હોમ / મોટર ઇન્શ્યોરન્સ / કાર ઇન્શ્યોરન્સ / રિન્યૂ કાર ઇન્શ્યોરન્સ

કાર ઇન્શ્યોરન્સ રિન્યુઅલ

કાર ઇન્શ્યોરન્સ એવી જવાબદારીઓ સામે ઇન્શ્યોરન્સ કવરેજ પ્રદાન કરે છે જે અકસ્માત, કુદરતી આપત્તિઓ અથવા માનવનિર્મિત ઘટનાઓ જેવી અણધારી ઘટનાઓથી ઉદ્ભવી શકે છે. જો તમે સમાપ્તિ તારીખ પહેલાં તમારી પૉલિસીને રિન્યુ કરી શકતા નથી, તો તે લેપ્સ થયેલ સ્થિતિમાં આવે છે અને આ સમયગાળા દરમિયાન કરવામાં આવેલો કોઈપણ ક્લેઇમ નકારવામાં આવે છે. મોટર વાહન અધિનિયમ 1988 અને તાજેતરમાં પાસ થયેલ મોટર વાહન (સુધારા) અધિનિયમ 2019 હેઠળ તમામ ટુ વ્હિલર ડ્રાઇવર માટે હંમેશા માન્ય કાર ઇન્શ્યોરન્સ ધરાવવું ફરજિયાત છે.

કાર ઇન્શ્યોરન્સ પ્લાનનું રિન્યૂઅલ શા માટે જરૂરી છે?

તમામ કાર ડ્રાઇવર માટે કાર ઇન્શ્યોરન્સ પૉલિસી હોવી ફરજિયાત કાનૂની જરૂરિયાત છે. તમને અકસ્માત નડે છે અને તમારી પાસે માન્ય કાર ઇન્શ્યોરન્સ નથી તેવાં કિસ્સામાં તમારા ઇન્શ્યોરન્સ પ્લાનને રિન્યુ ન કરવું એ ખર્ચાળ ભૂલ સાબિત થઈ શકે છે, તેને કારણે તમારે થર્ડ પાર્ટીને થયેલ કોઈપણ શારીરિક ઈજા અથવા થર્ડ પાર્ટી પ્રોપર્ટીને થયેલ કોઈપણ નુકસાન સંબંધિત ખર્ચની ચુકવણી તમારાં પોતાના ખિસ્સામાંથી કરવી પડશે. ઇન્શ્યોરન્સ પ્લાન્સ માટે ઑનલાઇન રિન્યુઅલના વિકલ્પ સાથે સમાપ્તિની તારીખ પહેલાં તમારી પૉલિસીને રિન્યુ કરવાનું તમારા માટે વધુ સુવિધાજનક અને સરળ બની ગયું છે.

  • કૃપા કરીને નોંધ કરો: તાજેતરમાં પાસ થયેલ મોટર વાહન (સુધારા) અધિનિયમ 2019 મુજબ, અનઇન્શ્યોર્ડ કાર ચલાવવા પર, તમારે ₹ 2,000 ની ચુકવણી કરવી પડશે અથવા 3 મહિનાની જેલ ભોગવવી પડશે.

  • કાર ઇન્શ્યોરન્સ પ્લાનને સરળતાથી ઑનલાઇન રિન્યૂ કરી શકાય છે, જેથી તમારો સમય અને શક્તિ બચાવી શકાય

  • તમારે હંમેશા સમય પહેલાં તમારી ઇન્શ્યોરન્સ પૉલિસીને રિન્યૂ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ, જો તમે સમાપ્તિની તારીખથી પહેલાં પૉલિસીને રિન્યૂ કરવામાં નિષ્ફળ થાઓ છો, તો તે લેપ્સ થયેલ સ્થિતિ હેઠળ આવે છે અને આ સમયગાળા દરમિયાન ઇન્શ્યોરર દ્વારા કરાયેલ કોઈપણ ક્લેઇમ નકારવામાં આવે છે.

  • જો કાર ઇન્શ્યોરન્સ પૉલિસી 90 દિવસથી વધુ સમય સુધી લેપ્સ થયેલી સ્થિતિમાં હોય તો તમે તમારા સંચિત નો ક્લેઇમ બોનસને ગુમાવો છો.

