ફાઇન આર્ટ, એન્ટિક ફર્નિચર, મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ, પ્રતિમાઓ અને શિલ્પો અને અન્ય મહત્વપૂર્ણ સંગ્રહણીય વસ્તુઓને સંપત્તિ તરીકે વધુ જોવામાં આવે છે. અમારું ઇન્શ્યોરન્સ કવર કોર્પોરેટ કલેક્ટર, વ્યક્તિગત કલેક્ટર, ફાઇન આર્ટ ડીલર, મ્યુઝિયમ, પ્રાચીન ડીલર અને કલા પ્રદર્શનોની જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે. પૉલિસી ઇન્શ્યોર્ડ પ્રોપર્ટીને કૉમ્પ્રીહેન્સિવ સુરક્ષા પ્રદાન કરે છે, જેમાં ઇન્શ્યોર્ડ પ્રોપર્ટી ભારતમાં થતા પરિવહનનો સમાવેશ થાય છે.
કવરેજમાં ખાસ કરીને બાકાત રાખવામાં આવેલ કોઈપણ કારણ સિવાયના કોઈપણ અણધાર્યા અને અચાનક શારીરિક નુકસાન અથવા ક્ષતિ શામેલ છે. વધુ વાંચો...
આર્ટ ઇન્શ્યોરન્સ પૉલિસી નીચેના ઇનબિલ્ટ કવરેજને આધિન છે: વધુ વાંચો...
બિનજણાવેલ વાહનો, ઇન્વેન્ટરીના નુકસાનને કારણે નુકસાન
કોઈપણ પ્રદર્શન પર નુકસાન અથવા ક્ષતિ, જ્યાં સુધી ખાસ કરીને કંપની દ્વારા ઍડવાન્સમાં સૂચિત અને સંમત ન હોય
ઘસારો, ધીમે ધીમે બગડવું, આંતરિક ઉપકરણ/ખામી, કાટ અથવા ઑક્સિડેશન, ઉધઇ અથવા જીવાત, વીંટળાવું અથવા સંકોચાવું.
મિકેનિકલ અથવા ઇલેક્ટ્રિકલ ખામીઓ કે બ્રેકડાઉન
રિપેર કરતી વખતે, રિસ્ટોર કરતી વખતે, સ્પર્શ કરતી વખતે અથવા સમાન પ્રક્રિયા દરમિયાન નુકસાન
શુષ્કતા, ભેજ, પ્રકાશ અથવા બહુ વધારે કે ઓછા તાપમાનના સંપર્કમાં આવવું, સિવાય કે આવાં નુકસાન તોફાન, ઠંડી કે આગના કારણે ન થયાં હોય
ઇન્શ્યોર્ડ વ્યક્તિ અથવા તેની સાથે મળીને કામ કરતા પ્રતિનિધિ દ્વારા ઇરાદાપૂર્વક કરવામાં આવેલ કોઇ કાર્ય
કોઈપણ પ્રકારનું પરિણામી નુકસાન
રહસ્યમય રીતે ગાયબ થવું અથવા અસ્પષ્ટ નુકસાન
કોઇ આતંકવાદી કૃત્યના કારણે થતું જૈવિક અથવા રાસાયણિક દૂષણ.
પરમાણુ પ્રતિક્રિયા, પરમાણુ રેડિયેશન અથવા રેડિયોઍક્ટિવ દૂષણ.
યુદ્ધ આક્રમણ અને સંલગ્ન જોખમો
સરકારી કાર્યવાહી પછીનું નુકસાન
ઇન્શ્યોર્ડ વ્યક્તિ અને અમારા દ્વારા સંમત થનાર યોગ્ય બજાર મૂલ્ય; વ્યવસાયિક મૂલ્યાંકનકર્તાના મૂલ્યાંકન પ્રમાણપત્ર સાથે યોગ્ય રીતે સમર્થિત.
જેમ કે પૉલિસી શેડ્યૂલમાં સૂચવવામાં આવી શકે છે.
1 કરોડ+ સંતુષ્ટ કસ્ટમરની સુરક્ષા!
તમારા માટે 24x7 સહાયતા
કસ્ટમરની જરૂરિયાતોના સાથી
સંપૂર્ણ પારદર્શિતા
Awards
1 કરોડ+ સંતુષ્ટ કસ્ટમરની સુરક્ષા
તમારા માટે જરૂરી 24x7 સહાયતા
કસ્ટમરની જરૂરિયાતોના સાથી
સંપૂર્ણ પારદર્શિતા
Awards