જ્ઞાન કેન્દ્ર
16,000+

કૅશલેસ નેટવર્ક

કૅશલેસ માટે 38 મિનિટ

ક્લેઇમની મંજૂરી*~

₹17,750+ કરોડના ક્લેઇમ

અત્યાર સુધી સેટલ કરેલ છે^*

50 લાખ અને 1 કરોડ

સમ ઇન્શ્યોર્ડ ઉપલબ્ધ

હોમ / હેલ્થ ઇન્શ્યોરન્સ / કોટી સુરક્ષા

માય:હેલ્થ કોટી સુરક્ષા- 1 કરોડની હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી

હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન

હંમેશા વધતી તબીબી મોંઘવારીનો સામનો કરવા અને ક્વૉલિટી હેલ્થકેર ઑફર કરવા માટે, અહીં માય:હેલ્થ કોટી સુરક્ષા - એક હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન છે જે ₹1 કરોડ સુધીની સમ ઇન્શ્યોર્ડ રકમ પ્રદાન કરે છે. આ મહત્વપૂર્ણ હેલ્થ કવર તમને હૉસ્પિટલાઇઝેશન ખર્ચ, ગંભીર બીમારીની સારવાર, મુખ્ય સર્જરીના ખર્ચ, ડે-કેર પ્રક્રિયાઓ તથા તેના જેવા વિવિધ તબીબી ખર્ચ સામે ઇન્શ્યોરન્સ આપે છે. માય:હેલ્થ કોટી સુરક્ષા પૉલિસીની સહાયતાથી તમે નિશ્ચિંત રહો, તમે તમારા સ્વાસ્થ્યની કાળજી રાખો, તમારા સ્વાસ્થ્યની કાળજી સબંધિત ખર્ચની અમે કાળજી લઈશું. આમ, તમે તમારી જીવનભર બચતને અસર કર્યા વિના તબીબી કટોકટીનો સામનો કરવા માટે તૈયાર રહેશો.

એચડીએફસી અર્ગો પાસેથી 1 કરોડનું હેલ્થ ઇન્શ્યોરન્સ શા માટે ખરીદવું?

એચડીએફસી અર્ગો હેલ્થ ઇન્શ્યોરન્સ શા માટે પસંદ કરવું

1 કરોડનું હેલ્થ ઇન્શ્યોરન્સ વધતી જતી તબીબી જરૂરિયાતો અને વધતી મોંઘવારીને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવ્યું છે.

હૉસ્પિટલાઇઝેશન પહેલા અને બાદનું બહોળું કવરેજ
હૉસ્પિટલાઇઝેશન પહેલા અને બાદનું બહોળું કવરેજ
અમર્યાદિત ડે-કેરની પ્રક્રિયાઓ
અમર્યાદિત ડે-કેરની પ્રક્રિયાઓ
રૂમ ભાડા પર કોઈ મર્યાદા નથી
રૂમ ભાડા પર કોઈ મર્યાદા નથી^*
કૅશલેસ ક્લેઇમ સર્વિસ
અત્યાર સુધી ₹17,750+ કરોડના ક્લેઇમ સેટલ કરવામાં આવ્યા છે`
હૉસ્પિટલનું નેટવર્ક
16,000+ હૉસ્પિટલનું નેટવર્ક
એચડીએફસી અર્ગોના 1.6 કરોડથી પણ વધુ સંતુષ્ટ કસ્ટમર
#1.6 કરોડથી વધુ સંતુષ્ટ કસ્ટમર
ઇન્શ્યોરન્સ લો
એચડીએફસી અર્ગો હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન મેળવો
ભય અને ચિંતાને બદલે મનની શાંતિને પસંદ કરો

અમારા 1 કરોડના હેલ્થ ઇન્શ્યોરન્સ દ્વારા ઑફર કરવામાં આવતા કવરેજને સમજો

એચડીએફસી અર્ગો દ્વારા હૉસ્પિટલાઇઝેશન ખર્ચ કવર કરવામાં આવે છે

હૉસ્પિટલાઇઝેશન (કોવિડ-19 સહિત)

દરેક અન્ય હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાનની જેમ, અમે બીમારીઓ અને ઈજાઓને કારણે તમારા હૉસ્પિટલાઇઝેશનના ખર્ચને નિર્બાધ રીતે કવર કરીએ છીએ. માય:હેલ્થ કોટી સુરક્ષા કોવિડ-19 માટેની સારવારને પણ કવર કરે છે.

હૉસ્પિટલાઇઝેશન પહેલા અને પછીના ખર્ચને કવર કરવામાં આવે છે

હૉસ્પિટલાઇઝેશન પહેલા અને પછી

તેનો અર્થ એ છે કે તમારા હૉસ્પિટલાઇઝેશન પહેલાના 60 દિવસના ખર્ચ અને ડિસ્ચાર્જ પછીના 180 દિવસ સુધીના ખર્ચને કવર કરવામાં આવે છે, જેમ કે દવાઓ, નિદાન, ફિઝિયોથેરેપી, કન્સલ્ટેશન વગેરેનો ખર્ચ.

