થર્ડ-પાર્ટી કાર ઇન્શ્યોરન્સ ઑનલાઇન
મોટર ઇન્શ્યોરન્સ
પ્રીમિયમ શરૂ થાય છે ₹2094થી ^

પ્રીમિયમ શરૂ થાય છે

₹2094થી*
8700+ કૅશલેસ નેટવર્ક ગેરેજ ^

8700+ કૅશલેસ

ગેરેજˇ
ઓવરનાઇટ કાર રિપેર સર્વિસ ^

ઓવર નાઇટ

વાહન રિપેર¯
4.4 કસ્ટમર રેટિંગ ^

4.4

કસ્ટમર રેટિંગ
હોમ / મોટર ઇન્શ્યોરન્સ / કાર ઇન્શ્યોરન્સ / થર્ડ પાર્ટી ઇન્શ્યોરન્સ
તમારા કાર ઇન્શ્યોરન્સ માટે ઝડપી ક્વોટેશન

હું આથી એચડીએફસી અર્ગો જનરલ ઇન્શ્યોરન્સને 10pm પહેલાં મારો સંપર્ક કરવા માટે અધિકૃત કરું છું. હું સંમત છું કે આ સંમતિ મારી NDNC રજિસ્ટ્રેશનને ઓવરરાઇડ કરશે.

Call Icon
મદદની જરૂર છે? અમારા નિષ્ણાતો સાથે વાત કરો 022-62426242

થર્ડ પાર્ટી કાર ઇન્શ્યોરન્સ

થર્ડ પાર્ટી કાર ઇન્શ્યોરન્સ

થર્ડ પાર્ટી કાર ઇન્શ્યોરન્સ પૉલિસીધારકના વાહન દ્વારા અકસ્માતને કારણે ઉદ્ભવતા થર્ડ પાર્ટીના નુકસાનને કવર કરે છે. થર્ડ પાર્ટી કાર ઇન્શ્યોરન્સ થર્ડ પાર્ટીની સંપત્તિ/વ્યક્તિને થયેલા નુકસાન સહિત થર્ડ પાર્ટીની જવાબદારીઓ માટે કવરેજ પ્રદાન કરે છે. કવરેજના ખર્ચમાં કાયમી અપંગતા અને વ્યક્તિનું મૃત્યુ પણ શામેલ છે. જો કે, થર્ડ પાર્ટી કાર ઇન્શ્યોરન્સ પોતાના નુકસાનના ખર્ચને કવર કરતું નથી.

1988 ના મોટર વાહન અધિનિયમ મુજબ, થર્ડ પાર્ટી કાર ઇન્શ્યોરન્સ ફરજિયાત કવર છે, અને તેના વિના ડ્રાઇવિંગ કરવાથી મોટો દંડ થઈ શકે છે. તમારા પોતાના વાહનની સુરક્ષા માટે, તમે સ્ટેન્ડઅલોન ઓન ડેમેજ કવર ખરીદી શકો છો અથવા અમારી કોમ્પ્રિહેન્સિવ કાર ઇન્શ્યોરન્સ પૉલિસી સાથે ઑલ-રાઉન્ડ સુરક્ષા મેળવી શકો છો જે થર્ડ પાર્ટીની જવાબદારીઓ તેમજ પોતાના નુકસાનને કવર કરે છે.

થર્ડ પાર્ટી કાર ઇન્શ્યોરન્સ કેવી રીતે કામ કરે છે?

જ્યારે તમે નવી કાર ખરીદો અથવા જો હાલમાં તમારી પાસે કાર હોય, તો તમારે થર્ડ પાર્ટી ઇન્શ્યોરન્સ કવર પણ ખરીદવું પડશે. એકવાર તમે કવર ખરીદો પછી, તે થર્ડ પાર્ટી સામે તમારી નાણાકીય જવાબદારીઓને કવર કરે છે. જો કોઈ થર્ડ પાર્ટી સાથે અકસ્માત થાય છે જેમાં તમારા સિવાયના કોઈ અન્ય વ્યક્તિને, કોઈપણ નાણાંકીય નુકસાનનો સામનો કરવો પડે, તો થર્ડ પાર્ટી કવર તે વ્યક્તિને થયેલ નુકસાન માટે વળતર આપશે.

