જ્ઞાન કેન્દ્ર
ડેબિટ/ક્રેડિટ કાર્ડ પર નો કોસ્ટ ઇન્સ્ટૉલમેન્ટ ઉપલબ્ધ છે
નો કોસ્ટ ઇન્સ્ટૉલમેન્ટ*^ ડેબિટ/ક્રેડિટ કાર્ડ પર
13,000+ કૅશલેસ હેલ્થકેર નેટવર્ક
13,000+ ˇ કૅશલેસ

હેલ્થકેર નેટવર્કˇ

હોમ / હેલ્થ ઇન્શ્યોરન્સ / ઑપ્ટિમા સુપર સિક્યોર પ્લાન વ્યક્તિગત

ઑપ્ટિમા સુપર સિક્યોર ઈન્ડિવિજ્યુઅલ હેલ્થ ઇન્શ્યોરન્સ

હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન

પ્રસ્તુત છે ઑપ્ટિમા સુપર સિક્યોર હેલ્થ ઇન્શ્યોરન્સ, જે તમને હેલ્થ ઇન્શ્યોરન્સથી મળતા મૂલ્યને ફરીથી વ્યાખ્યાયિત કરે છે, ઘણા લાભો સાથે જે કોઈપણ અતિરિક્ત ખર્ચ વગર અવિશ્વસનીય 5X કવરેજ આપે છે. હવે તમે અમારા નવા ઍડ-ઑન્સ સાથે તમારા પ્લાનને વધારી શકો છો જે તમે હંમેશા ઈચ્છો છો તે અતિરિક્ત કવરેજ પ્રદાન કરે છે.

આટલું જ નહીં! હવે તમે ઑપ્ટિમા સુપર સિક્યોર ખરીદવા માટે અમારા નો કોસ્ટ ઇન્સ્ટૉલમેન્ટ*^સુવિધાનો લાભ મેળવી શકો છો, એ પણ કોઈ અતિરિક્ત ખર્ચ વગર. આ વિકલ્પ તમામ ડેબિટ અને ક્રેડિટ કાર્ડ ધારકો માટે ઉપલબ્ધ છે.

અમે તમને રૂમ ભાડાની મર્યાદા વિના, હૉસ્પિટલાઇઝેશન પહેલા અને પછી વિશાળ કવરેજ, અમર્યાદિત ડે-કેર પ્રક્રિયાઓ અને આકર્ષક છૂટ વિકલ્પો જેવા ઘણા લાભો પણ પ્રદાન કરીએ છીએ. અમે કહીએ છીએ કે જ્યારે તમે તમારો ભરોસો તોડયા વિના શ્રેષ્ઠ હેલ્થકેર સુવિધાઓમાંથી એકનો લાભ લઈ શકો છો ત્યારે ઓછા સાથે સમાધાન કરશો નહીં.

 

ઑપ્ટિમા સિક્યોર ગ્લોબલ
ઑપ્ટિમા સિક્યોર બન્યું ગ્લોબલ, તો સારું બન્યું વધારે સારું!!

વધુ લાભોઉમેરીને વધુ સુરક્ષા

તમે માય:ઑપ્ટિમા સિક્યોર પ્લાન સાથે તમારા અને તમારા પરિવાર માટે સંપૂર્ણ સુરક્ષા બનાવતી વખતે નીચેના વિકલ્પો પસંદ કરી શકો છો

1

નો કોસ્ટ ઇન્સ્ટૉલમેન્ટ*^ વિકલ્પ

તમે એચડીએફસી અર્ગોનો ઑપ્ટિમા સિક્યોર ખરીદી શકો છો સરળ હપ્તાનો લાભ. આ લાભ તમામ પૉલિસીની મુદત માટે ઉપલબ્ધ છે. તમે હપ્તાના આ વિકલ્પોમાંથી પસંદ કરી શકો છો: માસિક, ત્રિમાસિક, અર્ધ-વાર્ષિક અને વાર્ષિક (નોંધ: હપ્તાના વિકલ્પો પર લાંબા ગાળાની છૂટ લાગુ થશે નહીં).

2

અનલિમિટેડ રિસ્ટોર

આ વૈકલ્પિક લાભ પૉલિસી વર્ષ દરમિયાન રિસ્ટોર લાભ અથવા અમર્યાદિત રિસ્ટોર લાભના સંપૂર્ણ અથવા આંશિક ઉપયોગ પર (લાગુ પડેલ મુજબ) મૂળભૂત સમ ઇન્શ્યોર્ડનો 100% ત્વરિત વધારો પ્રદાન કરશે. આ વૈકલ્પિક કવર ટ્રિગર થશે અનલિમિટેડ વખત અને પૉલિસી વર્ષમાં તમામ આગામી ક્લેઇમ માટે ઉપલબ્ધ છે.

3

માય:હેલ્થ હૉસ્પિટલ કૅશ લાભ

માય:હેલ્થ હૉસ્પિટલ કૅશ લાભ તમારા વ્યક્તિગત ખર્ચ, ભોજન, પરિવહન, ચુકવણીનું નુકસાન અને અન્ય માટે નિશ્ચિત દૈનિક રોકડ સાથે ઍડ-ઑન તમારી દૈનિક જરૂરિયાતોને પૂર્ણ કરે છે. તેથી તમારા દૈનિક ખર્ચનો અંદાજ લગાવો અને આવતીકાલે અસહાય અનુભવ કરવાને બદલે આજે એક નાની રકમ ચૂકવો.

ઘણું બધું કવરેજ

 

સમ ઇન્શ્યોર્ડ પસંદ કરો
1X

તમારું હેલ્થ કવર પસંદ કરો

તમારી સમ ઇન્શ્યોર્ડ પસંદ કરો

તમારા બજેટ અને આવશ્યકતાઓને અનુરૂપ, તમે જે કવરેજ ઈચ્છો છો તે પસંદ કરો. ઉદાહરણ તરીકે, ચાલો વિચારીએ કે તમે ₹10 લાખની સમ ઇન્શ્યોર્ડ પસંદ કરો છો.

સિક્યોર બેનિફિટ
3X

સિક્યોર બેનિફિટ

1 દિવસથી જ 3X કવરેજ

ક્લેઇમ કર્યા વિના, ખરીદતાંની સાથે જ તમારું બેસ કવર ત્રણ ગણું થઈ જાય છે. આ લાભ તરત જ કોઈ અતિરિક્ત ખર્ચ વગર તમારા ₹10 લાખના બેસ કવરને ₹30 લાખ સુધી વધારશે.

પ્લસ બેનિફિટ
4X

પ્લસ બેનિફિટ

કવરેજમાં 100% વધારો

1st રિન્યુઅલ સમયે તમારા બેસ કવરમાં 1 વર્ષ બાદ 50% જેટલો અને 2 વર્ષ બાદ 100% વધારો થાય છે, જે રકમ અનુક્રમે ₹15 લાખ અને ₹20 લાખ છે. હવે તમારું કુલ કવર ₹40 લાખ બની જાય છે એટલે કે તમારા બેસ કવરનું 4X.

