મને એચડીએફસી અર્ગો જનરલ ઇન્શ્યોરન્સ પૉલિસીઓનો શ્રેષ્ઠ અનુભવ મળ્યો છે. મારા અને પરિવારના સભ્યોના તમામ વાહનનો ઇન્શ્યોરન્સ એચડીએફસી અર્ગોમાંથી ખરીદેલ છે. હું એચડીએફસી અર્ગો જનરલ ઇન્શ્યોરન્સ શા માટે લેવાનું પસંદ કરું? 1. સ્પર્ધાત્મક ઇન્શ્યોરન્સ પ્રીમિયમ. મોટાભાગે સમાન સુવિધાઓ/સર્વિસિસ પ્રદાન કરનાર અન્ય કંપની કરતાં વધુ સારી છે. 2. કૅશલેસ ક્લેઇમની સરળતા. એચડીએફસી અર્ગો પાસે સારું નેટવર્ક છે અને લગભગ બધા અધિકૃત સર્વિસ સેન્ટર કૅશલેસ ક્લેઇમ માટે નેટવર્કમાં શામેલ છે. 3. ક્લેઇમની પ્રોસેસ સરળ છે અને મને પ્રોસેસ જેમ આગળ વધે તેમ તેના અંગની જાણ SMS દ્વારા નિયમિત પ્રાપ્ત થાય છે. સંપૂર્ણ પ્રોસેસ દરમિયાન કસ્ટમર કેર સપોર્ટ સારું છે. સુધારણા માટે સૂચન: 1. એચડીએફસી અર્ગો જનરલ ઇન્શ્યોરન્સ માટેની મોબાઇલ એપ પૉલિસી રિન્યુઅલ પછી ઑટોમેટિક રીતે સિંક કરતી નથી. અમને તે પૉલિસીને ફરીથી ઉમેરવાની જરૂર પડે છે. આની જરૂર ન હોવી જોઈએ. 2. મને ખાતરી નથી કે તે એચડીએફસી અર્ગોની જવાબદારીમાં છે કે શું, તેલંગાણા RTA એપ કે જેનો ઉપયોગ અમે વાહનની RC માટે કરીએ છીએ, તે ઇન્શ્યોરન્સની માહિતી પૉલિસીના રિન્યુઅલના કેટલાક મહિના પછી પણ રિફ્રેશ થઈ નથી અથવા અગાઉની પૉલિસી અન્ય ઇન્શ્યોરન્સ પ્રદાતા સાથેની હતી. 4.
સ્વાતિ દેવસોથ દ્વારા 12-JUL-2019 ના રોજ | KTM | RC 200 |મારી પાસે એચડીએફસી અર્ગો મોટર કાર પૉલિસી, હેલ્થ સુરક્ષા, સર્વ સુરક્ષા અને અકસ્માત સુરક્ષા પ્લાન છે. જોકે મેં એક જ મોટર અકસ્માત ક્લેઇમ કર્યો હતો, પરંતુ એચડીએફસી અર્ગો વિશે મારા અનુભવે બધું સારું થયું છે. એચડીએફસી અર્ગો તમારી બધી ઇન્શ્યોરન્સની જરૂરિયાતો માટે એક વન સ્ટૉપ સોલ્યુશન છે અને ખરીદી, રિન્યુઅલ અને ક્લેઇમ સુધી બધું જ ઑનલાઇન કરી શકાય છે.
રથીશ વી દ્વારા 08-JUL-2019 ના રોજ | મેન-ફોર્સ | ફોર્ડ 3620 ટ્રેક્ટર |હું પહેલીવાર એચડીએફસી અર્ગો ઇન્શ્યોરન્સ ખરીદી રહ્યો છું. મેં નીચેના આધાર પર તમામ વાહન ઇન્શ્યોરન્સની તુલના કર્યા પછી મારા ટૂ-વ્હીલર માટે ખરીદી છે 1. પૈસા - જ્યારે પણ કસ્ટમર કોઈ ઇન્શ્યોરન્સને પસંદ કરે છે ત્યારે તેને પોસાય તેવી કિંમત હોવી જોઈએ અને તેના લાભો પણ હોવા જોઈએ. બંને એચડીએફસી અર્ગોમાં હાજર છે 2. બુકિંગ પ્રોસેસ- મેં વેબસાઇટ દ્વારા બુક કર્યું છે અને મેં ઇન્શ્યોરન્સ પ્રક્રિયા પૂર્ણ કરી છે તેમાં 15 થી 20 મિનિટ પણ લાગી નહોતી. સરળ શબ્દોમાં તે શ્રેષ્ઠ, સુવિધાજનક અને સરળ પ્રોસેસ છે.
