કેઝુઅલ્ટી ઇન્શ્યોરન્સકેઝુઅલ્ટી ઇન્શ્યોરન્સ

કૉલબૅક ઇચ્છો છો?

અમારી ટીમ ટૂંક સમયમાં તમારો સંપર્ક કરશે
  • Business Suraksha Classic
  • Marine Insurance
  • Employee Compensation
  • Burglary and Housebreaking Insurance Policy
  • Standard Fire and Special Perils
  • Other Insurance
  • Bharat Griha Raksha Plus-Long Term
  • Public Liability
  • Business Secure (Sookshma)
  • Marine Insurance
  • Livestock (Cattle) Insurance
  • Pet insurance
  • Cyber Sachet
  • Motor Insurance

કેઝુઅલ્ટી ઇન્શ્યોરન્સ પ્લાન

કોમર્શિયલ જનરલ લાયબિલિટી
જનરલ લાયબિલિટી ઇન્શ્યોરન્સમાં એવી વિશાળ શ્રેણીની જવાબદારીના નુકસાનના જોખમને કવર કરવામાં આવે છે જેનો સામનો મોટાભાગની સંસ્થા એ કરવો પડતો હોય છે; તે મોટાભાગની સંસ્થાઓનો પાયો છે; લાયબિલિટી ઇન્શ્યોરન્સ પ્રોગ્રામ.
પબ્લિક લાયબિલિટી
જે સંસ્થાઓની ઇમારતોમાં કસ્ટમર અથવા અન્ય લોકોની અવર-જવર રહેતી હોય, તે સંસ્થા માટે, આગ લાગવા દરમિયાન જીવન સુરક્ષા ઘણીવાર મુખ્ય પરિસરની જવાબદારી અંગેની ચિંતા રહે છે.
ઇન્ફોર્મેશન અને નેટવર્ક ટેક્નોલોજી એરર્સ અને ઓમિશન
અમે એવા જોખમોનો સામનો કરનાર કંપનીઓ વિશે પરિચિત છીએ જે એવા વાતાવરણમાં કાર્ય કરે છે જ્યાં નવીનતા કરવી બિઝનેસમાં ટકી રહેવા માટે આવશ્યક છે, નહીં કે મહત્વાકાંક્ષી લક્ષ્ય.
પ્રૉડક્ટ લાયબિલિટી
આ પૉલિસીમાં ઇન્શ્યોર્ડ વ્યક્તિને થર્ડ પાર્ટીને આકસ્મિક શારીરિક ઈજા અથવા પ્રોપર્ટીની ક્ષતિના પરિણામ રૂપે નુકસાન તરીકે ચૂકવવા માટે કાનૂની રીતે જવાબદાર બને તે બધી રકમને કવર કરે છે.
એચડીએફસી અર્ગો શા માટે?

1 કરોડ+ સંતુષ્ટ કસ્ટમરની સુરક્ષા!

એચડીએફસી અર્ગો માટે ભરોસા પર આધારિત સંબંધોનું અનેરું મૂલ્ય છે. અમે ઇન્શ્યોરન્સને વધુ સરળ, વધુ વ્યાજબી અને વધુ વિશ્વાસપાત્ર બનાવવાનો સતત પ્રયત્ન કરીએ છીએ. અહીં વચનોનું પાલન કરવામાં આવે છે, ક્લેઇમને પૂરા કરવામાં આવે છે અને લોકોના ભરોસાને પૂરી ઈમાનદારી સાથે મજબૂત કરવામાં આવે છે.
એચડીએફસી અર્ગો શા માટે?

તમારા માટે 24x7 સહાયતા

અમે સમજીએ છીએ કે સંકટના સમયે તાત્કાલિક મદદની આવશ્યકતા હોય છે. અમારી ઇન-હાઉસ ક્લેઇમ ટીમ ઝંઝટ-મુક્ત ક્લેઇમ પ્રોસેસિંગ માટે ચોવીસ કલાક મદદ માટે તત્પર છે. અમે જરૂરિયાતના સમયે સતત તમારી મદદ કરવાની ખાતરી આપીએ છીએ.
એચડીએફસી અર્ગો શા માટે?

