જ્ઞાન કેન્દ્ર
એચડીએફસી અર્ગો 1 લાખ+ કૅશલેસ હૉસ્પિટલો
1 લાખ+

કૅશલેસ હોસ્પિટલ

એચડીએફસી અર્ગો 24x7 ઇન-હાઉસ ક્લેઇમ સહાય
24x7 ઇન-હાઉસ

ક્લેઇમ આસિસ્ટન્સ

એચડીએફસી અર્ગો કોઈ સ્વાસ્થ્ય ચેક-અપ્સ નથી
કોઈ હેલ્થ

ચેક-અપ નહીં

હોમ / ટ્રાવેલ ઇન્શ્યોરન્સ / વરિષ્ઠ નાગરિકો માટે ટ્રાવેલ ઇન્શ્યોરન્સ

વરિષ્ઠ નાગરિક વિદેશી મુસાફરી માટે ટ્રાવેલ ઇન્શ્યોરન્સ

ટ્રાવેલ ઇન્શ્યોરન્સ

મુસાફરી તમને સ્ફૂર્તિવંતા બનાવીને સ્વસ્થ જીવન જીવવામાં મદદરૂપ થાય છે. મુસાફરીના આનંદની તુલના અન્ય સાથે શક્ય નથી અને દુનિયાની અજાયબીઓની મુલાકાત લેવામાં તમારી ઉંમર કદાપિ અવરોધરૂપ ન બનવી જોઈએ. પરંતુ, તમારી મુસાફરીને સુરક્ષિત કરવા માટે વરિષ્ઠ નાગરિકો માટેનો ટ્રાવેલ ઇન્શ્યોરન્સ ખરીદો, જે તમને તમારી પસંદગીના સ્થળોની મુલાકાતને સુરક્ષિત કરીને, વિદેશમાં તબીબી ઇમર્જન્સી, ચેક-ઇન સામાન ખોવાઈ જાય તો કે તેમાં મોડું થાય ત્યારે અથવા ચોરી કે ઘરફોડ ચોરીની પરિસ્થિતિમાં જરૂરી એવો ટેકો પૂરો પાડે છે. ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પસંદ કરતી વખતે વરિષ્ઠ નાગરિકો માટેના ઓવરસીઝ મેડિકલ ઇન્શ્યોરન્સમાં પૂરતું કવરેજ પસંદ ખરીદો, કારણ કે એક ચોક્કસ વય પછી તબિયત એ ચિંતાનો વિષય રહે છે. એચડીએફસી અર્ગો તમારી તમામ જરૂરિયાત માટે ટ્રાવેલ ઇન્શ્યોરન્સ લાવ્યું છે. આમ, તમે તમારા પ્રિયજનને મળવા, કામ માટે કે રજાઓ ગાળવા વિદેશ જઇ રહ્યા હોવ, ત્યારે મુસાફરી શરું કરતાં પહેલાં વરિષ્ઠ નાગરિકો માટે ઇન્ટરનેશનલ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ ખરીદવો એ તમારી પ્રાથમિકતા હોવી જોઇએ.

આજે તમે ક્યાં ફરવા જવા માંગો છો?

એશિયા

એશિયા

અમારા ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પ્લાન્સ સાથે કોઈપણ ચિંતા વિના એશિયાની વિવિધતાનો અનુભવ કરો. મહાદ્વીપના દૂરના ભાગોમાં મુસાફરી કરતી વખતે તબીબી ઇન્શ્યોરન્સ કવરેજ ખાસ કરીને કામમાં આવે છે.
શેંગેન દેશો

શેંગેન દેશો

આમ તો શેંગેન વિઝા મેળવવા માટે ટ્રાવેલ ઇન્શ્યોરન્સ મેળવવો ફરજિયાત છે; પણ જો તમને તેની સાથે દરેક પગલે તમારી સંભાળ રાખનાર મળી જાય, તો સોનામાં સુંગધ ભળી જાય!
USA અને કેનેડા સિવાય વિશ્વવ્યાપી

USA અને કેનેડા સિવાય વિશ્વવ્યાપી

એક દેશથી બીજા દેશમાં સતત ફરતા લોકો માટે, એક વ્યાપક ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પ્લાન કોઈપણ મુશ્કેલી વિના વિશ્વના કોઈપણ ભાગમાં ઈચ્છા મુજબ પ્રવાસ કરવા માટે સલામતી અને માનસિક શાંતિ પ્રદાન કરે છે.
વિશ્વવ્યાપી કવરેજ

વિશ્વવ્યાપી કવરેજ

દર અઠવાડિયે અલગ-અલગ દેશમાંથી સૂર્યોદય જોવો અદભુત અનુભવ છે, પરંતુ ગ્લોબેટ્રોટર તરીકે, તમારે તમારી સલામતીને પણ પ્રાથમિકતા આપવી જોઈએ. નિર્ભયતાથી દુનિયા ફરો કારણ કે અમે તમને અને તમને પ્રિય દરેક વસ્તુનું રક્ષણ કરીએ છીએ.

