ સાથે ક્લેઇમની ગણતરીની શીટ પ્રાપ્ત થશે