હોમ / હોમ ઇન્શ્યોરન્સ / ભૂસ્ખલન નુકસાન સામે ઇન્શ્યોરન્સ કવર

તમારા ઘર માટે લૅન્ડસ્લાઇડ ઇન્શ્યોરન્સ કવરેજ

હોમ ઇન્શ્યોરન્સની જરૂરિયાત ઘણા લોકો સમજે છે કારણ કે ઘરનું મૂલ્ય તેમાં રહેતા લોકોને મળતી શાંતિ અને સલામતીમાં નિહિત છે. જો કે, એક સામાન્ય હોમ ઇન્શ્યોરન્સ ભૂસ્ખલન જેવી આફતોને કવર કરતો નથી, જે પ્રોપર્ટીના સંપૂર્ણ વિનાશનું કારણ બની શકે છે. ભૂસ્ખલન એ ભૂકંપને લગતી પ્રવૃત્તિ, પૂર અથવા અન્ય પરિબળો દ્વારા પ્રેરિત થઈ શકે છે, પરંતુ તે પ્રોપર્ટીને સઘન રીતે નષ્ટ કરી શકે છે. ભૂસ્ખલન ઘણીવાર અન્ય કુદરતી આફતો કરતાં વધુ સામાજિક-આર્થિક પરિણામો તરફ દોરી જાય છે, કારણ કે તેઓ સામાન્ય રીતે ધરતીકંપ, પૂર, વાવાઝોડા અને જંગલમાં આગ લાગવા જેવી અન્ય કુદરતી આફતોની શ્રેણીઓની સાથે હોય છે.

વર્ષ 2013 માં, કેદારનાથમાં એક અણધારી આફત આવી હતી, ઉત્તરાખંડના પૂરના પરિણામે 4200 થી વધુ ગામોમાં જાન અને માલનું ભારે નુકસાન થયું હતું. આબોહવા પરિવર્તન પણ ભૂસ્ખલન માટેનું એક કારણ છે. વધતાં જતાં ગ્લોબલ વોર્મિંગ સાથે, ગ્લેશિયર ઝડપથી પીગળી રહ્યાં છે, જેના કારણે પૂર અને ભૂસ્ખલન થાય છે. આબોહવા પરિવર્તન અને ભૂસ્ખલન વધુ પ્રચલિત બની રહ્યાં હોવાથી, જોખમ-સંભવિત પ્રદેશોમાં પ્રોપર્ટી માટે આ ગંભીર જોખમને અગ્રતાના ધોરણે કવર કરી લેવા માટે ઇન્શ્યોરન્સ લેવાની જરૂર પડી શકે છે.

ભૂસ્ખલનના કારણો

ભૂસ્ખલન એટલે ગુરુત્વાકર્ષણના પ્રભાવ હેઠળ ઢાળ નીચે જમીન અથવા કાટમાળનું સરકવું. ભૂસ્ખલન ઘણા પરિબળોને કારણે થઈ શકે છે, અને આખરે, જમીન અસ્થિર બને છે અને તેના પરની પ્રોપર્ટી નાશ પામે છે. ભૂતકાળમાં, ભારતમાં કેટલાક ગંભીર અને જીવલેણ ભૂસ્ખલન થયા છે, જે અનેક પરિબળોને કારણે થયા છે. ઉત્તર અને ઉત્તર-પૂર્વ ભારતમાં હિમાલયનો ભૂપ્રદેશ, તેમજ પશ્ચિમ ઘાટ અને પૂર્વ ઘાટના ભાગો ખાસ કરીને ભૂસ્ખલનની સંભાવના ધરાવે છે. નીચે કેટલાક જાણીતા પરિબળો છે જેના કારણે ભૂસ્ખલન થાય છે:

  • ભૂકંપની પ્રવૃત્તિઓ - ભૂસ્ખલન, અન્ય કારણો વચ્ચે, ભૂકંપની પ્રવૃત્તિઓ દ્વારા પ્રેરિત થઈ શકે છે. ભૂકંપ પર્વતીય પ્રદેશને ધ્રુજાવી નાખે છે અને ભૂકંપની તીવ્રતા વધવાથી ભૂસ્ખલનનું જોખમ વધે છે. 2015 માં, નેપાળના ભૂકંપને કારણે લગભગ 10,000 ભૂસ્ખલન થયા હતા જેણે ઘણી માળખાકીય સુવિધાઓ અને પ્રોપર્ટીને ભારે નુકસાન પહોંચાડ્યું હતું.