કસ્ટમરની જરૂરિયાતોના સાથી

છેલ્લા 16 વર્ષોથી, અમે કસ્ટમરની અસંખ્ય જરૂરિયાતોને અવિરતપણે પૂર્ણ કરી રહ્યા છીએ. તે માટે અમે દરેક પોર્ટફોલિયોના પ્લાનની વિસ્તૃત રેન્જ પ્રદાન કરીએ છીએ.
એચડીએફસી અર્ગો શા માટે?

સંપૂર્ણ પારદર્શિતા

એચડીએફસી અર્ગો જનરલ ઇન્શ્યોરન્સ ક્લેઇમને સંપૂર્ણ પારદર્શિતા સાથે અને સરળતાથી સેટલ કરે છે.
એચડીએફસી અર્ગો શા માટે?

Awards

અમને ફાઇનાન્શિયલ વર્ષ 18-19 નો ICAI એવૉર્ડ અને ફાઇનાન્શિયલ રિપોર્ટિંગમાં એક્સેલેન્સ એવોર્ડ પ્રાપ્ત થયો છે.
એચડીએફસી અર્ગો શા માટે?

1 કરોડ+ સંતુષ્ટ કસ્ટમરની સુરક્ષા

એચડીએફસી અર્ગો માટે ભરોસા પર આધારિત સંબંધોનું અનેરું મૂલ્ય છે. અમે ઇન્શ્યોરન્સને વધુ સરળ, વધુ વ્યાજબી અને વધુ વિશ્વાસપાત્ર બનાવવાનો સતત પ્રયત્ન કરીએ છીએ. અહીં વચનોનું પાલન કરવામાં આવે છે, ક્લેઇમને પૂરા કરવામાં આવે છે અને લોકોના ભરોસાને પૂરી ઈમાનદારી સાથે મજબૂત કરવામાં આવે છે.

તમારા માટે જરૂરી 24x7 સહાયતા

અમે સમજીએ છીએ કે સંકટના સમયે તાત્કાલિક મદદની આવશ્યકતા હોય છે. અમારી ઇન-હાઉસ ક્લેઇમ ટીમ ઝંઝટ-મુક્ત ક્લેઇમ પ્રોસેસિંગ માટે ચોવીસ કલાક મદદ માટે તત્પર છે. અમે જરૂરિયાતના સમયે સતત તમારી મદદ કરવાની ખાતરી આપીએ છીએ.

કસ્ટમરની જરૂરિયાતોના સાથી

છેલ્લા 16 વર્ષોથી, અમે કસ્ટમરની અસંખ્ય જરૂરિયાતોને અવિરતપણે પૂર્ણ કરી રહ્યા છીએ. તે માટે અમે દરેક પોર્ટફોલિયોના પ્લાનની વિસ્તૃત રેન્જ પ્રદાન કરીએ છીએ.

સંપૂર્ણ પારદર્શિતા

એચડીએફસી અર્ગો જનરલ ઇન્શ્યોરન્સ ક્લેઇમને સંપૂર્ણ પારદર્શિતા સાથે અને સરળતાથી સેટલ કરે છે.

Awards

અમને ફાઇનાન્શિયલ 18-19 વર્ષનો ICAI એવૉર્ડ અને રિપોર્ટિંગમાં એક્સેલેન્સ એવોર્ડ પ્રાપ્ત થયો છે.
એવૉર્ડ અને સન્માન
SKOCH ઑર્ડર-ઑફ-મેરિટશ્રેષ્ઠ એમ્પ્લોયર બ્રાન્ડ એવૉર્ડટેક્નોલોજી દ્વારા HR એક્સેલન્સ એવૉર્ડ 2012ઇન્શ્યોરન્સ એવૉર્ડપ્રાઇવેટ સેક્ટરમાં સર્વશ્રેષ્ઠ ઇન્શ્યોરન્સ કંપની - જનરલ 2014ઇન્શ્યોરન્સ એવૉર્ડ iAAA રેટિંગઇન્શ્યોરન્સ એવૉર્ડઇન્શ્યોરન્સ એવૉર્ડગોલ્ડ શિલ્ડ ICAI એવૉર્ડ 2012-13ICAI એવૉર્ડ 2015-16ઇન્શ્યોરન્સ એવૉર્ડઇન્શ્યોરન્સ એવૉર્ડ
x