કવરેજ નીચેની પરિસ્થિતિઓમાં કામ કરે છે–

• કારને કારણે કોઈ વ્યક્તિને શારીરિક રીતે ઈજા થઈ છે

• તમારી કારને લીધે થતાં અકસ્માતમાં ઈજાગ્રસ્ત વ્યક્તિ મૃત્યુ પામે છે

• તમારી કાર થર્ડ પાર્ટીની મિલકતને નુકસાન પહોંચાડે છે

આમાંથી કોઈપણ કિસ્સામાં, તમારે ક્લેઇમ અંગેની ઇન્શ્યોરન્સ કંપનીને જાણ કરવી પડશે. ઇન્શ્યોરન્સ કંપની તમારી ફાઇનાન્શિયલ જવાબદારીને સંભાળશે અને તેઓને થયેલા ફાઇનાન્શિયલ નુકસાન માટે થર્ડ પાર્ટીને વળતર આપશે.

થર્ડ પાર્ટી ઇન્શ્યોરન્સમાં સામેલ અને બાકાત બાબત

કાર ઇન્શ્યોરન્સ પૉલિસીમાં શું કવર કરવામાં આવે છે - વ્યક્તિગત અકસ્માત

વ્યક્તિગત અકસ્માત

તમારી સુરક્ષા અમારી પ્રાથમિકતા છે; કારના અકસ્માતને કારણે થતી ઈજાઓના સારવાર ખર્ચને અમે કવર કરીએ છીએ.

કાર ઇન્શ્યોરન્સ પૉલિસીમાં શું કવર કરવામાં આવે છે - થર્ડ પાર્ટી લાયેબિલિટી

થર્ડ પાર્ટી લાયબિલિટી

અન્ય વ્યક્તિને ઇજા થઈ છે? અમે થર્ડ પાર્ટી વ્યક્તિ દ્વારા થયેલ ઇજાઓ માટેની તબીબી જરૂરિયાતોને કવર કરીએ છીએ.

કાર ઇન્શ્યોરન્સ પૉલિસીમાં કવર કરી લેવામાં આવે છે - થર્ડ પાર્ટી મિલકત નુકસાન

થર્ડ પાર્ટી સંપત્તિનું નુકસાન

થર્ડ પાર્ટી વાહન અથવા પ્રોપર્ટી સાથે અથડાયા છો? અમે થર્ડ પાર્ટી પ્રોપર્ટીનું ₹7.5 લાખ સુધીનું નુકસાન કવર કરીએ છીએ.

થર્ડ પાર્ટી કાર ઇન્શ્યોરન્સ ઑનલાઇનની વિશેષતાઓ અને લાભો

મુખ્ય વિશેષતાઓ લાભ
પ્રીમિયમ @ ₹2094થી શરૂ થાય છે*
ખરીદીની પ્રક્રિયા એચડીએફસી અર્ગો વડે મિનિટોમાં થર્ડ પાર્ટી ઇન્શ્યોરન્સ ઑનલાઇન ખરીદો
ક્લેઇમ સેટલમેન્ટ સમર્પિત ટીમ સાથે ઝડપી અને સરળ ક્લેઇમ સેટલમેન્ટ પ્રોસેસનો અનુભવ કરો.
પર્સનલ એક્સિડેન્ટ કવર ₹15 લાખ સુધી~*
શું તમે જાણો છો
થર્ડ પાર્ટી કાર ઇન્શ્યોરન્સ વગર ડ્રાઇવિંગ કરવાથી નોંધપાત્ર ફાઇનાન્શિયલ બોજ આવી શકે છે, જો કોઈ વ્યક્તિ થર્ડ પાર્ટી વ્યક્તિ/પ્રોપર્ટીના નુકસાન માટે જવાબદાર હોય.

