ઇન્ફોર્મેશન અને નેટવર્ક ટેક્નોલોજી એરર્સ અને ઓમિશનઇન્ફોર્મેશન અને નેટવર્ક ટેક્નોલોજી એરર્સ અને ઓમિશન

ઇન્ફોર્મેશન અને નેટવર્ક
ટેક્નોલોજી એરર્સ અને
ઓમિશન ઇન્શ્યોરન્સ પૉલિસી

  • પરિચય
  • શું કવર કરવામાં આવે છે?
  • એચડીએફસી અર્ગો શા માટે પસંદ કરવું?

પરિચય

એચડીએફસી અર્ગો જનરલ ઇન્શ્યોરન્સ, એવા માહોલમાં કાર્યરત કંપનીઓને સામનો કરવો પડી શકે તેવા જોખમોને સમજે છે જેમાં નવીનતા બિઝનેસમાં ટકી રહેવા માટે આવશ્યક છે, નહીં કે મહત્વાકાંક્ષી લક્ષ્ય. અમારા ટેક્નોલોજી નિષ્ણાતોએ કંપનીઓને થર્ડ-પાર્ટી લાયબિલિટી સોલ્યુશન્સનો પોર્ટફોલિયો બનાવવામાં મદદ કરી છે, જેમ કે એરર્સ અને ઓમિશન ઇન્શ્યોરન્સ અને ઇન્ટેલેક્ચુઅલ પ્રોપર્ટી ઇન્શ્યોરન્સ, કંપનીને કાયદાકીય દાવાને કારણે મોટા નાણાકીય નુકસાનને ટાળવામાં મદદ કરે છે.

અમે હાર્ડવેરથી લઇને સૉફ્ટવેર સુધી તેમજ સર્વિસ કંપનીઓ સુધી, ઇન્ફોર્મેશન અને નેટવર્ક ટેક્નોલોજી ઇન્ડસ્ટ્રીમાંની વિશાળ શ્રેણીની કંપનીઓને ઇન્શ્યોરન્સ પ્રદાન કરીએ છીએ.

 

શું કવર કરવામાં આવે છે?

IT અને ટેલિકમ્યુનિકેશન
IT અને ટેલિકમ્યુનિકેશન
  • ઇક્વિપમેન્ટ ઉત્પાદન
  • કમ્પ્યુટર અને પેરિફેરલ ઇક્વિપમેન્ટ નિર્માતા વધુ વાંચો...
સૉફ્ટવેર ડેવલપમેન્ટ
સૉફ્ટવેર ડેવલપમેન્ટ
  • પ્રી-પૅકેજડ સૉફ્ટવેર
  • ઑપરેટિંગ સિસ્ટમ
  • નેટવર્કિંગ સૉફ્ટવેર વધુ વાંચો...
ટેલિકમ્યુનિકેશન સર્વિસિસ
ટેલિકમ્યુનિકેશન સર્વિસિસ
ઇન્ફોર્મેશન ટેક્નોલોજી સર્વિસિસ
ઇન્ફોર્મેશન ટેક્નોલોજી સર્વિસિસ
  • ડેટા પ્રોસેસર્સ અને સિસ્ટમ ઇન્ટિગ્રેટર્સ.
  • ડેટા સ્ટોરેજ અને રિટ્રીવલ સર્વિસિસવધુ વાંચો...

ઇન્ફોર્મેશન અને નેટવર્ક ટેક્નોલોજી એરર્સ અને ઓમિશન

ઇન્ફોર્મેશન અને નેટવર્ક ટેકનોલોજી કંપનીઓ પહેલાં કરતાં હાલમાં વધુ જોખમોનો સામનો કરી રહી છે - ખાસ કરીને જ્યારે પ્રૉડક્ટ અને સર્વિસ પરફોર્મન્સની બાબતમાં. અસફળ ઑર્ડર... પગારમાં વિલંબ... રેકોર્ડની પ્રક્રિયામાં ત્રુટી... ડેટાનું નુકસાન... ડિલિવરીમાં નિષ્ફળતા... સંભવત આ બધી સમસ્યાનું કારણ છે ખોટી બનેલ પ્રૉડક્ટ અથવા ખોટા થયેલ પ્રોજેક્ટ. વધુ વાંચો...

ત્રણ સ્તરની સુરક્ષા

મૂલ્ય

 
આ પ્રૉડક્ટ એવું જ છે- પૈસા વસૂલ. કંપનીના પ્રૉડક્ટ અથવા સર્વિસને સ્વીકાર્યા પછી અને કંપનીની ભૂલ અથવા ચૂકમાંથી ઉદ્ભવતા પરિણામી નુકસાન માટે કંપની કસ્ટમર સામે કાનૂની રીતે જવાબદાર બને છે તેવી પરિસ્થિતિમાં આ ઇન્શ્યોરન્સ કંપનીનું રક્ષણ કરવામાં મદદ કરે છે.