એચડીએફસી અર્ગો ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પૉલિસી શું કવર કરે છે?

ઇમરજન્સી મેડિકલ ખર્ચ

ઇમરજન્સી મેડિકલ ખર્ચ

આ લાભમાં હૉસ્પિટલાઇઝેશન, રૂમનું ભાડું, OPD સારવાર અને રોડ એમ્બ્યુલન્સના ખર્ચને કવર કરવામાં આવે છે. તે ઇમરજન્સી મેડિકલ ઇવેક્યુએશન, મેડિકલ રિપેટ્રિએશન અને મૃત અવશેષોને સ્વદેશમાં લાવવા પર થયેલા ખર્ચની પણ ભરપાઈ કરે છે.

એચડીએફસી અર્ગો ટ્રાવેલ ઇન્શ્યોરન્સ દ્વારા ઈમર્જન્સી ડેન્ટલ ખર્ચ કવરેજ

દાંતની સારવારનો ખર્ચ

અમે માનીએ છીએ કે દાંતની સંભાળ એ શારીરિક બીમારી અથવા ઈજાને કારણે હૉસ્પિટલાઇઝેશન જેટલું જ મહત્વપૂર્ણ છે; તેથી, અમે તમારી મુસાફરી દરમિયાન થઈ શકે છે તેવા ડેન્ટલ (દાંતને લગતા) ખર્ચને કવર કરી લઈએ છીએ. પૉલિસીના નિયમો અને શરતોને આધિન.

વ્યક્તિગત અકસ્માત

વ્યક્તિગત અકસ્માત

અમે તમારા દરેક સારા અને ખરાબ સમયમાં તમારો સાથ આપવામાં માનીએ છીએ. અકસ્માતની સ્થિતિમાં, વિદેશમાં મુસાફરી કરતી વખતે, અમારો ઇન્શ્યોરન્સ પ્લાન કાયમી અપંગતા અથવા આકસ્મિક મૃત્યુના કારણે થતા કોઈપણ ફાઇનાન્શિયલ બોજમાં સહાય કરવા માટે તમારા પરિવારને એકસામટી રકમની ચુકવણી પ્રદાન કરે છે.

વ્યક્તિગત અકસ્માત : સામાન્ય વાહક

વ્યક્તિગત અકસ્માત : સામાન્ય વાહક

અમે સારા-નરસા સમયમાં તમારો સાથ આપવામાં વિશ્વાસ કરીએ છીએ. તેથી, દુર્ભાગ્યપૂર્ણ પરિસ્થિતિઓમાં, સામાન્ય વાહનથી થતી ઈજાથી ઉદ્ભવતી આકસ્મિક મૃત્યુ અથવા કાયમી અપંગતાના કિસ્સામાં અમે એકસામટી રકમની ચુકવણી પ્રદાન કરીશું.

હૉસ્પિટલ કૅશ - અકસ્માત અને બીમારી

હૉસ્પિટલ કૅશ - અકસ્માત અને બીમારી

જો કોઈ વ્યક્તિને ઈજા અથવા બીમારીને કારણે હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે, તો અમે પૉલિસી શેડ્યૂલમાં જણાવેલ મહત્તમ દિવસ સુધી, હૉસ્પિટલાઇઝેશનના દરેક સંપૂર્ણ દિવસ માટે પ્રતિ દિવસ સમ ઇન્શ્યોર્ડ જેટલી રકમ ચૂકવીશું.

એચડીએફસી અર્ગો ટ્રાવેલ ઇન્શ્યોરન્સ દ્વારા ફ્લાઇટ વિલંબ કવરેજ

ફ્લાઇટમાં વિલંબ અને ફ્લાઇટ કૅન્સલેશન

ફ્લાઇટમાં વિલંબ અથવા કૅન્સલેશન આપણા નિયંત્રણની બહાર હોઈ શકે છે, પરંતુ ચિંતા ન કરો, અમારી રિઇમ્બર્સમેન્ટ સુવિધા તમને આવા અવરોધથી ઉદ્ભવતા કોઈપણ આવશ્યક ખર્ચને પહોંચી વળવાની સુવિધા આપે છે.

ટ્રિપમાં વિલંબ અને ટ્રિપ કૅન્સલેશન

ટ્રિપમાં વિલંબ અને ટ્રિપ કૅન્સલેશન

ટ્રિપમાં વિલંબ અથવા ટ્રિપ કૅન્સલેશનના કિસ્સામાં, અમે તમારા અગાઉથી બુક કરેલ આવાસ અને પ્રવૃત્તિઓના બિન-રિફંડપાત્ર ભાગને રિફંડ કરીશું. પૉલિસીના નિયમો અને નિયમાવલીને આધિન.

