કાર ખરીદવી એ ખરેખર એક મોટું રોકાણ છે, જે જીવનમાં એક મોટી ઉપલબ્ધિ હોવાની સાથે જીવનશૈલીમાં પણ વૃદ્ધિ દર્શાવે છે. તેનાથી તમે જાહેર પરિવહનથી છૂટકારો મેળવી શકો છો. તમારે હવે ભરચક ટ્રેન કે બસનો ઉપયોગ કરવાની જરૂર નથી. જેવી રીતે એક કાર તેની સાથે ખુશી તો લાવે જ છે, તો સાથે કેટલાક જોખમો પણ લાવે છે. થર્ડ પાર્ટી વ્યક્તિ અથવા મિલકતને લગતા જોખમો સામે સુરક્ષા માટે, મોટર વાહન અધિનિયમ મુજબ વાહન ચલાવવા માટે ફરજિયાત છે એક માન્ય કાર ઇન્શ્યોરન્સ પૉલિસી . માન્ય ઇન્શ્યોરન્સ વગર ડ્રાઇવિંગ કરવાથી દંડ અને નાણાંકીય નુકસાન થઈ શકે છે. એચડીએફસી અર્ગોમાં અમે બહુવર્ષીય થર્ડ પાર્ટી લાયેબિલિટી પૉલિસી ઑફર કરીએ છીએ, જે 2 અથવા 3 વર્ષના સમયગાળા માટે થર્ડ પાર્ટી વ્યક્તિ અથવા વાહનને થતા જોખમો સામે કવરેજ પ્રદાન કરે છે. એચડીએફસી અર્ગો ઇન્શ્યોરન્સના વધતા મહત્વને સમજે છે, જે માત્ર થર્ડ પાર્ટી સંબંધિત જોખમોને કવર કરતું નથી પરંતુ તમારા પોતાના વાહન તેમજ ડ્રાઇવરને પણ સુરક્ષિત કરે છે. કુદરતી આપત્તિઓ, અકસ્માતો અથવા આતંકવાદને કારણે સંભવિત નુકસાન સામે તમારા પોતાના વાહનનો ઇન્શ્યોરન્સ કરવા માટે અમે વ્યાપક કાર ઇન્શ્યોરન્સ પૉલિસી ડિઝાઇન કરી છે.
આપણે ઘણીવાર કાર ઇન્શ્યોરન્સ ખરીદીએ છીએ; પરંતુ સંભવત: વ્યસ્ત જીવનશૈલી અને વ્યસ્ત દિનચર્યાને કારણે તેને સમયસર રિન્યુ કરાવી શકતા નથી. આગામી રિન્યુઅલ પ્રીમિયમ સમયસર ચૂકવવા માટે હંમેશા રિન્યુઅલ તારીખનું રિમાઇન્ડર સેટ કરો. જો તમારી પૉલિસીની સમયસીમા સમાપ્ત થઈ જાય, તો તમે કાયદાને લગતી કોઈ તકલીફ અથવા અકસ્માતને કારણે તમારા વાહનને થયેલા કોઈપણ નુકસાનને કારણે આર્થિક નુકસાન સહન કરવું પડી શકે છે. રિન્યુઅલને કારણે તમે ઇન્શ્યોર્ડ રહેવાની સાથે સાથે નો ક્લેઇમ બોનસ જેવા લાભો પણ જાળવી શકો છે.
કાઇનેટિક | મહિન્દ્રા | સુઝુકી | રૉયલ એનફીલ્ડ |
ટોયોટા | ટોયોટા ઇનોવા | ટાટા | હ્યુન્ડાઇ |
હોન્ડા | મારુતિ સુઝુકી ઑલ્ટો | મારુતિ સુઝુકી સ્વિફ્ટ | નિસાન |
ફોર્ડ | ફૉક્સવેગન | સ્કોડા | ડેટસન |
મહિન્દ્રા XUV 500 | હીરો HF ડિલક્સ | હીરો સ્પ્લેન્ડર | હ્યુન્ડાઇ |
હ્યુન્ડાઇ ગ્રાન્ડ | હ્યુન્ડાઇ વર્ના | હ્યુન્ડાઇ ઇલાઇટ | હોન્ડા કૅશબૅક શાઇન |
હોન્ડા ડિયો | હોન્ડા ઍક્ટિવા | બજાજ | બજાજ પલ્સર |
બજાજ પ્લેટિના | હીરો મોટર કોર્પ. | પૅશન પ્રો | હીરો HF ડિલક્સ |
હીરો સ્પ્લેન્ડર | ટીવીએસ | TVS અપાચે | TVS જ્યુપિટર |
વારંવાર પૂછાતા પ્રશ્નો