સ્ટાન્ડર્ડ

 
આ પ્રૉડક્ટ કંપનીના કોઈ પ્રૉડક્ટ અથવા સર્વિસની સ્વીકૃતિ પહેલા અને પછી અને કંપનીની ભૂલ અથવા ચૂકને કારણે ઉદ્ભવતા પરિણામી નુકસાન માટે કંપનીના ગ્રાહકોને વળતર આપવા માટે કાયદેસર રીતે બંધાયેલા હોય તેવા સંજોગોમાં કંપનીને સુરક્ષિત કરવામાં મદદ કરે છે.

પ્રીમિયર

 
આ ટોપ-ઑફ-ધ-લાઇન પ્રૉડક્ટ સ્ટાન્ડર્ડ લેવલ પ્રોટેક્શન પ્રદાન કરે છે, અને ટેક્નોલોજી પ્રૉડક્ટ અથવા સર્વિસિસ માટે કસ્ટમર દ્વારા ચૂકવાયેલ રકમને પરત કરવાની માંગણી કરતા કસ્ટમરના ક્લેઇમ સામે સુરક્ષા પ્રદાન કરે છે.

વૈકલ્પિક કવરેજ

નીચેના અત્યાધુનિક એક્સપોઝર માટે ઇન્શ્યોરન્સ પ્રદાન કરવા માટે સુરક્ષાના તમામ ત્રણ સ્તરને હજી વધારી શકાય છે:

અન્ય લોકો દ્વારા સુરક્ષામાં ઉલ્લંઘન / અનધિકૃત ઍક્સેસ
બૌધિક સંપદા ઉલ્લંઘનનું જોખમ
ગોપનીયતા ઉલ્લંઘનનું જોખમ

 
એચડીએફસી અર્ગો જનરલ ઇન્શ્યોરન્સ વ્યવસાયિક ઑટોમોબાઇલ, કામદારોના વળતર, ડિરેક્ટર્સ અને અધિકારીઓ અને અપરાધ સહિત વધારાના ઇન્શ્યોરન્સ પ્રૉડક્ટનો સંપૂર્ણ પૂરક સમૂહ ઑફર કરે છે

તમારી કંપનીને INT એરર્સ અને ઓમિશનની જરૂર શા માટે છે?

નીચેની પરિસ્થિતિઓને ધ્યાનમાં લો: એક સંચાર કંપની તેમના સોફ્ટવેર વેન્ડર સામે આવક ગુમાવવા અને તેમના વાયરલેસ કસ્ટમરની બિલિંગ ફાઇલોને પુનઃપ્રાપ્ત કરવાના ખર્ચાઓ માટે દાવો કરે છે જે તેમના સોફ્ટવેર વેન્ડર દ્વારા સિસ્ટમને અપડેટ કરતી વખતે ભૂલથી ડિલીટ કરવામાં આવી હતી. INT એરર્સ અને ઓમિશન્સ $750,000 વત્તા $150,000 ના ક્લેઇમ સેટલમેન્ટ કરવામાં આવશે.

ક્લાસ ઍક્શન સ્યુટમાં એક કસ્ટમરના સમૂહ દ્વારા એક વ્યક્તિગત કમ્પ્યુટર એસેમ્બલ કરનાર પર ક્લેઇમ ઠોકવામાં આવે છે. ક્લેઇમમાં આરોપ હતો કે કંપનીના ઉપકરણો એ રીતે કામ કરતા નથી અથવા તે સ્તરના નથી જે વિશિષ્ટતાઓ વિશે જાહેરાત કરેલી. સ્પીડની કમી તેમજ ખરાબ અપગ્રેડની ક્ષમતા જેવી સમસ્યાઓનો ઉલ્લેખ કરતાં તેઓ સંપૂર્ણ રિફંડની માંગ કરે છે. INT એરર્સ અને ઓમિશન્સ $1,600,000 ના ક્લેઇમ સેટલમેન્ટ કરવામા આવશે.

અતિરિક્ત માહિતીઇન્ફોર્મેશન અને નેટવર્ક ટેક્નોલોજી કંપનીઓ માટે એરર્સ અને ઓમિશન્સ ઇન્શ્યોરન્સ વિશેની વધુ માહિતી માટે, અમને અમારા ટોલ-ફ્રી નંબર 1800-2-700-700 પર કૉલ કરો અથવા અમને care@hdfcergo.com પર લખો
એચડીએફસી અર્ગો શા માટે?

1 કરોડ+ સંતુષ્ટ કસ્ટમરની સુરક્ષા!

