કોઈપણ રોગને કારણે તમારા જીવનને અટકાવવા દેશો નહીં, તેની સામે લડત આપવા અને તમારા ફાઇનાન્સને પણ સુરક્ષિત કરવા માટે પૂરતા તૈયાર રહો. મહિલાનું સ્વાસ્થ્ય તમારા પરિવારના અન્ય સભ્યો જેટલું જ મહત્વપૂર્ણ છે, તેને આજે સુરક્ષિત કરો અને એચડીએફસી અર્ગો, કે જે #1 કરોડથી વધુ ગ્રાહકો દ્વારા વિશ્વસનીય બ્રાન્ડ છે, તેના એક સિંગલ પ્લાન હેઠળ કૅન્સર, ગંભીર બીમારીઓ, હૃદયને લગતી બીમારીઓ અને અન્ય મુખ્ય સર્જરી સામે સુરક્ષિત રહો.
જ્યારે કેન્સરના કોષોમાં વૃદ્ધિ થવાની સાથે તે તમારા શરીરના અન્ય કોષોમાં ફેલાય છે ત્યારે તેને મલિન્યોન્ટ કૅન્સર તરીકે ઓળખવામાં આવે છે. અમે મહિલાઓને લગતા તમામ કૅન્સર માટે 100% વીમાકૃત રકમ ઑફર કરીએ છીએ. વધુ જાણો...
જ્યારે કોષોની અસામાન્ય વૃદ્ધિ સ્થાનિક જગ્યા પૂરતી મર્યાદિત રહે છે અને શરીરના અન્ય કોષો કે અંગો સુધી ફેલાતી નથી, કે જેને સામાન્ય રીતે કારસિનોમા ઇન-સિટયુ કહેવામાં આવે છે, તે તબક્કાને દવા અને સારવાર દ્વારા અસરકારક રીતે પાર પાડી શકાય છે. અમે તમને આ તબક્કે પણ આવરી લઈએ છીએ.વધુ જાણો...
અમે લુપસ નેફ્રાઇટિસ અને રુમેટૉઇડ આર્થરાઇટિસ સાથે સિસ્ટેમિક લુપસ એરિથેમેટસના ઉપચાર માટે નાણાંકીય સહાય પ્રદાન કરવા માટે 100% વીમાકૃત રકમ પ્રદાન કરીએ છીએ. આ રોગો ભયજનક છે, લાંબા સમય સુધી સારવારની જરૂર હોય છે અને આર્થિક રીતે જોખમરૂપ બની શકે છે.જાણો વધુ...
ગંભીર ઑસ્ટિયોપોરોસિસ એ હાડકાનો એક વિકાર છે, જે સામાન્ય રીતે જીવનના પાછલા તબક્કા દરમિયાન થાય છે. આ મહિલા સુરક્ષા કેન્સર પ્લસ પ્લાન સાથે, તમને ₹10 લાખ સુધીની વીમાકૃત રકમના મહત્તમ 25% માટે આ બીમારી માટે કવરેજ મળે છે.
સારવાર દરમિયાન કરવી પડતી સર્જિકલ પ્રક્રિયાઓને કારણે ખૂબ ખર્ચ થાય છે તે ચોક્કસ છે. સર્જીકલ પ્રક્રિયાઓને કારણે થતા નાણાકીય બોજને ઘટાડવા માટે વધુ વાંચો...
આજના સમયમાં હૃદયની બિમારીઓ થવી એ સામાન્ય છે! ડબલ્યુએચઓના અનુસાર, હ્રદયને લગતી બીમારીઓ (CVD) વૈશ્વિક સ્તરે તેમજ ભારતમાં મૃત્યુનું મુખ્ય કારણ છે. ઓપન ચેસ્ટ CABG, પ્રથમ હાર્ટ અટૅક, એન્જિયોપ્લાસ્ટી, પેસમેકર બેસાડવું અને બીજી અન્ય સારવાર માટે કવરેજ મેળવો.
એડવેન્ચર સ્પોર્ટ્સ તમારામાં ઉત્તેજનાનો અનુભવ લાવી શકે છે, પરંતુ જ્યારે તેમાં અકસ્માત થાય છે, ત્યારે તે જોખમી બની શકે છે. એડવેન્ચર સ્પોર્ટ્સમાં ભાગ લેવાને કારણે થતાં અકસ્માતને અમારી પૉલિસીમાં કવર કરવામાં આવતા નથી.
તમે પોતાને ઈજા પહોંચાડવાનું વિચારી શકો છો, પરંતુ અમે તેમ નથી ઇચ્છતા. અમારી પૉલિસીમાં પોતાને જ પહોંચાડેલી ઈજાઓને કવર કરવામાં આવતી નથી.
યુદ્ધ વિનાશક અને દુર્ભાગ્યપૂર્ણ હોઈ શકે છે. જો કે, અમારી પૉલિસીમાં યુદ્ધને કારણે કરવામાં આવેલ કોઈપણ ક્લેઇમને કવર કરવામાં આવતો નથી.