એચડીએફસી અર્ગો ટ્રાવેલ ઇન્શ્યોરન્સ દ્વારા સામાન અને અંગત ડોક્યુમેન્ટ્સનાં ખોવાઈ જવા પર

પાસપોર્ટ અને આંતરરાષ્ટ્રીય ડ્રાઇવિંગ લાઇસન્સનું નુકસાન

મહત્વપૂર્ણ ડૉક્યુમેન્ટના ગુમ થવાથી તમે વિદેશમાં અટવાઈ શકો છો. તેથી, અમે નવો અથવા ડુપ્લિકેટ પાસપોર્ટ અને/અથવા આંતરરાષ્ટ્રીય ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવા સંબંધિત ખર્ચની તમને ભરપાઈ કરીશું.

ટ્રિપ કર્ટેલમેન્ટ

ટ્રિપ કર્ટેલમેન્ટ

જો તમારે અણધારી પરિસ્થિતિઓને કારણે તમારી મુસાફરીને ટૂંકી કરવાની જરૂર હોય તો ચિંતા કરશો નહીં. અમે પૉલિસી શેડ્યૂલ મુજબ તમારા બિન-રિફંડપાત્ર આવાસ અને અગાઉથી બુક કરેલ પ્રવૃત્તિઓ માટે તમને વળતર આપીશું.

એચડીએફસી અર્ગો ટ્રાવેલ ઇન્શ્યોરન્સ દ્વારા વ્યક્તિગત જવાબદારી કવરેજ

વ્યક્તિગત જવાબદારી

જો તમે ક્યારેય વિદેશી ભૂમિમાં થર્ડ-પાર્ટી નુકસાન માટે જવાબદાર હોવ છો, તો અમારો ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પૉલિસીના નિયમો અને શરતોને આધિન તમને તે નુકસાનીનું સરળતાથી વળતર આપવામાં મદદ કરે છે.

ટ્રિપ કર્ટેલમેન્ટ

ઇન્શ્યોર્ડ વ્યક્તિ માટે ઇમરજન્સી હોટલ આવાસ

મેડિકલ ઈમર્જન્સીઓનો અર્થ એ હોઈ શકે છે કે તમારે થોડા દિવસો સુધી તમારી હોટેલ બુકિંગ લંબાવવાની જરૂર પડી શકે છે. શું વધેલા ખર્ચ વિશે ચિંતિત છો? જ્યારે તમે સાજા થઈ રહ્યા હોય ત્યારે અમને તેની કાળજી લેશું. પૉલિસીના નિયમો અને શરતોને આધિન

મિસ્ડ ફ્લાઇટ કનેક્શન ફ્લાઇટ

ચૂકી ગયેલ ફ્લાઇટ કનેક્શન

ફ્લાઇટ કનેક્શન ચૂકી જવાને કારણે અનપેક્ષિત ખર્ચ વિશે ચિંતા કરશો નહીં; તમારા ગંતવ્ય સ્થાન સુધી પહોંચવા માટે આવાસ અને વૈકલ્પિક ફ્લાઇટ બુકિંગ પર થયેલા ખર્ચ માટે અમે તમને તેની ભરપાઈ કરીશું.

પાસપોર્ટ અને આંતરરાષ્ટ્રીય ડ્રાઇવિંગ લાઇસન્સનું નુકસાન :

હાઇજેક ડિસ્ટ્રેસ ભથ્થું

ફ્લાઇટ હાઇજેક થવી એક દુઃખદાયક અનુભવ હોઈ શકે છે. અને જ્યારે સબંધિત અધિકારીઓ સમસ્યાના ઉકેલમાં લાગ્યા હોય, ત્યારે અમે અમારાથી બનતું કરીશું અને આ તણાવને કારણે થતી તકલીફ માટે તમને વળતર આપીશું.

હૉસ્પિટલ કૅશ - અકસ્માત અને બીમારી

ઇમરજન્સી કૅશ સહાય સેવા

મુસાફરી કરતી વખતે, ચોરી અથવા લૂંટફાટને કારણે રોકડની મુશ્કેલી થઈ શકે છે. પરંતુ ચિંતા ન કરો ; એચડીએફસી અર્ગો ભારતમાં ઇન્શ્યોર્ડના પરિવારમાંથી ફંડ ટ્રાન્સફરની સુવિધા આપી શકે છે. પૉલિસીના નિયમો અને શરતોને આધિન.

એચડીએફસી અર્ગો ટ્રાવેલ ઇન્શ્યોરન્સ દ્વારા ચેક-ઇન થયેલાં સામાનનાં ખોવાઈ જવા પર

ચેક-ઇન કરેલ સામાનનું નુકસાન

તમારો ચેક-ઇન કરેલ સામાન ખોવાઇ ગયો છે? ચિંતા કરશો નહીં; અમે તમને નુકસાન માટે વળતર આપીશું, જેથી તમારે તમારી આવશ્યક વસ્તુઓ અને વેકેશનની મૂળભૂત વસ્તુઓ વિના જવું ન પડે. પૉલિસીના નિયમો અને શરતોને આધિન.