ડેકેર પ્રક્રિયાઓને કવર કરવામાં આવે છે

અમર્યાદિત ડે કેર સારવાર

તબીબી ક્ષેત્રે થયેલ પ્રગતિઓ મહત્વપૂર્ણ સર્જરી અને સારવારને 24 કલાકથી ઓછા સમયમાં પૂર્ણ કરવામાં મદદ કરે છે, અને શું જાણો છો? કે અમે તમને તે માટે પણ કવર કરીએ છીએ.

મફત રિન્યુઅલ હેલ્થ ચેક-અપ

નિ:શુલ્ક પ્રિવેન્ટિવ હેલ્થ ચેક અપ

નિવારણ ચોક્કસપણે ઉપચાર કરતાં વધુ સારું છે અને તેથી તમે જ્યારે અમારી સાથે હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી રિન્યુ કરાવો છો ત્યારે 60 દિવસની અંદર તમને નિ:શુલ્ક હેલ્થ ચેક-અપની સુવિધા ઑફર કરીએ છીએ.

રોડ એમ્બ્યુલન્સ

રોડ એમ્બ્યુલન્સ

ઇમરજન્સીની સ્થિતિમાં સમયસર હૉસ્પિટલમાં લઈ જવું એ નિર્ણાયક હોય છે. તેથી, અમે આવી સ્થિતિમાં તમારી સહાય કરવા હાજર છીએ. માય:હેલ્થ કોટી સુરક્ષા એમ્બ્યુલન્સ પરિવહનના ખર્ચને કવર કરે છે (એ જ શહેરની અંદર).

એચડીએફસી અર્ગો દ્વારા કૅશલેસ હોમ હેલ્થ કેર કવર કરવામાં આવે છે

હોમ હેલ્થકેર*^

જો તમારા ડૉક્ટર ભલામણ કરે છે કે તમે તમારા ઘરમાં આરામથી સારવાર મેળવી શકો છો અને મેડિકલ સુવિધાઓનો લાભ લઈ શકો છો, તો અમે હોમ હૉસ્પિટલાઇઝેશનના ખર્ચને પણ કવર કરીએ છીએ.

અંગદાતા સંબંધી ખર્ચ

અંગદાતા સંબંધી ખર્ચ

અંગ પ્રાપ્ત કરવું એ ખરેખર એક જીવનરક્ષક છે. અમે જ્યાં ઇન્શ્યોર્ડ પ્રાપ્તકર્તા છે તે કેસમાં દાતાના શરીરમાંથી મુખ્ય અંગને કાઢવા માટેના સર્જિકલ ખર્ચને કવર કરીએ છીએ.

આયુષ લાભો કવર કરવામાં આવે છે

વૈકલ્પિક સારવારો

આયુર્વેદ, યુનાની, સિદ્ધ અને હોમિયોપેથી જેવા વૈકલ્પિક ઉપચારોમાં તમારો વિશ્વાસ બનેલ રહે તે માટે અમે આયુષ સારવાર માટે હૉસ્પિટલાઇઝેશન ખર્ચને પણ કવર કરીએ છીએ.

લાઇફટાઇમ રિન્યુએબિલિટી

આજીવન રિન્યુ કરી શકાય છે

એકવાર અમારા હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન વડે પોતાને સુરક્ષિત કર્યા બાદ તમે નિશ્ચિત રહી શકો છો.. અમારો હેલ્થ પ્લાન બ્રેક ફ્રી રિન્યુઅલ પર તમારા સંપૂર્ણ જીવનકાળ માટે તમારા તબીબી ખર્ચને સુરક્ષિત કરવાનું ચાલુ રાખે છે.

માય:હેલ્થ કોટી સુરક્ષા વિશે વધુ જાણવા માટે કૃપા કરીને પૉલિસી નિયમાવલી, બ્રોશર અને પ્રોસ્પેક્ટસ વાંચો.

એડવેન્ચર સ્પોર્ટ્સથી થતી ઈજાઓ

એડવેન્ચર સ્પોર્ટ્સથી થતી ઈજાઓ

સાહસો તમને તીવ્ર ઉત્તેજના આપી શકે છે, પરંતુ જ્યારે અકસ્માત સાથે જોડાયેલ હોય, ત્યારે તે જોખમી હોઈ શકે છે. અમારા હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન એડવેન્ચર સ્પોર્ટ્સમાં ભાગ લેતી વખતે થયેલા અકસ્માતોને કવર કરતા નથી.

પોતાને જ પહોંચાડેલ ઇજાઓ કવર કરવામાં આવતી નથી

પોતાને જ પહોંચાડેલ ઇજાઓ

જો તમે ક્યારેય તમારી પોતાની મૂલ્યવાન જાતને ઈજા પહોંચાડો છો, તો દુર્ભાગ્યવશ અમારા હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન પોતાની જાતે કરેલી ઈજાઓને કવર કરશે નહીં.

યુદ્ધમાં થયેલ ઇજાઓ કવર કરવામાં આવતી નથી

યુદ્ધ

યુદ્ધ વિનાશક અને દુર્ભાગ્યપૂર્ણ હોઈ શકે છે. જો કે, અમારા હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાનમાં યુદ્ધના કારણે થયેલા કોઈપણ ક્લેઇમને કવર કરતા નથી.

સંરક્ષણના કાર્યમાં ભાગ લેવોનું કવર કરવામાં આવતું નથી

સંરક્ષણ કાર્યોમાં ભાગ લેવું

સંરક્ષણ (આર્મી/નેવી/એર ફોર્સ)ના કાર્યોમાં ભાગ લેતા સમયે થયેલ આકસ્મિક ઇજા અમારા હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાનમાં કવર કરવામાં આવતી નથી.