અમારા કાર ઇન્શ્યોરન્સ રિન્યૂઅલ પ્લાન્સ

એક વર્ષનો કોમ્પ્રિહેન્સિવ કાર ઇન્શ્યોરન્સ
એક વર્ષનો કોમ્પ્રિહેન્સિવ કાર ઇન્શ્યોરન્સ
  • 1 વર્ષ માટે તમારી કારને રિન્યુ કરો. અકસ્માત, ચોરી, કુદરતી આપત્તિઓ અને માનવનિર્મિત ઘટનાઓ અને થર્ડ પાર્ટીને થયેલા કોઈપણ નુકસાનને કવર કરો
>સ્ટેન્ડઅલોન ઓન ડેમેજ કવર - પ્રાઇવેટ કાર
સ્ટેન્ડઅલોન ઓન ડેમેજ કવર - પ્રાઇવેટ કાર
  • જો તમે માત્ર અકસ્માત, ચોરી, કુદરતી આપત્તિઓ અને માનવનિર્મિત ઇવેન્ટ્સ સામે તમારી કારને ખાસ કરીને કવર કરવા માંગો છો તો સ્ટેન્ડઅલોન ઇન્શ્યોરન્સ પસંદ કરો.
લોન્ગ ટર્મ કોમ્પ્રિહેન્સિવ કાર ઇન્શ્યોરન્સ
લોન્ગ ટર્મ કોમ્પ્રિહેન્સિવ કાર ઇન્શ્યોરન્સ
  • હવે 3 વર્ષ માટે તમારી કાર ઇન્શ્યોરન્સને સરળતાથી રિન્યૂ કરો!! અકસ્માત, ચોરી, કુદરતી આપત્તિઓ અને માનવનિર્મિત ઘટનાઓ અને થર્ડ પાર્ટીને કોઈપણ નુકસાન સામે કવર મેળવો
થર્ડ પાર્ટી લાયબિલિટી કાર ઇન્શ્યોરન્સ
થર્ડ પાર્ટી લાયબિલિટી કાર ઇન્શ્યોરન્સ
  • થર્ડ પાર્ટી અથવા થર્ડ પાર્ટી પ્રોપર્ટીને કોઈપણ શારીરિક ઈજા સામે કવરેજ મેળવો.
why-hdfc-ergo

એચડીએફસી અર્ગો શા માટે?

1.5 કરોડ+ સંતુષ્ટ કસ્ટમરની સુરક્ષા!

અમારા કસ્ટમર બેઝ પર એક નજર કરો અને તમે ખરેખર 1 કરોડ+ સંતુષ્ટ કસ્ટમર જોઇને આશ્ચર્યચકિત થઈ જશો! અમને પ્રાપ્ત થયેલા IAAA અને ICRA રેટિંગ્સ સહિત બહુવિધ એવૉર્ડ અમારી વિશ્વસનીયતા, શાખ અને ઉચ્ચતમ ક્લેઇમની ચુકવણીની ક્ષમતાઓનું ખૂદ પ્રમાણ છે!
why-hdfc-ergo
why-hdfc-ergo
એચડીએફસી અર્ગો શા માટે?

ઓવર નાઇટ વ્હીકલ રિપેર¯

તારા ચમકવા માટે નકારી શકે છે, પરંતુ અમે ક્યારેય રિપેર કરવાનું નકારીશું નહીં! અમે કોઈપણ ઝંઝટ વગર સવાર થી સાંજ સુધી, નજીવા આકસ્મિક નુકસાનને રિપેર કરીએ છીએ. તમે અમારો સંપર્ક કરી શકો છો; અમે તમારી કારને રાત્રે પિક કરી શકીશું, તેને રિપેર કરીશું અને સવારે તેને તમારા ઘરે ડિલિવર કરીશું. અમે હાલમાં 13 શહેરોમાં આ સર્વિસ ઑફર કરીએ છીએ!
why-hdfc-ergo
why-hdfc-ergo
why-hdfc-ergo
એચડીએફસી અર્ગો શા માટે?

સંપૂર્ણ પારદર્શિતા

પારદર્શિતા, અમારા વ્યવહારોની મુખ્ય વિશેષતા છે, અને ચિંતા ન કરતા તમને બેસ્ટ ક્લેઇમ પ્રોસેસ મળશે. 30 મિનિટ***માં ક્લેઇમની મંજૂરી અને QR કોડ દ્વારા ઑનલાઇન ક્લેઇમની સૂચના સાથે અમે દરેક જગ્યાએ કસ્ટમરનું દિલ જીતી રહ્યા છીએ.
why-hdfc-ergo
why-hdfc-ergo
why-hdfc-ergo
why-hdfc-ergo
એચડીએફસી અર્ગો શા માટે?

તમારા માટે જરૂરી 24x7 સહાયતા

દર અઠવાડિયે જ્યારે પણ અને જ્યાં પણ તમારે જરૂર હોય ત્યાં ઝંઝટ-મુક્ત સપોર્ટ મેળવો! અમારી સમર્પિત ઇન-હાઉસ ક્લેઇમ ટીમ અને કસ્ટમર સપોર્ટ સાથે, અમે ખાતરી કરીએ છીએ કે દરેક પ્રશ્નનો જવાબ આપવામાં આવે છે . અડધી રાત્રે પણ કોઈ તમારી સાથે ઊભું છે તે જાણવું? શું તે મોટી વાત નથી?
why-hdfc-ergo
why-hdfc-ergo
why-hdfc-ergo
why-hdfc-ergo
why-hdfc-ergo
એચડીએફસી અર્ગો શા માટે?

