આજે ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ક્ષેત્રમાં ક્રાંતિને કારણે ઉદ્યોગનું ચિત્ર બદલાઈ ગયું છે. તેને કારણે બિઝનેસ કરવાની રીતમાં નાટકીય બદલાવ આવ્યો છે. ડેટા, એનાલિટિક્સ, ઇલેક્ટ્રોનિક ઇક્વિપમેન્ટ (ઉપકરણ) તમને બિઝનેસમાં સ્પર્ધાત્મક રીતે આગળ રાખવા માટે એક મહત્વપૂર્ણ ઘટક છે.
જરા કલ્પના કરો કે જો તમારો ડેટા અથવા કમ્પ્યુટર્સ અને અન્ય ઇલેક્ટ્રોનિક ઉપકરણ સંપૂર્ણ રીતે નાશ પામે તો તેનું પરિણામ શું હોય શકે. તમારો બિઝનેસ સરળતાપૂર્વક ચાલે તે માટે એચડીએફસી અર્ગોની ઇલેક્ટ્રોનિક ઇક્વિપમેન્ટ ઇન્શ્યોરન્સ પૉલિસી તમારી ખૂબ મહત્વની મિલકતોને સુરક્ષિત કરે છે.
આ પૉલિસી તમારા ઇલેક્ટ્રોનિક ઉપકરણો માટે વ્યાપક કવરેજ પ્રદાન કરે છે. તેમાં તમામ ઇલેક્ટ્રોનિક ઉપકરણો અને ડેટા મીડિયાને થતું ભૌતિક નુકસાન અથવા હાનિ શામેલ છે, વધુ વાંચો...
પ્રીમિયમમાં નજીવી રકમ વધારે ચૂકવીને પૉલિસીમાં આતંકવાદનું જોખમ આવરી લઈ શકાય છે.
પ્રીમિયમ એ ઉપકરણોના મૂલ્ય, પ્રકાર અને ઉપયોગ પર આધાર રાખે છે, જેમાં મેન્ટેનન્સ કરાર અને ઉપકરણોની જોગવાઈ પણ સમાવિષ્ટ છે.
પૉલિસી હેઠળ કમ્પલસરી ઍક્સેસ લાગુ પડશે, જે ઇન્શ્યોરન્સ ધરાવતા ઉપકરણના મૂલ્ય પર આધારિત છે. વિન્ચેસ્ટર ડ્રાઇવ પર અલગ ઍક્સેસ લાગુ પડે છે.
1 કરોડ+ સંતુષ્ટ કસ્ટમરની સુરક્ષા!
તમારા માટે 24x7 સહાયતા
કસ્ટમરની જરૂરિયાતોના સાથી
સંપૂર્ણ પારદર્શિતા
Awards
1 કરોડ+ સંતુષ્ટ કસ્ટમરની સુરક્ષા
તમારા માટે જરૂરી 24x7 સહાયતા
કસ્ટમરની જરૂરિયાતોના સાથી
સંપૂર્ણ પારદર્શિતા
Awards