રિસ્ટોર બેનિફિટ
5X

રિસ્ટોર બેનિફિટ

100% રિસ્ટોર કવરેજ.

કોઈપણ સમયે તમે ભલે આંશિક અથવા કુલ ₹10 લાખના બેસ કવરનો ક્લેઇમ કરો છો, તે સમાન વર્ષમાં કોઈપણ પછીના ક્લેઇમ માટે 100% રિસ્ટોર કરવામાં આવે છે.

એચડીએફસી અર્ગો હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન મેળવો
આખરે ₹10 લાખનું બેસ કવર છેવટે ₹50 લાખનું બની જાય છે. તમને 2 વર્ષ પછી 5X કવરેજ મળે છે.

ઘણા બધાલાભો

  • પ્રોટેક્ટ બેનિફિટ

    પ્રોટેક્ટ બેનિફિટ

    ખિસ્સા ખર્ચને કવર કરે છે°
  • કુલ કપાતપાત્ર ડિસ્કાઉન્ટ

    કુલ કપાતપાત્ર ડિસ્કાઉન્ટ

  • ઘણી બધી બચત

    ઘણી બધી બચત

    ઑનલાઇન, લોન્ગ-ટર્મ અને ઘણી બધી છૂટ
  • ઘણી બધી પસંદગીઓ

    ઘણી બધી પસંદગીઓ

    2 કરોડ સુધીનું કવર અને 3 વર્ષની મુદત
પ્રોટેક્ટ બેનિફિટ
પ્રોટેક્ટ બેનિફિટ
પ્રક્રિયા શુલ્ક કવર કરવામાં આવે છે
પ્રક્રિયા શુલ્ક કવર કરવામાં આવે છે
ડિસ્પોઝેબલ ખર્ચ કવર કરવામાં આવે છે
ડિસ્પોઝેબલ ખર્ચ કવર કરવામાં આવે છે
કન્ઝ્યુમેબલ્સનો ખર્ચ કવર કરવામાં આવે છે કન્ઝ્યુમેબલ્સનો ખર્ચ કવર કરવામાં આવે છે
કન્ઝ્યુમેબલ્સનો ખર્ચ કવર કરવામાં આવે છે

મુખ્ય વિશેષતાઓ

  • સપોર્ટ ડિવાઇસ: અમે સર્વાઇકલ કૉલર, બ્રેસ, બેલ્ટ વગેરે માટેના ખર્ચને કવર કરીએ છીએ
  • ડિસ્પોઝેબલનો ખર્ચ: હૉસ્પિટલાઇઝેશન દરમિયાન બડ, ગ્લવ્સ, નેબ્યુલાઇઝેશન કિટ અને અન્ય કન્ઝ્યુમેબલ્સ જેવી ડિસ્પોઝેબલ વસ્તુઓ માટે ઇન-બિલ્ટ કવરેજ સાથે કૅશલેસ રહો
  • કિટ્સનો ખર્ચ: અમે ડિલિવરી કિટ, ઑર્થોકિટ અને રિકવરી કિટના ખર્ચને કવર કરીએ છીએ.
  • પ્રક્રિયા શુલ્ક: અમે ગૌઝ, કૉટન, ક્રેપ બેન્ડેજ, સર્જિકલ ટેપ વગેરેના ખર્ચને કવર કરીએ છીએ
ટૅબ1
કુલ કપાતપાત્ર ડિસ્કાઉન્ટ
પચીસ ટકાની છૂટ
પચીસ ટકાની છૂટ
ચાલીસ ટકાની છૂટ
ચાલીસ
ટકાની છૂટ
પચાસ ટકાની છૂટ
પચાસ
ટકાની છૂટ
  • એકંદર કપાતપાત્ર એ રકમ છે જે તમે પૉલિસી વર્ષમાં ક્લેઇમ કરતા પહેલાં ચૂકવવા માટે સંમત થાવ છો. થોડી ચુકવણી કરવાનું પસંદ કરીને દર વર્ષે 50% સુધીની છૂટ મેળવો.
  • ડિસ્કાઉન્ટના વિકલ્પો

    • 50% છૂટ: જ્યારે તમે પૉલિસી વર્ષમાં ક્લેઇમ કરતા પહેલાં ₹1 લાખ ચૂકવવાનું નક્કી કરો છો ત્યારે તમારા બેસ પ્રીમિયમ પર સીધી 50% ની છૂટ મેળવો
    • 40% ડિસ્કાઉન્ટ: જ્યારે તમે પૉલિસી વર્ષમાં ક્લેઇમ કરતા પહેલાં ₹50,000 ની ચુકવણી કરવાનું નક્કી કરો ત્યારે તમારા બેસ પ્રીમિયમ પર સીધી 40% ની છૂટ મેળવો
    • 25% છૂટ: જ્યારે તમે પૉલિસી વર્ષમાં ક્લેઇમ કરતા પહેલાં ₹25,000 ની ચુકવણી કરવાનું નક્કી કરો છો ત્યારે તમારા બેસ પ્રીમિયમ પર સીધી 25% ની છૂટ મેળવો
    • નોંધ :₹20 લાખથી વધુની સમ ઇન્શ્યોર્ડ માટે કુલ કપાતપાત્ર ડિસ્કાઉન્ટ વિશે વધુ જાણવા માટે, કૃપા કરીને સેલ્સ બ્રોશર/પૉલિસી નિયમાવલીને વાંચો.
    ટૅબ2
    ઘણી બધી બચત
    ફેમિલી ડિસ્કાઉન્ટ
    ફેમિલી ડિસ્કાઉન્ટ
    ઑનલાઇન ડિસ્કાઉન્ટ
    ઑનલાઇન ડિસ્કાઉન્ટ
    લોન્ગ ટર્મ ડિસ્કાઉન્ટ
    લોન્ગ ટર્મ ડિસ્કાઉન્ટ

    ડિસ્કાઉન્ટ ઉપલબ્ધ છે

    • ઑનલાઇન ડિસ્કાઉન્ટ: જો તમે અમારી વેબસાઇટ દ્વારા ઑનલાઇન હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી ખરીદો છો તો બેસ પ્રીમિયમ પર 5% પ્રીમિયમની ડિસ્કાઉન્ટ મેળવો
    • ફેમિલી છૂટ: જો વ્યક્તિગત સમ ઇન્શ્યોર્ડના આધારે એક ઑપ્ટિમા સિક્યોર પૉલિસીમાં 2 અથવા વધુ સભ્યોને કવર કરવામાં આવે છે તો 10% ફેમિલી છૂટ મેળવો
    • લાંબા ગાળાની છૂટ: 3 વર્ષની પૉલિસીની મુદત માટે 10% ની લાંબા ગાળાની છૂટ મેળવો. નોંધ: હપ્તાના વિકલ્પો પર લાંબા ગાળાની છૂટ લાગુ પડશે નહીં
    • લૉયલ્ટી છૂટ:જો તમારી પાસે ₹2000 થી વધુના પ્રીમિયમ સાથે અમારી સાથે ઍક્ટિવ રિટેલ ઇન્શ્યોરન્સ પૉલિસી છે તો બેસ પ્રીમિયમ પર 2.5% પ્રીમિયમની છૂટ મળે છે
    ટૅબ4
    ઘણો બધો વિશ્વાસ
    વિસ્તૃત કવરેજ
    વિસ્તૃત કવરેજ
    પૉલિસીના વિકલ્પો
    પૉલિસીના વિકલ્પો
    મુદત
    મુદત

