ઇ-બિઝનેસ, ઇન્ટરનેટ, નેટવર્ક્સ અને ઈન્ફર્મેશન સંબંધી સંપત્તિઓ સાથે સંકળાયેલા સાયબર જોખમો સામે કમર્શિયલ બિઝનેસને ફર્સ્ટ અને થર્ડ પાર્ટીની જવાબદારી સામે સુરક્ષિત કરવા માટેનો એક વ્યાપક ઇન્શ્યોરન્સ.
ડાયરેક્ટર્સ અને ઑફિસર્સ લાયેબિલિટી
આ પૉલિસી ઇન્ડસ્ટ્રીના "વિકલ્પના પ્રકાર" ના આધારે ઉપલબ્ધ કેટલાક વ્યાપક કવરેજ પ્રદાન કરે છે.
ક્રાઇમ ઇન્શ્યોરન્સ
આ પૉલિસી વ્હાઇટ કૉલર ક્રાઇમ સામે તમારી સુરક્ષા કરે છે, જેમાં તમામ મુખ્ય જોખમો માટે વ્યાપક કવરેજનો સમાવેશ થાય છે.
ફોરફ્રન્ટ પોર્ટફોલિયો
નાની અને મધ્યમ કદની કંપનીઓને તેમના વ્યક્તિગત અને કોર્પોરેટ એક્સપોઝરને મેનેજ કરવામાં મદદ કરવા માટે એક વ્યાપક ઇન્શ્યોરન્સ.
મ્યુચ્યુઅલ ફંડ સુરક્ષા
આ પૉલિસી દેશભરમાં મ્યુચ્યુઅલ ફંડ પ્રોફેશનલ્સને નાણાંકીય સ્થિરતા, સાઉન્ડ અન્ડરરાઇટિંગ, વ્યાપક કવરેજ અને રિસ્પોન્સિવ સર્વિસ પ્રદાન કરે છે.
રોજગાર સંબંધી લાયેબિલિટી
આ પૉલિસી તમારી સંસ્થાને કર્મચારી સંબંધિત દાવાઓ સામે અમૂલ્ય ઇન્શ્યોરન્સ કવરેજ પ્રદાન કરે છે.
વેન્ચર કેપિટલ
આ પૉલિસી એક સંયુક્ત પ્રોડક્ટ છે જે મેનેજમેન્ટ લાયેબિલિટી, મેનેજમેન્ટ ક્ષતિપૂર્તિ, બહારની ડાયરેક્ટરશિપ અને પ્રોફેશનલ સર્વિસ લાયેબિલિટી ઇન્શ્યોરન્સ ઑફર કરે છે - જે તમારા ઇન્શ્યોરન્સ પ્રોગ્રામની ખામીઓને દૂર કરવામાં મદદ કરે છે.
શિક્ષક સંબંધી પ્રોફેશનલ લાયેબિલિટી ઇન્શ્યોરન્સ
આ પૉલિસી પ્રશાસકો, શિક્ષકો અને શિક્ષણ આપતા વ્યક્તિઓને તેમના કથિત કાર્યો અથવા નિષ્ક્રિયતા માટે વ્યક્તિગત અને ફાઇનાન્શિયલ જવાબદારીઓ સામે કવરેજ પ્રદાન કરે છે.
કિડનેપ/રેન્સમ અને એક્સટોર્શન ઇન્શ્યોરન્સ
અપહરણ અથવા બળજબરીપૂર્વક વસૂલાતની ધમકી પહેલાં, દરમિયાન અને પછી પ્રોફેશનલ સહાય એ કોર્પોરેટ રિસ્ક મેનેજમેન્ટનો એક મહત્વપૂર્ણ ઘટક છે.
એમ્પ્લોયી કોમ્પેન્સેશન
આ પૉલિસી એક પ્રાથમિક પદ્ધતિ છે જેના દ્વારા એમ્પ્લોયર કર્મચારીના વળતરને લગતા કાયદાઓ દ્વારા લાગુ પડતી જવાબદારીઓને સંતોષવાની ક્ષમતા દર્શાવી શકે છે.
એચડીએફસી અર્ગો શા માટે?
1 કરોડ+ સંતુષ્ટ કસ્ટમરની સુરક્ષા!