પેપરલેસ રીતે આગળ વધો! અમર્યાદિત રીતે આગળ વધો!

જ્યારે એચડીએફસી અર્ગો તમારા બધા કામને પેપરલેસ કરી શકે છે ત્યારે જૂના સમયના પેપરના ઉપયોગને શા વળગી રહેવું? ઑનલાઇન ટ્રાન્ઝૅક્શન તમને અમર્યાદિતપણે અને મફતમાં પ્રદાન કરવામાં આવે છે! એચડીએફસી અર્ગો પર તમારો સમય મૂલ્યવાન છે!
એચડીએફસી અર્ગો શા માટે?
why-hdfc-ergo

1.5 કરોડ+ સંતુષ્ટ કસ્ટમરની સુરક્ષા!

અમારા કસ્ટમર બેઝ પર એક નજર કરો અને તમે ખરેખર 1 કરોડ+ સંતુષ્ટ કસ્ટમર જોઇને આશ્ચર્યચકિત થઈ જશો! અમને પ્રાપ્ત થયેલા IAAA અને ICRA રેટિંગ્સ સહિત બહુવિધ એવૉર્ડ અમારી વિશ્વસનીયતા, શાખ અને ઉચ્ચતમ ક્લેઇમની ચુકવણીની ક્ષમતાઓનું ખૂદ પ્રમાણ છે!
why-hdfc-ergo

ઓવરનાઇટ કાર રિપેર સર્વિસ***

તારા ચમકવા માટે નકારી શકે છે, પરંતુ અમે ક્યારેય રિપેર કરવાનું નકારીશું નહીં! અમે કોઈપણ ઝંઝટ વગર સવારથી સાંજ સુધી, નજીવા આકસ્મિક નુકસાનને રિપેર કરીએ છીએ. તમે અમારો સંપર્ક કરી શકો છો; અમે તમારી કારને રાત્રે પિકઅપ કરીશું, સવારે તેને રિપેર કરીને તમારા ઘરે ડિલિવર કરીશું. અમે આ સર્વિસ હાલમાં 13 શહેરોમાં ઑફર કરીએ છીએ!
why-hdfc-ergo

સંપૂર્ણ પારદર્શિતા

પારદર્શિતા, અમારા વ્યવહારોની મુખ્ય વિશેષતા છે, અને ચિંતા ન કરતા તમને બેસ્ટ ક્લેઇમ પ્રોસેસ મળશે. 30 મિનિટ***માં ક્લેઇમની મંજૂરી અને QR કોડ દ્વારા ઑનલાઇન ક્લેઇમની સૂચના સાથે અમે દરેક જગ્યાએ કસ્ટમરનું દિલ જીતી રહ્યા છીએ.
why-hdfc-ergo

તમારે જરૂરી તમામ સપોર્ટ- 24 x 7!

દર અઠવાડિયે જ્યારે પણ અને જ્યાં પણ તમારે જરૂર હોય ત્યાં ઝંઝટ-મુક્ત સપોર્ટ મેળવો! અમારી સમર્પિત ઇન-હાઉસ ક્લેઇમ્સ ટીમ અને કસ્ટમર સપોર્ટ સાથે, અમે ખાતરી કરીએ છીએ કે દરેક પ્રશ્નનો જવાબ આપવામાં આવે છે. શું તે સારું નથી? અડધી રાત્રે પણ કોઈ તમારી સાથે ઊભું છે તે જાણવા માટે?
why-hdfc-ergo

પેપરલેસ રીતે આગળ વધો! અમર્યાદિત રીતે આગળ વધો!

જ્યારે એચડીએફસી અર્ગો તમારા બધા કામને પેપરલેસ કરી શકે છે ત્યારે જૂના સમયના પેપરના ઉપયોગને શા વળગી રહેવું? ઑનલાઇન ટ્રાન્ઝૅક્શન તમને અમર્યાદિતપણે અને મફતમાં પ્રદાન કરવામાં આવે છે! એચડીએફસી અર્ગો પર તમારો સમય મૂલ્યવાન છે!

ઍડ-ઑન કવર્સ

ઝીરો ડેપ્રિશિયેશન કવર
ઝીરો ડેપ્રિશિયેશન કવર સાથે સંપૂર્ણ રકમ મેળવો!