    મુખ્ય વિશેષતાઓ

    • કવરેજ: ₹10 લાખથી ₹2 કરોડ સુધીના વિવિધ બેઝ કવર ઉપલબ્ધ
    • પૉલિસી વિકલ્પો: તમે વ્યક્તિગત અને ફેમિલી ફ્લોટર વિકલ્પો ખરીદી શકો છો
    • મુદત: માત્ર 3 વર્ષ માટે ઉપલબ્ધ
    • નો કોસ્ટ ઇન્સ્ટૉલમેન્ટ*^ વિકલ્પ: ક્રેડિટ અને ડેબિટ કાર્ડ ધારકો હવે આ વિકલ્પ પસંદ કરી શકે છે

    ઘણો બધો વિશ્વાસ

    એચડીએફસી અર્ગો હેલ્થ ઇન્શ્યોરન્સ શા માટે પસંદ કરવું

    પાછલા 18 વર્ષોમાં #1.6 કરોડ+ સંતુષ્ટ ગ્રાહકોના વિશ્વાસ દ્વારા સમર્થિત. એચડીએફસી અર્ગોમાં, અમે સતત ઇન્શ્યોરન્સને વ્યાજબી, સરળ અને વધુ આશ્રિત બનાવવાનો પ્રયત્ન કરીએ છીએ. અહીં, વચનોનું પાલન કરવામાં આવે છે, ક્લેઇમ પૂર્ણ કરવામાં આવે છે અને જીવનને ખૂબ જ પ્રતિબદ્ધતા સાથે પોષિત કરવામાં આવે છે.

    લગભગ 13K+ કૅશલેસ હૉસ્પિટલો
    લગભગ 13K+ કૅશલેસ હૉસ્પિટલ
    ₹17,750+ કરોડના ક્લેઇમ સેટલ કરવામાં આવ્યા છે
    ₹17,750+ કરોડ
    દાવાઓનું સમાધાન કરવામાં આવ્યું^*
    દરેક મિનિટમાં 2 ક્લેઇમની પ્રક્રિયા કરવામાં આવે છે
    દરેક મિનિટમાં 2 ક્લેઇમની પ્રક્રિયા કરવામાં આવે છે^*
    10 ભાષાઓમાં 24x7 સપોર્ટ
    10 ભાષાઓમાં 24x7 સપોર્ટ
    1.6+ કરોડથી વધુ સંતુષ્ટ કસ્ટમર
    #1.6 કરોડ+
    સંતુષ્ટ કસ્ટમર
    99% ક્લેઇમ
    99% ક્લેઇમ
    સેટલમેન્ટ રેશિયો*^
    હમણાં જ ખરીદો

    ઑપ્ટિમા સુપર સિક્યોરના લાભો તમારા હેલ્થ કવરને કેવી રીતે વધુ મજબૂત બનાવે છે તે જાણો

    જો અમે તમને કહીએ કે ઑપ્ટિમા સુપર સિક્યોર હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન ખરીદતાં જ તમારું હેલ્થ કવર ત્રણ ગણું વધી જાય છે, તો તમારો શું પ્રતિભાવ હશે? અમારા પર વિશ્વાસ નથી? સારું, આ સાચે જ એક હકીકત છે. સિક્યોર બેનિફિટ તરત જ તેના ₹10 લાખના બેસ કવરને ₹30 લાખનું બનાવે છે, કોઈ પણ અતિરિક્ત ખર્ચ વગર.

    તે કેવી રીતે કામ કરે છે?

    ધારો કે શ્રી શર્માએ ₹10 લાખની વીમાકૃત રકમ સાથે ઑપ્ટિમા સુપર સિક્યોર હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન ખરીદ્યો છે, તો આ કિસ્સામાં તેમની સમ ઇન્શ્યોર્ડ તરત ડબલ થઈ જશે અને તેમને ₹30 લાખનું કુલ હેલ્થ કવર મળશે. આ વધારાની રકમનો ઉપયોગ કોઈપણ સ્વીકાર્ય ક્લેઇમ માટે કરી શકાય છે.

    અમને એ હકીકત ગમે છે કે તમે અમને તમારી સ્વાસ્થ્ય યાત્રા પર તમારા ભાગીદાર બનાવવાનું પસંદ કરી રહ્યાં છો. અને, તેથી તમે કરેલા દાવાઓને ધ્યાનમાં લીધા વિના 2 વર્ષ બાદ બેઝ કવરમાં 50% વૃદ્ધિ અને 2જા વર્ષના નવીકરણ પછી 100% વધારો ઓફર કરીને તમારા વિશ્વાસ અને વફાદારી માટે તમને ઈનામ આપવાનું પસંદ કરીશું.

    તે કેવી રીતે કામ કરે છે?

    જ્યારે શ્રી શર્મા તેમનો ઓપ્ટિમા સુપર સિક્યોર હેલ્થ ઈન્સ્યોરન્સ પ્લાન 1 વર્ષ માટે રિન્યૂ કરે છે, ત્યારે પ્લસ બેનિફિટ દ્વારા તેમના ₹10 લાખના બેઝ કવરમાં 50% અને 2જા વર્ષમાં 100% વધારો કરવામાં આવે છે, જે અનુક્રમે ₹15 લાખ અને ₹20 લાખ થાય છે. પ્લસ બેનિફિટ અને સુપર સિક્યોર બેનિફિટ મળીને કુલ કવરેજ ₹40 લાખ થાય છે.

    ઑપ્ટિમા સુપર સિક્યોર પ્લાન કોઈપણ બીમારી અથવા આકસ્મિક હૉસ્પિટલાઇઝેશન માટે કરવામાં આવતા હવે પછીના ક્લેઇમ માટે તમારી મૂળ સમ ઇન્શ્યોર્ડના 100% સુધી રિસ્ટોર કરે છે. જ્યારે તમે એક અથવા અનેક ક્લેઇમને કારણે તમારી હાલની સમ ઇન્શ્યોર્ડ સમાપ્ત કરો છો ત્યારે આ લાભ ઉપયોગી બને છે. 

    તે કેવી રીતે કામ કરે છે?

    એવી પરિસ્થિતિની કલ્પના કરો જ્યાં શ્રી શર્મા આંશિક અથવા કુલ 10 લાખ બેઝ કવરનો દાવો કરે છે, જે 100% રીસ્ટોર થાય છે, અને તે રકમ ₹30 + ₹20= ₹50 લાખ થાય છે. તેથી, તેઓ ₹10 લાખના બેઝ કવર અથવા ₹30 લાખના સુપર સિક્યોર બેનિફિટથી વધુ ક્લેઇમ કરી શકે છે, તેમને ક્લેઇમ સેટલ કરવા માટે રિસ્ટોર લાભ તરીકે અતિરિક્ત ₹10 લાખ મળશે.