એચડીએફસી અર્ગો માટે ભરોસા પર આધારિત સંબંધોનું અનેરું મૂલ્ય છે. અમે ઇન્શ્યોરન્સને વધુ સરળ, વધુ વ્યાજબી અને વધુ વિશ્વાસપાત્ર બનાવવાનો સતત પ્રયત્ન કરીએ છીએ. અહીં વચનોનું પાલન કરવામાં આવે છે, ક્લેઇમને પૂરા કરવામાં આવે છે અને લોકોના ભરોસાને પૂરી ઈમાનદારી સાથે મજબૂત કરવામાં આવે છે.
એચડીએફસી અર્ગો શા માટે?
તમારા માટે 24x7 સહાયતા
અમે સમજીએ છીએ કે સંકટના સમયે તાત્કાલિક મદદની આવશ્યકતા હોય છે. અમારી ઇન-હાઉસ ક્લેઇમ ટીમ ઝંઝટ-મુક્ત ક્લેઇમ પ્રોસેસિંગ માટે ચોવીસ કલાક મદદ માટે તત્પર છે. અમે જરૂરિયાતના સમયે સતત તમારી મદદ કરવાની ખાતરી આપીએ છીએ.
એચડીએફસી અર્ગો શા માટે?
કસ્ટમરની જરૂરિયાતોના સાથી
છેલ્લા 16 વર્ષોથી, અમે કસ્ટમરની અસંખ્ય જરૂરિયાતોને અવિરતપણે પૂર્ણ કરી રહ્યા છીએ. તે માટે અમે દરેક પોર્ટફોલિયોના પ્લાનની વિસ્તૃત રેન્જ પ્રદાન કરીએ છીએ.
એચડીએફસી અર્ગો શા માટે?
સંપૂર્ણ પારદર્શિતા
એચડીએફસી અર્ગો જનરલ ઇન્શ્યોરન્સ ક્લેઇમને સંપૂર્ણ પારદર્શિતા સાથે અને સરળતાથી સેટલ કરે છે.
એચડીએફસી અર્ગો શા માટે?
Awards
અમને ફાઇનાન્શિયલ વર્ષ 18-19 નો ICAI એવૉર્ડ અને ફાઇનાન્શિયલ રિપોર્ટિંગમાં એક્સેલેન્સ એવોર્ડ પ્રાપ્ત થયો છે.
એચડીએફસી અર્ગો શા માટે?
1 કરોડ+ સંતુષ્ટ કસ્ટમરની સુરક્ષા
એચડીએફસી અર્ગો માટે ભરોસા પર આધારિત સંબંધોનું અનેરું મૂલ્ય છે. અમે ઇન્શ્યોરન્સને વધુ સરળ, વધુ વ્યાજબી અને વધુ વિશ્વાસપાત્ર બનાવવાનો સતત પ્રયત્ન કરીએ છીએ. અહીં વચનોનું પાલન કરવામાં આવે છે, ક્લેઇમને પૂરા કરવામાં આવે છે અને લોકોના ભરોસાને પૂરી ઈમાનદારી સાથે મજબૂત કરવામાં આવે છે.
તમારા માટે જરૂરી 24x7 સહાયતા
અમે સમજીએ છીએ કે સંકટના સમયે તાત્કાલિક મદદની આવશ્યકતા હોય છે. અમારી ઇન-હાઉસ ક્લેઇમ ટીમ ઝંઝટ-મુક્ત ક્લેઇમ પ્રોસેસિંગ માટે ચોવીસ કલાક મદદ માટે તત્પર છે. અમે જરૂરિયાતના સમયે સતત તમારી મદદ કરવાની ખાતરી આપીએ છીએ.
કસ્ટમરની જરૂરિયાતોના સાથી
છેલ્લા 16 વર્ષોથી, અમે કસ્ટમરની અસંખ્ય જરૂરિયાતોને અવિરતપણે પૂર્ણ કરી રહ્યા છીએ. તે માટે અમે દરેક પોર્ટફોલિયોના પ્લાનની વિસ્તૃત રેન્જ પ્રદાન કરીએ છીએ.
સંપૂર્ણ પારદર્શિતા
એચડીએફસી અર્ગો જનરલ ઇન્શ્યોરન્સ ક્લેઇમને સંપૂર્ણ પારદર્શિતા સાથે અને સરળતાથી સેટલ કરે છે.
Awards
અમને ફાઇનાન્શિયલ 18-19 વર્ષનો ICAI એવૉર્ડ અને રિપોર્ટિંગમાં એક્સેલેન્સ એવોર્ડ પ્રાપ્ત થયો છે.