એચડીએફસી અર્ગો ટ્રાવેલ ઇન્શ્યોરન્સ દ્વારા ચેક-ઇન થયેલ સામાનમાં વિલંબ પર

ચેક-ઇન કરેલ સામાનમાં વિલંબ

રાહ જોવામાં ક્યારેય મજા નથી. જો તમારા સામાનને આવવામાં વિલંબ થયો હોય, તો અમે તમને કપડાં, પ્રસાધનની વસ્તુઓ અને દવાઓ જેવી આવશ્યક વસ્તુઓ માટે વળતર આપીશું, જેથી તમે ચિંતા-મુક્ત થઈને તમારું વેકેશન શરૂ કરી શકો.

પાસપોર્ટ અને આંતરરાષ્ટ્રીય ડ્રાઇવિંગ લાઇસન્સનું નુકસાન :

સામાન અને તેની સામગ્રીની ચોરી

ચોરી અથવા ખોવાયેલ સામાન તમારી યાત્રાને બગાડી શકે છે. તેથી, તમારી યાત્રા ટ્રૅક પર રહેવાની ખાતરી કરવા માટે, સામાનની ચોરીના કિસ્સામાં અમે તમને વળતર આપીશું. પૉલિસીના નિયમો અને શરતોને આધિન.

અમારા કેટલાક ટ્રાવેલ પ્લાનમાં ઉપરોક્ત કવરેજ કદાચ ઉપલબ્ધ ન હોય. કૃપા કરીને અમારા ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પ્લાન વિશે વધુ જાણવા માટે પૉલિસી નિયમાવલી, બ્રોશર અને પ્રોસ્પેક્ટસ વાંચો.

એચડીએફસી અર્ગોનો ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પ્લાન શું કવર કરતો નથી?

કાયદાનો ભંગ

કાયદાનો ભંગ

યુદ્ધ, ઈજા અથવા કાયદાના ભંગને કારણે થતી કોઈપણ બીમારી અથવા સ્વાસ્થ્ય સમસ્યાઓ.

એચડીએફસી અર્ગો ટ્રાવેલ ઇન્શ્યોરન્સ દ્વારા નશાકારક પદાર્થોનો ઉપયોગ કવર કરવામાં આવતો નથી

નશીલા પદાર્થોનું સેવન

જો તમે નશાના અથવા પ્રતિબંધિત પદાર્થનો ઉપયોગ કરો છો, તો પૉલિસીમાં તમે કોઈપણ કલેઇમ્સ કરી શકશો નહીં.

એચડીએફસી અર્ગો ટ્રાવેલ ઇન્શ્યોરન્સ દ્વારા પહેલેથી હોય તેવી બિમારીઓ કવર કરવામાં આવતી નથી

પહેલેથી હોય તેવી બિમારીઓ

જો તમે મુસાફરી કરતા પહેલા કોઈ રોગથી પીડિત હોવ અથવા પહેલેથી અસ્તિત્વમાં રહેલી બીમારીની સારવાર કરાવતા હોવ, તો અમે તેને આવરી લેતા નથી.

એચડીએફસી અર્ગો ટ્રાવેલ ઇન્શ્યોરન્સ દ્વારા કૉસ્મેટિક અને સ્થૂળતાની સારવારને કવર કરવામાં આવતી નથી

કૉસ્મેટિક અને સ્થૂળતાની સારવાર

જો તમે અથવા તમારા પરિવારના સભ્ય કોસ્મેટિક અથવા સ્થૂળતાની સારવાર કરાવવાનું પસંદ કરો છો, તો તે કવર થશે નહીં.

એચડીએફસી અર્ગો ટ્રાવેલ ઇન્શ્યોરન્સ દ્વારા જાતે પહોંચાડવામાં આવેલી ઈજા કવર કરવામાં આવતી નથી

સ્વયં પ્રભાવિત ઇજા

જો તમે પોતાને નુકસાન કરો છો અથવા આત્મહત્યાના પ્રયત્નને કારણે હૉસ્પિટલમાં દાખલ થઈ જાઓ તો અમે આવી સારવાર માટે તમને કવર કરી શકીશું નહીં, જે બદલ અમે દિલગીર છીએ

એચડીએફસી અર્ગો ટ્રાવેલ ઇન્શ્યોરન્સ દ્વારા જાતે પહોંચાડવામાં આવેલી ઈજા કવર કરવામાં આવતી નથી

એડવેન્ચર સ્પોર્ટ્સ

એડવેન્ચર સ્પોર્ટને કારણે થતી કોઈપણ ઈજા કવર થશે નહીં.