કોમ્પ્રિહેન્સિવ વર્સેસ થર્ડ-પાર્ટી કાર ઇન્શ્યોરન્સ કવર

નુકસાન/ક્ષતિનાં કારણો થર્ડ પાર્ટી ઇન્શ્યોરન્સ કોમ્પ્રિહેન્સિવ કાર ઇન્શ્યોરન્સ
અકસ્માતને કારણે વાહનને નુકસાન બાકાત છે સામેલ
કારની ચોરીના કારણે થયેલ હાનિ બાકાત છે સામેલ
કુદરતી આપત્તિથી થયેલ નુકસાન બાકાત છે સામેલ
થર્ડ-પાર્ટી વાહન અને પ્રોપર્ટીનું નુકસાન સામેલ સામેલ
અકસ્માતને કારણે થર્ડ પાર્ટીની મૃત્યુ સામેલ સામેલ
વ્યક્તિગત અકસ્માત કવર (જો પસંદ કરેલ હોય તો) સામેલ સામેલ

થર્ડ પાર્ટી કાર ઇન્શ્યોરન્સ પ્રીમિયમ દર

IRDAI થર્ડ પાર્ટી કાર ઇન્શ્યોરન્સ પ્રીમિયમ નક્કી કરે છે. કારની એન્જિન ક્યુબિક ક્ષમતા મુજબ પ્રીમિયમ દર અલગ હોય છે.

એન્જિન ક્ષમતા TP હાલના વાહનના રિન્યુઅલ માટે પ્રીમિયમ (વાર્ષિક)* TP નવા વાહન માટે પ્રીમિયમ (3 વર્ષની પૉલિસી)
1,000cc થી ઓછી ₹2,094 ₹6,521
1,000cc થી વધુ પરંતુ 1,500cc કરતાં ઓછી ₹3,416 ₹10,640
1,500cc થી વધુ ₹7,897 ₹24,596

થર્ડ પાર્ટી ઇન્શ્યોરન્સ ઑનલાઇન માટે એચડીએફસી અર્ગો શા માટે પસંદ કરવું?

એચડીએફસી અર્ગો થર્ડ પાર્ટી કાર ઇન્શ્યોરન્સ પૉલિસી પસંદ કરવાના કેટલાક કારણો અહીં આપેલ છે ;

• ₹2094 થી શરૂ થતાં વ્યાજબી પ્રીમિયમ

• ઝડપી ઑનલાઇન ખરીદી

• સમર્પિત ટીમની મદદથી ઝડપી અને સરળ ક્લેઇમ સેટલમેન્ટ

• સંપૂર્ણ ભારતમાં 8700+ કૅશલેસ ગેરેજ

થર્ડ પાર્ટી કાર ઇન્શ્યોરન્સ પૉલિસી કોણે ખરીદવી જોઈએ?

મોટર વાહન અધિનિયમ 1988 મુજબ દરેક કાર માલિક પાસે થર્ડ પાર્ટી કાર ઇન્શ્યોરન્સ પૉલિસી હોવી આવશ્યક છે. જો કે, તે માત્ર થર્ડ પાર્ટીની જવાબદારીઓને કવર કરે છે અને તેના પોતાના નુકસાન માટે કવરેજ પ્રદાન કરતું નથી. ચાલો જોઈએ કે કોના માટે થર્ડ પાર્ટી કાર ઇન્શ્યોરન્સ આદર્શ છે:

• વાહન માલિકો માટે જેમના વાહનો હંમેશા પાર્ક કરવામાં આવે છે અને ભાગ્યે જ બહાર નીકળે છે.

• વિન્ટેજ કાર સહિત ખૂબ જૂની કારો માટે થર્ડ-પાર્ટી કાર ઇન્શ્યોરન્સ આદર્શ છે.

થર્ડ પાર્ટી કાર ઇન્શ્યોરન્સ ઑનલાઇન કેવી રીતે ખરીદવો/રિન્યૂ કરવો

નીચેના પગલાંને અનુસરીને તમે થર્ડ પાર્ટી કાર ઇન્શ્યોરન્સ ઑનલાઇન ખરીદી શકો છો.

