Call Icon
મદદની જરૂર છે? અમારા નિષ્ણાતો સાથે વાત કરો 022-62426242
હોમ / હોમ ઇન્શ્યોરન્સ / ટેલિવિઝન માટે ઇન્શ્યોરન્સ

તમારા ઘર માટે ટીવી ઇન્શ્યોરન્સ કવરેજ

હોમ ઇન્શ્યોરન્સ તમને મનની શાંતિ આપે છે કે તમારું પ્રિય એવું ઘર કુદરતી અથવા માનવસર્જિત કારણોસર જોખમો અને નુકસાન સામે ઇન્શ્યોર્ડ છે. તમારા હોમ ઇન્શ્યોરન્સને વધુ વ્યાપક બનાવવા માટે, આ ઉચ્ચ સ્તરીય ઉપકરણોને કવર કરવાની સલાહ આપવામાં આવે છે. ઉદાહરણ તરીકે, જ્યારે મનોરંજનની વાત આવે ત્યારે ટેલિવિઝન આપણા બધાના જીવનનો એક અભિન્ન ભાગ છે. LEDથી લઈને સ્માર્ટ ટીવીથી લઈ હોમ થિયેટર સિસ્ટમ સુધી, આપણાં ઘરો આ મનોરંજન ઉપકરણોથી સજ્જ કરવામાં આવે છે જે રિપ્લેસ કરવા અથવા રીપેર કરવા અતિશય મોંઘા હોય છે. ઉપરાંત, ઝડપી તકનીકી પ્રગતિ સાથે, એક સમયના સરળ અને બોક્સ પ્રકારના ટેલિવિઝન સેટ આકર્ષક સ્માર્ટ ઉપકરણોમાં વિકસિત થયા છે જે આપણી તમામ જરૂરિયાતોને ઑનલાઇન જોડે છે અને સંતોષે છે.

તેથી કુદરતી રીતે, જેટલું ટીવી વધુ ટેક્નોલોજીથી અદ્યતન હશે, તેની કિંમત પણ તેટલી જ વધુ હશે. અને કોiપણ સંભવિત નુકસાન અને ફાઇનાન્શિયલ નુકસાન સામે તેને સુરક્ષિત કરવાની જરૂર વધુ રહેશે. તમારા ટેલિવિઝનના બ્રેકડાઉન, ચોરી અથવા નુકસાન સામે સંપૂર્ણ સલામતી એ છે કે તેને હોમ ઇન્શ્યોરન્સ હેઠળ ઇન્શ્યોર્ડ કરાવો.

ટીવી ઇન્શ્યોરન્સ પૉલિસીના લાભો

સામાન્ય રીતે એક TV ખરીદવા માટે ભારે રકમ ખર્ચ કરવામાં આવે છે, અને તેથી, ઇન્શ્યોરન્સ આકસ્મિક નુકસાન અથવા હાનિના કિસ્સામાં તમે જેને લાયક છો તે માટે તેને ઇન્શ્યોર કરવું એ સુરક્ષા મેળવવા માટેનો એક ઉત્તમ માર્ગ છે. TV માટે એક વ્યાપક ઇન્શ્યોરન્સ પૉલિસી મેળવવાના ઘણા લાભો છે, જે નીચે જણાવ્યા મુજબ છે:

  • નુકસાન સામે ઇન્શ્યોરન્સ: ટેલિવિઝનના આકસ્મિક નુકસાનને કારણે કોઇપણ ફાઇનાન્શિયલ નુકસાન માટે કવરેજ, જે આગ અથવા અન્ય જોખમોને કારણે ઉદ્ભવી શકે છે.

  • ચોરી સામે ઇન્શ્યોરન્સ: ઘરફોડી અથવા ચોરીના કિસ્સામાં નુકસાન માટે કવરેજ

  • એરિયલ પાર્ટ્સ અને ફિટિંગની સુરક્ષા: નુકસાનગ્રસ્ત ફિટિંગ અથવા પાર્ટ્સને રિપ્લેસ કરવાની વાત આવે ત્યારે પૉલિસીધારકને લાભ મળે છે.

