કિડનેપ રેન્સમ ઇન્શ્યોરન્સ ક્લેઇમની પ્રક્રિયા

    ક્લેઇમની સરળ પ્રોસેસિંગ માટે નીચેની વિગતો સબમિટ કરવાની ખાતરી કરો

  • કૅન્સલ કરેલ ચેક સાથે ક્લેઇમ ફોર્મમાં NEFT ની વિગતો પ્રદાન કરો

  • ઉપરાંત, સુનિશ્ચિત કરો કે પ્રસ્તાવકર્તાની eKYC ID પૉલિસી સાથે લિંક કરેલ હોય. eKYC પ્રક્રિયા વિશે વધુ જાણવા માટે, અહીં ક્લિક કરો.
  •  




કિડનેપ રેન્સમ અને એક્સટોર્શન ઇન્શ્યોરન્સ

ક્લેઇમ સંબંધિત માહિતી:

કિડનેપની ઘટનાની સ્થિતિમાં ઇન્શ્યોરન્સ કંપનીને સૌથી ઝડપી શક્ય માધ્યમ દ્વારા જાણ કરવી આવશ્યક છે.

ઇન્શ્યોર્ડની સૂચનાઓની પ્રાપ્તિ સાથે, ઇન્શ્યોર્ડ દ્વારા કવરેજનું મૂલ્યાંકન કરવા માટે કેટલાક સંબંધિત ડૉક્યૂમેન્ટ અંગે પૂછવામાં આવે છે.

નીચેની વિગતો પ્રદાન કરવી આવશ્યક છે:

  • હોસ્ટેજની ઓળખ
  • તારીખ અને સમય કિડનેપ/એક્સટોર્શન
  • કિડનેપર સાથે કરેલી તમામ વાતચીતની વિગતો
  • જો કોઈ માંગ કરવામાં આવેલ હોય તો તેની વિગત
  • કિડનેપર દ્વારા તેમની માંગને પ્રસારિત કરવા માટે ઉપયોગમાં લેવાયેલ પદ્ધતિની વિગત.
  • જો કોઈ જાનહાનિ હોય તો તેની વિગત
  • કંપનીની આજ સુધીની કાર્યવાહી
  • પ્રેસ ઇન્વોલ્વમેન્ટ
  • જો જાણવા મળેલ હોય તો કિડનેપરની ઓળખ
  • કંપનીના પ્રતિનિધિની સંપર્ક અંગે વિગતો.
  • તમામ નોંધપાત્ર ઇવેન્ટની વિગતો.
  • પ્રેસ દ્વારા કરવામાં આવેલ તમામ પૂછપરછ એક પ્રતિનિધિ દ્વારા સંભાળેલ હોવી જોઈએ.
  • અન્ય એજન્સીઓને સોંપવામાં આવતા તમામ ડૉક્યુમેન્ટની કૉપી જાળવી રાખવી આવશ્યક છે.

ધ્યાનમાં રાખવાના મુદ્દાઓ:

ઇન્શ્યોરન્સ લેનાર વ્યક્તિ કોઈપણ ક્લેઇમ માટે કોઈપણ જવાબદારીને સ્વીકારશે નહીં અથવા સેટલ કરશે નહીં અથવા અન્ડરરાઇટરના પૂર્વ લેખિત કરાર વિના કોઈપણ ખર્ચ કરશે નહીં; અન્ડરરાઇટરને ઇન્શ્યોરન્સ લેનાર વ્યક્તિ સામે આવા કોઈપણ મુકદ્દમાનો બચાવ કરવાનો અધિકાર રહેશે અને એવા કોઈપણ ક્લેઇમ અથવા મુકદ્દમા કે જેને તેઓ યોગ્ય માને છે અને કાયદો મંજૂરી આપે છે તેની તપાસ અને સેટલમેન્ટને તેઓ કરી શકશે, અને ઇન્શ્યોરન્સ લેનાર વ્યક્તિ તેની સાથે સંબંધિત તમામ બાબતોમાં અન્ડરરાઇટરને સંપૂર્ણપણે સહકાર આપશે.

કંપનીએ, ઇન્શ્યોરન્સ કંપનીને તેમની આગામી કાર્યવાહીની યોજના બનાવવામાં મદદ કરવા માટે વાજબી રીતે વિનંતી કરેલી તમામ પ્રકારની સહાય આપવી જોઈએ.

કંપનીએ સેટલમેન્ટના કોઈપણ વિશિષ્ટ આંકડા ઑફર કરવાનું ટાળવાનો પ્રયત્ન કરવો જોઈએ.


તમામ ક્લેઇમ એચડીએફસી અર્ગો જીઆઇસી લિમિટેડ દ્વારા નિમણૂક કરેલ સર્વેયર દ્વારા મંજૂરીને આધિન છે
એવૉર્ડ અને સન્માન
x