જ્યારે તમારા પરિવારના સ્વાસ્થ્યની સુરક્ષાની વાત આવે છે, ત્યારે યોગ્ય હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન પસંદ કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. ઑપ્ટિમા રીસ્ટોર સાથે, તમને માત્ર અમારા નેટવર્ક હૉસ્પિટલોમાં કૅશલેસ સારવારનો લાભ મળતો નથી, પરંતુ તમારી તમામ હેલ્થકેર જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે અન્ય શ્રેષ્ઠ સુવિધાઓ પણ મળે છે.
પ્રથમ ક્લેઇમ પછી તરત જ તમારી મૂળભૂત સમ ઇન્શ્યોર્ડના 100% મેળવો. ઑપ્ટિમા રિસ્ટોર એ એક અનન્ય હેલ્થ પ્લાન છે જે તમારી ભવિષ્યની જરૂરિયાતો માટે તમારા હેલ્થ કવરના આંશિક અથવા સંપૂર્ણ ઉપયોગ પર તમારી સમ ઇન્શ્યોર્ડને ફરીથી સ્ટોર કરે છે.
દરેક ક્લેઇમ મુક્ત વર્ષ માટે મૂળભૂત સમ ઇન્શ્યોર્ડમાં 50% નો વધારો, મહત્તમ 100% ને આધિન
નિયમિત હેલ્થ ચેક-અપ તમારી સુખાકારીને ટ્રૅક કરે છે અને બીમારીઓના પ્રારંભિક નિદાનમાં મદદ કરે છે. રિન્યુઅલના સમયે ઑપ્ટિમા રિસ્ટોર સાથે ₹10,000 સુધીના પ્રિવેન્ટિવ હેલ્થ ચેક-અપનો આનંદ માણો.
હૉસ્પિટલાઇઝેશનના કિસ્સામાં પોતાના ખિસ્સામાંથી થતા ખર્ચ વિશે ચિંતિત છો? ઑપ્ટિમા રિસ્ટોર સાથે નેટવર્ક હૉસ્પિટલમાં શેર કરેલ આવાસ પસંદ કરવા પર હૉસ્પિટલાઇઝેશન દીઠ દરરોજ ₹1,000 સુધી અને મહત્તમ ₹6,000 સુધીનું દૈનિક રોકડ મેળવો.
સમાવેશ અને બાકાત બાબતની વિગતવાર માહિતી માટે, કૃપા કરીને સેલ્સ બ્રોશર/પૉલિસીના શબ્દોનો સંદર્ભ લો
નિયમો અને શરતો વિશે વધુ જાણવા માટે, કૃપા કરીને પૉલિસી નિયમાવલી ડૉક્યુમેન્ટ તપાસો
આ વૈકલ્પિક લાભ પૉલિસી વર્ષ દરમિયાન રિસ્ટોર લાભ અથવા અમર્યાદિત રિસ્ટોર લાભના સંપૂર્ણ અથવા આંશિક ઉપયોગ પર (લાગુ પડેલ મુજબ) મૂળભૂત સમ ઇન્શ્યોર્ડના 100% ત્વરિત વધારો પ્રદાન કરશે. આ વૈકલ્પિક કવર અમર્યાદિત વખત ચાલુ થશે અને પૉલિસી વર્ષમાં તમામ આગામી ક્લેઇમ માટે ઉપલબ્ધ રહે છે.
નિયમો અને શરતો વિશે વધુ જાણવા માટે, કૃપા કરીને પૉલિસી નિયમાવલી ડૉક્યુમેન્ટ ચેક કરો
તમારા હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાનથી રાખેલ તમારી અપેક્ષા અનુસાર - અમે તમને બીમારીઓ અને ઈજાઓને કારણે હૉસ્પિટલાઇઝેશન માટે કવર કરીએ છીએ.
નિદાન અને ફૉલો અપ કન્સલ્ટેશન માટેના તમારા ખર્ચને પણ કવર કરવામા આવે છે. તમારા દાખલ થવાના 60 દિવસ પહેલાના બધા પ્રી-હૉસ્પિટલાઇઝેશનના ખર્ચ અને ડિસ્ચાર્જ પછી 180 દિવસ સુધીના ખર્ચ શામેલ છે.