જો તમે સંરક્ષણ (ડિફેન્સ) (આર્મી/નેવી/એર ફોર્સ) કામગીરીમાં ભાગ લો છો તો ત્યારે થતા અકસ્માતને અમારી પૉલિસીમાં કવર કરવામાં આવતા નથી.
અમે તમારા રોગની ગંભીરતાને સમજીએ છીએ. જો કે, અમારી પૉલિસીમાં જાતીય સંબંધને કારણે થતી બિમારીઓને કવર કરવામાં આવતી નથી.
મેદસ્વીતાની સારવાર અથવા કોસ્મેટિક સર્જરીની સારવારને તમારી ઇન્શ્યોરન્સ પૉલિસી હેઠળ કવર કરવામાં આવતી નથી.
સમાવેશ અને બાકાત બાબતની વિગતવાર માહિતી માટે કૃપા કરીને વેચાણ પુસ્તિકા/પૉલિસીની શબ્દાવલીનો સંદર્ભ લો
"ગંભીર" તરીકે વર્ગીકૃત તમામ બીમારીઓ/પ્રોસીજર પર 90 દિવસની પ્રતીક્ષા અવધિ લાગુ.
તમામ "માઇનર" તરીકે વર્ગીકૃત બીમારીઓ/પ્રોસીજર પર 180 દિવસની પ્રતીક્ષા અવધિ લાગુ
ગર્ભાવસ્થા અને નવજાત શિશુને લગતી જટિલતાઓના કવર હેઠળના તમામ ક્લેઇમ માટે 1 વર્ષનો પ્રતિક્ષા અવધિ લાગુ.
માતૃત્વને લગતી જટિલતાઓ સહિતની બીમારીઓ/પ્રોસીજર પર 7 દિવસનો સર્વાઇવલ સમયગાળો
નવજાત બાળકની જટિલતાઓ અને પરિસ્થિતિ માટે ડિલિવરીની તારીખથી 30 દિવસનો સર્વાઇવલ સમયગાળો, બાળકની ડિલિવરીથી બે વર્ષની અંદર નિદાન થયેલું હોવું આવશ્યક છે
રોગોની ગંભીરતા અને આર્થિક સહાયની જરૂરિયાતને સમજીને, અમે ત્વરિત અને એકસાથે ચુકવણી કરીએ છીએ, એટલે કે તમારી સમ ઇન્શ્યોર્ડ રકમ એક જ વારમાં ચૂકવવામાં આવે છે.
તમારા સ્વાસ્થ્યના ઇતિહાસ તેમજ તમને અનુકૂળ પ્રીમિયમ અનુસાર 3 લાખથી 1 કરોડ સુધીનો ઇન્શ્યોરન્સ પ્લાન પસંદ કરો.
ઑનલાઇન પૉલિસી પર 5% સુધીની છૂટ મેળવો. તમને 2 વર્ષની પૉલિસી પર 7.5%ની અને 3 વર્ષની પૉલિસીની મુદત પર 12.5%ની છૂટ મેળવો.
આ સુવિધા એચડીએફસી અર્ગો વિમેન હેલ્થ સુરક્ષાને તમારો હેલ્થકેર પાર્ટનર બનાવે છે અને અને તમે અમર્યાદિત કવરેજ મેળવી શકો છો.
બીમારીની વહેલી તકે તપાસ કરવા માટે દરેક રિન્યુઅલ પર મફત પ્રિવેન્ટિવ હેલ્થ ચેક-અપ મેળવો.
કલમ 80 D હેઠળ કર લાભ મેળવો.
વેલનેસ કોચ વડે તમે તમારી કસરત અને કૅલરીની ગણતરીની સરળતાથી નોંધ રાખી શકો છો. તે તમને ફિટ લાઇફસ્ટાઇલ આપવામાં મદદ કરે છે.
ફરજિયાત નથી. જો તમને પૉલિસી તમારી જરૂરિયાત અનુસારની ન જણાય તો પૉલિસી ડૉક્યૂમેન્ટ પ્રાપ્ત થયાની તારીખથી 15 દિવસની અંદર તમે તેને કૅન્સલ કરાવી શકો છો.
1.6 કરોડ+ સંતુષ્ટ કસ્ટમરની સુરક્ષા!
તમારા માટે જરૂરી 24x7 સહાયતા
દરેક પગલે પારદર્શિતા!
વેલનેસ એપ.
પેપરલેસ રીતે આગળ વધો!
1.6 કરોડ+ સંતુષ્ટ કસ્ટમરની સુરક્ષા!
તમારા માટે જરૂરી 24 x 7 સહાયતા
દરેક પગલે પારદર્શિતા!
ઇન્ટિગ્રેટેડ વેલનેસ એપ.
પેપરલેસ રીતે આગળ વધો!
વારંવાર પૂછાતા પ્રશ્નો