સપ્લાઇ કરનાર ઉત્પાદક તરીકે, હંમેશા તે સંભાવના બની રહે છે તમારા પ્રૉડક્ટથી થર્ડ પાર્ટી- પ્રોપર્ટી અથવા વ્યક્તિને નુકસાન થઈ શકે છે. એક નાની ક્ષતિને લીધે તમારે મોટા ક્લેઇમ સામનો કરવા પડી શકે છે.
આવા કિસ્સામાં, એચડીએફસી અર્ગોનું પ્રૉડક્ટ લાયબિલિટી ઇન્શ્યોરન્સ પ્રૉડક્ટ નિર્માતાઓ માટે મહત્વપૂર્ણ છે. આ પૉલિસી માત્ર તમારી સંસ્થાને ક્લેઇમ સામે સુરક્ષિત કરતી નથી પરંતુ તમારી સંસ્થા સામે આ ક્લેઇમ સામે રક્ષા કરવા સાથે સંકળાયેલા કાનૂની ખર્ચને પણ કવર કરે છે.
આ પૉલિસીમાં તે તમામ રકમને (સંરક્ષણ ખર્ચ સહિત) કવર કરવામાં આવે છે જેને પરિણામ રૂપે ઇન્શ્યોર્ડ કાનૂની રીતે નુકસાન તરીકે ચૂકવવા માટે જવાબદાર બની જાય છે: વધુ વાંચો...
આ પૉલિસીમાં પ્રૉડક્ટ રિકૉલ, પ્રૉડક્ટની ગેરંટી, શુદ્ધ ફાઇનાન્શિયલ નુકસાન જેમ કે ગુડવિલ અથવા માર્કેટના નુકસાન માટે કોઈપણ જવાબદારી કવર કરવામાં આવતી નથી. આ પૉલિસી પ્રૉડક્ટના ખામીયુક્ત ભાગને રિપેર કરવા અથવા ફરીથી કંડીશન કરવા અથવા સુધારો કરવા માટે ખર્ચ માટે પણ ચુકવણી કરતી નથી.
તમારા બિઝનેસની જરૂરિયાતોના કવરેજની રકમ આના પર આધારિત છે:
ઇન્શ્યોરન્સનો ખર્ચ
આ પૉલિસી AOA લિમિટના 0.25% ની ફરજિયાત વધારાની રકમને આધિન છે, જે મહત્તમ ₹1,50,000 અને ન્યૂનતમ ₹1,500 ને આધિન છે. સ્વૈચ્છિક ધોરણે ઉચ્ચ વધારાની રકમની પસંદગી કરવાથી તમે ચૂકવવાપાત્ર પ્રીમિયમમાં છૂટ મેળવવા માટે લાયક બની જાવ છો.
1 કરોડ+ સંતુષ્ટ કસ્ટમરની સુરક્ષા!
તમારા માટે 24x7 સહાયતા
કસ્ટમરની જરૂરિયાતોના સાથી
સંપૂર્ણ પારદર્શિતા
Awards
1 કરોડ+ સંતુષ્ટ કસ્ટમરની સુરક્ષા
તમારા માટે જરૂરી 24x7 સહાયતા
કસ્ટમરની જરૂરિયાતોના સાથી
સંપૂર્ણ પારદર્શિતા
Awards