    આ બિન-તબીબી ખર્ચ છે જે ખરેખર તમારા ખિસ્સાને સાચે જ ખાલી કરે છે. સારું, અમે તમને ટેકો આપવા તૈયાર છીએ. અમારા માય:ઑપ્ટિમા સુપર સિક્યોર હેલ્થ પ્લાન વડે કૅશલેસનો લાભ મેળવો, જેમાં હૉસ્પિટલાઇઝેશન દરમિયાન ગ્લવ્સ, માસ્ક, ફૂડ શુલ્ક અને અન્ય કન્ઝ્યુમેબલ્સ જેવી સૂચિબદ્ધ બિન-ચૂકવવાપાત્ર વસ્તુઓ આવરી લેવામાં આવેલી છે. સામાન્ય રીતે, આ ડિસ્પોઝેબલ વસ્તુઓ ઇન્શ્યોરન્સ પૉલિસી દ્વારા આવરી લેવામાં આવતી નથી અથવા અતિરિક્ત ખર્ચ પર વૈકલ્પિક કવર તરીકે ઑફર કરવામાં આવે છે. જો કે, આ પ્લાન સાથે, હૉસ્પિટલાઇઝેશન દરમિયાન સામાન્ય રીતે ઉપયોગમાં લેવામાં આવતી 68 સૂચિબદ્ધ બિન-તબીબી વસ્તુઓ માટે તમારા તમામ ખર્ચને કોઈપણ અતિરિક્ત પ્રીમિયમ વગર કવર કરી લેવામાં આવે છે.

    તે કેવી રીતે કામ કરે છે?

    હૉસ્પિટલાઇઝેશન દરમિયાન, તેમના બિન-તબીબી ખર્ચ, કે જેને કારણે બિલની કુલ રકમમાં 10-20% સુધી વધારો થાય છે, તે પણ સુરક્ષા લાભ હેઠળ આવરી લેવામાં આવે છે. ઑપ્ટિમા સુપર સિક્યોર પ્લાન હેઠળ 68 જેટલા બિન-તબીબી ખર્ચ આવરી લેવામાં આવે છે. આ બિન-તબીબી ખર્ચ માટે તમારે વધારાનો ખર્ચ કરવાની જરૂર નથી. આ યોજના હેઠળ ડિસ્પોઝેબલ વસ્તુઓ, કન્ઝ્યુમેબલ્સ અને બિન-તબીબી ખર્ચ જેવા કે ગ્લવ્સ, ફૂડ ચાર્જિસ, બેલ્ટ્સ, બ્રેસ વગેરે આવરી લેવામાં આવશે.

    ઑપ્ટિમા સિક્યોર પ્લાન તે લોકો માટે તૈયાર કરવામાં આવે છે જે તેમના પરિવાર માટે સૌથી વધુ પ્રીમિયમ હેલ્થકેર કરતાં કંઈ પણ ઓછા સાથે સેટલ કરવા માંગતા નથી. આ પ્લાન તમને કોઈપણ હૉસ્પિટલમાં કોઈપણ કેટેગરીના રૂમ માટે યોગ્ય બનાવે છે. આ સુવિધા કસ્ટમરને તેમના ખિસ્સામાંથી ખર્ચ ઘટાડવામાં મદદ કરે છે અને વધુમાં તેમની પસંદગીના હૉસ્પિટલાઇઝેશન રૂમને પસંદ કરવાની સ્વતંત્રતા આપે છે.

    તે કેવી રીતે કામ કરે છે?

    ઑપ્ટિમા સુપર સિક્યોરમાં રોગના સંદર્ભમાં ક્લેઇમ સંબંધિત મર્યાદા નથી. ઉદાહરણ તરીકે, જો શ્રી શર્માએ પથરી દૂર કરવા માટે ઑપરેશન કરાવવું પડે છે, તો અન્ય પરંપરાગત ઇન્શ્યોરન્સ પ્લાન્સથી વિપરીત, ઑપ્ટિમા સુપર સિક્યોરમાં રોગો માટે ક્લેઇમ કરવા માટે ₹1 લાખની કોઈ કેપિંગ નથી. તે સારવારના ખર્ચ અનુસાર ઉપલબ્ધ સમ ઇન્શ્યોર્ડ સુધીનો ક્લેઇમ કરી શકે છે. આ ઉપરાંત, પ્રતિ દિવસ રૂમના ભાડા અથવા એમ્બ્યુલન્સ શુલ્કના સંદર્ભમાં કોઈ કેપિંગ નથી.

    હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન ખરીદો
    શું ઑપ્ટિમા સુપર સિક્યોર ખરીદવા માટે તૈયાર છે?

    ઑપ્ટિમા સુપર સિક્યોર હેલ્થ ઇન્શ્યોરન્સ દ્વારા આપવામાં આવતું ઘણું બધુ કવરેજ

    એચડીએફસી અર્ગો દ્વારા હૉસ્પિટલાઇઝેશન ખર્ચ કવર કરવામાં આવે છે

    હૉસ્પિટલાઇઝેશન (કોવિડ-19 સહિત)

    અમે બિમારીઓ અને ઈજાઓને કારણે થતાં તમારા હૉસ્પિટલાઇઝેશનના તમામ ખર્ચને આવરી લઈએ છીએ. સૌથી મહત્વની વાત એ છે કે, ઑપ્ટિમા સુપર સિક્યોર પ્લાનમાં કોવિડ-19ની સારવારનો ખર્ચ પણ આવરી લેવામાં આવે છે.

    હૉસ્પિટલાઇઝેશન પહેલા અને પછીના ખર્ચને કવર કરવામાં આવે છે

    હૉસ્પિટલાઇઝેશન પહેલાં અને પછી

    સામાન્ય રીતે મળતા 30 અને 90 દિવસોને બદલે 60 અને 180 દિવસનો પ્રી અને પોસ્ટ હોસ્પિટલાઇઝેશન મેડિકલ ખર્ચ કવર કરો.

    ડેકેર પ્રક્રિયાઓને કવર કરવામાં આવે છે

    તમામ ડે કેર સારવાર

    તબીબી ક્ષેત્રે થયેલ પ્રગતિઓ મહત્વપૂર્ણ સર્જરી અને સારવારને 24 કલાકથી ઓછા સમયમાં પૂર્ણ કરવામાં મદદ કરે છે, અને શું જાણો છો? કે અમે તમને તે માટે પણ કવર કરીએ છીએ.

    કોઈ પણ ખર્ચ વિના પ્રિવેન્ટિવ હેલ્થ ચેક-અપ

    કોઈ પણ ખર્ચ વિના પ્રિવેન્ટિવ હેલ્થ ચેક-અપ

    ઉપચાર કરતાં નિવારણ ચોક્કસપણે વધુ સારો છે અને તેથી તમે જ્યારે અમારી સાથે હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી રિન્યુ કરાવો છો ત્યારે તમને નિ:શુલ્ક હેલ્થ ચેક-અપની સુવિધા આપીએ છીએ.