  • પગલું 1- અમારી વેબસાઇટ HDFCErgo.com ની મુલાકાત લો
    પગલું 1
    એચડીએફસી અર્ગોની અધિકૃત વેબસાઇટની મુલાકાત લો
  • કાર ઇન્શ્યોરન્સ ક્વોટેશન મેળવો
    પગલું 2
    તમારી કારનો રજિસ્ટ્રેશન નંબર દાખલ કરો અને 'તમારું ક્વોટેશન મેળવો' પર ક્લિક કરો’. અથવા 'કાર નંબર વગર આગળ વધો' પર ક્લિક કરીને આગળ વધો'.
  • પગલું 3 - તમારી વિગતો દાખલ કરો
    પગલું 3
    તમારી વિગતો દાખલ કરો (નામ, મોબાઇલ નંબર અને ઇમેઇલ ID). તમારી કેટેગરીના બધા ક્વોટેશન તમારી સ્ક્રીન પર દેખાશે.
  • કાર ઇન્શ્યોરન્સ પ્લાન
    પગલું 4
    તમારી જરૂરિયાતો અને કિંમતને અનુરૂપ પૉલિસી પસંદ કરો.

ક્લેઇમ કરવાનાં પગલાં થર્ડ-પાર્ટી કાર ઇન્શ્યોરન્સ ઑનલાઇન

થર્ડ પાર્ટી કાર ઇન્શ્યોરન્સ માટે ક્લેઇમ કરવા માટે અહીં આગળનાં પગલાં આપેલ છે:

  • પગલું 1: નજીકના પોલીસ સ્ટેશન પર FIR ફાઇલ કરો અને ચાર્જ શીટ લઈ લો. પ્રોપર્ટીના નુકસાનની સ્થિતિમાં, તમારે FIR ફાઇલ કરવાની રહેશે અને તેની કૉપી સાથે ગુનેગાર સામે પોલીસ દ્વારા દાખલ કરવામાં આવેલી ચાર્જ શીટની કૉપી મેળવવાની રહેશે.

  • પગલું 2: વાહનના માલિકની થર્ડ પાર્ટી કાર ઇન્શ્યોરન્સની વિગતો મેળવો.

  • પગલું 3: કારના માલિક સામે પોલીસ દ્વારા ફાઇલ કરેલી ચાર્જ શીટની કૉપી લો.

  • પગલું 4: મોટર અકસ્માત ક્લેઇમ ટ્રિબ્યુનલમાં વળતર માટે ક્લેઇમનો કેસ દાખલ કરો. અકસ્માત થયો હોય અથવા ક્લેઇમ કરનાર વ્યક્તિ જે વિસ્તારમાં રહેતા હોય તે વિસ્તારના ટ્રિબ્યુનલ કોર્ટમાં ક્લેઇમ દાખલ કરવાનો રહેશે.

થર્ડ પાર્ટી કાર ઇન્શ્યોરન્સ ના ફાયદા અને નુકસાન

ફાયદા ગેરફાયદાઓ
તે વ્યાજબી છે.

તે કોમ્પ્રિહેન્સિવ કાર ઇન્શ્યોરન્સ પૉલિસી કરતાં ઓછી કિંમત ધરાવે છે પરંતુ

માત્ર થર્ડ પાર્ટીના નુકસાન માટે કવરેજ પ્રદાન કરે છે.

થર્ડ પાર્ટીના મૃત્યુ અથવા અપંગતાના કિસ્સામાં અને થર્ડ-પાર્ટીની સંપત્તિ અથવા

વાહનને નુકસાનના કિસ્સામાં પૉલિસીધારકને

થર્ડ પાર્ટી પ્રોપર્ટી અથવા વાહન.

અકસ્માતની ઘટનામાં, થર્ડ પાર્ટી કવર તમને તમારા વાહનને

અથવા તમારી જાતને થતા નુકસાનથી બચાવશે નહીં.