વરિષ્ઠ નાગરિક ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પ્લાન્સ

પ્રવાસનો સમયગાળો અને ટ્રાવેલ ઇન્શ્યોરન્સ

વરિષ્ઠ નાગરિક સિંગલ ટ્રિપ ઇન્ટરનેશનલ ઇન્શ્યોરન્સ

નામ પ્રમાણે, સિંગલ ટ્રીપ ઇન્ટરનેશનલ ઇન્શ્યોરન્સ તે તમામ લોકો માટે યોગ્ય છે જેઓ વિદેશી ગંતવ્ય સ્થાન પર માત્ર એક વખત મુસાફરી કરવા માંગે છે. જેમ તમે જૉર્જિયા અથવા બહામાસમાં એકલા ખભે થેલો ઉપાડીને જવા માંગો છો કે U.S. માં બિઝનેસ કૉન્ફરન્સમાં જવા માંગો છો, આ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ તમારા માટે શ્રેષ્ઠ છે. જો તમે મિત્રો અથવા કુટુંબીજનોનો સમૂહ જે વેકેશન માટે જઈ રહ્યાં છો, તો આ પણ અત્યંત અનુકૂળ છે. એચડીએફસી અર્ગો વ્યાપક લાભો પ્રદાન કરે છે, જેમ કે જ્યારે તમે બીમાર પડો અથવા આકસ્મિક ઈજાનો સામનો કરો ત્યારે મેડિકલ કવર ઑફર કરે છે.


પ્રવાસનું ગંતવ્ય અને ટ્રાવેલ ઇન્શ્યોરન્સ

વરિષ્ઠ નાગરિક મલ્ટી ટ્રિપ ઇન્ટરનેશનલ ઇન્શ્યોરન્સ

જેઓ હંમેશા સફરમાં હોય છે અને એકથી વધુ દેશોની મુલાકાત લેતા હોય છે અથવા વર્ષમાં ઘણી વખત એક જ દેશની મુલાકાત લેતા હોય છે, તેમના માટે આ ઇન્શ્યોરન્સ જરૂરી છે. શ્રેષ્ઠ ભાગ એ છે કે તે તમને એકથી વધુ રિન્યુઅલની ઝંઝટથી બચાવે છે. તમે તેને એક વર્ષ માટે ખરીદી શકો છો અને દરેક પ્રવાસ માટે ટ્રાવેલ ઇન્શ્યોરન્સ મેળવવાની ચિંતા કર્યા વગર તમે ઇચ્છો તેટલી મુસાફરી કરી શકો છો. આ ફ્રીક્વન્ટ ફ્લાયર્સ માટે અત્યંત અનુકૂળ છે!


કવરેજની રકમ અને ટ્રાવેલ ઇન્શ્યોરન્સ

વરિષ્ઠ નાગરિક ટ્રાવેલ મેડિકલ ઇન્શ્યોરન્સ

તબીબી જરૂરિયાતો માટે ટ્રાવેલ ઇન્શ્યોરન્સ જરૂરી છે! આપણે બધા જાણીએ છીએ કે આંતરરાષ્ટ્રીય ગંતવ્ય પર તબીબી ખર્ચ ખુબ જ ખર્ચાળ હોય છે, એટલું જ નહીં, નાની ઈજા અથવા તાવની સારવાર તમારા પ્રવાસના બજેટને અવરોધે છે.. તેથી, હંમેશા મેડિકલ કવરેજ માટે ટ્રાવેલ ઇન્શ્યોરન્સ ખરીદવાની ભલામણ કરવામાં આવે છે. અમે લાભો ઑફર કરીએ છીએ જેવાં કે:

● ઇમર્જન્સી મેડિકલ ખર્ચ

● દાંતના ખર્ચ

● વ્યક્તિગત અકસ્માત

● હૉસ્પિટલ કૅશ


દેશોની સૂચિ જ્યાં ટ્રાવેલ ઇન્શ્યોરન્સ ફરજિયાત છે

અહીં કેટલાક દેશો છે જ્યાં વિદેશીઓ માટે ટ્રાવેલ ઇન્શ્યોરન્સની જરૂર છે: આ એક સૂચક સૂચિ છે. ટ્રાવેલ કરતા પહેલાં દરેક દેશની વિઝાની જરૂરિયાતને સ્વતંત્ર રીતે તપાસવાની સલાહ આપવામાં આવે છે.

માય:હેલ્થ મેડિશ્યોર સુપર ટૉપ-અપ પ્લાન

શેંગેન દેશો

  • ફ્રાંસ
  • સ્પેન
  • બૅલ્જિયમ
  • ઑસ્ટ્રિયા
  • ઇટાલી
  • સ્વીડન
  • લિથુઆનિયા
  • જર્મની
  • નેધરલૅન્ડ્સ
  • પોલૅન્ડ
  • ફિન્લૅન્ડ
  • નૉર્વે
  • માલ્ટા
  • પોર્તુગલ
  • સ્વિટ્ઝર્લૅન્ડ
  • ઇસ્ટોનિયા
  • ડેન્માર્ક
  • ગ્રીસ
  • આઇસલૅન્ડ
  • સ્લોવાકિયા
  • ચેકિયા
  • હંગેરી
  • લાત્વિયા
  • સ્લોવિનિયા
  • લિક્ટનસ્ટાઇન અને લક્ઝમબર્ગ
માય:હેલ્થ મેડિશ્યોર સુપર ટૉપ-અપ પ્લાન