જન્મજાત બાહ્ય રોગો, ખામીઓ અથવા અસંગતિઓ,

જન્મજાત બાહ્ય રોગો, ખામીઓ અથવા અસંગતિઓ,

અમે જન્મજાત બાહ્ય રોગોની ખામીઓ અથવા અસંગતિઓ માટે થયેલા તબીબી ખર્ચને કવર કરતા નથી

સ્થૂળતાની સારવાર અથવા કોસ્મેટિક સર્જરી કવર કરવામાં આવતી નથી

આલ્કોહોલ અને ડ્રગના દુરુપયોગની સારવાર

આલ્કોહોલ, ડ્રગ અથવા માદક દ્રવ્યોના દુરુપયોગ અથવા કોઈપણ વ્યસનની સ્થિતિ અને તેના પરિણામોની સારવાર આવરી લેવામાં આવતી નથી.

માત્ર એક સરળ હેલ્થ કવર નથી, તમારો વેલનેસ પાર્ટનર પણ છે

હેલ્થ કોચ

પોષણ, ફિટનેસ અને મનોવૈજ્ઞાનિક પરામર્શ જેવી હેલ્થ કોચિંગ સર્વિસની સરળ ઍક્સેસ મેળવો. તમે ચૅટ સર્વિસ અથવા કૉલબૅક સુવિધા દ્વારા અમારી મોબાઇલ એપ દ્વારા આ બધી સર્વિસનો લાભ લઈ શકો છો. તમારે માત્ર ગૂગલ પ્લેસ્ટોરમાંથી અમારી એપ ડાઉનલોડ કરવાની જરૂર છે અને આ લાભોનો આનંદ માણો. (માત્ર એન્ડ્રોઇડ ડિવાઇસ માટેની) અમારી એપ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો.

વેલનેસ સર્વિસિસ

OPD પરામર્શ, ફાર્મસી ખરીદી અને ડાયગ્નોસ્ટિક સેન્ટર પર છૂટ મેળવો. તમે ન્યૂઝલેટર્સ, ડાઇટ અને હેલ્થ ટિપ્સ માટે સાઇન-અપ કરી શકો છો. અમે તણાવ વ્યવસ્થાપન અને ગર્ભાવસ્થાની સંભાળ માટે વિશેષ કાર્યક્રમો પણ ઑફર કરીએ છીએ. તમે વેલનેસ સર્વિસિસની માહિતી મેળવવાથી માત્ર એક ક્લિક દૂર છો. (માત્ર એન્ડ્રોઇડ ડિવાઇસ માટેની) અમારી એપ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો.

1 કરોડ હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન પર બહુવિધ ડિસ્કાઉન્ટ વિકલ્પો

લોન્ગ ટર્મ ડિસ્કાઉન્ટ

લોન્ગ ટર્મ ડિસ્કાઉન્ટ"

શૉર્ટ ટર્મ કવર સાથે શા માટે સમાધાન કરવું અને વધુ ચુકવણી કરવી? લોન્ગ ટર્મ પ્લાનને અપનાવો અને માય:હેલ્થ કોટી સુરક્ષા સાથે 10% સુધીની બચત કરો.

ફેમિલી ડિસ્કાઉન્ટ

ફેમિલી ડિસ્કાઉન્ટ

જો 2 અથવા વધુ સભ્યો વ્યક્તિગત સમ ઇન્શ્યોર્ડના આધારે માય:હેલ્થ કોટી સુરક્ષા ખરીદતા હોય તો 10% ફેમિલી ડિસ્કાઉન્ટ મેળવો.

ફિટનેસ ડિસ્કાઉન્ટ

ફિટનેસ ડિસ્કાઉન્ટ

રિન્યુઅલના સમયે 10% સુધીનું ફિટનેસ ડિસ્કાઉન્ટ આપીને ફિટ અને સ્વસ્થ રહેવાના તમારા સતત પ્રયત્નો માટે અમે તમને રિવૉર્ડ આપવાનું પસંદ કરીએ છીએ.

16,000+
હૉસ્પિટલનું નેટવર્ક
ભારતભરમાં

તમારા નજીકની કૅશલેસ હૉસ્પિટલ શોધો

શોધ-આઇકન
અથવા તમારી નજીકની હૉસ્પિટલ શોધો
એચડીએફસી અર્ગોનું 16,000+ હૉસ્પિટલનું નેટવર્ક
જસલોક મેડિકલ સેન્ટર

ઍડ્રેસ

C-1/15A યમુના વિહાર, પિનકોડ-110053

રૂપાલી મેડિકલ
સેન્ટર પ્રાઇવેટ લિમિટેડ

ઍડ્રેસ

C-1/15A યમુના વિહાર, પિનકોડ-110053

જસલોક મેડિકલ સેન્ટર

ઍડ્રેસ

C-1/15A યમુના વિહાર, પિનકોડ-110053

તમારે 1 કરોડ હેલ્થ ઇન્શ્યોરન્સ ખરીદવો જોઈએ જો...