  • ભારે વરસાદને કારણે પૂર - ભારે વરસાદને કારણે જમીન ઢીલી અને ભેજવાળી બની શકે છે, જે કાદવના પ્રવાહ તરફ દોરી શકે છે, એટલે કે કાદવની નદી, અને અસ્થિર જમીન ભૂસ્ખલનનો ભોગ બની શકે છે.

  • આબોહવા પરિવર્તનને કારણે પૂર: ગ્લોબલ વોર્મિંગને કારણે આબોહવા પરિવર્તન સામાન્ય રીતે સરેરાશ તાપમાનમાં વધારો કરી શકે છે, જેના કારણે પર્વતોની ટોચ પરના ગ્લેશિયર ઝડપથી પીગળે છે, જે અચાનક ધોધમાર વરસાદ અને નદીઓમાં પૂર તરફ દોરી શકે છે, જેના કારણે ભૂસ્ખલન થાય છે.

  • અતિશય ચરાઈ અને અતિશય પર્વતીય જમીનનો ઉપયોગ: અતિશય ચરાઈ રસ્તાઓનું નિર્માણ, અત્યધિક ખનન અને અન્ય બાંધકામ કાર્યો માટીને ઢીલી પાડવા માટે અને વિસ્તારને અસ્થિર બનાવવા માટે કારણરૂપ બની શકે છે, જે તેને ભૂસ્ખલન માટે સંભવિત બનાવે છે

  • જંગલની આગ: જ્યારે જંગલની આગ (બુશફાયર) એવા વૃક્ષોને નુકસાન પહોંચાડે છે જેના મૂળ જમીનને એકસાથે રાખે છે, ત્યારે તે જમીનને ખુલ્લી પાડે છે. ત્યારે તે વિસ્તાર ભૂસ્ખલન માટે સંવેદનશીલ બને છે.


શું શામેલ છે?

આગ
આગ

ઘરનું માળખું અને સામગ્રીનું કવરેજ

 

મૂલ્યવાન વસ્તુઓ
મૂલ્યવાન વસ્તુઓ

ઘરની અંદરની મૂલ્યવાન વસ્તુઓના નુકસાન સામે કવરેજ

પૂર
પૂર

કોઇપણ પૂરના પરિણામે થતા નુકસાનને તેના હેઠળ કવર કરવામાં આવે છે

શું શામેલ નથી?

કપાતપાત્ર
કપાતપાત્ર

પૉલિસી મુજબ કોઈપણ લાગુ પડતા કપાતપાત્રો બાકાત રાખવામાં આવ્યા છે

આવક
આવક

આવકનું નુકસાન અથવા કોઈપણ પ્રકારના પરોક્ષ નુકસાનને કવર કરવામાં આવતું નથી

ફી
ફી

આર્કિટેક્ટ, સર્વેક્ષક અથવા કન્સલ્ટિંગ એન્જિનિયરની ફી (3% ક્લેઇમની રકમથી વધુ) કવર કરવામાં આવશે નહીં

કાટમાળ
કાટમાળ

પૉલિસીમાં કાટમાળને હટાવવાનો ખર્ચ કવર કરવામાં આવશે નહીં

ભાડું
ભાડું

ભાડાનું નુકસાન કવર કરવામાં આવતું નથી

અતિરિક્ત ખર્ચ
અતિરિક્ત ખર્ચ

વૈકલ્પિક આવાસના ભાડાને કારણે થતો અતિરિક્ત ખર્ચ શામેલ નથી

લૅપ્સ થયેલ પૉલિસી
લૅપ્સ થયેલ પૉલિસી

ઇન્શ્યોરન્સ સમયગાળાની બહાર થતા કોઈપણ નુકસાનને કવર કરવામાં આવતું નથી

Awards
એચડીએફસી અર્ગો શા માટે?