  • ઓછું પ્રીમિયમ: ટેલિવિઝનની કિંમતના આધારે, નજીવી પ્રીમિયમ રકમથી, ઇન્શ્યોર્ડને ઉચ્ચ કવરેજ પ્રદાન કરવામાં આવે છે

પ્રીમિયમને અસર કરતા પરિબળો

પ્રીમિયમની રકમ એવા ઘણા પરિબળો પર આધારિત છે જે પ્રીમિયમ ખર્ચ તેમજ તેની સાથે આવતા કવરેજને પ્રભાવિત કરે છે. અહીં તેના પર જ એક નજર નાખવામાં આવી છે:

  • ટેલિવિઝનની સમ ઇન્શ્યોર્ડ: પસંદ કરેલ સમ ઇન્શ્યોર્ડના આધારે, ટેલિવિઝનના વિવિધ મોડલ માટે અલગ-અલગ પ્રીમિયમ વસૂલવામાં આવે છે.

  • સમયગાળો: પ્લાનના સમયગાળા અને કવરેજ મુજબ પ્રીમિયમની રકમ બદલાશે.


આમાં શું શામેલ છે?

આગ
આગ

આગને કારણે કોઈપણ નુકસાન સામે ટેલિવિઝન માટે કવરેજ આપવામાં આવે છે.

ઘરફોડી અને ચોરી
ઘરફોડી અને ચોરી

તમારા ટેલિવિઝનનું ચોરાઇ જવા વિશે વિચારવું પણ દુઃખદાયક છે. ચોરી અથવા ઘરફોડીના કિસ્સામાં ફાઇનાન્શિયલ કવરેજ આપવામાં આવે છે

આકસ્મિક નુકસાન કવરેજ
આકસ્મિક નુકસાન કવરેજ

કોઇપણ બાહ્ય અકસ્માતને કારણે થયેલા નુકસાન અથવા ટેલિવિઝન પરિવહનમાં હોય ત્યારે થયેલા કોઇપણ નુકસાનને (એરિયલ નહીં) ટેલિવિઝન ઇન્શ્યોરન્સ દ્વારા કવર કરવામાં આવે છે

મિકેનિકલ અથવા ઇલેક્ટ્રિકલ બ્રેકડાઉન કવરેજ
મિકેનિકલ અથવા ઇલેક્ટ્રિકલ બ્રેકડાઉન કવરેજ

કોઇપણ મિકેનિકલ અથવા ઇલેક્ટ્રિકલ ખોટને કારણે બ્રેકડાઉન કવરેજ. આ કિસ્સામાં રિપેર અને રિપ્લેસમેન્ટનો ખર્ચ કવર કરવામાં આવે છે

આમાં શું શામેલ નથી?

ઘસારો
ઘસારો

સામાન્ય ઘસારાને કારણે અથવા પુનઃસ્થાપનને કારણે ઉદ્ભવતા નુકસાનને કવર કરવામાં આવતા નથી

મેન્યુફેક્ચરિંગ ખામીઓ
મેન્યુફેક્ચરિંગ ખામીઓ

ઉત્પાદનની ખામીઓ અથવા ઉત્પાદકની ભૂલને કારણે ઉદ્ભવતી ખામીઓ કવર કરવામાં આવશે નહીં. આ કિસ્સામાં ઇન્શ્યોર્ડ વ્યક્તિએ ઉત્પાદક સામે ક્લેઇમ ફાઇલ કરવો પડશે

અનધિકૃત દ્વારા રિપેર
અનધિકૃત દ્વારા રિપેર

જો તમે તમારી જાતે રિપેર કરાવ્યા પછી ક્લેઇમ ફાઇલ કરો છો, તો તમારો ક્લેઇમ નકારવામાં આવશે

એસ્થેટિક ખામીઓ
એસ્થેટિક ખામીઓ

સૌંદર્યલક્ષી ખામીઓ જેમ કે ઉઝરડા, ડાઘા અને સામગ્રીની ગુણવત્તા સાથેની કોઇપણ સમસ્યા ઇન્શ્યોરન્સ દ્વારા કવર કરવામાં આવતી નથી

યુદ્ધ અને પરમાણુ જોખમો
યુદ્ધ અને પરમાણુ જોખમો

યુદ્ધ અથવા પરમાણુ આફતોના કિસ્સામાં તમારા ટેલિવિઝનને થયેલા કોઈપણ નુકસાનના ખર્ચને કવર કરે છે

1 વર્ષથી વધુ જૂની વસ્તુઓ
1 વર્ષથી વધુ જૂની વસ્તુઓ

ખરીદીની તારીખથી 365 દિવસથી વધુ જૂના ટેલિવિઝન માટે, ઇન્શ્યોરન્સ માન્ય નથી, કારણ કે પૉલિસીને ખરીદીના પ્રથમ વર્ષમાં લેવી જરૂરી છે