એચડીએફસી અર્ગો માટે ભરોસા પર આધારિત સંબંધોનું અનેરું મૂલ્ય છે. અમે ઇન્શ્યોરન્સને વધુ સરળ, વધુ વ્યાજબી અને વધુ વિશ્વાસપાત્ર બનાવવાનો સતત પ્રયત્ન કરીએ છીએ. અહીં વચનોનું પાલન કરવામાં આવે છે, ક્લેઇમને પૂરા કરવામાં આવે છે અને લોકોના ભરોસાને પૂરી ઈમાનદારી સાથે મજબૂત કરવામાં આવે છે.
એચડીએફસી અર્ગો શા માટે?

તમારા માટે 24x7 સહાયતા

અમે સમજીએ છીએ કે સંકટના સમયે તાત્કાલિક મદદની આવશ્યકતા હોય છે. અમારી ઇન-હાઉસ ક્લેઇમ ટીમ ઝંઝટ-મુક્ત ક્લેઇમ પ્રોસેસિંગ માટે ચોવીસ કલાક મદદ માટે તત્પર છે. અમે જરૂરિયાતના સમયે સતત તમારી મદદ કરવાની ખાતરી આપીએ છીએ.
એચડીએફસી અર્ગો શા માટે?

કસ્ટમરની જરૂરિયાતોના સાથી

છેલ્લા 16 વર્ષોથી, અમે કસ્ટમરની અસંખ્ય જરૂરિયાતોને અવિરતપણે પૂર્ણ કરી રહ્યા છીએ. તે માટે અમે દરેક પોર્ટફોલિયોના પ્લાનની વિસ્તૃત રેન્જ પ્રદાન કરીએ છીએ.
એચડીએફસી અર્ગો શા માટે?

સંપૂર્ણ પારદર્શિતા

એચડીએફસી અર્ગો જનરલ ઇન્શ્યોરન્સ ક્લેઇમને સંપૂર્ણ પારદર્શિતા સાથે અને સરળતાથી સેટલ કરે છે.
એચડીએફસી અર્ગો શા માટે?

Awards

અમને ફાઇનાન્શિયલ વર્ષ 18-19 નો ICAI એવૉર્ડ અને ફાઇનાન્શિયલ રિપોર્ટિંગમાં એક્સેલેન્સ એવોર્ડ પ્રાપ્ત થયો છે.
એચડીએફસી અર્ગો શા માટે?

1 કરોડ+ સંતુષ્ટ કસ્ટમરની સુરક્ષા

એચડીએફસી અર્ગો માટે ભરોસા પર આધારિત સંબંધોનું અનેરું મૂલ્ય છે. અમે ઇન્શ્યોરન્સને વધુ સરળ, વધુ વ્યાજબી અને વધુ વિશ્વાસપાત્ર બનાવવાનો સતત પ્રયત્ન કરીએ છીએ. અહીં વચનોનું પાલન કરવામાં આવે છે, ક્લેઇમને પૂરા કરવામાં આવે છે અને લોકોના ભરોસાને પૂરી ઈમાનદારી સાથે મજબૂત કરવામાં આવે છે.

તમારા માટે જરૂરી 24x7 સહાયતા

અમે સમજીએ છીએ કે સંકટના સમયે તાત્કાલિક મદદની આવશ્યકતા હોય છે. અમારી ઇન-હાઉસ ક્લેઇમ ટીમ ઝંઝટ-મુક્ત ક્લેઇમ પ્રોસેસિંગ માટે ચોવીસ કલાક મદદ માટે તત્પર છે. અમે જરૂરિયાતના સમયે સતત તમારી મદદ કરવાની ખાતરી આપીએ છીએ.

કસ્ટમરની જરૂરિયાતોના સાથી

છેલ્લા 16 વર્ષોથી, અમે કસ્ટમરની અસંખ્ય જરૂરિયાતોને અવિરતપણે પૂર્ણ કરી રહ્યા છીએ. તે માટે અમે દરેક પોર્ટફોલિયોના પ્લાનની વિસ્તૃત રેન્જ પ્રદાન કરીએ છીએ.

સંપૂર્ણ પારદર્શિતા

એચડીએફસી અર્ગો જનરલ ઇન્શ્યોરન્સ ક્લેઇમને સંપૂર્ણ પારદર્શિતા સાથે અને સરળતાથી સેટલ કરે છે.

Awards

અમને ફાઇનાન્શિયલ 18-19 વર્ષનો ICAI એવૉર્ડ અને રિપોર્ટિંગમાં એક્સેલેન્સ એવોર્ડ પ્રાપ્ત થયો છે.
એવૉર્ડ અને સન્માન
x