જો પરિવારમાં તમે એક જ રોજીરોટી કમાવનાર છો અને તમારે તમામ મુખ્ય ફાઇનાન્શિયલ નિર્ણયો લેવા પડે છે, તો તમારા પરિવારના ભવિષ્યના તબીબી ખર્ચને પહોંચી વળવા માટે એક કરોડનું હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન ખરીદવું જરૂરી છે. વર્તમાન તબીબી મોંઘવારીને જોઈએ તો એક સૌથી નાની તબીબી ઇમરજન્સી પણ તમારી બચતને ખતમ કરી શકે છે. જ્યારે તમારી પાસે તેમની કાળજી લેવાની યોજના હોય તો તમારા ફાઇનાન્સને શા માટે જોખમમાં નાખવું જોઈએ?

જો તમે પહેલેથી જ તમારા ઘર, કાર, બાળકના શિક્ષણ વગેરે માટે EMIs ચૂકવી રહ્યાં છો, તો તમારી પાસે ગંભીર સમય દરમિયાન નિર્ભર રહી શકો એવી ઓછી ડિસ્પોઝેબલ ઇન્કમ હોઈ શકે છે. એક જ હૉસ્પિટલાઇઝેશન તમારી ફાઇનાન્શિયલ પ્રતિબદ્ધતાઓને થોભાવી શકે છે; તેથી કોઈપણ તબીબી આકસ્મિકતાઓને પહોંચી વળવા માટે એક કરોડનો હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન પસંદ કરમાં બહુ વિચારશો નહીં. એક કરોડનો હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન તમારા આત્મવિશ્વાસને વધારશે અને સુનિશ્ચિત કરશે કે તમે હાલના ફાઇનાન્સને અસર કર્યા વગર ક્વૉલિટીના હેલ્થકેરનો લાભ મેળવો.

જો તમારા પરિવારમાં ગંભીર બીમારીઓ જેમ કે કેન્સર, હૃદયની બિમારીઓ વગેરેનો ઇતિહાસ હોય તો તમારે કોઇપણ રીતે આ એક કરોડના હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાનને અવગણવું જોઈએ નહીં. તેથી, સક્રિય રહો અને હૉસ્પિટલના બિલની ચુકવણી કરવાથી તમારી આજીવન બચતને સુરક્ષિત રાખો.

સમયસીમા અને લક્ષ્યોને પાર કરતી વખતે, તમે ઘણીવાર તમારા સ્વાસ્થ્યને અવગણો છો. એક બેઠાડુ જીવનશૈલી તમારી સુખાકારીમાં હસ્તક્ષેપ કરી શકે છે અને તમને તંદુરસ્ત જીવનપદ્ધતિનું પાલન કરવા દેતી નથી. જો આ વિસ્તૃત સમયગાળા માટે ચાલુ રહે છે, તો એવી સંભાવના છે કે તમે તમારી યુવા ઉંમરમાં વિવિધ જીવનશૈલીના રોગો અને ગંભીર બીમારીઓનો સામનો કરી શકો છો. આવા અનપેક્ષિત તબીબી ખર્ચાઓનો સામનો કરવા માટે, એક કરોડનું હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન ખરીદવું અને તબીબી બિલની ચુકવણી કરવાને બદલે તમારા જીવનના લક્ષ્યોને પૂર્ણ કરવામાં જ તમારા સખ્ત મહેનતથી કમાવેલ પૈસાને ઇન્વેસ્ટ કરવું જરૂરી છે.

1 કરોડનું હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન શા માટે પસંદ કરવું?

વધતા તબીબી ખર્ચ

સતત વધી રહ્યાં તબીબી ખર્ચનો સામનો કરવા

ભારતમાં હેલ્થકેર સબંધિત મોંઘવારી સતત અને વધુ ચિંતાજનક રીતે વધી રહી છે. ભારત માટે સરેરાશ હેલ્થકેર મોંઘવારી 2018-19 માટે 7.14% હતી, જેમાં અગાઉના ફાઇનાન્શિયલ વર્ષની સરખામણીએ 4.39% નો સીધો વધારો થયો હતો~. 1 કરોડ હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન પસંદ કરીને તબીબી મોંઘવારીને કારણે ઉદ્ભવતા આ તબીબી ખર્ચને નિયંત્રિત કરવા માટે પોતાને તૈયાર કરવાનો સમય આવી ગયો છે.

તમારા પરિવાર માટે કવર

તમારા પરિવાર માટે પૂરતું કવર

જો તમારી પાસે 1 કરોડનો હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન છે જેમ કે તે તમારી કલ્પના કરતાં મોટું છે, તો તમારે તમારી બચત પર નિર્ભર રહેવાની જરૂર નથી. તે તમને અને તમારા પ્રિયજનોને સરળતાથી કવર કરશે. જો તમારી પાસે માય:હેલ્થ કોટી સુરક્ષા જેવા હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન છે, તો તમારે હેલ્થકેર સુવિધાઓની ક્વૉલિટી સાથે કોઈ સમાધાન કરવાની જરૂર નથી.

વ્યાજબી પ્રીમિયમ પર ઉચ્ચ સમ ઇન્શ્યોર્ડ

વ્યાજબી પ્રીમિયમ પર ઉચ્ચ સમ ઇન્શ્યોર્ડ

ઉચ્ચ સમ ઇન્શ્યોર્ડ હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન માટે તમારી શોધ અહીં માય: હેલ્થ કોટી સુરક્ષા પર પૂર્ણ થાય છે, અમે ખિસ્સાને અનુકુળ કિંમતો પર 1 કરોડ સુધીનું હેલ્થ કવર ઑફર કરીએ છીએ.

હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન ખરીદો
શું 1 કરોડનો હેલ્થ ઇન્શ્યોરન્સ ખરીદવા માટે તૈયાર છો?

  તમારા એચડીએફસી અર્ગો હેલ્થ ઇન્શ્યોરન્સનો ક્લેઇમ કેવી રીતે કરવો  

હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન ખરીદવાનો એકમાત્ર હેતુ તબીબી કટોકટી સમયે ફાઇનાન્શિયલ સહાય મેળવવાનો છે. તેથી, કૅશલેસ ક્લેઇમ અને વળતર ક્લેઇમની વિનંતીઓ માટે હેલ્થ ઇન્શ્યોરન્સ ક્લેઇમની પ્રોસેસ કેમ અલગ રીતે કાર્ય કરે છે તે જાણવા માટે નીચેના પગલાઓ વાંચવા મહત્વપૂર્ણ છે.

હેલ્થ ઇન્શ્યોરન્સ કૅશલેસ ક્લેઇમ 38*~ મિનિટમાં મંજૂર થાય છે

કૅશલેસ મંજૂરી માટે પ્રી-ઑથ ફોર્મ ભરો
1

સૂચના

કૅશલેસ મંજૂરી માટે નેટવર્ક હૉસ્પિટલમાં પ્રી-ઑથ ફોર્મ ભરો

હેલ્થ ક્લેઇમ માટે મંજૂરીનું સ્ટેટસ
2

મંજૂરી/નકારવું

એકવાર હૉસ્પિટલ અમને સૂચિત કરે તે પછી, અમે તમને સ્ટેટસ અપડેટ મોકલીએ છીએ

મંજૂરી પછી હૉસ્પિટલાઇઝેશન
3

હૉસ્પિટલાઇઝેશન

પ્રી-ઑથ મંજૂરીના આધારે હૉસ્પિટલાઇઝેશન કરી શકાય છે

હૉસ્પિટલ સાથે મેડિકલ ક્લેઇમ સેટલમેન્ટ
4

ક્લેઇમ સેટલમેન્ટ

ડિસ્ચાર્જ સમયે, અમે સીધા હૉસ્પિટલ સાથે ક્લેઇમ સેટલ કરીએ છીએ

અમે 2.9 દિવસની અંદર~* વળતર ક્લેઇમ સેટલ કરીએ છીએ

હૉસ્પિટલાઇઝેશન
1

નૉન નેટવર્ક હૉસ્પિટલમાં હૉસ્પિટલાઇઝેશન

તમારે શરૂઆતમાં બિલની ચુકવણી કરવી પડશે અને અસલ બિલને સાચવી રાખવા પડશે

ક્લેઇમ રજિસ્ટ્રેશન
2

ક્લેઇમ રજિસ્ટર કરો

હૉસ્પિટલથી ડિસ્ચાર્જ થયા પછી અમને તમારા બધા બિલ અને સારવારના ડૉક્યુમેન્ટ મોકલો

ક્લેઇમ વેરિફિકેશન
3

વેરિફિકેશન

અમે તમારા ક્લેઇમ સંબંધિત બિલ અને સારવારના ડૉક્યુમેન્ટને વેરિફાઇ કરીએ છીએ

ક્લેઇમની મંજૂરી"
4

ક્લેઇમ સેટલમેન્ટ

અમે તમારા બેંક એકાઉન્ટમાં મંજૂર કરેલ ક્લેઇમની રકમ મોકલીએ છીએ.

અમારા સંતુષ્ટ કસ્ટમરનું સાંભળો

4.4/5 સ્ટાર
મૂલ્યાંકન

અમારા કસ્ટમરએ અમને રેટિંગ આપેલ છે

quote-icons
male-face
એમ સુધાકર

માય હેલ્થ કોટી સુરક્ષા

31 જુલાઈ 2021

સુપર

quote-icons
male-face
નાગરાજુ યેર્રમશેટ્ટી

માય હેલ્થ કોટી સુરક્ષા

29 જુલાઈ 2021

સર્વિસ સારી છે

quote-icons
female-face
ભાવેશકુમાર માધડ

માય હેલ્થ કોટી સુરક્ષા

11 જુલાઈ 2021

ખૂબ સારી પૉલિસી

quote-icons
male-face
દેવેંદ્ર પ્રતાપ સિંહ

માય હેલ્થ કોટી સુરક્ષા

6 જુલાઈ 2021

ઉત્તમ

quote-icons
male-face
પ્રવીણ કુમાર

માય:હેલ્થ સુરક્ષા

28 ઓક્ટોબર 2020

હું મારા મિત્રો અને પરિવારના સભ્યોને ભલામણ કરીશ, તમારી સર્વિસ સરસ અને ત્વરિત છે, કસ્ટમર સપોર્ટ ખૂબ સરસ છે.

