આ પૉલિસી 1 વર્ષ સુધી કોઈપણ કમર્શિયલ પ્રોપર્ટી માટે આગ, ભૂકંપ, ચક્રવાત, પૂર, વીજળી, ભૂસ્ખલન વગેરે જેવા જોખમો સામે સ્ટૉક સહિત ઇન્શ્યોર્ડ પ્રોપર્ટી અને/અથવા પ્રોપર્ટીને થયેલા ભૌતિક નુકસાન અથવા ખોટ અથવા વિનાશને કવર કરે છે. આ પૉલિસીમાં ફાયર કવર ફરજિયાત છે. વધુમાં, બિઝનેસની જરૂરિયાત મુજબ ઘરફોડી, મશીનરી બ્રેકડાઉન, પ્લેટ ગ્લાસ વગેરે જેવા સેક્શન ઉમેરીને પ્લાનને કસ્ટમાઇઝ કરી શકાય છે. આ અમારી બેઝ ઑફર છે (ન્યૂનતમ જરૂરી કવરેજ). વૈકલ્પિક સાથે તુલના કરો
કોન્ટ્રાક્ટર્સ ઑલ રિસ્ક
કોમ્પ્રિહેન્સિવ પૉલિસી કોન્ટ્રાક્ટર/પ્રમુખને પ્રોપર્ટી, પ્લાન્ટ, મશીનરી અને ટૂલ્સ, સાઇટ પર લાવવામાં આવેલી પ્રોજેક્ટની વસ્તુઓ/કાર્યો અને સાઇટ પર અસ્થાયી નિર્મિત કાર્યો દ્વારા ભૌતિક નુકસાન અથવા ક્ષતિ સામે કવર કરે છે તેમજ સાઇટ પર સંચાલિત કાર્ય દ્વારા સંબંધિત થર્ડ પાર્ટીની જવાબદારીને પણ કવર કરે છે.
કોન્ટ્રાક્ટર્સ પ્લાન્ટ એન્ડ મશીનરી
આ પૉલિસી બાહ્ય જોખમોથી ઉદ્ભવતા અકસ્માતને કારણે નિર્માણ માટે ઉપયોગમાં લેવાતી મશીનરી, ઉપકરણો અને સાધનોને નુકસાન અથવા ક્ષતિથી સુરક્ષિત કરવાની ઝંઝટ મુક્ત રીત પ્રદાન કરે છે.
બર્ગલરી અને હાઉસબ્રેકિંગ ઇન્શ્યોરન્સ પૉલિસી
આ પૉલિસી ઘરફોડી, ચોરી સહિત હોલ્ડ-અપ જોખમ અને કવર કરાયેલ હિતના નુકસાન સામે કવરેજ પ્રદાન કરે છે.
પરિણામી નુકસાન - આગ
આ પૉલિસી તમને આગના કારણે તમારા બિઝનેસના વિક્ષેપથી થતા નુકસાન માટે તમને કવર કરે છે.
બિઝનેસ સુરક્ષા
આ એક અનન્ય પૅકેજ પૉલિસી છે જે એક પૅકેજ પૉલિસી હેઠળ તમામ પ્રકારના કવરની પસંદગી પ્રદાન કરે છે.
ઇલેક્ટ્રોનિક ઇક્વિપમેન્ટ
આ પૉલિસી તમારા બિઝનેસને સરળતાથી ચાલુ રાખવા માટે મહત્વપૂર્ણ સંપત્તિઓને કવર કરે છે - જેમકે તમારા ઇલેક્ટ્રોનિક ઉપકરણો અને ડેટા.
ઇરેક્શન ઑલ રિસ્ક
આ પૉલિસી સ્ટોરેજ, એસેમ્બલી/ચણતર, ટેસ્ટિંગ અને કમિશનિંગની સુવિધા, નવા ગ્રીન ફીલ્ડ પ્રોજેક્ટ લગાવવા અથવા તેને ઉખેડવા અને પુનઃનિર્માણ સામે વ્યાપક કવરેજ પ્રદાન કરે છે.
