કોઈપણ નિર્માણ સ્થળ પર સૌથી મુશ્કેલ કામ ટૂલ્સ અને ઉપકરણો દ્વારા કરવામાં આવતુ હોય છે. સામગ્રીને ખેંચવા અને ખસેડવાથી લઈને માટી અને કાટમાળ કાઢવા સુધી તેમજ ચોવીસે કલાક પાવર જનરેશન - આ બધું મશીનરી દ્વારા કરવામાં આવે છે. પરંતુ, જ્યારે ભારે મશીનરી બગડી જાય છે ત્યારે શું થાય છે?
એચડીએફસી અર્ગોનો કોન્ટ્રાક્ટર્સ પ્લાન્ટ એન્ડ મશીનરી ઇન્શ્યોરન્સ, એ તમારા ઇન્વેસ્ટમેન્ટને સુરક્ષિત કરવા અને મશીન રિપેર ખર્ચને ઘટાડવાની આસાન રીત છે.
આ પૉલિસીમાં બાહ્ય જોખમોથી ઉદ્ભવતા અકસ્માતને કારણે બુલડૉઝર, ક્રેન, એક્સકેવેટર્સ, કમ્પ્રેસર વગેરે જેવા કોન્ટ્રાક્ટરના બાંધકામના મોબાઇલ ઉપકરણોના નુકસાન અથવા ક્ષતિને વ્યાપકપણે કવર કરવામાં આવે છે. વધુ વાંચો...
ઇલેક્ટ્રિકલ અથવા મિકેનિકલ બ્રેકડાઉન કવર કરવામાં આવતું નથી.
પહેલેથી હોય તેવી ખામીઓ કવર કરવામાં આવતી નથી.
ખામીયુક્ત લુબ્રિકેશન અથવા તેલ અથવા કૂલાન્ટનો અભાવ.
ઉત્પાદક અથવા સપ્લાયર જવાબદાર હોય તેવા કોઈપણ પ્રકારના નુકસાન
કોઈપણ પરિણામી નુકસાન
નિર્દિષ્ટ નિર્માણ સાઇટ પર કામ સિવાય સામાન્ય અવર-જવરના ઉપયોગ દરમિયાન વાહનોને થતું નુકસાન અથવા ક્ષતિ
વીમાકૃત રકમ (સમ ઇન્શ્યોર્ડ), એ ઇન્શ્યોર્ડ પ્રોપર્ટી જેવા જ પ્રકાર અને ક્ષમતાવાળી નવી પ્રોપર્ટી બદલવામાં લાગતા ખર્ચ જેટલી રકમ રહેશે, જેનો અર્થ એ થશે કે ઇન્શ્યોર્ડ પ્રોપર્ટી બદલવાનો ખર્ચ, જેમાં માલ ભાડું, ચૂકવવાપાત્ર રકમ અને કસ્ટમ ડ્યુટી, જો કોઈ હોય તો અને નિર્માણ ખર્ચ શામેલ છે.
CPM પૉલિસી હેઠળ વધારાની રકમ, એ વ્યક્તિગત મશીનની સમ ઇન્શ્યોર્ડ, મશીનના પ્રકાર અને પ્રાકૃતિક ઘટનાને કારણે થયેલ નુકસાન કે અન્ય નુકસાનને કારણે કોઈ ક્લેઇમ બાકી નથીને તેના પર નિર્ભર છે.
પ્રીમિયમ, ઉપકરણના પ્રકાર, જોખમ, સ્થાન(નો) અને ઉપકરણના ઉપયોગ પર આધારિત છે.
1 કરોડ+ સંતુષ્ટ કસ્ટમરની સુરક્ષા!
તમારા માટે 24x7 સહાયતા
કસ્ટમરની જરૂરિયાતોના સાથી
સંપૂર્ણ પારદર્શિતા
Awards
1 કરોડ+ સંતુષ્ટ કસ્ટમરની સુરક્ષા
તમારા માટે જરૂરી 24x7 સહાયતા
કસ્ટમરની જરૂરિયાતોના સાથી
સંપૂર્ણ પારદર્શિતા
Awards