અન્ય દેશો

  • ક્યૂબા
  • ઈક્વાડોર
  • ઈરાન
  • ટર્કી
  • મોરૉક્કો
  • થાઇલેન્ડ
  • UAE
  • ટોગો
  • અલ્જીરિયા
  • રોમેનિયા
  • ક્રોએશિયા
  • મોલ્દોવા
  • જૉર્જિયા
  • અરુબા
  • કંબોડિયા
  • લૅબનૉન
  • સિશેલ્સ
  • એન્ટાર્કટિકા

સ્ત્રોત: VisaGuide.World

અમારા સંતુષ્ટ કસ્ટમરનું સાંભળો

4.4/5 સ્ટાર
મૂલ્યાંકન

અમારા કસ્ટમરએ અમને રેટિંગ આપેલ છે

slider-right
quote-icons
female-face
જાગ્રતિ દહિયા

સ્ટુડન્ટ સુરક્ષા ઓવર્સીઝ ટ્રાવેલ

10 સપ્ટેમ્બર 2021

સર્વિસથી ખુશ

quote-icons
male-face
વૈદ્યનાથન ગણેશન

માય:સિંગલ ટ્રિપ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ

05 જુલાઈ 2019

મેં એચડીએફસી ઇન્શ્યોરન્સને મારા જીવનસાથી તરીકે પસંદ કરવાનું નક્કી કરતા પહેલાં કેટલીક ઇન્શ્યોરન્સ કંપની જોઈ છે. આમાં સૌથી રસપ્રદ બાબત એ છે કે મારા કાર્ડથી માસિક-સ્વયંસંચાલિત કપાત થઈ જાય થે તેમજ કંપની નિયત તારીખ પહેલાં રિમાઇન્ડર મોકલે છે. કંપની દ્વારા વિકસાવવામાં આવેલી એપ્લિકેશન ઉપયોગ કરવા માટે પણ અનુકુળ છે અને મને અન્ય ઇન્શ્યોરન્સ કંપનીની તુલનામાં વધુ સારો અનુભવ આપે છે.

quote-icons
female-face
સાક્ષી અરોરા

માય:સિંગલ ટ્રિપ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ

05 જુલાઈ 2019

ફાયદા: - શ્રેષ્ઠ કિંમત: ભૂતકાળના ત્રણ-ચાર વર્ષમાં અન્ય વીમાદાતાઓના ક્વોટેશન હંમેશા 50-100% ઉચ્ચ રહ્યાં છે જેમાં તમામ સંભવિત છૂટ અને સભ્યપદ લાભો શામેલ છે - શ્રેષ્ઠ સર્વિસ: બિલિંગ, ચુકવણી, ડૉક્યુમેન્ટેશન વિકલ્પોની પસંદગી - શ્રેષ્ઠ કસ્ટમર સર્વિસ: સમાચાર પત્રો, પ્રતિનિધિઓ તરત અને વ્યાવસાયિક જવાબો આપે છે: નુકસાન:- અત્યાર સુધી કોઈ નથી

સ્લાઇડર-ડાબી બાજુએ

તાજેતરનાં ટ્રાવેલ ઇન્શ્યોરન્સ બ્લૉગ વાંચો

slider-right
ટ્રાવેલ ઇન્શ્યોરન્સના મહત્વપૂર્ણ લાભો

ટ્રાવેલ ઇન્શ્યોરન્સના મહત્વપૂર્ણ લાભો

વધુ વાંચો
27 સપ્ટેમ્બર, 2023 ના રોજ પ્રકાશિત

ફ્રાન્સમાં UPI નો ઉપયોગ કરવો: તે કેવી રીતે કામ કરે છે, શુલ્ક અને અન્ય

વધુ વાંચો
27 સપ્ટેમ્બર, 2023 ના રોજ પ્રકાશિત
ભારતમાં વરિષ્ઠ નાગરિકો માટે પાસપોર્ટ

ભારતમાં વરિષ્ઠ નાગરિકો માટે પાસપોર્ટ

વધુ વાંચો
27 સપ્ટેમ્બર, 2023 ના રોજ પ્રકાશિત
સામાન્ય પ્રવાસી કૌભાંડો અને તેમને કેવી રીતે ટાળવા

સામાન્ય પ્રવાસી કૌભાંડો અને તેમને કેવી રીતે ટાળવા

વધુ વાંચો
26 સપ્ટેમ્બર, 2023 ના રોજ પ્રકાશિત
સ્લાઇડર-ડાબી બાજુએ

વારંવાર પૂછાતા પ્રશ્નો

એચડીએફસી અર્ગો વરિષ્ઠ નાગરિકો માટે પણ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પ્લાન ધરાવે છે. આ પૉલિસી 70 વર્ષની ઉંમર સુધી લઈ શકાય છે. જો કે, આ પ્લાન માત્ર વ્યક્તિગત કવરેજ માટે લઈ શકાય છે, એટલે કે, ફક્ત એક જ વ્યક્તિને કવર કરવામાં આવે છે.