ફિડેલિટી ગેરંટી
આ પૉલિસીમાં કર્મચારીઓ દ્વારા તેમની ફરજો બજાવતી વખતે છેતરપિંડી અથવા બેઇમાનીના કામના પરિણામે થયેલા નાણાંકીય નુકસાનને કવર કરવામાં આવે છે.
ફાયર અને સ્પેશિયલ પેરિલ્સ
આ પૉલિસી તમને "નામાંકિત જોખમો" થી ઉદ્ભવતા ફાઇનાન્શિયલ નુકસાનથી સુરક્ષિત કરે છે
ઇન્ડસ્ટ્રીયલ ઑલ રિસ્ક
આ એક કોમ્પ્રિહેન્સિવ પૅકેજ પૉલિસી છે, જેમાં પ્રોપર્ટીને આકસ્મિક નુકસાન સહિતની અણધારી પરિસ્થિતિઓ સામે કવર પ્રદાન કરવામાં આવે છે, જેનો સામનો મોટા ઉદ્યોગોએ સંચાલન દરમિયાન કરવો પડતો હોય છે.
મશીનરી બ્રેકડાઉન
આ ઇન્શ્યોરન્સ આંતરિક અને બાહ્ય કારણોના પરિણામે મશીનરી અને ઉપકરણોના અકસ્માત, ઇલેક્ટ્રિકલ અને મિકેનિકલ બ્રેકડાઉનને કવર કરે છે.
મની ઇન્શ્યોરન્સ
આ પૉલિસીમાં ઇન્શ્યોર્ડ અથવા ઇન્શ્યોર્ડના અધિકૃત કર્મચારીઓના પરિવહનમાં પૈસાના અથવા ઇન્શ્યોર્ડના પરિસરમાં તિજોરીમાં રાખેલ પૈસાના નુકસાનને વ્યાપકપણે કવર કરવામાં આવે છે.
નિયોન સાઇન
આ પૉલિસીમાં આકસ્મિક બાહ્ય માધ્યમો, આગ, વીજળી, બાહ્ય વિસ્ફોટ, ચોરી અથવા દુર્ભાવનાપૂર્ણ કાર્ય દ્વારા નિયોન સાઇનના નુકસાન અથવા ક્ષતિને કવર કરવામાં આવે છે.
પ્લેટ ગ્લાસ ઇન્શ્યોરન્સ
આ પૉલિસીમાં ઇન્શ્યોર્ડના પરિસરમાં અગ્રભાગ અથવા ઇમારતોમાં લાગેલા કાચના આકસ્મિક તૂટવાને કવર કરવામાં આવે છે.
એક્સટેન્ડેડ વોરંટી
આ પૉલિસી વિસ્તૃત (એક્સટેન્ડેડ) વોરંટી સમયગાળા દરમિયાન ઉત્પાદનની ખામીઓથી ઉદ્ભવતી ઇન્શ્યોર્ડ સંપત્તિના તૂટવાને કારણે રિપેર અથવા રિપ્લેસમેન્ટ ખર્ચને કવર કરી લે છે.
ઇન્હેરેન્ટ ડિફેક્ટ્સ ઇન્શ્યોરન્સ પૉલિસી
આ પૉલિસી ઇન્શ્યોર્ડ બિલ્ડિંગની રિપેર, પુનઃસ્થાપન અથવા મજબૂત કરવાના ખર્ચ સામે સુરક્ષા પ્રદાન કરે છે જો તે આંતરિક માળખાગત ખામીઓ દ્વારા થયેલ નુકસાનને ભોગવે છે.
એચડીએફસી અર્ગો શા માટે?
1 કરોડ+ સંતુષ્ટ કસ્ટમરની સુરક્ષા!
એચડીએફસી અર્ગો માટે ભરોસા પર આધારિત સંબંધોનું અનેરું મૂલ્ય છે. અમે ઇન્શ્યોરન્સને વધુ સરળ, વધુ વ્યાજબી અને વધુ વિશ્વાસપાત્ર બનાવવાનો સતત પ્રયત્ન કરીએ છીએ. અહીં વચનોનું પાલન કરવામાં આવે છે, ક્લેઇમને પૂરા કરવામાં આવે છે અને લોકોના ભરોસાને પૂરી ઈમાનદારી સાથે મજબૂત કરવામાં આવે છે.