1.6 કરોડ+ સંતુષ્ટ કસ્ટમરની સુરક્ષા!

એચડીએફસી અર્ગો માટે ભરોસા પર આધારિત સંબંધોનું અનેરું મૂલ્ય છે. અમે ઇન્શ્યોરન્સને વધુ સરળ, વધુ વ્યાજબી અને વધુ વિશ્વાસપાત્ર બનાવવાનો સતત પ્રયત્ન કરીએ છીએ. અહીં વચનોનું પાલન કરવામાં આવે છે, ક્લેઇમને પૂરા કરવામાં આવે છે અને લોકોના ભરોસાને પૂરી ઈમાનદારી સાથે મજબૂત કરવામાં આવે છે.
Awards
Awards
એચડીએફસી અર્ગો શા માટે?

તમારા માટે 24x7 સહાયતા

અમે સમજીએ છીએ કે તકલીફના સમયે, તાત્કાલિક મદદની જરૂર હોય હોય છે. અમારી ઇન-હાઉસ ક્લેઇમ ટીમ ઝંઝટ મુક્ત ક્લેઇમના અનુભવને સુનિશ્ચિત કરવા માટે ચોવીસ કલાક સહાય પૂરી પાડે છે. અમે ખાતરી કરીએ છીએ કે જરૂરિયાતના સમયમાં તમને સતત મદદ મળતી રહે છે.
Awards
Awards
Awards
એચડીએફસી અર્ગો શા માટે?

કસ્ટમરની જરૂરિયાતોના સાથી

છેલ્લા 20 વર્ષોથી, અમે કસ્ટમરની અસંખ્ય જરૂરિયાતોને અવિરતપણે પૂર્ણ કરી રહ્યા છીએ, તે માટે અમે દરેક પોર્ટફોલિયો માટે પ્લાન અને ઍડ ઑન કવરની વિસ્તૃત રેન્જ પ્રદાન કરીએ છીએ.
Awards
Awards
Awards
Awards
એચડીએફસી અર્ગો શા માટે?

સંપૂર્ણ પારદર્શિતા

એચડીએફસી અર્ગો જનરલ ઇન્શ્યોરન્સ ક્લેઇમને સંપૂર્ણ પારદર્શિતા સાથે અને સરળતાથી સેટલ કરે છે.
Awards
Awards
Awards
Awards
Awards
એચડીએફસી અર્ગો શા માટે?

Awards

એચડીએફસી અર્ગોએ ફિક્કી (ficci) ઇન્શ્યોરન્સ ઇન્ડસ્ટ્રી એવોર્ડ, 2021 નો "ક્લેઇમ અને કસ્ટમર સર્વિસ એક્સીલેન્સ" કેટેગરી હેઠળનો એવોર્ડ જીત્યા છે.
એચડીએફસી અર્ગો શા માટે?
Awards

​​#1.6+ કરોડ સ્મિતની સુરક્ષા કરી છે

એચડીએફસી અર્ગો માટે ભરોસા પર આધારિત સંબંધોનું અનેરું મૂલ્ય છે. અમે ઇન્શ્યોરન્સને વધુ સરળ, વધુ વ્યાજબી અને વધુ વિશ્વાસપાત્ર બનાવવાનો સતત પ્રયત્ન કરીએ છીએ. અહીં વચનોનું પાલન કરવામાં આવે છે, ક્લેઇમને પૂરા કરવામાં આવે છે અને લોકોના ભરોસાને પૂરી ઈમાનદારી સાથે મજબૂત કરવામાં આવે છે.
Awards

તમારા માટે જરૂરી 24x7 સહાયતા

અમે સમજીએ છીએ કે સંકટના સમયે તાત્કાલિક મદદની આવશ્યકતા હોય છે. અમારી ઇન-હાઉસ ક્લેઇમ ટીમ ઝંઝટ-મુક્ત ક્લેઇમ પ્રોસેસિંગ માટે ચોવીસ કલાક મદદ માટે તત્પર છે. અમે જરૂરિયાતના સમયે સતત તમારી મદદ કરવાની ખાતરી આપીએ છીએ.
Awards