સામાન્ય રીતે, તમારી પૉલિસી ડેપ્રિશિયેશનની રકમ કાપ્યાં પછી જ તમને ક્લેઇમની રકમ ચૂકવશે. તમારી પૉલિસીના શબ્દોમાં ઘસારાની વિગતો શામેલ હશે. તેથી, તમે સંપૂર્ણ રકમ મેળવવા માટે શું કરી શકો છો? એક માર્ગ છે! ઝીરો-ડેપ્રિશિયેશન કવર! ઝીરો ડેપ્રિશિયેશન સાથે, કોઈ ડેપ્રિશિયેશન કપાતું નથી, અને તમને તમારા હાથમાં સંપૂર્ણ રકમ મળે છે !


તે કેવી રીતે કામ કરે છે? જો તમારી કારને નુકસાન થયું હોય અને ક્લેઇમની રકમ ₹15,000 છે, જેમાંથી વીમા કંપની કહે છે કે તમારે પૉલિસી વધારાની/પાત્ર કપાત સિવાય ડેપ્રિશિયેશનની રકમ તરીકે ₹7000 ચૂકવવી પડી શકે છે. જો તમે આ ઍડ-ઑન કવર ખરીદો છો, તો ઇન્શ્યોરન્સ કંપની સંપૂર્ણ મૂલ્યાંકન કરેલી રકમ ચૂકવશે. જો કે, પૉલિસીની વધારાની/પાત્ર કપાત રકમ કસ્ટમર દ્વારા ચૂકવવાની જરૂર પડે છે, જે ખૂબ જ નજીવી હોય છે.
નો ક્લેઇમ બોનસ સુરક્ષા
આની મદદથી તમે તમારા NCB ને સુરક્ષિત કરી શકો

વાહનને અથવા વિન્ડશીલ્ડ ગ્લાસને બાહ્ય અસર, પૂર, આગ વગેરેને કારણે થયેલા નુકસાનના ક્લેઇમના કિસ્સામાં, આ ઍડ-ઑન કવર માત્ર તમારા નો-ક્લેમ બોનસને સુરક્ષિત કરતું નથી, પરંતુ તેને આગલા NCB સ્લેબ પર ટ્રાન્સફર પણ કરે છે .


તે કેવી રીતે કામ કરે છે? ધારો કે તમારી પાર્ક કરેલી કારને અથડામણ અથવા અન્ય કોઈપણ આપત્તિને કારણે નુકસાન થાય છે, તો નો ક્લેઇમ બોનસ સુરક્ષા તમારા 20% ના NCBને તે વર્ષ માટે સુરક્ષિત રાખશે અને તેને આગામી વર્ષના 25% સ્લેબ પર સરળતાથી લઈ જશે. આ કવરનો લાભ સંપૂર્ણ પૉલિસીના સમયગાળા દરમિયાન 3 જેટલા ક્લેઇમ માટે લઈ શકાય છે.
ઇમર્જન્સી આસિસ્ટન્સ કવર
કોઈ ચિંતા નહીં, અમે આપને કવર કરેલ છે!

અમે તમને તમારી કારની કોઈપણ ટેકનિકલ અથવા મિકેનિકલ બ્રેકડાઉન સમસ્યાઓ સાથે ડીલ કરવા માટે રાઉન્ડ-ધ-ક્લૉક મદદ પ્રદાન કરવા માટે અહીં છીએ! ઇમર્જન્સી આસિસ્ટન્સ કવરમાં સાઇટ પર નાની રિપેર, ચાવી ખોવાય તેની સહાય, ડુપ્લિકેટ ચાવીની સમસ્યા, ટાયર બદલવા, બૅટરી જમ્પ સ્ટાર્ટ, ફયુલ ટેન્ક ખાલી થયું અને ટોઇંગ શુલ્ક શામેલ છે! 


તે કેવી રીતે કામ કરે છે? આ ઍડ ઑન કવર હેઠળ તમારા દ્વારા અનેક લાભો મેળવી શકાય છે. ઉદાહરણ તરીકે, જો તમે તમારા વાહનને ચલાવી રહ્યા છો અને નુકસાન થાય છે, તેને ગેરેજ પર લઈ જવાની જરૂર છે. આ ઍડ-ઑન કવર સાથે, તમે ઇન્શ્યોરરને કૉલ કરી શકો છો અને તેઓ તમારા જણાવેલા રજિસ્ટર્ડ ઍડ્રેસથી 100 કિમી સુધીના નજીકના સંભવિત ગેરેજ પર તમારા વાહનને ટો કરાવી શકે છે.
રિર્ટન ટૂ ઇનવોઇસ
IDV અને વાહનના બિલ મૂલ્ય વચ્ચેની તફાવતની રકમ પ્રદાન કરે છે