    ઈમર્જન્સી એર એમ્બ્યુલન્સ

    ઈમર્જન્સી એર એમ્બ્યુલન્સ

    ઑપ્ટિમા સુપર સિક્યોર પ્લાન હેઠળ ₹5 લાખ સુધીના એર એમ્બ્યુલન્સ પરિવહનનો ખર્ચ પણ ચૂકવવામાં આવે છે.

    રોડ એમ્બ્યુલન્સ

    રોડ એમ્બ્યુલન્સ

    ઑપ્ટિમા સુપર સિક્યોર પ્લાન સમ ઇન્શ્યોર્ડ સુધીના રોડ એમ્બ્યુલન્સના ખર્ચને આવરી લે છે.

    દૈનિક હૉસ્પિટલ કૅશ

    દૈનિક હૉસ્પિટલ કૅશ

    ઑપ્ટિમા સુપર સિક્યોર પ્લાન હેઠળ આઉટ-ઑફ-પૉકેટ ખર્ચ તરીકે, હૉસ્પિટલાઇઝેશન પર દૈનિક ₹1000, અને મહત્તમ ₹6000 સુધીની રોકડ મેળવો.

    51 બીમારીઓ માટે ઈ-ઓપિનિયન

    51 બીમારીઓ માટે ઈ-ઓપિનિયન

    ઑપ્ટિમા સુપર સિક્યોર પ્લાન હેઠળ વિશ્વભરમાં આવેલા નેટવર્ક પ્રદાતાઓ દ્વારા 51 ગંભીર બીમારીઓ માટે ઇ-ઓપિનિયન મેળવો.

    એચડીએફસી અર્ગો દ્વારા કૅશલેસ હોમ હેલ્થ કેર કવર કરવામાં આવે છે

    હોમ હેલ્થકેર

    જો ડૉક્ટર દ્વારા સલાહ આપવામાં આવે તો અમે તમારા દ્વારા હોમ હૉસ્પિટલાઇઝેશન પર થયેલા તબીબી ખર્ચની ચુકવણી કરીશું. આ સુવિધા કૅશલેસ પ્રકારે ઉપલબ્ધ છે.

    અંગદાતા સંબંધી ખર્ચ

    અંગદાતા સંબંધી ખર્ચ

    જો અંગ (ઓર્ગન) મેળવનાર ઇન્શ્યોર્ડ વ્યક્તિ હોય, તો અમે દાતાના શરીરમાંથી મુખ્ય અંગના હાર્વેસ્ટિંગ માટેના તબીબી ખર્ચને આવરી લઈએ છીએ.

    આયુષ લાભો કવર કરવામાં આવે છે

    વૈકલ્પિક સારવારો

    અમે આયુર્વેદ, યુનાની, સિદ્ધ, હોમિયોપેથી, યોગ અને નેચરોપેથી જેવી વૈકલ્પિક ઉપચારો માટે ઇન-પેશન્ટ કેર માટે સમ ઇન્શ્યોર્ડ સુધીના સારવારના ખર્ચને કવર કરીએ છીએ.

    લાઇફટાઇમ રિન્યુએબિલિટી

    આજીવન રિન્યુ કરી શકાય છે

    ઑપ્ટાઈમ સુપર સિક્યોર પ્લાન તમારી મદદ માટે હાજર છે. અમારી હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી બ્રેક ફ્રી રિન્યુઅલ કરવા પર આજીવન તમારા તબીબી ખર્ચાઓને કવર કરે છે.

    કૃપા કરીને માય ઑપ્ટિમા સુપર સિક્યોર વિશે વધુ જાણવા માટે પૉલિસીના શબ્દો, બ્રોશર અને પ્રોસ્પેક્ટસ વાંચો.

    એડવેન્ચર સ્પોર્ટ્સથી થતી ઈજાઓ

    એડવેન્ચર સ્પોર્ટ્સથી થતી ઈજાઓ

    સાહસો તમને તીવ્ર ઉત્તેજના આપી શકે છે, પરંતુ જ્યારે અકસ્માત સાથે જોડાયેલ હોય, ત્યારે તે જોખમી હોઈ શકે છે. અમારા હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન એડવેન્ચર સ્પોર્ટ્સમાં ભાગ લેતી વખતે થયેલા અકસ્માતોને કવર કરતા નથી.

    પોતાને જ પહોંચાડેલ ઇજાઓ કવર કરવામાં આવતી નથી

    કાયદાનો ભંગ

    અમે કોઈપણ વીમાધારક વ્યક્તિ દ્વારા ગુનાહિત ઈરાદા સાથે કાયદાનો ભંગ કરવા અથવા કરવાનો પ્રયાસ કરવાને કારણે ઉદ્ભવતા સીધા કે પરિણામી સારવારના ખર્ચને આવરી લેતા નથી.

    યુદ્ધમાં થયેલ ઇજાઓ કવર કરવામાં આવતી નથી

    યુદ્ધ

    યુદ્ધ વિનાશક અને દુર્ભાગ્યપૂર્ણ હોઈ શકે છે. જો કે, અમારા હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાનમાં યુદ્ધના કારણે થયેલા કોઈપણ ક્લેઇમને કવર કરતા નથી.

    સંરક્ષણના કાર્યમાં ભાગ લેવોનું કવર કરવામાં આવતું નથી

    એક્સકલુડેડ પ્રોવાઇડર્સ

    અમે કોઈપણ હૉસ્પિટલમાં અથવા કોઈપણ મેડિકલ પ્રેક્ટિશનર અથવા ઇન્શ્યોરર દ્વારા વિશિષ્ટ રીતે બાકાત કરેલા કોઈપણ અન્ય પ્રદાતા દ્વારા સારવાર માટેના ખર્ચને આવરી લેતા નથી. ડી-એમ્પેનલ્ડ હૉસ્પિટલોની યાદી મેળવવા માટે અમારો સંપર્ક કરો.

    જન્મજાત બાહ્ય રોગો, ખામીઓ અથવા અસંગતિઓ,

    જન્મજાત બાહ્ય રોગો, ખામીઓ અથવા અસંગતિઓ,

    અમે સમજીએ છીએ કે જન્મજાત બાહ્ય રોગ માટેની સારવાર મહત્વપૂર્ણ છે, જો કે, અમે જન્મજાત બાહ્ય રોગોની ખામીઓ અથવા અસંગતિઓ માટે થયેલા તબીબી ખર્ચને આવરી લેતા નથી.
    (જન્મજાત રોગો એટલે જન્મ સમયની ખામીઓ).

    સ્થૂળતાની સારવાર અથવા કોસ્મેટિક સર્જરી કવર કરવામાં આવતી નથી

    આલ્કોહોલ અને ડ્રગના દુરુપયોગની સારવાર

    આલ્કોહોલ, ડ્રગ અથવા માદક દ્રવ્યોના દુરુપયોગ અથવા કોઈપણ વ્યસનની સ્થિતિ અને તેના પરિણામોની સારવાર આવરી લેવામાં આવતી નથી.

