બિઝનેસ સુરક્ષા ઇન્શ્યોરન્સબિઝનેસ સુરક્ષા ઇન્શ્યોરન્સ

બિઝનેસ સુરક્ષા
ઇન્શ્યોરન્સ

  • પરિચય
  • શું કવર કરવામાં આવે છે?
  • શું કવર કરવામાં આવતું નથી?
  • એચડીએફસી અર્ગો શા માટે પસંદ કરવું?

પરિચય

બિઝનેસના માલિક તરીકે ઘણી વસ્તુઓનું ધ્યાન રાખવાનું હોય છે. અમે તમારા બિઝનેસની જરૂરિયાતોને સમજીએ છીએ. એચડીએફસી અર્ગો બિઝનેસ સુરક્ષા પૅકેજ તમારી મોટાભાગની ચિંતાને દૂર કરવા માટે ડિઝાઇન કરેલ છે. આ એક અનન્ય પૅકેજ પૉલિસી છે જે એક પૉલિસી હેઠળ તમામ પ્રકારના કવરની પસંદગી પ્રદાન કરે છે.

તમને તમારા ઇન્શ્યોરન્સમાં કયા ઘટકોની જરૂર છે તે પસંદ કરી શકો છો અને તે અનુસાર તમારા પ્રીમિયમની ચુકવણી કરી શકો છો.

 

શું કવર કરવામાં આવે છે?

શું કવર કરવામાં આવે છે?

આગ અને સંલગ્ન જોખમો

શું કવર કરવામાં આવે છે?

ચોરી (બર્ગલરી) અને ઘરફોડ (હાઉસબ્રેકિંગ)

શું કવર કરવામાં આવે છે?

ટ્રાન્ઝિટમાં પૈસા અને સુરક્ષિત પૈસા. તમામ પોર્ટેબલ ઉપકરણોનું રિસ્ક કવર કરે છે.

શું કવર કરવામાં આવે છે?

સામાન ઇન્શ્યોરન્સ

શું કવર કરવામાં આવે છે?

ફિડેલિટી કવર

શું કવર કરવામાં આવે છે?

પ્લેટ ગ્લાસ કવર

શું કવર કરવામાં આવે છે?

ઉપકરણો માટે મશીનરીનું બ્રેકડાઉન

શું કવર કરવામાં આવે છે?

ઇલેક્ટ્રોનિક ઇક્વિપમેન્ટ કોમ્પ્રિહેન્સિવ કવર

શું કવર કરવામાં આવે છે?

નિયો સાઇન/ગ્લો હોર્ડિંગ્સ

શું કવર કરવામાં આવે છે?

નફાનું પરિણામી નુકસાન (આગ)

શું કવર કરવામાં આવે છે?

કામદારોનું વળતર

શું કવર કરવામાં આવે છે?

પબ્લિક લાયબિલિટી

શું કવર કરવામાં આવતું નથી?

શું કવર કરવામાં આવતું નથી?

ઇરાદાપૂર્વકના કાર્યો અથવા સાવ બેદરકારી.

શું કવર કરવામાં આવતું નથી?

પોતાના ફર્મેન્ટેશન, કુદરતી ગરમી અથવા સ્વયંસ્ફુરિત દહન દ્વારા થતાં નાશ/નુકસાન.

શું કવર કરવામાં આવતું નથી?

વિસ્ફોટ/ઇમ્પ્લોઝન, બોઇલર્સને નુકસાન, કેન્દ્રીય બળ દ્વારા થતું નુકસાન.

શું કવર કરવામાં આવતું નથી?

દાવાનળ, યુદ્ધ અને પરમાણુથી સબંધિત જોખમો

શું કવર કરવામાં આવતું નથી?

જ્યાં સુધી સ્પષ્ટપણે જાહેર ન કરવામાં આવે ત્યાં સુધી કોઇપણ જાહેર/સ્પષ્ટ ન કરેલા કિંમતી રત્નો, ચૅક, કરન્સી, ડૉક્યુમેન્ટ વગેરે.

શું કવર કરવામાં આવતું નથી?

જો પસંદ ન કરવામાં આવ્યા હોય તો પરિણામી નુકસાન.

શું કવર કરવામાં આવતું નથી?

જોખમની કાર્યવાહી દરમિયાન/પછીની ચોરી.

શું કવર કરવામાં આવતું નથી?

આતંકવાદ, ઇરાદાપૂર્વકની ગેરવર્તણૂકને કારણે નુકસાન અથવા ક્ષતિ.

શું કવર કરવામાં આવતું નથી?

કામનું સંપૂર્ણપણે અથવા આંશિક રીતે રોકાય જવું અને વિલંબ.

શું કવર કરવામાં આવતું નથી?

ખામીયુક્ત ડિઝાઇનને કારણે નુકસાન

શું કવર કરવામાં આવતું નથી?

ખામીયુક્ત સામગ્રી અને/અથવા કારીગરી, ઇન્વેન્ટરીની ખોટ વગેરેને સુધારવું.

શું કવર કરવામાં આવતું નથી?

ટેરિફમાં નિર્ધારિત મુજબ કપાતપાત્ર

અતિરિક્ત રકમ

પસંદ કરેલ સેક્શન મુજબ વધારાની રકમ લાગુ થશે.

સમ ઇન્શ્યોર્ડ

અમે ભલામણ કરીએ છીએ કે તમારી સંપત્તિઓ માટે નુકસાન સામે સંપૂર્ણ સુરક્ષા મેળવવા માટે રિપ્લેસમેન્ટ/રીઇન્સ્ટેટમેન્ટ ખર્ચના આધારે ઇન્શ્યોરન્સ કરાવો.