કોટી સુરક્ષા પ્લાન અંંગે વારંવાર પૂછાતા પ્રશ્નો

જ્યારે મોટાભાગની બીમારીઓને ઠીક કરવા માટે ઍડવાન્સ્ડ મેડિકલ સારવાર ઉપલબ્ધ છે, ત્યારે આવી સારવાર સસ્તી હોતી નથી તેથી ઉચ્ચ સમ ઇન્શ્યોર્ડ વાળા હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન એટલે કે ₹1 કરોડના હેલ્થ પ્લાનમાં ઇન્વેસ્ટ કરવું ઉપયોગી બની ગયું છે.

વધુમાં, ₹1 કરોડની સમ ઇન્શ્યોર્ડ વાળો હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન નીચેની ઘટનાઓમાં વધુ ઉપયોગી બની જાય છે –

● જો તમારે પરિવારનું ભરણપોષણ કરવાનું છે અને તમે એકમાત્ર કમાનાર વ્યક્તિ છો. આવા કિસ્સાઓમાં, તમે પરિવારના તમામ સભ્યોની તબીબી જરૂરિયાતો માટે ચુકવણી કરવા જવાબદાર બનો છો. જો તમારી પાસે હાલની જવાબદારીઓ છે, તો તમારે ઉચ્ચ સમ ઇન્શ્યોર્ડની જરૂર છે. આનું કારણ એ છે કે જ્યારે તમારી જવાબદારીઓ વધુ હોય, ત્યારે તમારે તેમના માટે ચુકવણી કરવા વધુ ફંડની જરૂર રહે છે.

● જો તમારું કવરેજ ઓછું છે, તો તમારી બચતમાંથી તમારા તબીબી ખર્ચની ચુકવણી કરવાની જરૂર પડશે અને તેથી તમારી જવાબદારીઓ પર ભાર વધશે. એક કરોડનો હેલ્થ પ્લાન તમારા તબીબી ખર્ચાને પહોંચી વળે છે જેથી તમે તમારી બચતનો ઉપયોગ તમારી જવાબદારીઓ માટે કરી શકો છો

● જો તમે તણાવપૂર્ણ જીવન જીવો છો, તો તમે જીવનશૈલીની બીમારીઓથી પીડિત હોઈ શકો છો. આવી બીમારીઓથી થનાર સંભવિત તબીબી જટિલતાઓની ફાઇનાન્શિયલ અસરોને કવર કરવા માટે ઉચ્ચ સમ ઇન્શ્યોર્ડ પસંદ કરવી સમજદારી છે

આમ, હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસીમાં એક કરોડ સમ ઇન્શ્યોર્ડ ઉપયોગી છે કારણ કે તે વધુ કવરેજ સુનિશ્ચિત કરે છે.

1 કરોડ હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાનમાં એક ઉંમરની સીમા છે જે પૉલિસી ખરીદવાની ન્યૂનતમ અને મહત્તમ પ્રવેશની ઉંમર નિર્ધારિત કરે છે સામાન્ય રીતે, ફેમિલી ફ્લોટર પૉલિસી માટે પ્રવેશની ઉંમર 91 દિવસથી શરૂ થાય છે આનો અર્થ એ છે કે તમે ફેમિલી ફ્લોટર પ્લાન હેઠળ તમારા 91-દિવસના બાળકને કવર કરી શકો છો પુખ્ત વયના લોકો માટે, પ્રવેશની ન્યૂનતમ ઉંમર 18 વર્ષ છે. પ્રવેશની મહત્તમ ઉંમર મર્યાદા પુખ્ત વયના લોકો માટે 65 વર્ષ છે અને 25 વર્ષની ઉંમર સુધીના બાળકોને આશ્રિત તરીકે કવર કરી શકાય છે.

પૉલિસીના રિન્યૂઅલ માટે 30 દિવસનો ગ્રેસ પીરિયડ ઉપલબ્ધ છે. જો કે ગ્રેસ પીરિયડ દરમિયાન લાગુ પડતી કોઈપણ બીમારી, રોગ અથવા સ્થિતિને કવર કરવામાં આવશે નહીં.

હેલ્થ કોચ

આ પ્લાનમાં તમને રોગ વ્યવસ્થાપન, પોષણ, પ્રવૃત્તિ અને ફિટનેસ, વજન નિયંત્રણ અને મનોવૈજ્ઞાનિક પરામર્શ વડે મદદ કરવા માટે હેલ્થ કોચિંગ સુવિધા પ્રદાન કરવામાં આવે છે તમે ચૅટ દ્વારા અથવા કૉલ-બૅકની સુવિધાથી કંપનીની મોબાઇલ એપ્લિકેશન દ્વારા કોચિંગ સુવિધા મેળવી શકો છો.

● વેલનેસ સર્વિસ

વેલનેસ સર્વિસના ભાગ રૂપે, તમને OPD ખર્ચ, નિદાન, ફાર્મસી વગેરે પર આકર્ષક ડિસ્કાઉન્ટ મળે છે. તમને અમારા કન્ઝ્યૂમર એન્ગેજમેન્ટ પ્રોગ્રામના ભાગ રૂપે માસિક ન્યૂઝલેટર્સ, આહાર સંબંધિત કન્સલ્ટેશન્સ અને હેલ્થ ટિપ્સ પણ મળે છે. છેલ્લે, તમને સ્ટ્રેસ મેનેજમેન્ટ, વર્ક લાઇફ બૅલેન્સ મેનેજમેન્ટ અને પ્રસૂતિ સંભાળ માટે ખાસ ડિઝાઇન કરેલા પ્રોગ્રામ મળે છે.