તમારું વરિષ્ઠ નાગરિક ટ્રાવેલ ઇન્શ્યોરન્સ કવરેજ પ્રવાસની શરૂઆતની તારીખથી શરૂ થાય છે. તમારી મુસાફરીની સમાપ્તિ સાથે તે કવરેજ પણ સમાપ્ત થાય છે. જો કે, મુસાફરીનો સમયગાળો મંજૂર કવરેજ સમયગાળાની મર્યાદાની અંદર હોવો જોઈએ.

જ્યારે તમને વિદેશમાં અકસ્માત થાય, ત્યારે તમારે કંપનીને જાણ કરવાની રહેશે અને ક્લેઇમ રજિસ્ટર કરાવવાનો રહેશે. તેની પ્રક્રિયા નીચે મુજબ છે -

● કૅશલેસ ક્લેઇમ માટે, તમારે એચડીએફસી અર્ગોના TPA, એલાયન્સ ગ્લોબલ આસિસ્ટનો સંપર્ક કરવાનો રહેશે

● ક્લેઇમ કરવા માટે તમારે ઑનલાઇન ક્લેઇમ ફોર્મ ભરવાનું રહેશે

● ત્યારબાદ, ભરેલ ક્લેઇમ ફોર્મ અને ROMIF ફોર્મ TPA ને medical.services@allianz.com પર ઇ-મેઇલ કરવાના રહેશે

● ત્યારબાદ TPA દ્વારા, હૉસ્પિટલમાં કૅશલેસ સુવિધા ઉપલબ્ધ છે કે નહીં તેની તપાસ કરવામાં આવશે અને કૅશલેસ સારવારની વ્યવસ્થા કરશે. આ પ્રક્રિયામાં લગભગ 24 કલાક લાગશે

● તમે આ લિંક દ્વારા વિદેશમાં આવેલી નેટવર્ક હૉસ્પિટલોનું લિસ્ટ પણ તપાસી શકો છો - https://www.hdfcergo.com/locators/travel-medi-assist-detail

તમે ટોલ-ફ્રી નંબર +800 08250825 પર પણ કૉલ કરી શકો છો. કૉલ કરતાં સમયે નંબર પહેલાં દેશનો કોડ લગાવવાનો રહેશે.

ના, એકથી વધુ દેશોમાં મુસાફરી કરી રહ્યા હોવ તો માત્ર એક જ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પ્લાન ખરીદી શકો છો. જો કે, યોગ્ય કવરેજ મેળવવા માટે પ્લાન ખરીદતી વખતે તમે જે દેશોની મુસાફરી કરી રહ્યા છો તે દેશોના નામ જણાવો.

હા, જો પાસપોર્ટ ખોવાઈ જાય તો તેને વરિષ્ઠ નાગરિક ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પ્લાન્સ હેઠળ આવરી લેવામાં આવે છે. જો કે, કવરેજ ચોક્કસ મર્યાદા સુધી જ આપવામાં આવે છે. વધુમાં, તેમાં અમુક રકમ કપાતપાત્ર હશે જેની ચુકવણી તમારે કરવાની રહેશે. કપાતપાત્ર રકમની ઉપરનો ક્લેઇમ ઇન્શ્યોરન્સ કંપની દ્વારા ચૂકવવામાં આવશે.

તમારો ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પ્લાન ડિજિટલ ફોર્મેટમાં સ્ટોર કરી શકાય છે, તેથી જો તમે પૉલિસી સાથે લઈ જવાનું ભૂલો, તો પણ તમારે ચિંતા કરવાની જરૂર નથી. તમારે માત્ર પૉલિસી નંબર યાદ રાખવાનો રહેશે, જેથી તમે એચડીએફસી અર્ગોની હેલ્પલાઇન પર કૉલ કરીને પૉલિસીની વિગતો મેળવી શકો છો. જો તમે તમારી ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પૉલિસી સાથે રાખવાનું ભૂલી જાઓ, તો પણ કવરેજ આપવામાં આવશે.

જ્યારે વરિષ્ઠ નાગરિકો વિદેશની મુસાફરી કરે છે ત્યારે તેમને મેડિકલ કૉમ્પલિકેશનનું જોખમ વધુ હોય છે. ટ્રિપ દરમ્યાન તેઓ બીમાર પડી શકે છે અથવા કોઈ ઇજા થઈ શકે છે જેના માટે મેડિકલ સારવારની જરૂર પડી શકે છે. વિદેશોમાં મેડિકલ સારવાર પ્રાપ્ત કરવી એ એક ખર્ચાળ બાબત સાબિત થઈ શકે છે, જેની તમને આર્થિક રીતે અસર થઈ શકે છે. આમ, મેડિકલ ઇમરજન્સીના ફાઇનાન્શિયલ કૉમ્પલિકેશનને આવરી લેવા માટે વરિષ્ઠ નાગરિક ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પૉલિસીની જરૂર છે. આ પ્લાન મુસાફરી દરમિયાન ઉદ્ભવતી મેડિકલ ઇમરજન્સીને આવરી લે છે અને ફાઇનાન્શિયલ સુરક્ષા પ્રદાન કરે છે.

