તમામ એવા પ્રોજેક્ટ્સ જેમાં ઉપકરણોનો સંગ્રહ, સ્થળાંતર અથવા વિસ્તૃતિકરણ, અથવા ઉપકરણોને સંપૂર્ણ છૂટું પાડી અને ફરીથી તેનું નિર્માણ કરવું, આ તમામ કાર્ય તમારી સંસ્થા માટે નોંધપાત્ર જોખમ બની શકે છે. એચડીએફસી અર્ગોની ઇરેક્શન ઑલ રિસ્ક ઇન્શ્યોરન્સ પૉલિસી આ પ્રકારની પરિસ્થિતિ સામે તમને સુરક્ષા પ્રદાન કરે છે. તમે જે પણ જોખમને ઇન્શ્યોર કરવા માંગતા હોવ તેને માટે, તેના કવરેજની વ્યાપકતાને કારણે વિવિધ જરૂરિયાતો માટે તે એક આદર્શ ઉકેલ છે.
આ પૉલિસી સંગ્રહ, એસેમ્બલી/ઇરેક્શન, પરીક્ષણ અને કમિશનિંગ માટે સામાન્ય "ઑલ રિસ્ક" ઇન્શ્યોરન્સ છે વધુ જાણો...
આ પૉલીસીમાં સપ્લાયર્સ, ઉત્પાદકો, કોન્ટ્રાક્ટર્સ તેમજ સબકોન્ટ્રાક્ટર્સના હિતોને કવર કરી શકાય છે.
પ્રોજેક્ટ સાઇટ પર સૌ પ્રથમ આવેલ માલને ઉતારવામાં આવે ત્યારથી કવર શરૂ થાય છે અને વધુ વાંચો...
ખોટી ડિઝાઇન, ખામીયુક્ત સામગ્રી, ખરાબ કાર્ય કુશળતા, પરિણામી નુકસાન, ઇન્વેન્ટરીનું નુકસાન, સામાન્ય ઘસારો વગેરે પૉલિસીમાં જણાવ્યા પ્રમાણે ઍક્સેસ
સમ ઇન્શ્યોર્ડ એ પ્લાન્ટ અને મશીનરીનું સંપૂર્ણ રીતે ઊભી કરવા માટેનું મૂલ્ય છે, જેમાં માલભાડું, કસ્ટમ ડ્યુટી અને પ્લાન્ટ અને મશીનરી ઊભા કરવાના ખર્ચનો સમાવેશ થાય છે.
આ પૉલિસી હેઠળ પ્રીમિયમ પ્રવૃત્તિના પ્રકાર, સમ ઇન્શ્યોર્ડ, પ્રોજેક્ટનો સમયગાળો, પરીક્ષણનો સમયગાળો અને ઇન્શ્યોર્ડ દ્વારા પસંદ કરેલ વૉલન્ટરી ઍક્સેસ પર આધારિત છે. 12 મહિનાથી વધુ સમયગાળાની પૉલિસી હોય તો તેનું પ્રીમિયમ હપ્તામાં ચૂકવી શકાય છે.
આ પૉલિસી હેઠળ ફરજિયાત અતિરિક્ત રકમ લાગુ પડે છે અને પૉલિસી હેઠળ અતિરિક્ત રકમનો આધાર એ કેવા પ્રકારનો પ્રોજેક્ટ ઊભો કરવાનો છે તેના પર રહેલો છે.
જ્યારે આ પૉલિસીને પ્રોજેક્ટની સામગ્રી માટેના ટ્રાન્ઝિટ ઇન્શ્યોરન્સ (અંતર્દેશીય અથવા વિદેશી) સાથે જોડવામાં આવે છે, ત્યારે તેને મરીન-કમ-ઇરેક્શન પૉલિસી તરીકે ઓળખવામાં આવે છે.
1 કરોડ+ સંતુષ્ટ કસ્ટમરની સુરક્ષા!
તમારા માટે 24x7 સહાયતા
કસ્ટમરની જરૂરિયાતોના સાથી
સંપૂર્ણ પારદર્શિતા
Awards
1 કરોડ+ સંતુષ્ટ કસ્ટમરની સુરક્ષા
તમારા માટે જરૂરી 24x7 સહાયતા
કસ્ટમરની જરૂરિયાતોના સાથી
સંપૂર્ણ પારદર્શિતા
Awards