આ સર્વિસ તમને તમારા હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન સાથે અતિરિક્ત લાભ મેળવવામાં મદદ કરે છે.

હા, એચડીએફસી અર્ગો પરથી તમે તેની 1 કરોડ હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી ઑનલાઇન ખરીદી શકો છો. આ માટે તમે https://www.hdfcergo.com/OnlineProducts/KotiSurakshaOnline/HSP-CIP/HSPCalculatePremium.aspx ની મુલાકાત લઈ શકો છો અને ઑનલાઇન પૉલિસી ખરીદવા માટે તમારી વિગતો પ્રદાન કરો. અહીં પગલાં આપેલ છે –

● પૉલિસીનો પ્રકાર પસંદ કરો - ઈન્ડિવિજ્યુઅલ અથવા ફેમિલી ફ્લોટર

● જણાવો કે પ્રસ્તાવકર્તા અને ઇન્શ્યોર્ડ વ્યક્તિ એક જ છે કે અલગ છે. જો નહીં, તો પ્રસ્તાવકર્તા તેમજ વીમાધારકની વિગતો જણાવો

● ઇન્શ્યોરન્સ લેનાર તમામ સભ્યોની જન્મ તારીખ પ્રદાન કરો

● તમારું નામ, સંપર્ક નંબર, ઇમેઇલ ID, પિન કોડ, રાજ્ય અને શહેર પ્રદાન કરો.

● ડિક્લેરેશન બૉક્સ પર ક્લિક કરો અને 'પ્રીમિયમની ગણતરી કરો' પર ક્લિક કરો’

● પ્લાનના વિવિધ વેરિયન્ટનું પ્રીમિયમ તપાસો

● સૌથી અનુકૂળ પ્લાન પસંદ કરો

● ઉપલબ્ધ ડિજિટલ ચુકવણી પદ્ધતિઓ દ્વારા ઑનલાઇન પ્રીમિયમ ચૂકવો

● એચડીએફસી અર્ગો પૉલિસીને અંડરરાઇટ કરશે અને જો તમારી વિગતો વેરિફાઇ થઈ જાય તો પૉલિસી જારી કરશે

ડિસ્ક્લેમર: વધુ જાણવા માટે કૃપા કરીને પૉલિસીની શબ્દાવલી, બ્રોશર અને પ્રૉસ્પેક્ટસ વાંચો

શું મેડિકલ ઇન્શ્યોરન્સ પ્લાન ખરીદવા માંગો છો?
વાંચી લીધું? 1 કરોડનો હેલ્થ પ્લાન ખરીદવા માંગો છો?
હમણાં જ ખરીદો!

લેટેસ્ટ હેલ્થ ઇન્શ્યોરન્સ બ્લૉગ વાંચો

છબી

માય:હેલ્થ કોટી સુરક્ષા એક આવશ્યક ફેમિલી હેલ્થ ઇન્શ્યોરન્સ

વધુ વાંચો
છબી

1 કરોડ સમ ઇન્શ્યોર્ડ માટે શ્રેષ્ઠ હેલ્થ ઇન્શ્યોરન્સ

વધુ વાંચો
છબી

સહ-ચુકવણી વિશેના બુદ્ધિમાન નિર્ણયો તમારા હેલ્થ પ્લાન પર પૈસા બચાવશે

વધુ વાંચો
છબી

શું અમે બે કંપનીઓ તરફથી હેલ્થ ઇન્શ્યોરન્સનો ક્લેઇમ કરી શકીએ છીએ?

વધુ વાંચો
છબી

હેલ્થ ઇન્શ્યોરન્સ હેઠળ સામાન્ય રીતે આવરી ન લેવામાં આવતી તબીબી પરિસ્થિતિઓ

વધુ વાંચો
છબી

શ્રેષ્ઠ મેટરનિટી ઇન્શ્યોરન્સ પ્લાન્સ કેવી રીતે ખરીદવું?

વધુ વાંચો

હેલ્થ ઇન્શ્યોરન્સ સમાચાર

છબી

ઇન્કમ ટૅક્સ રિટર્ન: જો તમારી પાસે હેલ્થ ઇન્શ્યોરન્સ ન હોય તો પણ 80D પેજ જરૂર જુઓ

જો કોઈ કલ્પના કરનાર તેમના માતાપિતા માટે u/s 80D ની કપાત તરીકે મંજૂર ખર્ચ કરે છે, તો તે/તેણી પોતાના અને પરિવારની કપાત સાથે પણ તેના માટે કપાતનો ક્લેઇમ કરી શકે છે.

સોર્સ: ફાઇનાન્શિયલ એક્સપ્રેસ
09 જાન્યુઆરી 2021 ના રોજ પ્રકાશિત
છબી

કર્ણાટક સરકાર ખેડૂતો, ગરીબોને લાભ આપવા માટે યશસ્વિની હેલ્થ ઇન્શ્યોરન્સ સ્કીમને પાછી લાવવાની યોજના બનાવી રહી છે

યશસ્વિની હેલ્થ ઇન્શ્યોરન્સ સ્કીમને ફરીથી રજૂ કરવાની માંગ વચ્ચે, કર્ણાટક સરકાર આરોગ્ય વિભાગ હેઠળ આરોગ્ય કર્ણાટક સ્કીમમાંથી હેલ્થ ઇન્શ્યોરન્સને ડીલિંક કરવાની અને સહકારી વિભાગ દ્વારા કાર્યક્રમને અમલમાં મુકવાની યોજના બનાવી રહી છે.