 ખામી જાહેર ન કરવી

પૉલિસી લેતી વખતે, ઇન્શ્યોર્ડ પારદર્શક રીતે પ્રોડક્ટ વિશે સાચી માહિતી પ્રદાન કરે તે આવશ્યક છે. જો કોઇ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરવામાં આવતી નથી અથવા ઇરાદાપૂર્વક છુપાવવામાં આવે છે, તો તેને ઇન્શ્યોરન્સ દ્વારા કવર કરી લેવામાં આવશે નહીં

 ઇરાદાપૂર્વક બરબાદી

માલિકો દ્વારા ઇરાદાપૂર્વક કરવામાં આવેલા નુકસાનને આ પૉલિસી હેઠળ કવર કરવામાં આવતું નથી. પાર્ટ્સને અકસ્માતે તોડવા અથવા નુકસાન કરવું, જેમ કે તેમને ફ્લોર પર પાડી દેવુ, તેને કવર કરવામાં આવતા નથી

 ઈરાદાપૂર્વકની બેદરકારી

વસ્તુ ઇન્શ્યોર્ડ હોવાથી, ઇન્શ્યોરન્સમાં માલિકોની ઇરાદાપૂર્વકની બેદરકારીને કારણે થયેલા નુકસાનને કવર કરવામાં આવતું નથી. માલિકોની બેદરકારીને કારણે થયેલા નુકસાન, જેમ કે ગેરવ્યવસ્થા અથવા દુરુપયોગને કવર કરવામાં આવતું નથી

Awards
એચડીએફસી અર્ગો શા માટે?

1.6 કરોડ+ સંતુષ્ટ કસ્ટમરની સુરક્ષા!

એચડીએફસી અર્ગો માટે ભરોસા પર આધારિત સંબંધોનું અનેરું મૂલ્ય છે. અમે ઇન્શ્યોરન્સને વધુ સરળ, વધુ વ્યાજબી અને વધુ વિશ્વાસપાત્ર બનાવવાનો સતત પ્રયત્ન કરીએ છીએ. અહીં વચનોનું પાલન કરવામાં આવે છે, ક્લેઇમને પૂરા કરવામાં આવે છે અને લોકોના ભરોસાને પૂરી ઈમાનદારી સાથે મજબૂત કરવામાં આવે છે.
Awards
Awards
એચડીએફસી અર્ગો શા માટે?

તમારા માટે 24x7 સહાયતા

અમે સમજીએ છીએ કે તકલીફના સમયે, તાત્કાલિક મદદની જરૂર હોય હોય છે. અમારી ઇન-હાઉસ ક્લેઇમ ટીમ ઝંઝટ મુક્ત ક્લેઇમના અનુભવને સુનિશ્ચિત કરવા માટે ચોવીસ કલાક સહાય પૂરી પાડે છે. અમે ખાતરી કરીએ છીએ કે જરૂરિયાતના સમયમાં તમને સતત મદદ મળતી રહે છે.
Awards
Awards
Awards
એચડીએફસી અર્ગો શા માટે?

કસ્ટમરની જરૂરિયાતોના સાથી

છેલ્લા 20 વર્ષોથી, અમે કસ્ટમરની અસંખ્ય જરૂરિયાતોને અવિરતપણે પૂર્ણ કરી રહ્યા છીએ, તે માટે અમે દરેક પોર્ટફોલિયો માટે પ્લાન અને ઍડ ઑન કવરની વિસ્તૃત રેન્જ પ્રદાન કરીએ છીએ.
Awards
Awards
Awards
Awards
એચડીએફસી અર્ગો શા માટે?

સંપૂર્ણ પારદર્શિતા

એચડીએફસી અર્ગો જનરલ ઇન્શ્યોરન્સ ક્લેઇમને સંપૂર્ણ પારદર્શિતા સાથે અને સરળતાથી સેટલ કરે છે.
Awards
Awards
Awards
Awards
Awards
એચડીએફસી અર્ગો શા માટે?

Awards

એચડીએફસી અર્ગોએ ફિક્કી (ficci) ઇન્શ્યોરન્સ ઇન્ડસ્ટ્રી એવોર્ડ, 2021 નો "ક્લેઇમ અને કસ્ટમર સર્વિસ એક્સીલેન્સ" કેટેગરી હેઠળનો એવોર્ડ જીત્યા છે.
એચડીએફસી અર્ગો શા માટે?
Awards