એક્સ્ટેન્શન્સ

વધારાના પ્રીમિયમથી, પૉલિસી આતંકવાદના જોખમને કવર કરવા માટે વધારી શકાય છે.

પ્રીમિયમ

પ્રીમિયમ, વ્યવસાયનો પ્રકાર, પસંદ કરેલ કવર, ક્લેઇમનો અનુભવ, આગ સુરક્ષા ઉપકરણો અને પૉલિસી હેઠળ પસંદ કરેલ કપાતપાત્ર રકમ પર આધારિત રહેશે.

એચડીએફસી અર્ગો શા માટે?

1 કરોડ+ સંતુષ્ટ કસ્ટમરની સુરક્ષા!

એચડીએફસી અર્ગો માટે ભરોસા પર આધારિત સંબંધોનું અનેરું મૂલ્ય છે. અમે ઇન્શ્યોરન્સને વધુ સરળ, વધુ વ્યાજબી અને વધુ વિશ્વાસપાત્ર બનાવવાનો સતત પ્રયત્ન કરીએ છીએ. અહીં વચનોનું પાલન કરવામાં આવે છે, ક્લેઇમને પૂરા કરવામાં આવે છે અને લોકોના ભરોસાને પૂરી ઈમાનદારી સાથે મજબૂત કરવામાં આવે છે.
એચડીએફસી અર્ગો શા માટે?

તમારા માટે 24x7 સહાયતા

અમે સમજીએ છીએ કે સંકટના સમયે તાત્કાલિક મદદની આવશ્યકતા હોય છે. અમારી ઇન-હાઉસ ક્લેઇમ ટીમ ઝંઝટ-મુક્ત ક્લેઇમ પ્રોસેસિંગ માટે ચોવીસ કલાક મદદ માટે તત્પર છે. અમે જરૂરિયાતના સમયે સતત તમારી મદદ કરવાની ખાતરી આપીએ છીએ.
એચડીએફસી અર્ગો શા માટે?

કસ્ટમરની જરૂરિયાતોના સાથી

છેલ્લા 16 વર્ષોથી, અમે કસ્ટમરની અસંખ્ય જરૂરિયાતોને અવિરતપણે પૂર્ણ કરી રહ્યા છીએ. તે માટે અમે દરેક પોર્ટફોલિયોના પ્લાનની વિસ્તૃત રેન્જ પ્રદાન કરીએ છીએ.
એચડીએફસી અર્ગો શા માટે?

સંપૂર્ણ પારદર્શિતા

એચડીએફસી અર્ગો જનરલ ઇન્શ્યોરન્સ ક્લેઇમને સંપૂર્ણ પારદર્શિતા સાથે અને સરળતાથી સેટલ કરે છે.
એચડીએફસી અર્ગો શા માટે?

Awards

અમને ફાઇનાન્શિયલ વર્ષ 18-19 નો ICAI એવૉર્ડ અને ફાઇનાન્શિયલ રિપોર્ટિંગમાં એક્સેલેન્સ એવોર્ડ પ્રાપ્ત થયો છે.
એચડીએફસી અર્ગો શા માટે?

1 કરોડ+ સંતુષ્ટ કસ્ટમરની સુરક્ષા

એચડીએફસી અર્ગો માટે ભરોસા પર આધારિત સંબંધોનું અનેરું મૂલ્ય છે. અમે ઇન્શ્યોરન્સને વધુ સરળ, વધુ વ્યાજબી અને વધુ વિશ્વાસપાત્ર બનાવવાનો સતત પ્રયત્ન કરીએ છીએ. અહીં વચનોનું પાલન કરવામાં આવે છે, ક્લેઇમને પૂરા કરવામાં આવે છે અને લોકોના ભરોસાને પૂરી ઈમાનદારી સાથે મજબૂત કરવામાં આવે છે.

તમારા માટે જરૂરી 24x7 સહાયતા

અમે સમજીએ છીએ કે સંકટના સમયે તાત્કાલિક મદદની આવશ્યકતા હોય છે. અમારી ઇન-હાઉસ ક્લેઇમ ટીમ ઝંઝટ-મુક્ત ક્લેઇમ પ્રોસેસિંગ માટે ચોવીસ કલાક મદદ માટે તત્પર છે. અમે જરૂરિયાતના સમયે સતત તમારી મદદ કરવાની ખાતરી આપીએ છીએ.

કસ્ટમરની જરૂરિયાતોના સાથી

છેલ્લા 16 વર્ષોથી, અમે કસ્ટમરની અસંખ્ય જરૂરિયાતોને અવિરતપણે પૂર્ણ કરી રહ્યા છીએ. તે માટે અમે દરેક પોર્ટફોલિયોના પ્લાનની વિસ્તૃત રેન્જ પ્રદાન કરીએ છીએ.

સંપૂર્ણ પારદર્શિતા

એચડીએફસી અર્ગો જનરલ ઇન્શ્યોરન્સ ક્લેઇમને સંપૂર્ણ પારદર્શિતા સાથે અને સરળતાથી સેટલ કરે છે.

Awards

અમને ફાઇનાન્શિયલ 18-19 વર્ષનો ICAI એવૉર્ડ અને રિપોર્ટિંગમાં એક્સેલેન્સ એવોર્ડ પ્રાપ્ત થયો છે.
એવૉર્ડ અને સન્માન
x