તબીબી ક્ષેત્રે પ્રગતિ ને કારણે તાત્કાલિક સર્જરી અને સારવાર 24 કલાકથી ઓછા સમયમાં પૂર્ણ કરી શકાય છે, અને તમને ખબર છે? અમે તમારી તમામ ડે કેર પ્રોસીઝરને કવર કરીએ છીએ.
જો તમારે કદાચ તમારે ઈમર્જન્સીના કિસ્સામાં હૉસ્પિટલમાં જલ્દી જવાની જરૂર પડે, તો તમારા એમ્બ્યુલન્સના ખર્ચને દરેક હૉસ્પિટલાઇઝેશન દીઠ ₹2000 સુધી કવર કરવામાં આવે છે.
અંગ દાન એક મહાન કાર્ય છે. તેથી, અમે એક મુખ્ય અંગ પ્રત્યારોપણ કરતી વખતે અંગ દાતાના તબીબી અને સર્જરીના ખર્ચને કવર કરી લઇએ છીએ.
જો તમારે હૉસ્પિટલમાં રહેવું પડે, તો રૂમના બિલ વિશે કોઈ પણ ચિંતા કર્યા વિના, તમારા માટે આરામદાયક અને સુવિધાજનક રૂમ પસંદ કરો. અમે તમને રૂમ-ભાડા પર સમ ઇન્શ્યોર્ડ રકમ સુધી સંપૂર્ણ કવરેજ આપીએ છીએ.
હેલ્થ ઇન્શ્યોરન્સ પ્રીમિયમ પર ટૅક્સ લાભો સાથે વધુ બચત કરો. હા, તમે એચડીએફસી અર્ગો હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન સાથે ₹75,000 સુધીનું ટૅક્સ બચાવી શકો છો.
તમે શ્રેષ્ઠ અને નવીનતમ તબીબી સારવારના પાત્ર છો. તેથી અમારું ઑપ્ટિમા રિસ્ટોર રોબોટિક સર્જરી, સ્ટેમ સેલ થેરેપી અને ઓરલ કીમોથેરેપી જેવી ઍડવાન્સ્ડ પ્રક્રિયાઓને પણ કવર કરી લે છે.
ઉપરાંત, જીવનભર સુરક્ષાનો આનંદ માણો જ્યાં સુધી તમે તમારા હેલ્થ પ્લાનને સતત રિન્યુ કરી શકો છો, ભલે પછી તમે 65 વર્ષની ઉંમર વટાવી જાવ છો.
આમાં હજી વધુ છે. જો 2 અથવા વધુ પરિવારના સભ્યોને ઑપ્ટિમા રિસ્ટોર ઈન્ડિવિજ્યુઅલ સમ ઇન્શ્યોર્ડ પ્લાન હેઠળ કવર કરવામાં આવે તો 10% ની ફેમિલી છૂટ મેળવી શકો છો
વિદેશમાં/ભારતની બહાર મેળવેલ કોઈપણ સારવાર આ પૉલિસીના કાર્યક્ષેત્રમાંથી બાકાત રહે છે
અમારી પૉલિસી જાતે-પહોંચાડેલી ઈજાઓને કવર કરતી નથી.
યુદ્ધ વિનાશક અને દુર્ભાગ્યપૂર્ણ હોઈ શકે છે. જો કે, અમારી પૉલિસીમાં યુદ્ધને કારણે કરવામાં આવેલ કોઈપણ ક્લેઇમને કવર કરવામાં આવતો નથી.
આ ઇન્શ્યોરન્સ પૉલિસી હેઠળ સ્થૂળતાની સારવાર અથવા કોસ્મેટિક સર્જરીની સારવાર કવરેજ માટે પાત્ર નથી.
સમાવેશ અને બાકાત બાબતની વિગતવાર માહિતી માટે કૃપા કરીને વેચાણ પુસ્તિકા/પૉલિસીની શબ્દાવલીનો સંદર્ભ લો
પૉલિસી જારી કર્યાના બે વર્ષ પછી કેટલીક બીમારીઓ અને સારવાર કવર કરવામાં આવે છે.