મેડિકલ ઇમરજન્સી ઉપરાંત, વરિષ્ઠ નાગરિક ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પ્લાન નીચે જણાવ્યા અનુસાર ઘણા કવરેજ લાભો પ્રદાન કરે છે -

● ઇમરજન્સીમાં દાંતની સારવાર

● પાસપોર્ટનું નુકસાન

● ટ્રિપ કૅન્સલેશન અથવા કર્ટેલમેન્ટ

● પર્સનલ એક્સિડેન્ટ કવર

● પાર્થિવ અવશેષોનું રિપેટ્રિએશન

● થર્ડ-પાર્ટી લિગલ લાયેબિલિટી

● હાઇજેક ભથ્થું

● ચેક-ઇન કરેલ સામાનનું નુકસાન અથવા મેળવવામાં વિલંબ

● ઇમર્જન્સીમાં ફાઇનાન્શિયલ સહાય

આ તમામ હેઠળ મુસાફરી દરમ્યાન ઉદ્ભવી શકે તેવી સંભવિત ઇમરજન્સીને આવરી લેવામાં આવી છે. આ ઇમરજન્સીઓમાં તમને આર્થિક સહાય પ્રાપ્ત થાય છે.

વધુમાં, વરિષ્ઠ નાગરિક ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પ્લાન તમામ દેશોને કવર કરે છે અને તે વ્યાજબી દરે ઉપલબ્ધ છે.

આમ, તમારી ટ્રિપને ફાઇનાન્શિયલ રીતે સુરક્ષિત કરવા માટે વરિષ્ઠ નાગરિક ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પૉલિસીની ભલામણ કરવામાં આવે છે.

ના, વરિષ્ઠ નાગરિક ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પ્લાન હેઠળ પહેલાંથી હોય તેવી બીમારીઓને આવરી લેવામાં આવતી નથી. જો પહેલાંથી હોય તેવી બીમારીઓને કારણે મેડિકલ ઇમરજન્સી ઉદ્ભવે છે, તો કવરેજ આપવામાં આવશે નહીં.

હા, પૂર્વ-મંજૂરી તમને કૅશલેસ સારવાર મેળવવામાં મદદ કરે છે. તમે એચડીએફસી અર્ગોના TPA, એલાયન્સ ગ્લોબલ અસિસ્ટનો સંપર્ક કરી શકો છો અને તમારા ક્લેઇમની જાણ કરી શકો છો. 24 કલાકની અંદર પૂર્વ-મંજૂરી મેળવો, અને તમે કૅશલેસ સારવાર મેળવી શકો છો.

ના, વરિષ્ઠ નાગરિક ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પ્લાન હેઠળ ફ્રી-લુક પીરિયડ ઉપલબ્ધ નથી.

ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પ્લાન ખરીદો
તો, શું તમે પ્લાનની તુલના કરી પોતાના માટે શ્રેષ્ઠ પ્લાન પસંદ કરી લીધો છે?

એવૉર્ડ અને સન્માન

BFSI લીડરશિપ એવૉર્ડ 2022 - પ્રૉડક્ટ ઇનોવેટર ઑફ ધ ઇયર (ઑપ્ટિમા સિક્યોર)

ETBFSI એક્સેલન્સ એવૉર્ડ 2021

FICCI ઇન્શ્યોરન્સ ઇન્ડસ્ટ્રી
એવૉર્ડ સપ્ટેમ્બર 2021

ICAI એવૉર્ડ 2015-16

SKOCH ઑર્ડર-ઑફ-મેરિટ

શ્રેષ્ઠ કસ્ટમર એક્સપિરિયન્સ
એવૉર્ડ ઑફ ધ યર

ICAI એવૉર્ડ 2014-15

CMS ઉત્કૃષ્ટ સંલગ્ન વર્લ્ડ-ક્લાસ સર્વિસ અવૉર્ડ 2015

iAAA રેટિંગ

ISO પ્રમાણપત્ર

પ્રાઇવેટ સેક્ટરમાં સર્વશ્રેષ્ઠ ઇન્શ્યોરન્સ કંપની - જનરલ 2014

slider-right
સ્લાઇડર-ડાબી બાજુએ
તમામ એવૉર્ડ જુઓ
એચડીએફસી અર્ગો પાસેથી ઑનલાઇન ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પ્લાન ખરીદો

તો તમે આને વાંચી લીધું? હવે ટ્રાવેલ પ્લાન ખરીદવા માંગો છો?