    પ્રીમિયમની ગણતરી કરવી ખૂબ જ સરળ છે

    તમારું હેલ્થ ઇન્શ્યોરન્સ પ્રીમિયમ જાણો

    પગલું 1

    હમણાં ખરીદો પર ક્લિક કરો
    અને આગળ વધો

    પગલું 2

    સભ્યો, સમ ઇન્શ્યોર્ડ પસંદ કરો અને
    પ્રીમિયમની ગણતરી કરો

    પગલું 3

    અને-બસ! આ રહ્યું
    તમારું પ્રીમિયમ

    કોરોનાવાઇરસ હૉસ્પિટલાઇઝેશન ખર્ચ સામે રક્ષણ આપે છે
    કોરોનાવાઇરસને કારણે
    હૉસ્પિટલાઇઝેશન ખર્ચ

      તમારા એચડીએફસી અર્ગો હેલ્થ ઇન્શ્યોરન્સ હેઠળ ક્લેઇમ કેવી રીતે કરવો  

    હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન ખરીદવાનો એકમાત્ર હેતુ મેડિકલ ઇમર્જન્સી સમયે નાણાંકીય સહાય મેળવવાનો છે. તેથી, હેલ્થ ઇન્શ્યોરન્સ ક્લેઇમની પ્રોસેસ કૅશલેસ ક્લેઇમ અને વળતર ક્લેઇમની વિનંતીઓ માટે કેવી રીતે અલગ રીતે કાર્ય કરે છે તે જાણવા માટે નીચેના પગલાં વાંચવા મહત્વપૂર્ણ છે.

    દરેક મિનિટમાં 2 ક્લેઇમની પ્રક્રિયા કરવામાં આવે છે^^

    એચડીએફસી અર્ગો ક્લેઇમ સેટલમેન્ટ : કૅશલેસ મંજૂરી માટે પ્રી-ઑથ ફોર્મ ભરો
    1

    સૂચના

    કૅશલેસ મંજૂરી માટે નેટવર્ક હૉસ્પિટલમાં પ્રી-ઑથ ફોર્મ ભરો

    એચડીએફસી અર્ગો ક્લેઇમ સેટલમેન્ટ: હેલ્થ ક્લેઇમ મંજૂરીનું સ્ટેટસ
    2

    મંજૂરી/નકારવું

    એકવાર હૉસ્પિટલ અમને સૂચિત કરે તે પછી, અમે તમને સ્ટેટસ અપડેટ મોકલીએ છીએ

    એચડીએફસી અર્ગો ક્લેઇમ સેટલમેન્ટ : મંજૂરી બાદ હૉસ્પિટલાઇઝેશન
    3

    હૉસ્પિટલાઇઝેશન

    પ્રી-ઑથ મંજૂરીના આધારે હૉસ્પિટલાઇઝેશન કરી શકાય છે

    હૉસ્પિટલ સાથે એચડીએફસી અર્ગો મેડિકલ ક્લેમ સેટલમેન્ટ
    4

    ક્લેઇમ સેટલમેન્ટ

    ડિસ્ચાર્જ સમયે, અમે સીધા હૉસ્પિટલ સાથે ક્લેઇમ સેટલ કરીએ છીએ

    દરેક મિનિટમાં 2 ક્લેઇમની પ્રક્રિયા કરવામાં આવે છે^^

    હૉસ્પિટલાઇઝેશન
    1

    હૉસ્પિટલાઇઝેશન

    તમારે શરૂઆતમાં બિલની ચુકવણી કરવી પડશે અને અસલ બિલને સાચવી રાખવા પડશે

    ક્લેઇમ રજિસ્ટ્રેશન
    2

    ક્લેઇમ રજિસ્ટર કરો

    હૉસ્પિટલથી ડિસ્ચાર્જ થયા પછી અમને તમારા બધા બિલ અને સારવારના ડૉક્યુમેન્ટ મોકલો

    ક્લેઇમ વેરિફિકેશન
    3

    વેરિફિકેશન

    અમે તમારા ક્લેઇમ સંબંધિત બિલ અને સારવારના ડૉક્યુમેન્ટને વેરિફાઇ કરીએ છીએ

    ક્લેઇમની મંજૂરી
    4

    ક્લેઇમ સેટલમેન્ટ

    અમે તમારા બેંક એકાઉન્ટમાં મંજૂર કરેલ ક્લેઇમની રકમ મોકલીએ છીએ.

    16000+
    કૅશલેસ નેટવર્ક
    ભારતભરમાં

    તમારા નજીકના કૅશલેસ નેટવર્ક શોધો

    શોધ-આઇકન
    અથવાતમારી નજીકની હૉસ્પિટલ શોધો
    સમગ્ર ભારતમાં 16000+ નેટવર્ક હૉસ્પિટલ શોધો
    જસલોક મેડિકલ સેન્ટર

    ઍડ્રેસ

    C-1/15A યમુના વિહાર, પિનકોડ-110053

    રૂપાલી મેડિકલ
    સેન્ટર પ્રાઇવેટ લિમિટેડ

    ઍડ્રેસ

    C-1/15A યમુના વિહાર, પિનકોડ-110053

    જસલોક મેડિકલ સેન્ટર

    ઍડ્રેસ

    C-1/15A યમુના વિહાર, પિનકોડ-110053

    અમારા સંતુષ્ટ કસ્ટમરનું સાંભળો

    4.4/5 સ્ટાર
    મૂલ્યાંકન

    અમારા કસ્ટમરએ અમને રેટિંગ આપેલ છે

    quote-icons
    female-face
    એમ પસુપથી

    માય:ઑપ્ટિમા સિક્યોર

    21 સપ્ટેમ્બર 2021

    પ્લાન્સ શ્રેષ્ઠ છે અને પ્રોસેસિંગ ખુબજ પણ ઝડપી છે

    quote-icons
    male-face
    લલિત નિરંજન

    માય:ઑપ્ટિમા સિક્યોર

    17 ઓગસ્ટ 2021

    ખૂબ સારી પૉલિસી

    quote-icons
    male-face
    બ્રિજેશ પ્રતાપ સિંહ

    માય:ઑપ્ટિમા સિક્યોર

    16 ઓગસ્ટ 2021

    ઉત્કૃષ્ટ સેવા

    quote-icons
    male-face
    તેજસ પ્રદીપ શિંદે

    માય:ઑપ્ટિમા સિક્યોર

    15 ઓગસ્ટ 2021

    એકંદરે સારી સર્વિસ !