એક દિવસ તમને ખબર પડે કે તમારી કાર ચોરાઈ ગઈ છે અથવા સંપૂર્ણપણે નાશ પામી છે તો આના કરતા વધુ ખરાબ શું હોય શકે? તમારી પૉલિસી હંમેશા તમારા વાહનની IDV (ઇન્શ્યોર્ડ ડિકલેર્ડ વેલ્યૂ) ની ચુકવણી કરશે. IDV વાહનની વર્તમાન બજાર કિંમત બરાબર છે. પરંતુ, રિટર્ન ટુ ઇનવૉઇસ ઍડ-ઑન સાથે, તમને ઇન્વોઇસ વેલ્યૂ અને IDV વચ્ચેની તફાવતની રકમ પણ મળે છે! તમારે એ સુનિશ્ચિત કરવું પડશે કે એક FIR ફાઇલ કરવામાં આવી છે અને ઘટના પછી 90 દિવસની અંદર કાર ફરી મળી નથી.


તે કેવી રીતે કામ કરે છે? જો તમે 2007 માં વાહન ખરીદ્યુ છે અને ખરીદીનું ઇન્વોઇસ ₹ 7.5 લાખ નું હતું. બે વર્ષ પછી, ઇન્શ્યોર્ડ ડિકલેર્ડ વેલ્યૂ (IDV) ₹5.5 લાખ હશે અને તે રિપેર ન થઈ શકે તેવું નુકસાન અથવા તે ચોરાઈ જાય છે, તો તમને મૂળ ખરીદી ઇન્વોઇસ ₹7.5 લાખ મળશે. આ ઉપરાંત, તમને રજિસ્ટ્રેશન ચાર્જ અને લાગુ કર પણ મળશે. પૉલિસી શેડ્યૂલ મુજબ વધારાની/પાત્ર કપાત તમારા દ્વારા ભોગવવામાં આવશે.
એન્જિન અને ગિયર બૉક્સ પ્રોટેક્ટર
જ્યારે વરસાદ અથવા પૂર દરમિયાન પાણી એન્જિનમાં પ્રવેશ કરે ત્યારે તમારી કારના એન્જિનને થતાં નુકસાનથી સુરક્ષિત કરે છે

ધોધમાર વરસાદ હોય કે ધસમસતા પૂરના મોજા, તમારા વાહનના ગિયરબૉક્સ અને એન્જિન 'એન્જિન અને ગિયરબૉક્સ પ્રોટેક્શન કવર'થી સુરક્ષિત રહે છે! તે બધા બાળ ભાગો (ચાઇલ્ડ પાર્ટ) અથવા આંતરિક ભાગોના રિપ્લેસમેન્ટ અથવા રિપેર માટે ચુકવણી કરે છે. વધુમાં, તે શ્રમ ખર્ચ, કમ્પ્રેશન ટેસ્ટનો ખર્ચ, મશીન ચાર્જ અને એન્જિન સિલિન્ડર રી-બોરિંગને કવર કરે છે.


તે કેવી રીતે કામ કરે છે? વરસાદના દિવસે થયેલ અકસ્માતને કારણે થયેલ નુકસાનની કલ્પના કરો, જો એન્જિન/ગિયર બૉક્સને નુકસાન થયેલ હોય અને બની શકે કે એન્જિન ઑઇલ લીક થવાનું શરૂ કરે. આવી પરિસ્થિતિમાં, જો તમે વાહન ચલાવવાનું ચાલુ રાખો છો, તો એન્જિન બંધ થઈ જશે. આવા નુકસાન એ પરિણામી નુકસાનનું પરિણામ છે જે સ્ટાન્ડર્ડ મોટર ઇન્શ્યોરન્સ પૉલિસી હેઠળ કવર કરી લેવામાં આવતું નથી. આ ઍડ-ઑન કવર સાથે તમારી કારના એન્જિન અને ગિયરબૉક્સના આંતરિક ભાગો સુરક્ષિત રહે છે.
કી રિપ્લેસમેન્ટ કવર
કી ખોવાઈ/ચોરાઈ ગઈ? કી રિપ્લેસમેન્ટ કવર તમને મદદ કરે છે!

શું તમારી કી ચોરી થઈ ગઈ છે અથવા ખોવાઈ ગઈ છે? આ ઍડ-ઑન તમને શક્ય તેટલી વહેલી તકે રિપ્લેસમેન્ટ કી મેળવવામાં મદદ કરશે!


તે કેવી રીતે કામ કરે છે? જો તમારી કારની કી ખોવાઈ જાય અથવા તમે ભૂલી જાવ કે તે ક્યાં રાખી છે તો આ ઍડ-ઑન કવર એક સેવિયર તરીકે કાર્ય કરશે.
કન્ઝ્યુમેબલ આઇટમનો ખર્ચ

અહીં એક કન્ઝ્યુમેબલ આઇટમ કવરેજ છે જે તમારી કારમાં ઉપયોગમાં લેવાતા તમામ કન્ઝ્યુમેબલ્સને કવર કરે છે! હા! તમને હમણાં જ આની જરૂર છે! તે નટ, બોલ્ટ જેવા બધા ફરીથી ઉપયોગમાં ન લઈ શકાય તેવાં કન્ઝ્યુમેબલ માટે ચુકવણી કરે છે ....