 

જો તમે થર્ડ પાર્ટી કાર ઇન્સ્યોરન્સ સાથે વાહન ચલાવશો તો,

તમારી સામે કોઈ કાનૂની કાર્યવાહી કરવામાં આવશે નહીં. 

જો તમારી કાર ચોરાઈ જાય અથવા આગને કારણે બળી જાય

તો તમને આ કવરમાં કોઈ કવરેજ મળશે નહીં.

 

તમારા થર્ડ પાર્ટી કાર ઇન્શ્યોરન્સ પ્રીમિયમને અસર કરતા પરિબળો

તમારું થર્ડ પાર્ટી કાર ઇન્શ્યોરન્સ પ્રીમિયમ ઇન્શ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઑથોરિટી ઑફ ઇન્ડિયા (IRDAI) દ્વારા નક્કી કરવામાં આવે છે. જો કે, તે નીચેના પરિબળો પર આધારિત છે –

1

તમારી કારની એન્જિન ક્ષમતા

3rd પાર્ટી ઇન્શ્યોરન્સ કવરેજનું પ્રીમિયમ તમારી કારની એન્જિન ક્ષમતા પર આધારિત છે. જો તમારી કારની એન્જિન ક્ષમતા 1000cc સુધીની હોય તો તે ₹2094 થી શરૂ થાય છે. ઉચ્ચ એન્જિન ક્ષમતાઓ માટે, પ્રીમિયમમાં વધારો થાય છે. તેથી, જેટલી તમારી કારની એન્જિનની ક્ષમતા વધુ, તેટલું તમારે પ્રીમિયમ વધારે ચૂકવવું પડશે.
2

પૉલિસીની મુદત

જો તમે નવી નક્કોર કાર ખરીદો છો, તો તમારે ત્રણ વર્ષના ફરજિયાત સમયગાળા માટે થર્ડ પાર્ટી ઇન્શ્યોરન્સ કવર ખરીદવું પડશે. આ લાંબા ગાળાના કવરેજનો અર્થ વધુ પ્રીમિયમ થાય કારણ કે તમારે આગામી ત્રણ વર્ષ માટે એકસામટી રકમમાં પ્રીમિયમ ચૂકવવું પડશે.
3

IRDAI રિવ્યૂ

IRDAI થર્ડ પાર્ટી પ્રીમિયમને દર વર્ષે રિવ્યૂ કરે છે. દરેક રિવ્યૂ પછી, પ્રીમિયમમાં વધારો અથવા ઘટાડો થઈ શકે છે. તેથી, તમારું પ્રીમિયમ IRDAI દ્વારા નિર્ધારિત નવીનતમ સુધારેલા પ્રીમિયમ પર આધારિત રહેશે.

થર્ડ પાર્ટી કાર ઇન્શ્યોરન્સ પ્રીમિયમની ગણતરી કરો

એચડીએફસી અર્ગો એક ઑનલાઇન પ્રીમિયમ કૅલ્ક્યૂલેટર પ્રદાન કરે છે જે તમને માત્ર એક ક્લિકમાં તમારી થર્ડ પાર્ટી કાર ઇન્શ્યોરન્સ પૉલિસી માટે પ્રીમિયમની ગણતરી કરવામાં મદદ કરે છે.
તેથી, કૅલ્ક્યૂલેટર ખોલો, તમારી કારની એન્જિન ક્ષમતા પ્રદાન કરો અને તમારે ચૂકવવાના થર્ડ પાર્ટી કાર ઇન્શ્યોરન્સ પ્રીમિયમની ગણતરી કરો. બસ! આ એકદમ સરળ છે