    ઑપ્ટિમા સુપર સિક્યોર વ્યક્તિગત પ્લાન અંગે વારંવાર પૂછાતા પ્રશ્નો

    ઑપ્ટિમા સુપર સિક્યોર ઈન્ડિવિજ્યુઅલ પ્લાન પૉલિસી કસ્ટમર માટે વિવિધ કવરેજ લાભો પ્રદાન કરે છે. આ લાભોમાં આમનો સમાવેશ થાય છે:

    ● હૉસ્પિટલાઇઝેશન ખર્ચ

    ● ડે કેર સારવાર

    ● રસ્તા અને હવાઈ માર્ગે હૉસ્પિટલમાં લઈ જવા માટે ઇમર્જન્સી એમ્બ્યુલન્સનો પરિવહન ખર્ચ

    ● હોમ હેલ્થકેર

    ● 60 દિવસ સુધી હૉસ્પિટલાઇઝેશન પહેલાંના ખર્ચા અને 180 દિવસ સુધી હૉસ્પિટલાઇઝેશન પછીના ખર્ચા

    ● આયુષ (AYUSH) સારવાર

    ● અંગ દાતાના ખર્ચા

    ઉપરોક્ત કવરેજ લાભો ઉપરાંત, આ પ્લાન અનન્ય સુવિધાઓ પ્રદાન કરે છે જેમ કે:

    ● સુરક્ષિત લાભ - જે તમે ખરીદો છો તે ઇન્શ્યોરન્સ કવરને તુરંત અને ઑટોમેટિક ત્રણ ગણું કરે છે. આનો અર્થ એ છે કે તમને 1 દિવસથી 3X કવરેજ મળે છે

    ● સુરક્ષાનો લાભ - સૂચિબદ્ધ બિન તબીબી ખર્ચ પર શૂન્ય કપાત

    ● વૈશ્વિક સ્તરે નેટવર્ક પ્રદાતા દ્વારા 51 ગંભીર બીમારીઓ અંગે ઇ-ઓપિનિયન મેળવો.

    ● જો તમે નેટવર્ક હૉસ્પિટલમાં શેર્ડ અકોમોડેશન પસંદ કરો છો તો દૈનિક રોકડ માટે ભથ્થું

    ● ક્લેઇમની સ્થિતિને ધ્યાનમાં લીધા વિના નિર્દિષ્ટ લિમિટને આધિન પ્રિવેન્ટિવ મેડિકલ ચેક-અપ

    ● પ્લસ બેનિફિટ - તમે તમારા માટે પસંદ કરેલ બેઝ કવર 1 વર્ષ પછી ઑટોમેટિક 50% વધે છે

    વર્ષ, અને 2 વર્ષ પછી 100%, કોઈપણ ક્લેઇમને ધ્યાનમાં લીધા વિના.

    • રિસ્ટોર બેનિફિટ-કોઈપણ સ્વીકાર્ય ક્લેઇમને કારણે બેસ સમ ઇન્શ્યોર્ડના સંપૂર્ણ અથવા આંશિક ઉપયોગની સ્થિતિમાં બેસ કવરના -100% ઑટોમૅટિક રીતે રિસ્ટોર કરવામાં આવે છે.

    ઑપ્ટિમા સુપર સિક્યોર પ્લાન હેઠળ લાગુ વેટિંગ પિરિયડ નીચે મુજબ છે:

    ● પહેલેથી હાજર બીમારીઓ માટે 36 મહિનાનો વેટિંગ પિરિયડ. જ્યારે તમે તમારો પ્લાન રિન્યૂ કરો છો ત્યારે દર વર્ષે 36 મહિનાનો વેટિંગ પિરિયડ ઘટે છે. જો તમે પ્લાનમાં સમ ઇન્શ્યોર્ડ વધારવાનું પસંદ કરો છો, તો વેટિંગ પિરિયડ આવા વધારાની તારીખથી વધારેલી રકમ પર પણ લાગુ પડશે.

    ● પૉલિસી કવરેજની શરૂઆતની તારીખથી 30 દિવસનો વેટિંગ પિરિયડ લાગુ પડે છે. આ પ્લાનમાં 30 દિવસના આ સમયગાળા દરમિયાન થયેલ બીમારીઓને કવર કરવામાં આવશે નહીં. જો કે, તમને પ્લાનના પ્રથમ દિવસથી આકસ્મિક ઈજા માટે કવરેજ મળે છે.

    ● ચોક્કસ બીમારીઓ અને સારવાર માટે 24 મહિનાનો વેટિંગ પિરિયડ છે

    ના, ઑપ્ટિમા સુપર સિક્યોર ઈન્ડિવિજ્યુઅલ પ્લાન ગર્ભાવસ્થાને કવર કરતું નથી.

    ઑપ્ટિમા સુપર સિક્યોર ઈન્ડિવિજ્યુઅલ પૉલિસીને રિન્યૂ કરવાની ઘણી રીતો છે. આમાં શામેલ છે:

    ● એચડીએફસી અર્ગોની વેબસાઇટ દ્વારા ઑનલાઇન

    એચડીએફસી અર્ગો ઑપ્ટિમા સુપર સિક્યોર ઈન્ડિવિજ્યુઅલ પ્લાનને રિન્યૂ કરવાની સૌથી ઝડપી અને સરળ રીત છે ઇન્શ્યોરન્સ કંપનીની વેબસાઇટની મુલાકાત લઈને ઑનલાઇન રિન્યૂ કરવું. પ્રક્રિયા ખૂબ સરળ છે અને તેની ચર્ચા નીચે કરવામાં આવી છે:

    ● https://www.hdfcergo.com/renew-hdfc-ergo-policy પર ક્લિક કરો

    ● તમારો પૉલિસી નંબર, રજિસ્ટર્ડ ઇમેઇલ ID અને ફોન નંબર ભરો

    ● "રિન્યૂ કરો" વિકલ્પ પર ક્લિક કરો

    ● તમારી હાલની પૉલિસીની વિગતો રિન્યૂઅલ પ્રીમિયમ સાથે પ્રદર્શિત કરવામાં આવશે

    ● રિન્યૂઅલ પ્રીમિયમ ઑનલાઇન ચૂકવો અને તમારી પૉલિસી તરત જ જારી કરવામાં આવશે

    ● ઑફલાઇન એચડીએફસી અર્ગોની બ્રાન્ચ ઑફિસની મુલાકાત લઈને

    તમે તમારા પ્લાનને રિન્યૂ કરવા માટે ઇન્શ્યોરન્સ કંપનીની નજીકની બ્રાન્ચ ઑફિસની મુલાકાત લઈ શકો છો. જ્યારે તમે એચડીએફસી અર્ગોની બ્રાન્ચની મુલાકાત લો છો, ત્યારે તમારે પૉલિસી નંબર જણાવવો પડશે અને રિન્યૂઅલ પ્રીમિયમની ચુકવણી ચેક દ્વારા કરવી પડશે, અથવા ઑફિસમાં ઉપલબ્ધ અન્ય માધ્યમો દ્વારા કરવી પડશે. એકવાર પ્રીમિયમ ચૂકવવામાં આવે પછી, તમારી પૉલિસીને રિન્યૂ કરવામાં આવશે. કૃપા કરીને નોંધ કરો: - કસ્ટમર PG ચુકવણી લિંક (ઇનબાઉન્ડ અથવા આઉટબાઉન્ડ કૉલ સેન્ટરમાંથી પ્રાપ્ત) દ્વારા પણ ચુકવણી કરી શકે છે.