સોર્સ: ન્યૂ ઇન્ડિયન એક્સપ્રેસ
09 જાન્યુઆરી 2021 ના રોજ પ્રકાશિત
છબી

કોવિડ-19 મહામારીએ ટર્મ, મેડિકલ ઇન્શ્યોરન્સની માંગ વધારી છે

ઇન્શ્યોરન્સ ઇન્ડસ્ટ્રીને એપ્રિલ 2020 થી પૉલિસીઓ વેચવા માટે ડિજિટલ માર્ગ અપનાવવાની ફરજ પડી હતી કારણ કે ક્ષેત્રના એજન્ટે કોરોનાવાઇરસના પ્રકોપ વચ્ચે ઘરેથી કામ કરવાનું શરૂ કરવું પડ્યું. ઇન્શ્યોરન્સ કંપનીઓએ મે મહિનાથી સંપૂર્ણપણે ઑનલાઇન વેચવાનું શરૂ કર્યું. હેલ્થ ઇન્શ્યોરરને મોટો લાભ મળ્યો કારણ કે ઉચ્ચ તબીબી ખર્ચાઓએ ગ્રાહકોને મેડિકલ ઇન્શ્યોરન્સ પ્રૉડક્ટ ખરીદવા માટે પ્રેરિત કર્યા છે.

સ્ત્રોત: Moneycontrol.com
29 ડિસેમ્બર 2020 ના રોજ પ્રકાશિત
છબી

ટૂંક સમયમાં, ઇન્શ્યોરરએ હેલ્થ ઇન્શ્યોરન્સના પ્રીમિયમ વિશે માહિતી જાહેર કરવી પડશે

હવે ઇન્શ્યોરરએ, પૉલિસીધારકોને વ્યક્તિગત અને ફ્લોટર આધારે, જારી કરેલી તમામ હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસીઓ માટે લાભ/પ્રીમિયમનો ખુલાસો કરવો પડશે.

સ્ત્રોત: Livemint.com
29 ડિસેમ્બર 2020 ના રોજ પ્રકાશિત
છબી

હેલ્થ ઇન્શ્યોરન્સમાં પ્રતીક્ષા અવધિ અને સર્વાઇવલ અવધિને સમજવું

જો કોઈ સ્થિતિમાં પ્રતીક્ષા અવધિ લાગુ છે તો પૉલિસીધારકો તે ચોક્કસ તે સ્થિતિની સામે ક્લેઇમ કરી શકતા નથી. હેલ્થ ઇન્શ્યોરન્સનો આધાર આ બે મહત્વપૂર્ણ શબ્દ પર છે - પ્રતીક્ષા અવધિ અને સર્વાઇવલ અવધિ.

સ્ત્રોત: આઉટલુક ઇન્ડિયા
28 ડિસેમ્બર 2020 ના રોજ પ્રકાશિત
છબી

2020 ઇન્શ્યોરન્સ સેક્ટરમાં માનકીકરણ, ડિજિટાઇઝેશન લાવ્યું

2020 નો વર્ષ ઇન્શ્યોરન્સ ઇન્ડસ્ટ્રી માટે મુશ્કેલ હતો પરંતુ તેણે પહેલાં ક્યારેય ન હોય તેવી રીતે પોતાને ફરીથી શોધવામાં પણ મદદ કરી. હેલ્થ ઇન્શ્યોરન્સમાં, ટૂંકા ગાળાની પૉલિસીઓ (સામાન્ય રીતે, ઇન્શ્યોરન્સ પૉલિસીની મુદત એક વર્ષની હોય છે) શરૂ કરવામાં આવી હતી, ટેલિમેડિસિન (ટેલિકમ્યુનિકેશનનો ઉપયોગ કરીને દર્દીઓની સારવાર કરવી) લાવવામાં આવ્યું હતું અને પ્રીમિયમ ચુકવણી માટે હપ્તાનો વિકલ્પ રજૂ કરવામાં આવ્યો હતો.

સ્ત્રોત: Livemint.com
28 ડિસેમ્બર 2020 ના રોજ પ્રકાશિત
એવૉર્ડ અને સન્માન
છબી

BFSI લીડરશિપ એવૉર્ડ 2022 - પ્રૉડક્ટ ઇનોવેટર ઑફ ધ ઇયર (ઑપ્ટિમા સિક્યોર)

ETBFSI એક્સેલન્સ એવૉર્ડ 2021

FICCI ઇન્શ્યોરન્સ ઇન્ડસ્ટ્રી
એવૉર્ડ સપ્ટેમ્બર 2021

ICAI એવૉર્ડ 2015-16

SKOCH ઑર્ડર-ઑફ-મેરિટ

શ્રેષ્ઠ કસ્ટમર એક્સપિરિયન્સ
એવૉર્ડ ઑફ ધ યર

ICAI એવૉર્ડ 2014-15

છબી

CMS ઉત્કૃષ્ટ સંલગ્ન વર્લ્ડ-ક્લાસ સર્વિસ અવૉર્ડ 2015

છબી

iAAA rating

છબી

ISO Certification

છબી

Best Insurance Company in Private Sector - General 2014

તમામ એવૉર્ડ જુઓ