તે કેવી રીતે કામ કરે છે? જો તમારી કારનો અકસ્માત થાય છે અને તેને રિપેર કરવાની જરૂર છે, તો આવી પરિસ્થિતિ હેઠળ તમારી કારને રિપેર કરવા માટે ફરીથી ઉપયોગ ન કરી શકાય તેવાં કન્ઝ્યુમેબલ ખરીદવાની જરૂર પડી શકે છે. વોશર્સ, સ્ક્રૂ, લુબ્રિકન્ટ્સ, અન્ય ઓઈલ, બેરિંગ્સ, પાણી, ગેસ્કેટ, સીલેન્ટ, ફિલ્ટર અને વધુ જેવા ભાગો મોટર ઇન્શ્યોરન્સ કવર હેઠળ કવર કરી લેવામાં આવતા નથી અને ખર્ચ વીમેદાર દ્વારા ભોગવવામાં આવશે. આ ઍડ-ઑન કવર સાથે અમે આવા કન્ઝ્યુમેબલ્સના ખર્ચ માટે ચુકવણી કરીએ છીએ અને તમારા માટે તેને સરળ બનાવીએ છીએ.
ઉપયોગનું નુકસાન - ડાઉનટાઇમ પ્રોટેક્શન

જ્યારે તમારી કાર રિપેર થઈ રહી હતી ત્યારે તમે કેબ માટે ચુકવણી કરી હતી? ડાઉનટાઇમ પ્રોટેક્શન અહીં છે! દૈનિક વાહનવ્યવહાર માટે પરિવહનના અન્ય સાધનોનો ઉપયોગ કરવા માટે કસ્ટમર દ્વારા ભોગવવામાં આવતા ખર્ચ માટે રોકડ ભથ્થું ચૂકવવાનો લાભ પ્રદાન કરે છે .


તે કેવી રીતે કામ કરે છે? જો તમારું વાહન અકસ્માત પછી રિપેર માટે આપવામાં આવે છે, તો તે કિસ્સામાં તમારી પાસે કોઈ વાહન રહેશે નહીં અને તમારે કેબ માટે વધુ પૈસા ચૂકવવા પડશે! પરંતુ શું તમે જાણો છો કે ડાઉનટાઇમ પ્રોટેક્શન તમારા કેબ પર થતા તમામ ખર્ચને આવરી લે છે? હા! તમે તે સાચું સાંભળ્યું! આ ખર્ચ પૉલિસી શેડ્યૂલમાં દર્શાવેલ શરતો અનુસાર આવરી લેવામાં આવશે