સમગ્ર ભારતમાં 8000+ કૅશલેસ ગેરેજ

Third Party Car Insurance Reviews & Ratings

4.4 સ્ટાર

કાર ઇન્શ્યોરન્સના રિવ્યૂ અને રેટિંગ

અમારા કસ્ટમરએ અમને રેટિંગ આપેલ છે

તમામ 1,58,678 રિવ્યૂ જુઓ
ક્વોટ આઇકન
એચડીએફસી અર્ગો સિસ્ટમ કાર્યરત છે અને સ્ટાફને સારી રીતે તાલીમ આપવામાં આવેલ છે. તેઓ જાણે છે કે ક્લાયન્ટ માટે શું જરૂરી છે. હું 2-3 મિનિટમાં મારી જરૂરિયાતને ઉકેલવામાં સક્ષમ હતો. સારી રીતે થઈ ગયું.
ક્વોટ આઇકન
એચડીએફસી અર્ગોની ચૅટ ટીમના સભ્યએ મને જાણવામાં મદદ કરી કે E-KYC મારી પૉલિસી સાથે લિંક કરેલ છે કે નહીં. ગ્રાહક સેવા પ્રતિનિધિએ મને તેને કેવી રીતે લિંક કરવું તે પણ માર્ગદર્શન આપ્યું. તમારા એક્ઝિક્યુટિવના ઝડપી પ્રતિસાદ અને મદદરૂપ સ્વભાવની હું પ્રશંસા કરું છું.
ક્વોટ આઇકન
હું તમારી કસ્ટમર કેર ટીમના ઝડપી પ્રતિસાદની પ્રશંસા કરું છું. આભાર.
ક્વોટ આઇકન
મારે કહેવું જ જોઇએ કે તમારી ગિન્ડી ઑફિસમાં કસ્ટમર સર્વિસનો અનુભવ અદ્ભુત હતો.
ક્વોટ આઇકન
તમારી કસ્ટમર કેર ટીમ દ્વારા શ્રેષ્ઠ સર્વિસ.
ક્વોટ આઇકન
મને લાગે છે કે એચડીએફસી અર્ગો સિસ્ટમ કાર્યક્ષમ રીતે કામ કરે છે અને તેઓએ ક્લાયન્ટના પ્રશ્નોને હેન્ડલ કરવા માટે સારી રીતે પ્રશિક્ષિત સ્ટાફની નિમણૂક કરી છે. મારી સમસ્યાનું નિરાકરણ માત્ર 2-3 મિનિટમાં કરવામાં આવ્યું હતું.
ક્વોટ આઇકન
તમારા કસ્ટમર કેર એક્ઝિક્યુટિવ દ્વારા મને સરળતાથી જાણવામાં મદદ કરી હતી કે EKYC મારી પૉલિસી સાથે લિંક થયેલ છે કે નહીં. હું તે વ્યક્તિના મદદરૂપ સ્વભાવની પ્રશંસા કરું છું.
ક્વોટ આઇકન
ચેન્નઈની તમારી ગિન્ડી બ્રાન્ચમાં કસ્ટમર સર્વિસ અધિકારી સાથે મારો અનુભવ સારો રહ્યો હતો.
ક્વોટ આઇકન
તમારા ઝડપી પ્રતિસાદ બદલ એચડીએફસી અર્ગો કસ્ટમર કેર ટીમનો આભાર.
ક્વોટ આઇકન
એચડીએફસી અર્ગોની પ્રોસેસ સરળ છે અને મને તમારી ટીમ તરફથી દર વખતે મારા મેઇલ પર ઝડપી પ્રતિસાદ પ્રાપ્ત થાય છે.
ક્વોટ આઇકન
મારી ક્લેઇમની વિનંતી સફળતાપૂર્વક હલ થઈ ગઈ છે. શરૂઆતમાં મને ક્લેઇમ કરવામાં મુશ્કેલ લાગ્યું, જો કે, અંતે બધું ઉકેલવામાં આવ્યું હતું.
ક્વોટ આઇકન
એચડીએફસી અર્ગો દ્વારા પ્રદાન કરવામાં આવતી કસ્ટમર કેર સર્વિસ નોંધપાત્ર છે.
ક્વોટ આઇકન
