બિઝનેસ ટ્રાવેલ લગભગ દરેક સંસ્થાનો એક આવશ્યક ભાગ છે. હકીકત એ છે કે, ભારતમાં અથવા વિશ્વભરમાં મુસાફરી કરવામાં ચોક્કસ પ્રકારનાં જોખમો અને જવાબદારીઓ રહેલી હોય છે. એચડીએફસી અર્ગો તમને ગ્રુપ ટ્રાવેલ પૉલિસીઓની શ્રેણી પ્રદાન કરે છે જે મુસાફરી કરતી વખતે તમારા કર્મચારીઓને અકસ્માત, બીમારી, નુકસાન અને તબીબી કાળજી માટે કવર કરે છે.
ઇન્ટરનેશનલ બિઝનેસ ટ્રાવેલ પૉલિસી આંતરરાષ્ટ્રીય મુસાફરી કરનાર લોકોને કવર કરે છે.
વાર્ષિક મલ્ટી-ટ્રીપ બિઝનેસ ટ્રાવેલ પૉલિસી પણ ખાસ કરીને વારંવાર મુસાફરી કરતાં મુસાફરો માટે તૈયાર કરવામાં આવી છે. મહત્તમ મુસાફરી સામાન્ય રીતે 30 દિવસની હોય છે પરંતુ તેને 180 દિવસ સુધી વધારી શકાય છે.
એચડીએફસી અર્ગોના ગ્રુપ ટ્રાવેલ ઇન્શ્યોરન્સમાં આકસ્મિક મૃત્યુ અને/અથવા કાયમી અપંગતા અને ઇમરજન્સી તબીબી ખર્ચને કવર કરવામાં આવે છે. .
જો મુસાફરી માન્યતાપ્રાપ્ત ફ્રીક્વન્ટ ફ્લાયર પ્રોગ્રામ સાથે કરવામાં આવી હોય, તો કોઈપણ સમસ્યાના કિસ્સામાં ઘરે પરત ફરવા માટે ફર્સ્ટ ક્લાસ ટ્રેન અથવા ઈકોનોમી ક્લાસ એરપ્લેનનો ખર્ચ કવર કરવામાં આવશે.
તે પૉલિસીમાં કવર કરેલી આકસ્મિકતાના કિસ્સામાં કૉફિન ખર્ચ, ઑટોમોબાઇલ અકસ્માત બાદ જરૂર પડતી કાનૂની સહાય, ઇમર્જન્સી હોટલ આવાસ અને/અથવા ઇમર્જન્સી હોટલ વિસ્તરણ ખર્ચાઓ સામે વળતર આપે છે.
આ ગ્રુપ ઇન્શ્યોરન્સ ઇમર્જન્સી તબીબી પરિવહન અથવા સ્વદેશ પ્રત્યાવર્તન સંબંધિત સર્વિસિસ તેમજ વિઝાની જરૂરિયાતો જેવી કે પ્રસ્થાન પહેલાની માહિતી અંગે સલાહમાં મદદ કરે છે.
1 કરોડ+ સંતુષ્ટ કસ્ટમરની સુરક્ષા!
તમારા માટે 24x7 સહાયતા
કસ્ટમરની જરૂરિયાતોના સાથી
સંપૂર્ણ પારદર્શિતા
Awards
1 કરોડ+ સંતુષ્ટ કસ્ટમરની સુરક્ષા
તમારા માટે જરૂરી 24x7 સહાયતા
કસ્ટમરની જરૂરિયાતોના સાથી
સંપૂર્ણ પારદર્શિતા
Awards