વારંવાર પૂછાતા પ્રશ્નો

કાર ઇન્શ્યોરન્સ થર્ડ પાર્ટીને થયેલા કોઈપણ નુકસાન અને કુદરતી આપત્તિઓ અને માનવનિર્મિત ઘટનાઓને કારણે થયેલા નુકસાન સામે ઇન્શ્યોરન્સ કવરેજ પ્રદાન કરે છે. વીમા વિના તમારી કારને તેની મૂળ સ્થિતિમાં પાછા મેળવવા માટે ઘણો ખર્ચ થશે, તેમજ મોટર વાહન અધિનિયમ 1988 અને તાજેતરમાં પસાર થયેલ મોટર વાહન (સુધારા) અધિનિયમ 2019 હેઠળ તમામ ટુ વ્હિલર ડ્રાઇવર માટે હંમેશા માન્ય કાર ઇન્શ્યોરન્સ ધરાવવું ફરજિયાત છે
તમારા કાર ઇન્શ્યોરન્સનું ઑનલાઇન રિન્યુઅલ સુવિધાજનક અને સરળ છે. અનુસરવાના પગલાઓમાં શામેલ છે
  • તમારા એકાઉન્ટથી લૉગ-ઇન કરો
  • પોતાની વિગતો દાખલ કરો
  • તમે જે ઍડ-ઑન પસંદ કરવા માંગો છો તે પસંદ કરો અને
  • ચુકવણી કરો
તમે સરળતાથી તમારી સમાપ્ત થયેલી પૉલિસીને ઑનલાઇન પ્રકારની કાર ઇન્શ્યોરન્સ પૉલિસી રિન્યુ કરી શકો છો - કોઈ નિરીક્ષણની જરૂર નથી અને તમારે ફક્ત તમારી પૉલિસીની વિગતો સાથે લૉગ ઇન કરવાનું છે. એકવાર દાખલ કર્યા પછી, ઇન્શ્યોરર તમને રિન્યુઅલ પ્રીમિયમ વિશે જણાવશે. એકવાર ચુકવણી કર્યા પછી, તમને મિનિટમાં પૉલિસીની કૉપી પ્રાપ્ત થશે.
તમે ઇન્શ્યોરર સાથેના તમારા એકાઉન્ટમાં લૉગ ઇન કરીને અને તમારી પૉલિસીની વિગતો જોઈને, પૉલિસીની સમાપ્તિની તારીખ વિશે જાણી શકો છો, વૈકલ્પિક રીતે તમે તમારી પૉલિસીની વિગતો માટે કૉલ સેન્ટરનો સંપર્ક કરી શકો છો. તે જરૂરી છે કે તમે તમારી ટૂ-વ્હીલર પૉલિસીની સમાપ્તિની તારીખ જાણતા હોવ કારણ કે તે સમાપ્તિની તારીખ પહેલાં તમારી પૉલિસીને રિન્યુ કરવામાં તમારી મદદ કરશે
જો કાર ઑટોમોબાઇલ રિસર્ચ એસોસિએશન ઑફ ઇન્ડિયા (ARAI) દ્વારા મંજૂર કરેલા ઉપકરણો સાથે ફિટ કરવામાં આવે છે, તો ઓન ડેમેજ પ્રીમિયમ પર ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે.
કન્સ્ટ્રક્ટિવ સંપૂર્ણ નુકસાન એ કારને આકસ્મિક નુકસાન/હાનિ છે જ્યાં પુનઃપ્રાપ્તિ અને સમારકામની કિંમત તમારી પૉલિસી પર ઇન્શ્યોર્ડ ડિકલેર્ડ વેલ્યૂ (IDV) ના 75% કરતાં વધુ રકમ છે. પૉલિસીના નિયમો અને શરતોને આધિન સંપૂર્ણ ક્લેઇમની રકમ માટે પાત્ર બનો. પૉલિસી દસ્તાવેજ મુજબ કોઈપણ અતિરિક્ત અથવા પાત્ર કપાત તમારા દ્વારા ભોગવવામાં આવશે.
જરૂરી દસ્તાવેજો યોગ્ય રીતે હસ્તાક્ષરિત ક્લેઇમ ફોર્મ, માન્ય RC કૉપી, ચોરીના કિસ્સામાં માન્ય ડ્રાઇવિંગ લાઇસન્સ તમને પોલીસની કૉપી, FIR કૉપી અને બિલના પુરાવા, રિલીઝ અને રોકડ રસીદની જરૂર પડે છે
સરળ શબ્દોમાં કહીએ તો, જ્યારે તમે એક વર્ષ પછી કોઈપણ ક્લેમ કર્યા વિના તમારી પૉલિસીને રિન્યૂ કરો છો, તો ત્યારે તમને ઓન ડેમેજ ચૂકવવાપાત્ર પ્રીમિયમમાં આ ડિસ્કાઉન્ટ મળે છે. આ સાવચેતીપૂર્વક વાહન ચલાવવા અને અકસ્માતો ટાળવા બદલ એક પ્રોત્સાહન છે.
તમામ પ્રકારના વાહનોઓન ડેમેજ પ્રીમિયમ પર મળતું ડિસ્કાઉન્ટ %
જો ઇન્શ્યોરન્સના અગાઉના સંપૂર્ણ વર્ષ દરમિયાન કોઈ ક્લેઇમ કરવામાં આવ્યો ન હોય કે કોઈ ક્લેઇમ બાકી ન હોય તો20%
જો ઇન્શ્યોરન્સના અગાઉના સળંગ 2 વર્ષ દરમિયાન કોઈ ક્લેઇમ કરવામાં આવ્યો ન હોય અથવા કોઈ ક્લેઇમ બાકી ન હોય તો25%