કસ્ટમર કેર એક્ઝિક્યુટિવ વ્યક્તિ ખૂબ જ વિનમ્ર અને મૃદુ-ભાષી હતા. તમારી ટીમના સભ્યો નોંધપાત્ર વૉઇસ મૉડ્યુલેશન સાથે પરફેક્ટ ટેલિફોન એટિક્વેટ ધરાવે છે.
ક્વોટ આઇકન
એચડીએફસી અર્ગો સાથેનો મારો અનુભવ શ્રેષ્ઠ રહ્યો છે.
ક્વોટ આઇકન
એચડીએફસી અર્ગો ટીમ કસ્ટમરને સારો સપોર્ટ પ્રદાન કરે છે.
ક્વોટ આઇકન
મારે કહેવું જોઈએ કે એચડીએફસી અર્ગો તેમના કસ્ટમરને શ્રેષ્ઠ સર્વિસ પ્રદાન કરે છે.
ક્વોટ આઇકન
એચડીએફસી અર્ગો શ્રેષ્ઠ કસ્ટમર કેર સર્વિસ પ્રદાન કરે છે. મને તેમનું તરત જ પ્રતિસાદ આપવાનું અને તે પ્રશ્ન પર તરત જ કામ શરૂ કરવાનું પસંદ છે.
ક્વોટ આઇકન
કસ્ટમર કેર એક્ઝિક્યુટિવ જેમણે મારી સાથે કૉલમાં વાત કરી તેઓ ખૂબ જ વિનમ્ર હતા, અને મને સમસ્યાનું નિરાકરણ કરવા માટે ત્રણ વખત કૉલ કર્યો હતો. કસ્ટમર કેર ટીમના ઉત્તમ કસ્ટમર સર્વિસ વલણ ફુલ માર્ક્સ.
ક્વોટ આઇકન
પૉલિસીને રિન્યુ કરવામાં તમારા સેલ્સ મેનેજર ખૂબ જ મદદરૂપ અને પ્રોઍક્ટિવ હતા.
ક્વોટ આઇકન
એચડીએફસી અર્ગો ડોરસ્ટેપ સર્વિસ પ્રદાન કરે છે અને તેઓ તેમના કામમાં શ્રેષ્ઠ છે. જ્યારે પણ મેં તમારી ટીમનો સંપર્ક કર્યો છે, ત્યારે તેઓએ મારી સમસ્યાનો ઝડપી ઉકેલ પ્રદાન કર્યો છે.
ક્વોટ આઇકન
મેં મારા ફોર-વ્હીલર માટે પહેલીવાર એચડીએફસી અર્ગો પસંદ કર્યો છે અને મને જણાવવામાં ખુશી છે કે તેઓ ખરેખર સારી સર્વિસ પ્રદાન કરે છે. ગ્રાહકનો મૂલ્યવાન સમય બચાવવા માટે સ્વ-નિરીક્ષણનો વિકલ્પ ખરેખર સારો છે. હું હંમેશા સારો કસ્ટમર અનુભવ પ્રદાન કરવા બદલ એચડીએફસી અર્ગો ટીમનો આભાર માનું છું.
ક્વોટ આઇકન
અમે કોઈપણ સમયે સરળતાથી એચડીએફસી અર્ગો કાર ઇન્શ્યોરન્સ પૉલિસીની વિગતોને ઍક્સેસ કરી શકીએ છીએ. તમારા કસ્ટમર કેર પ્રતિનિધિઓ ખૂબ જ મૈત્રીપૂર્ણ છે.
ક્વોટ આઇકન
એચડીએફસી અર્ગો કસ્ટમર કેર ટીમ ઉત્તમ સર્વિસ પ્રદાન કરવામાં વિશ્વાસ રાખે છે.
ક્વોટ આઇકન
એચડીએફસી અર્ગો ઝંઝટ-મુક્ત સર્વિસ પ્રદાન કરે છે. કસ્ટમરની પૂછપરછમાં હાજરી આપવા માટેની ઝડપી કાર્યવાહી અને પ્રક્રિયાથી ખુશ.
ક્વોટ આઇકન
એચડીએફસી અર્ગો પાસે તેમની કસ્ટમર કેર ટીમમાં સારો સ્ટાફ છે. હું આશા રાખું છું કે તેઓ તેમના પૉલિસીધારકોને શ્રેષ્ઠ સર્વિસ પ્રદાન કરવાનું ચાલુ રાખશે.
જમણું
બાકી

