એક નિર્માણ સ્થળ પર કેટલાક પ્રકારના અકસ્માતો થવાની સંભાવના રહેતી હોય છે જેમ કે ઉઠાંતરી, ચોરી, નુકસાન, કાનૂની દાવાઓ અને અન્ય કારણોથી થતું નુકસાન.
અમે સમજીએ છીએ કે એક કોન્ટ્રાક્ટર તરીકે સમયસીમાની અંદર કામ પૂરું કરવું જરૂરી હોય છે. આ માટે એચડીએફસી અર્ગો પાસે કોન્ટ્રાક્ટર ઑલ રિસ્ક ઇન્શ્યોરન્સ પૉલિસી છે જે બાંધકામ દરમિયાન થતાં નુકસાનના જોખમોને વ્યાપક રીતે કવર કરે છે. તેમાં પ્રોપર્ટી, પ્લાન્ટ, મશીનરી અને સાધનોના ભૌતિક નુકસાન અથવા ક્ષતિ, સાઇટ પર કરવામાં આવેલ સ્થાયી અને અસ્થાયી કાર્યોની સાથે સાથે સાઇટ પર ચાલતા કાર્યો સંબંધિત થર્ડ પાર્ટીની જવાબદારીનો સમાવેશ થાય છે.
આ પૉલિસી બિલ્ડિંગ્સ, રોડ, એરપોર્ટ, ફ્લાઇઓવર, વોટર ટેન્ક, સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ વગેરે જેવા સિવિલ એન્જિનિયરિંગ પ્રોજેક્ટને કવર કરવા માટે ડિઝાઇન કરેલ છે.
સપ્લાયર્સ/મેન્યુફેક્ચરર્સ, કોન્ટ્રાક્ટર્સ અને સબકોન્ટ્રાક્ટર્સના હિતનો સમાવેશ કરવા માટે કવરેજ વધારી શકાય છે.
જ્યાં સુધી વિશિષ્ટ રીતે બાકાત ન હોય, આ "ઑલ રિસ્ક" ઇન્શ્યોરન્સ આકસ્મિક ભૌતિક નુકસાનને કવર કરે છે વધુ વાંચો...
ઇરાદાપૂર્વક ગેરવર્તણૂકને કારણે થતું નુકસાન અથવા ક્ષતિ
કામનું સંપૂર્ણ અથવા આંશિક રોકાય જવું અને વિલંબ
ખામીયુક્ત ડિઝાઇનને કારણે નુકસાન
ખામીયુક્ત સામગ્રી અને/અથવા કારીગરી, ઇન્વેન્ટરીની ખોટ વગેરેને સુધારવું.
ટેરિફમાં નિર્ધારિત મુજબ કપાતપાત્ર
આ પ્રોજેક્ટનો પ્રકાર, સમ ઇન્શ્યોર્ડ અને પ્રોજેક્ટનો સમયગાળો અને ઇન્શ્યોર્ડ દ્વારા પસંદ કરેલ સ્વૈચ્છિક વધારાની રકમ પર નિર્ભર હોય છે. 12 મહિનાથી વધુ સમયગાળાની પૉલિસી હોય તો તેનું પ્રીમિયમ હપ્તાઓમાં ચૂકવી શકાય છે.
આ પ્રોજેક્ટના પ્રકાર, સમ ઇન્શ્યોર્ડ અને પ્રોજેક્ટનો સમયગાળો અને ઇન્શ્યોર્ડ દ્વારા પસંદ કરેલ સ્વૈચ્છિક વધારાની રકમ પર નિર્ભર હોય છે. 12 મહિનાથી વધુ સમયગાળાની પૉલિસી હોય તો તેનું પ્રીમિયમ હપ્તામાં ચુકવી શકાય છે.
પૉલિસી આ ફરજિયાત અતિરિક્ત અને પૉલિસી હેઠળની વધારાની રકમના આધારે છે જે હાથ ધરવામાં આવતા નિર્માણ કાર્યના પ્રકાર પર આધારિત છે.
1 કરોડ+ સંતુષ્ટ કસ્ટમરની સુરક્ષા!
તમારા માટે 24x7 સહાયતા
કસ્ટમરની જરૂરિયાતોના સાથી
સંપૂર્ણ પારદર્શિતા
Awards
1 કરોડ+ સંતુષ્ટ કસ્ટમરની સુરક્ષા
તમારા માટે જરૂરી 24x7 સહાયતા
કસ્ટમરની જરૂરિયાતોના સાથી
સંપૂર્ણ પારદર્શિતા
Awards