હોમ ઇન્શ્યોરન્સ પ્લાન વધુ લોકપ્રિય બની રહ્યા છે કારણ કે માલિકો આવા ભારે રોકાણના મહત્વને સમજી રહ્યા છે અને નુકસાન અને ચોરીઓથી તેમના ઘરોને સુરક્ષિત કરવા માંગે છે. તમારા ઘર માટે એક વ્યાપક ફાઇનાન્શિયલ કવરેજ મેળવવું એ માત્ર ભૌતિક માળખાને સુરક્ષિત કરવા જ નહીં, પણ વૉશિંગ મશીન જેવા મોંઘા ઉપકરણોને સુરક્ષિત કરવા માટે પણ જરૂરી છે, જેથી તમે સંપૂર્ણપણે તણાવમુક્ત રહી શકો.
આજના દિવસોમાં, દરેક ઘર અદ્યતન ઉપકરણોથી સજ્જ છે જે કામકાજને વધુ સરળ બનાવે છે. આ સંદર્ભે વૉશિંગ મશીનોનો ઉલ્લેખ કરવો અતિ આવશ્યક છે. ટેક્નોલોજીમાં ઝડપી વિકાસ સાથે, આ વૉશિંગ મશીનો પણ વધુ સ્માર્ટ બનવા માટે વિકસિત થયા છે, અને તેઓ ઉચ્ચ સ્તરીય સુવિધાઓ સાથે સજ્જ છે. પરિણામે, કિંમત વધુ હોય છે અને તેથી જ આગ અથવા અન્ય જોખમો, ચોરી અથવા અન્ય કોઇ નુકસાનને કારણે ઉદ્ભવતા કોઇપણ ફાઇનાન્શિયલ નુકસાન સામે તેમને સુરક્ષિત કરવાની જરૂર છે. તેથી, હોમ ઇન્શ્યોરન્સ હેઠળ તમારા વૉશિંગ મશીન માટે કવરેજ મેળવો જેથી કરીને તમે તમારા મશીનને અનેક જોખમો સામે સુરક્ષિત કરી શકો
એક વ્યાપક ઇન્શ્યોરન્સ પૉલિસી જે વૉશિંગ મશીનને પણ કવર કરે છે, તેમાં નીચેના લાભો છે:
પ્રીમિયમ એવા બહુવિધ પરિબળો પર આધારિત છે જે પ્રીમિયમ ખર્ચ તેમજ તેની સાથે આવતા કવરેજને પ્રભાવિત કરે છે. અહીં તેના પર જ એક નજર નાખવામાં આવી છે:
અણધારી અથવા આકસ્મિક પરિસ્થિતિઓ જેવી કે આગ, વીજળી, પાણીની ટાંકીઓ ફાટવી અથવા ઓવરફ્લો થવી, કુદરતી આફતો વગેરેને કારણે થતા નુકસાન.
ચોરી, ઘરફોડી, લૂંટ, ઘર તોડવું, રમખાણો અને હડતાલ વગેરે જેવી સમાજ-વિરોધી પ્રવૃત્તિઓને કારણે ફાઇનાન્શિયલ નુકસાન. .
કોઈપણ બાહ્ય અકસ્માતને કારણે અથવા વૉશિંગ મશીનના પરિવહન દરમિયાન થયેલા નુકસાનને વૉશિંગ મશીન ઇન્શ્યોરન્સ દ્વારા કવર કરી લેવામાં આવે છે.
સામાન્ય ઘસારાને કારણે થતુ નુકસાન, વાહન ચલાવતી વખતે અવિચારી વર્તનથી અથવા સફાઈ, સર્વિસ અથવા રિપેર કરતી વખતે થતુ કાયમી નુકસાન
વસ્તુ ઇન્શ્યોર્ડ હોવાથી માલિકોની ઇરાદાપૂર્વકની બેદરકારીને કારણે થયેલા નુકસાન.
માલિકો દ્વારા ઇરાદાપૂર્વક કરેલ નુકસાન પૉલિસી હેઠળ કવર કરવામાં આવતું નથી. પાર્ટ્સને અકસ્માતે તોડવું અથવા નુકસાન કરવું, જેમ કે તેમને ફ્લોર પર પાડી દેવાને કવર કરવામાં આવતા નથી
પૉલિસી લેતી વખતે, ઇન્શ્યોર્ડ માટે પારદર્શક રીતે પ્રોડક્ટ વિશે સાચી માહિતી પ્રદાન કરવી જરૂરી છે. જો કોઈ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરવામાં આવતી નથી અથવા ઇરાદાપૂર્વક છુપાવવામાં આવે છે.
ઉત્પાદનની ખામીઓ અથવા ઉત્પાદકની ભૂલને કારણે ઉદ્ભવતી ખામીઓ કવર કરવામાં આવશે નહીં. આ કિસ્સામાં ઇન્શ્યોર્ડ વ્યક્તિએ ઉત્પાદક સામે ક્લેઇમ ફાઇલ કરવો પડશે
ખરીદીની તારીખથી 365 દિવસ કરતાં વધુ જૂની વૉશિંગ મશીનો માટે, ઇન્શ્યોરન્સ માન્ય નથી, કારણ કે પૉલિસી ખરીદીના પ્રથમ વર્ષમાં લેવાની જરૂર છે
1.6 કરોડ+ સંતુષ્ટ કસ્ટમરની સુરક્ષા!
તમારા માટે 24x7 સહાયતા
કસ્ટમરની જરૂરિયાતોના સાથી
સંપૂર્ણ પારદર્શિતા
Awards
#1.6+ કરોડ સ્મિતની સુરક્ષા કરી છે
તમારા માટે જરૂરી 24x7 સહાયતા
કસ્ટમરની જરૂરિયાતોના સાથી
સંપૂર્ણ પારદર્શિતા
Awards
સરળ અને અતિ ઝડપી ક્લેઇમ સેટલમેન્ટ