એચડીએફસી અર્ગો શા માટે?
તમારા માટે 24x7 સહાયતા
અમે સમજીએ છીએ કે સંકટના સમયે તાત્કાલિક મદદની આવશ્યકતા હોય છે. અમારી ઇન-હાઉસ ક્લેઇમ ટીમ ઝંઝટ-મુક્ત ક્લેઇમ પ્રોસેસિંગ માટે ચોવીસ કલાક મદદ માટે તત્પર છે. અમે જરૂરિયાતના સમયે સતત તમારી મદદ કરવાની ખાતરી આપીએ છીએ.
એચડીએફસી અર્ગો શા માટે?
કસ્ટમરની જરૂરિયાતોના સાથી
છેલ્લા 16 વર્ષોથી, અમે કસ્ટમરની અસંખ્ય જરૂરિયાતોને અવિરતપણે પૂર્ણ કરી રહ્યા છીએ. તે માટે અમે દરેક પોર્ટફોલિયોના પ્લાનની વિસ્તૃત રેન્જ પ્રદાન કરીએ છીએ.
એચડીએફસી અર્ગો શા માટે?
સંપૂર્ણ પારદર્શિતા
એચડીએફસી અર્ગો જનરલ ઇન્શ્યોરન્સ ક્લેઇમને સંપૂર્ણ પારદર્શિતા સાથે અને સરળતાથી સેટલ કરે છે.
એચડીએફસી અર્ગો શા માટે?
Awards
અમને ફાઇનાન્શિયલ વર્ષ 18-19 નો ICAI એવૉર્ડ અને ફાઇનાન્શિયલ રિપોર્ટિંગમાં એક્સેલેન્સ એવોર્ડ પ્રાપ્ત થયો છે.
એચડીએફસી અર્ગો શા માટે?
1 કરોડ+ સંતુષ્ટ કસ્ટમરની સુરક્ષા
એચડીએફસી અર્ગો માટે ભરોસા પર આધારિત સંબંધોનું અનેરું મૂલ્ય છે. અમે ઇન્શ્યોરન્સને વધુ સરળ, વધુ વ્યાજબી અને વધુ વિશ્વાસપાત્ર બનાવવાનો સતત પ્રયત્ન કરીએ છીએ. અહીં વચનોનું પાલન કરવામાં આવે છે, ક્લેઇમને પૂરા કરવામાં આવે છે અને લોકોના ભરોસાને પૂરી ઈમાનદારી સાથે મજબૂત કરવામાં આવે છે.
તમારા માટે જરૂરી 24x7 સહાયતા
અમે સમજીએ છીએ કે સંકટના સમયે તાત્કાલિક મદદની આવશ્યકતા હોય છે. અમારી ઇન-હાઉસ ક્લેઇમ ટીમ ઝંઝટ-મુક્ત ક્લેઇમ પ્રોસેસિંગ માટે ચોવીસ કલાક મદદ માટે તત્પર છે. અમે જરૂરિયાતના સમયે સતત તમારી મદદ કરવાની ખાતરી આપીએ છીએ.
કસ્ટમરની જરૂરિયાતોના સાથી
છેલ્લા 16 વર્ષોથી, અમે કસ્ટમરની અસંખ્ય જરૂરિયાતોને અવિરતપણે પૂર્ણ કરી રહ્યા છીએ. તે માટે અમે દરેક પોર્ટફોલિયોના પ્લાનની વિસ્તૃત રેન્જ પ્રદાન કરીએ છીએ.
સંપૂર્ણ પારદર્શિતા
એચડીએફસી અર્ગો જનરલ ઇન્શ્યોરન્સ ક્લેઇમને સંપૂર્ણ પારદર્શિતા સાથે અને સરળતાથી સેટલ કરે છે.
Awards
અમને ફાઇનાન્શિયલ 18-19 વર્ષનો ICAI એવૉર્ડ અને રિપોર્ટિંગમાં એક્સેલેન્સ એવોર્ડ પ્રાપ્ત થયો છે.