​​#1.6+ કરોડ સ્મિતની સુરક્ષા કરી છે

એચડીએફસી અર્ગો માટે ભરોસા પર આધારિત સંબંધોનું અનેરું મૂલ્ય છે. અમે ઇન્શ્યોરન્સને વધુ સરળ, વધુ વ્યાજબી અને વધુ વિશ્વાસપાત્ર બનાવવાનો સતત પ્રયત્ન કરીએ છીએ. અહીં વચનોનું પાલન કરવામાં આવે છે, ક્લેઇમને પૂરા કરવામાં આવે છે અને લોકોના ભરોસાને પૂરી ઈમાનદારી સાથે મજબૂત કરવામાં આવે છે.
Awards

તમારા માટે જરૂરી 24x7 સહાયતા

અમે સમજીએ છીએ કે સંકટના સમયે તાત્કાલિક મદદની આવશ્યકતા હોય છે. અમારી ઇન-હાઉસ ક્લેઇમ ટીમ ઝંઝટ-મુક્ત ક્લેઇમ પ્રોસેસિંગ માટે ચોવીસ કલાક મદદ માટે તત્પર છે. અમે જરૂરિયાતના સમયે સતત તમારી મદદ કરવાની ખાતરી આપીએ છીએ.
Awards

કસ્ટમરની જરૂરિયાતોના સાથી

છેલ્લા 20 વર્ષોથી, અમે કસ્ટમરની અસંખ્ય જરૂરિયાતોને અવિરતપણે પૂર્ણ કરી રહ્યા છીએ, તે માટે અમે દરેક પોર્ટફોલિયો માટે પ્લાન અને ઍડ ઑન કવરની વિસ્તૃત રેન્જ પ્રદાન કરીએ છીએ.
Awards

સંપૂર્ણ પારદર્શિતા

એચડીએફસી અર્ગો જનરલ ઇન્શ્યોરન્સ ક્લેઇમને સંપૂર્ણ પારદર્શિતા સાથે અને સરળતાથી સેટલ કરે છે.
Awards

Awards

એચડીએફસી અર્ગોએ ફિક્કી (ficci) ઇન્શ્યોરન્સ ઇન્ડસ્ટ્રી એવોર્ડ, 2021 નો "ક્લેઇમ અને કસ્ટમર સર્વિસ એક્સીલેન્સ" કેટેગરી હેઠળનો એવોર્ડ જીત્યા છે.

અમારું નેટવર્ક
બ્રાન્ચ

100+

સરળ અને અતિ ઝડપી ક્લેઇમ સેટલમેન્ટ


તમારા ક્લેઇમને રજિસ્ટર કરો અને ટ્રૅક કરો

તમારી નજીકની
બ્રાન્ચ શોધો

તમારા મોબાઇલ પર
અપડેટ પ્રાપ્ત કરો

તમારી મનપસંદ ક્લેઇમ પદ્ધતિ
પસંદ કરો

ટીવી ઇન્શ્યોરન્સ પર લેટેસ્ટ બ્લૉગ

 

અન્ય સંબંધિત લેખો

 

ટીવી ઇન્શ્યોરન્સ વિશે વારંવાર પૂછાતા પ્રશ્નો

ઇન્શ્યોરન્સ માટે અરજી કરવી સરળ છે. વેબસાઇટ પર માત્ર એક સરળ એપ્લિકેશન ફોર્મ ભરો અને પ્રીમિયમની ચુકવણી કર્યા પછી તમારા ઍડ્રેસ પર ઇમેઇલ અને નિયમિત મેઇલ દ્વારા પૉલિસીના ડૉક્યુમેન્ટ મેળવો
પ્રીમિયમ ચૂકવવું ખૂબ જ સરળ છે. તમે તેને નેટ બેન્કિંગ, ક્રેડિટ અને ડેબિટ કાર્ડ અથવા પેટીએમ, ફોનપે વગેરે જેવા વૉલેટ દ્વારા ઑનલાઇન ચુકવણી કરી શકો છો. તમે તેના માટે બ્રાન્ચની મુલાકાત પણ લઈ શકો છો.
ક્લેઇમ ફાઇલ કરવો અને અને ઇન્શ્યોરન્સ મેળવવો એક સરળ કાર્ય છે. ક્લેઇમ માટે અપ્લાઇ કરવા માટે અણધારી ઘટનાના 24 કલાકની અંદર અમારો સંપર્ક કરો અને પૉલિસી નંબર તૈયાર રાખો: o તમે અમને 022-62346234 પર કૉલ કરી શકો છો. ક્લેઇમના દરેક તબક્કે તમને SMS અને ઇમેઇલ દ્વારા તમારા ક્લેઇમના સ્ટેટસ વિશે જાણ કરવામાં આવશે .
એવૉર્ડ અને સન્માન
x