લેટેસ્ટ થર્ડ પાર્ટી કાર ઇન્શ્યોરન્સ બ્લૉગ વાંચો

Is Third Party Insurance Mandatory? Complete Guide

Is Third Party Insurance Mandatory? Complete Guide

સંપૂર્ણ લેખ જુઓ
06 ફેબ્રુઆરી, 2025 ના રોજ પ્રકાશિત
Car Crash Tests: Ensuring Safety Through Simulated Collisions

Car Crash Tests: Ensuring Safety Through Simulated Collisions

સંપૂર્ણ લેખ જુઓ
13 જાન્યુઆરી, 2025 ના રોજ પ્રકાશિત
ડબલ વિશબોન સસ્પેન્શન સિસ્ટમ્સના ફાયદાઓ અને નુકસાન

ડબલ વિશબોન સસ્પેન્શન સિસ્ટમ્સના ફાયદાઓ અને નુકસાન

સંપૂર્ણ લેખ જુઓ
07 જાન્યુઆરી, 2025 ના રોજ પ્રકાશિત
કારમાં હિલ ડિસેન્ટ કંટ્રોલ સિસ્ટમ શું છે? સંપૂર્ણ માર્ગદર્શિકા

કારમાં હિલ ડિસેન્ટ કંટ્રોલ સિસ્ટમ શું છે? સંપૂર્ણ માર્ગદર્શિકા

સંપૂર્ણ લેખ જુઓ
11 ફેબ્રુઆરી, 2025 ના રોજ પ્રકાશિત
ઇનલાઇન એન્જિન શું છે? વિવિધ પ્રકારો અને ઉપયોગી લાભો

ઇનલાઇન એન્જિન શું છે? વિવિધ પ્રકારો અને ઉપયોગી લાભો

સંપૂર્ણ લેખ જુઓ
11 ફેબ્રુઆરી, 2025 ના રોજ પ્રકાશિત
થર્ડ પાર્ટી કવર પસંદ કરવા માટેના ફાયદા અને નુકસાન

થર્ડ પાર્ટી કવર પસંદ કરવા માટેના ફાયદા અને નુકસાન

સંપૂર્ણ લેખ જુઓ
નવેમ્બર 27, 2024 ના રોજ પ્રકાશિત
જમણી બાજુ સ્ક્રોલ કરો
ડાબી બાજુ સ્ક્રોલ કરો
વધુ બ્લૉગ જુઓ

થર્ડ પાર્ટી કાર ઇન્શ્યોરન્સ વિશે વારંવાર પૂછાતા પ્રશ્નો


29 ઑગસ્ટ, 2018 ના રોજ રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે મંત્રાલય (MoRTH) દ્વારા જારી કરાયેલ ડ્રાફ્ટ નોટિફિકેશન મુજબ, જો કોઈ વ્યક્તિ નવું વાહન ખરીદે તો તેમણે ત્રણ વર્ષનું બંડલ્ડ થર્ડ પાર્ટી કાર ઇન્શ્યોરન્સ ખરીદવું ફરજિયાત છે. જો કે, હાલના કાર માલિકો માત્ર એક વર્ષની માન્યતા ધરાવતા થર્ડ પાર્ટી ઇન્શ્યોરન્સ કવર ખરીદી શકે છે. મોટર થર્ડ પાર્ટી ઇન્શ્યોરન્સ કવર માટેના બેઝ પ્રીમિયમ દરો 1,000 cc થી ઓછી ક્ષમતાની ખાનગી કારો માટે ₹2,094, (1000-1500 cc વચ્ચેની ક્ષમતાની) કાર માટે ₹3,416 અને 1500 cc થી વધુ ક્ષમતાની કાર માટે ₹7,897 પ્રસ્તાવિત કરવામાં આવ્યા છે.

એવૉર્ડ અને સન્માન

slider right
સ્લાઇડર ડાબે

છેલ્લું અપડેટ: 2023-02-20

તમામ એવૉર્ડ જુઓ