કસ્ટમરની જરૂરિયાતોના સાથી

છેલ્લા 20 વર્ષોથી, અમે કસ્ટમરની અસંખ્ય જરૂરિયાતોને અવિરતપણે પૂર્ણ કરી રહ્યા છીએ, તે માટે અમે દરેક પોર્ટફોલિયો માટે પ્લાન અને ઍડ ઑન કવરની વિસ્તૃત રેન્જ પ્રદાન કરીએ છીએ.
Awards

સંપૂર્ણ પારદર્શિતા

એચડીએફસી અર્ગો જનરલ ઇન્શ્યોરન્સ ક્લેઇમને સંપૂર્ણ પારદર્શિતા સાથે અને સરળતાથી સેટલ કરે છે.
Awards

Awards

એચડીએફસી અર્ગોએ ફિક્કી (ficci) ઇન્શ્યોરન્સ ઇન્ડસ્ટ્રી એવોર્ડ, 2021 નો "ક્લેઇમ અને કસ્ટમર સર્વિસ એક્સીલેન્સ" કેટેગરી હેઠળનો એવોર્ડ જીત્યા છે.

અમારું નેટવર્ક
બ્રાન્ચ

100+

સરળ અને અતિ ઝડપી ક્લેઇમ સેટલમેન્ટ


તમારા ક્લેઇમને રજિસ્ટર કરો અને ટ્રૅક કરો

તમારી નજીકની
બ્રાન્ચ શોધો

તમારા મોબાઇલ પર
અપડેટ પ્રાપ્ત કરો

તમારી મનપસંદ ક્લેઇમ પદ્ધતિ
પસંદ કરો

હોમ ઇન્શ્યોરન્સ સંબંધિત લેખ

 

અન્ય સંબંધિત લેખો

 

વારંવાર પૂછાતા પ્રશ્નો

1.ભૂસ્ખલન માટે ઇન્શ્યોરન્સ કવર કોણ લઇ શકે છે?

પ્રોપર્ટીનો માલિક વીમાપાત્ર હિત સાથે હોમ ઇન્શ્યોરન્સનો લાભ લઈ શકે છે, અને ભૂસ્ખલનના કવરેજ માટે જરૂરી રકમ ઉમેરીને, હોમ ઇન્શ્યોરન્સને વધુ વ્યાપક બનાવી શકાય છે. ભૂસ્ખલન-સંભવિત વિસ્તારોમાં પ્રોપર્ટી ધરાવતા લોકોએ આ અતિરિક્ત ઇન્શ્યોરન્સ કવર પસંદ કરવું જોઇએ.

તમે હોમ ઇન્શ્યોરન્સ માટે કોઇપણ માધ્યમ થકી ચુકવણી કરી શકો છો અને તેમાં ભૂસ્ખલન માટેનું પ્રીમિયમ ઉમેરી શકો છો

આફત આવ્યા બાદ તમારા ઘરની કિંમત પુનર્નિર્માણની કિંમતના આધારે ગણવામાં આવે છે. તે પ્રોપર્ટીનું બજાર મૂલ્ય નથી. પુનર્નિર્માણ મૂલ્યની ગણતરી તમારા ઘરના બિલ્ટ-અપ વિસ્તારને પ્રતિ ચોરસ ફૂટ બાંધકામ દર સાથે ગુણાકાર કરીને કરવામાં આવે છે. ઉચ્ચ ગુણવત્તાની બાંધકામ સામગ્રીનો ઉપયોગ કરવાથી પણ સમ ઇન્શ્યોર્ડમાં વધારો થશે

ઘરની અંદરની સામગ્રી, જેમ કે ડ્યુરેબલ્સ, ફર્નિચર અને ફર્નિશિંગ અને અન્ય વસ્તુઓને બજાર મૂલ્યમાંથી તેમનું ડેપ્રિશિયેશન બાદ કરીને નક્કી કરવામાં આવે છે
એવૉર્ડ અને સન્માન
x