અરજીના સમયે જાહેર કરવામાં આવેલી અથવા સ્વીકૃત પહેલાંથી હાજર શરતોને શરૂઆતની તારીખ પછી સતત કવરેજના 36 મહિના પછી કવર કરવામાં આવશે
પૉલિસી જારી કરવાની તારીખથી પ્રથમ 30 દિવસોમાં માત્ર આકસ્મિક હૉસ્પિટલાઇઝેશન જ સ્વીકાર્ય રહેશે.
ઍડ્રેસ
C-1/15A યમુના વિહાર, પિનકોડ-110053
ઍડ્રેસ
C-1/15A યમુના વિહાર, પિનકોડ-110053
ઍડ્રેસ
C-1/15A યમુના વિહાર, પિનકોડ-110053
- બેસ કવરનો આંશિક ઉપયોગ
- બેસ કવરનો સંપૂર્ણ ઉપયોગ
આ લાભ તમારા ભવિષ્યના ક્લેઇમ માટે બંને પરિસ્થિતિઓમાં તમારી મૂળ સમ ઇન્શ્યોર્ડને સમાન રકમ સુધી રિસ્ટોર કરશે.
અમારી સૌથી વધુ વેચાતી, વ્યાપક પૉલિસીમાં એમ્બ્યુલન્સ, રૂમ ભાડા અને ડે કેર પ્રક્રિયાઓ જેવા સંબંધિત ખર્ચ સાથે હૉસ્પિટલાઇઝેશનના પહેલાં અને પછીના ખર્ચને કવર કરવામાં આવે છે. સંપૂર્ણ વિગતો માટે, પૉલિસી નિયમાવલી ડૉક્યુમેન્ટને નિસંકોચ થઈ ડાઉનલોડ કરો.
આ પ્લાન ₹1 કરોડ સુધીનું ઇન્શ્યોરન્સ કવર પ્રદાન કરે છે.
અમારો એક અલગ પ્રકારનો હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન પ્રથમ ક્લેઇમ પછી તરત જ તમારી મૂળભૂત સમ ઇન્શ્યોર્ડનું 100% રિસ્ટોરેશન પ્રદાન કરે છે, જેથી તમે અને તમારો પરિવાર ભવિષ્યમાં આત્મવિશ્વાસ સાથે આગળ વધી શકો. રિસ્ટોર બેનિફિટ, પૉલિસી વર્ષ દરમિયાન મૂળભૂત સમ ઇન્શ્યોર્ડ અને મલ્ટીપલ બેનિફિટ (જો લાગુ હોય તો)ના સંપૂર્ણ અથવા આંશિક ઉપયોગ થવા પર અને ઇન-પેશન્ટ બેનિફિટ હેઠળ આગામી ક્લેઇમ માટે બધા વીમાધારક વ્યક્તિઓ માટે ઉપલબ્ધ થશે.
પૉલિસી પ્રીમિયમની રકમ તમે પસંદ કરેલા પ્લાનના પ્રકાર, તમે પસંદ કરેલ કવરની રકમ અને તમે જે શહેરમાં રહો છો તે શહેર અને પછી ભલે તમે માત્ર તમારો અથવા તમારા પરિવારનો ઇન્શ્યોરન્સ ખરીદી રહ્યા હોવ તેના પર આધારિત છે. જો તમને યોગ્ય પ્લાન પસંદ કરવામાં અને તમારા માટે કવર પસંદ કરવામાં વધુ મદદ જોઈતી હોય, તો નિસંકોચ અમારી ટીમ સાથે વાત કરો!
રિસ્ટોર લાભનો ઉપયોગ આજીવન દરેક પૉલિસી વર્ષમાં એકવાર કરી શકાય છે, જોકે તમારે તમારી પૉલિસીને રિન્યુ કરેલ હોવી જોઈએ. વધુમાં, જો તમે અમારા નવા લૉન્ચ કરેલ અનલિમિટેડ રિસ્ટોર (વૈકલ્પિક લાભ) પસંદ કરો છો, તો તમને એક પૉલિસી વર્ષમાં નજીવા ખર્ચ પર અનલિમિટેડ રિસ્ટોરેશન મળશે.
બિલકુલ નહીં. જ્યારે સમ ઇન્શ્યોર્ડને રિસ્ટોર કરવામાં આવે છે ત્યારે કસ્ટમરે કોઈ વધારાનું પ્રીમિયમ ચૂકવવું પડતું નથી.