એચડીએફસી અર્ગોમાં અમે અમારા મૂલ્યવાન કસ્ટમરને સર્વશ્રેષ્ઠ સેવાની ખાતરી આપીએ છીએ. જોકે જો તમે કોઇ ઘટના અંગે અમને માહિતી આપવા ઇચ્છતા હોવ તો, કૃપા કરી અમારો સંપર્ક કરો:
ફરિયાદ/નુકસાનનું કારણ રજિસ્ટર કરવા વિશે વધુ માહિતી માટે કૃપા કરીને નજીકની એચડીએફસી અર્ગો ઑફિસનો સંપર્ક કરો
અમારા કસ્ટમર ફરિયાદ અધિકારીઓની શાખા મુજબની સૂચિ મેળવવા માટે અહીં ક્લિક કરો.
અહીં આપણે મળીને બનાવીએ છીએ એક વિશ્વાસુ સંબંધ
પ્રતિસાદના ન મળ્યો હોય અથવા જો પ્રદાન કરેલ પ્રતિસાદ તમારી અપેક્ષા મુજબ ના હોય, તો તમે અહીં લખી શકો છો: grievance@hdfcergo.com અથવા 'તમારી ફરિયાદ સબમિટ કરો' પર ક્લિક કરો. આ બાબતની તપાસ કર્યા પછી, આ ઇમેઇલ ID પર તમારી ફરિયાદની પ્રાપ્તિની તારીખથી 15 દિવસની અંદર અંતિમ પ્રતિસાદ આપવામાં આવશે.
નીચે મુજબની વિનંતીઓને પૂર્ણ કરવા માટે અમારી પાસે એક સમર્પિત ડેસ્ક છે:
1. વરિષ્ઠ નાગરિકો - અમે અમારા વરિષ્ઠ નાગરિકોને - 022- 6242-6226 પર કૉલ કરવાની અથવા અમને seniorcitizen@hdfcergo.com પર લખવાની વિનંતી કરીએ છીએ
2. મહિલાઓ - અમે અમારા મહિલા ગ્રાહકોને અમને - 022-6242-6255 પર કૉલ કરવાની વિનંતી કરીએ છીએ
3. ફરિયાદ - કોઈપણ ફરિયાદ માટે, તમે અમને અમારા ટોલ-ફ્રી હેલ્પલાઇન નંબર - 18002677444 પર પણ કૉલ કરી શકો છો (કામકાજનો સમય: સોમવારથી શનિવાર સવારે 9 થી સાંજે 6)
જો તમે ઉપરોક્ત ઑફિસના નિર્ણય/નિરાકરણથી સંતુષ્ટ નથી, અથવા 15 દિવસની અંદર કોઈ પ્રતિસાદ પ્રાપ્ત થયો નથી, તો તમે અહીં લખી શકો છો: cgo@hdfcergo.com
અમને ઇમેલ કરોજો તમારી ફરિયાદનું ઉપરોક્ત સ્તરે નિરાકરણ ન થાય તો, તમે આગળના સ્તરના નિવારણ માટે ઇન્શ્યોરન્સ લોકપાલનો સંપર્ક કરી શકો છો. ઇન્શ્યોરન્સ લોકપાલની સંપર્ક યાદી શોધવા નીચે ક્લિક કરો.
સંપર્કની વિગતો પર ક્લિક કરો