જો ઇન્શ્યોરન્સના અગાઉના સળંગ 3 વર્ષ દરમિયાન કોઈ ક્લેઇમ કરવામાં આવ્યો ન હોય અથવા કોઈ ક્લેઇમ બાકી ન હોય તો35%
જો ઇન્શ્યોરન્સના અગાઉના સળંગ 4 વર્ષ દરમિયાન કોઈ ક્લેઇમ કરવામાં આવ્યો ન હોય અથવા કોઈ ક્લેઇમ બાકી ન હોય તો45%
જો ઇન્શ્યોરન્સના અગાઉના સળંગ 5 વર્ષ દરમિયાન કોઈ ક્લેઇમ કરવામાં આવ્યો ન હોય અથવા કોઈ ક્લેઇમ બાકી ન હોય તો50%
તમે તમારી બંધ થઈ ગયેલી પૉલિસીને સરળતાથી ઑનલાઇન રિન્યુ કરી શકો છો. તમારે સેલ્ફ ઇન્સ્પેક્શન એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે અને ડૉક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે, અને એચડીએફસી અર્ગો દ્વારા ડૉક્યુમેન્ટ મંજૂર થયા બાદ ચુકવણી કરવા માટેની લિન્ક મોકલવામાં આવશે જેના વડે તમે ચુકવણી કરીને પૉલીસી રિન્યુ કરાવી શકો છો. એકવાર ચુકવણી કર્યા પછી તમને પૉલિસીની કૉપી પ્રાપ્ત થશે.
નો ક્લેઇમ બોનસ અગાઉની પૉલિસીની સમાપ્તિ તારીખથી 90 દિવસ માટે માન્ય નથી. જો પૉલિસી 90 દિવસની અંદર રિન્યૂ કરવામાં નહીં આવે, તો નો ક્લેઇમ બોનસ 0% થઈ જશે અને રિન્યૂ કરવામાં આવેલી પૉલિસી પર કોઈ જૂનો લાભ આપવામાં આવશે નહીં.
વાહનનું ઇન્શ્યોર્ડ ડિકલેર્ડ વેલ્યૂ (IDV) 'સમ ઇન્શ્યોર્ડ' માનવામાં આવશે અને તે દરેક ઇન્શ્યોર્ડ વાહન માટે દરેક પૉલિસી અવધિ શરૂ થવા પર નિર્ધારિત કરવામાં આવશે.
વાહનની IDV બ્રાન્ડના ઉત્પાદકની સૂચિબદ્ધ વેચાણ કિંમત અને ઇન્શ્યોરન્સ/રિન્યુઅલ શરૂ થવાના સમયે ઇન્શ્યોરન્સ માટે પ્રસ્તાવિત વાહનના મોડેલના આધારે નક્કી કરવામાં આવે છે અને ડેપ્રિશિયેશન માટે સમાયોજિત કરવામાં આવે છે (નીચે નિર્દિષ્ટ શેડ્યૂલ મુજબ). વાહનમાં ફિટ કરવામાં આવેલ પરંતુ વાહનના ઉત્પાદકની સૂચિબદ્ધ વેચાણ કિંમતમાં શામેલ ન હોય, તે સાઇડ કાર અને/અથવા ઍક્સેસરીઝની IDV, જો કોઈ હોય તો, તેને પણ નિર્ધારિત કરવામાં આવે છે.
વાહનની ઉંમરIDV નક્કી કરવા માટે ડેપ્રિશિયેશનના %
6 મહિનાથી વધુ નથી5%
6 મહિનાથી વધુ પરંતુ 1 વર્ષથી વધુ નથી15%
1 વર્ષથી વધુ પરંતુ 2 વર્ષથી વધુ નથી20%
2 વર્ષથી વધુ પરંતુ 3 વર્ષથી વધુ નથી30%
3 વર્ષથી વધુ પરંતુ 4 વર્ષથી વધુ નથી40%
4 વર્ષથી વધુ પરંતુ 5 વર્ષથી વધુ નથી50%
ઉપલબ્ધ પ્લાનના પ્રકારમાં થર્ડ પાર્ટી લાયબિલિટી, કોમ્પ્રિહેન્સિવ ઇન્શ્યોરન્સ પૉલિસી અને ઑન ડેમેજ ઇન્શ્યોરન્સ પ્લાનનો સમાવેશ થાય છે.
કોઈ પેપરવર્ક અને ફિઝિકલ ડૉક્યુમેન્ટેશનની જરૂર નથી, તમને તમારી પૉલિસી તરત જ મળશે.
એન્ડોર્સમેન્ટ પાસ કરીને વર્તમાન ઇન્શ્યોરન્સ પૉલિસીને ખરીદનારના નામ પર ટ્રાન્સફર કરી શકાય છે. વેચાણ કરાર/વિક્રેતા તરફથી 29/30/NOC/NCB પુનઃપ્રાપ્તિ રકમના જેવા દસ્તાવેજોને હાલની પૉલિસી હેઠળ એન્ડોર્સમેન્ટ પાસ કરવાની જરૂર પડશે. અથવા તમે હાલની પૉલિસી કૅન્સલ કરી શકો છો. વેચાણ કરાર/ફોર્મ 29/30 જેવા સહાયક દસ્તાવેજો પૉલિસી રદ કરવા માટે જરૂરી રહેશે.
તમે અમારી વેબસાઇટ hdfcergo.com દ્વારા તમારી પૉલિસીની વિગતો ઑનલાઇન બદલી શકો છો. વેબસાઇટ પર 'મદદ' વિભાગની મુલાકાત લો અને વિનંતી કરો. વિનંતી કરવા અથવા સેવાઓ શોધવા માટે, અહીં ક્લિક કરો
x