રાજેન્દ્રન એ દ્વારા 07-JUL-2019 ના રોજ | સુઝુકી | જિક્સર |હું વ્યક્તિગત રીતે વિચારું છું કે એચડીએફસી અર્ગો એક સારી કંપની છે જે દરેક સમસ્યામાં કસ્ટમરને મદદ કરે છે અને કસ્ટમરને શ્રેષ્ઠ ઉકેલો આપે છે. મારી પાસે મારા તમામ વાહનો માટે એચડીએફસીના ઇન્શ્યોરન્સ છે અને હું ખૂબ સંતુષ્ટ છું. જેમ કે મને રિન્યુઅલની તારીખથી પહેલાં હંમેશા નોટિફિકેશન મળે છે. એચડીએફસી અર્ગોનો આભાર.
ભુવનિશ મલિક દ્વારા 06-JUL-2019 ના રોજ | સુઝુકી | જિક્સર |હું પાછલા કેટલાક વર્ષોથી એચડીએફસી અર્ગો પરિવારનો ભાગ છું. તેઓએ મને શ્રેષ્ઠ એચડીએફસી અર્ગો પૉલિસીઓ આપી જે ખૂબ જ સારી અને ખરીદવામાં સરળ છે. ભલામણના આધારે મારા મિત્રોએ પણ એચડીએફસી અર્ગોની પૉલિસી લીધી છે. અને અમારે ક્યાંય પણ જવાની જરૂર પડતી નથી. અમે તેમની સાઇટ hdfcergo.com પરથી ઑનલાઇન પૉલિસી ખરીદી શકીએ છીએ જે ખૂબ જ વિશ્વસનીય અને સરળ છે કે તમે એચડીએફસી અર્ગો એપને ios અને એન્ડ્રોઇડ માટે ડાઉનલોડ કરી શકો છો તેમજ એચડીએફસીની તમામ સર્વિસિસ દરેક સ્તરે શ્રેષ્ઠ છે. મારા અભિપ્રાયમાં તેઓ એશિયામાં શ્રેષ્ઠ છે અને સમગ્ર ભારતમાં ફેલાય છે, અને માર્કેટમાં તેમની ફાઇનાન્શિયલ ક્ષેત્રની વૃદ્ધિ ટોચના સ્તરે છે. જો તમે પૉલિસી ખરીદવા માંગો છો, તો તમે તેને એચડીએફસી અર્ગો પાસેથી ખરીદી શકો છો.
કસ્ટમર: કસારા વેંકટ અજય રેડ્ડી, તારીખ: 06-જુલાઈ-2019 | બજાજ | પલ્સર |હું 4 વર્ષથી પૉલિસીનો ઉપયોગ કરી રહ્યો હતો તે સારો અનુભવ હતો. કસ્ટમર સપોર્ટ અત્યંત સારું છે. પૉલિસી તમામ મુખ્ય સ્વાસ્થ્ય સમસ્યાઓને કવર કરી લે છે. સમર એશ્યોર્ડ તરીકે નોન ક્લેઇમનું બોનસ પ્રદાન કરવું તે અત્યંત સારું હતું. અન્ય પ્રદાતાઓની તુલનામાં નાના પરિવાર માટેનું પ્રીમિયમ નજીવું છે. પૉલિસી અકસ્માત સંબંધિત સમસ્યાઓને તરત જ કવર કરે છે.