    ● મધ્યસ્થી દ્વારા

    તમે એચડીએફસી અર્ગોના મધ્યસ્થી દ્વારા તમારા એચડીએફસી અર્ગો ઑપ્ટિમા સુપર સિક્યોર ઈન્ડિવિજ્યુઅલ પ્લાનને રિન્યૂ કરી શકો છો. તમે બ્રોકર અથવા એજન્ટનો સંપર્ક કરી શકો છો અને તમારી પૉલિસીને રિન્યૂ કરવા માટે અરજી કરી શકો છો. તમારે રિન્યુઅલ પ્રીમિયમ એજન્ટને ચૂકવવું પડશે જે તેને ઇન્શ્યોરન્સ કંપનીમાં ડિપોઝિટ કરશે અને તમારો પ્લાન રિન્યૂ કરવામાં આવશે.

    ઑપ્ટિમા સુપર સિક્યોર આજીવન રિન્યુએબિલિટી ઑફર કરે છે. કોઈપણ સમાપ્તિ તારીખ વિના પ્લાનને તમારા જીવનપર્યંત દર વર્ષે રિન્યૂ કરી શકાય છે. અવિરત કવરેજ લાભોનો આનંદ માણવા માટે, તમારે નિયત તારીખની અંદર અથવા પ્લાન હેઠળ ઑફર કરેલ ગ્રેસ પીરિયડની અંદર તમારી પૉલિસીને રિન્યૂ કરવાનું યાદ રાખવું જોઈએ.

    તમે અંડરરાઇટિંગ માર્ગદર્શિકાને આધિન રિન્યૂઅલ પર સમ ઇન્શ્યોર્ડમાં વધારો પણ પસંદ કરી શકો છો.

    હા, એચડીએફસી અર્ગો પોર્ટેબિલિટી વિકલ્પ ઑફર કરે છે. તમે ઑપ્ટિમા સુપર સિક્યોર પોર્ટમાં પોર્ટ કરી શકો છો અથવા તેમાંથી બહાર નીકળી શકો છો. પોર્ટ કરવા માટે, તમારે પૉલિસી રિન્યૂઅલની તારીખથી ઓછામાં ઓછા 45 દિવસ પહેલાં ઇન્શ્યોરન્સ કંપનીમાં વિનંતી કરવી પડશે. જો કે, રિન્યૂઅલની તારીખથી 60 દિવસ પહેલાં પોર્ટ કરવાની વિનંતી સબમિટ કરવી જોઈએ નહીં.

    પોર્ટ કરવાની વિનંતી કર્યા પછી, ઇન્શ્યોરન્સ કંપની તમારી વિનંતીનું મૂલ્યાંકન કરશે, તેને વેરિફાઇ કરશે અને તમને તમારા કવરેજને અન્ય પ્લાન અથવા અન્ય ઇન્શ્યોરન્સ કંપનીમાં સ્વિચ કરવાની મંજૂરી આપશે.

    એચડીએફસી અર્ગો ઑપ્ટિમા સુપર સિક્યોર બે વૈકલ્પિક કવર અથવા એડ-ઑન ઑફર કરે છે. ઉપલબ્ધ એડ-ઑન નીચે મુજબ છે:

    • માય:હેલ્થ હૉસ્પિટલ કૅશ બેનિફિટ (એડ ઑન) 24 કલાક અથવા તેનાથી વધુ માટે મહત્તમ 30 દિવસ સુધી હૉસ્પિટલાઇઝેશનના કિસ્સામાં દૈનિક રોકડ ભથ્થું મેળવો. ₹500 થી ₹10,000 સુધીના વિવિધ સમ ઇન્શ્યોર્ડના વિકલ્પો છે. તમે આ બંને એડ-ઑનમાંથી એક અથવા બંન્ને પસંદ કરી શકો છો અને કવરેજનું વિશાળ કાર્યક્ષેત્ર મેળવી શકો છો.

    • માય: હેલ્થ ક્રિટિકલ ઇલનેસ (ઍડ-ઑન) 51 ગંભીર બીમારીઓ માટે વ્યાપક કવરેજ મેળવો. સાથે ₹100,000 થી ₹200,00,000 સુધીના અને ₹100,000 ના ગુણાંકમાં સમ ઇન્શ્યોર્ડના વિકલ્પો.

    ડિસ્ક્લેમર: વધુ જાણવા માટે કૃપા કરીને પૉલિસીની શબ્દાવલી, બ્રોશર અને પ્રૉસ્પેક્ટસ વાંચો

    બધું વાંચી લીધું? "ઘણાં બધા" લાભો મેળવવા માટે તૈયાર છો

    લેટેસ્ટ હેલ્થ ઇન્શ્યોરન્સ બ્લૉગ વાંચો

    છબી

    ઑપ્ટિમા સિક્યોર-બેસ્ટ હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન

    વધુ વાંચો
    છબી

    હેલ્થ ઇન્શ્યોરન્સ ખરીદતા પહેલાં ધ્યાનમાં લેવાના મુખ્ય મુદ્દાઓ કયા છે?

    વધુ વાંચો
    છબી

    વિશાળ સમ ઇન્શ્યોર્ડના હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન શા માટે ઉપયોગી છે?

    વધુ વાંચો
    છબી

    તમારા પરિવારને શા માટે ઑપ્ટિમા સિક્યોરની જરૂર છે?

    વધુ વાંચો
    છબી

    ઑપ્ટિમા સિક્યોરના સિક્યોર બેનિફિટ અને પ્રોટેક્ટ બેનિફિટ કેવી રીતે કામ કરે છે?

    વધુ વાંચો
    છબી

    ઑપ્ટિમા સિક્યોર ખરીદવાના અનન્ય લાભો કયા છે?

    વધુ વાંચો

    એવૉર્ડ અને સન્માન

    BFSI લીડરશિપ એવૉર્ડ 2022 - પ્રૉડક્ટ ઇનોવેટર ઑફ ધ ઇયર (ઑપ્ટિમા સિક્યોર)

    ETBFSI એક્સેલન્સ એવૉર્ડ 2021

    FICCI ઇન્શ્યોરન્સ ઇન્ડસ્ટ્રી
    એવૉર્ડ સપ્ટેમ્બર 2021

    ICAI એવૉર્ડ 2015-16

    SKOCH ઑર્ડર-ઑફ-મેરિટ

    શ્રેષ્ઠ કસ્ટમર એક્સપિરિયન્સ
    એવૉર્ડ ઑફ ધ યર

    ICAI એવૉર્ડ 2014-15

    CMS ઉત્કૃષ્ટ સંલગ્ન વર્લ્ડ-ક્લાસ સર્વિસ અવૉર્ડ 2015

    iAAA રેટિંગ

    ISO પ્રમાણપત્ર

    પ્રાઇવેટ સેક્ટરમાં સર્વશ્રેષ્ઠ ઇન્શ્યોરન્સ કંપની - જનરલ 2014

    slider-right
    સ્લાઇડર-ડાબી બાજુએ
    તમામ એવૉર્ડ જુઓ