ક્રાંતિ પિન્નિન્તિ દ્વારા 06-JUL-2019 ના રોજ | ટીવીએસ | NTORQ |અમને બધાને ઇન્શ્યોરન્સ પૉલિસીની જરૂર છે અને અમે બધા અમારા માટે અનુકૂળ શ્રેષ્ઠ પૉલિસી મેળવવાનો પ્રયત્ન કરીએ છીએ. એચડીએફસી અર્ગો મને મારી જરૂરિયાતો મુજબ શ્રેષ્ઠ પૉલિસી આપે છે અને મારે કોઈપણ ઑફિસની ક્યારેય મુલાકાત લેવાની જરૂર પડી નથી, તેમજ તેમની શ્રેષ્ઠ ડિઝાઇન કરેલી વેબસાઇટ અને તેમની કસ્ટમર સપોર્ટ ટીમ કે જે કોઈપણ સમયે મને મદદ કરવા માટે તૈયાર છે, દ્વારા બધા કામ પૂર્ણ કરવામાં આવે છે.. તેથી હવે હું એચડીએફસી અર્ગો પર સંપૂર્ણ વિશ્વાસ સાથે તણાવમુક્ત છું, તેથી જ હું તમને બધાને એચડીએફસી અર્ગો સાથે જવાની અને માત્ર આરામ મેળવવાની ભલામણ કરું છું. એચડીએફસી અર્ગો ટીમનો આભાર.
દગડુ વાનખેડે દ્વારા 06-JUL-2019 ના રોજ | હોન્ડા | એક્ટિવા |એક પારદર્શક કંપની- એચડીએફસીને પસંદ કરવી એ મારી આદત છે. સેટલમેન્ટ. અહીં ટેક્નોલોજી જીવનની એક રીત છે. મેં અર્ગો સાથે મારા બંને વાહનોને ઇન્શ્યોર્ડ કરાવ્યા છે. જો હું એક શબ્દોમાં કહું તો તે બધી જ રીતે અદ્ભુત છે. મે અન્ય બે અગ્રણી ઇન્શ્યોરર પાસેથી પણ કવર મેળવ્યા હતાં પરંતુ એચડીએફસી જેવી આરામદાયક સુવિધા મને ક્યારેય મળી નથી . તેઓને સલામ છે. આમ જ આગળ વધતાં રહો. આમ જ વિકાસ કરતા રહો.. તમે હંમેશા આપો છો તેવી જ સેવા આપતા રહો. મિત્રો તમારી ટેક્નોલોજીએ ધમાલ કરી છે.
ચેરિલ ડિસુઝા દ્વારા 05-JUL-2019 ના રોજ | હોન્ડા | એવિએટર DLX |આ મારો પહેલો અનુભવ છે જયારે મેં એચડીએફસી અર્ગો પાસેથી મારી બાઇક માટે પૉલિસી ખરીદી છે. એચડીએફસી અર્ગો તરફથી મને શ્રેષ્ઠ અને ખૂબ જ પોસાય તેવા ભાવે અને અનુકૂળ ડીલ મળી છે અને ખૂબ જ આભાર માનું છું. તમારા ઘર પરથી તમારી ડીલ પસંદ કરવાની ખૂબ જ સરળ અને હાથવગી રીત. આ માટે 5 માંથી 5 રેટિંગ. ખૂબ જ મદદરૂપ. એચડીએફસી અર્ગોનો આભાર.
રુબેલ ધાર દ્વારા 05-JUL-2019 ના રોજ | સુઝુકી | જિક્સર |સરસ પ્રોડક્ટ, અદ્ભુત લાભો. હું એચડીએફસી અર્ગોનો કસ્ટમર બનીને ખુશ છું. હું આ કંપનીને પ્રમોટ કરવાનું પસંદ કરીશ. તમે સરળતાથી વિશ્વાસ કરી શકો છો અને ઇન્શ્યોરન્સ માટે આ કંપની સાથે આગળ વધી શકો છો. કસ્ટમર હોવાનો અનુભવ અદ્ભુત છે. મેં અત્યાર સુધી ક્યારેય કોઈ સમસ્યાનો અનુભવ કર્યો નથી. ઇન્શ્યોરન્સ ઝંઝટ મુક્ત છે અને તમે સરળતાથી વેબસાઇટ દ્વારા ઇન્શ્યોરન્સ લઈ શકો છો.
રવિ નિદાગુંડી દ્વારા 05-JUL-2019 ના રોજ | હીરો હોન્ડા | પૅશન પ્લસ |