એક્સટેન્ડેડ વોરંટી ઇન્શ્યોરન્સએક્સટેન્ડેડ વોરંટી ઇન્શ્યોરન્સ

એક્સટેન્ડેડ વોરંટી
ઇન્શ્યોરન્સ પૉલિસી

  • પરિચય
  • શું કવર કરવામાં આવે છે?
  • શું કવર કરવામાં આવતું નથી?
  • એચડીએફસી અર્ગો શા માટે પસંદ કરવું?

એક્સટેન્ડેડ વોરંટી ઇન્શ્યોરન્સ

સંપત્તિના માલિક અથવા વિક્રેતા તરીકે, તો તમે હંમેશા એવું ઇચ્છો છો કે સંપત્તિથી તમને કે તમારા કસ્ટમરને કોઈ મુશ્કેલી આવવી જોઈએ નહીં. એચડીએફસી અર્ગો એક્સટેન્ડેડ વોરંટી ઇન્શ્યોરન્સ પૉલિસી તમારી સંપત્તિઓને વધારાની સુરક્ષા પ્રદાન કરવા માટે ડિઝાઇન કરવામાં આવી છે જે ઉત્પાદન ખામીઓને કારણે નુકસાન થાય છે. આ એક અનન્ય પૉલિસી છે જે વધારાના વર્ષો માટે વોરંટી કવરને વિસ્તૃત કરવાનો વિકલ્પ પ્રદાન કરે છે.

આ મૂળ નિર્માતાની વોરંટી (OMW) નું વિસ્તરણ છે, જેમાં મૂળ નિર્માતાની વોરંટી પર વધારાની અવધિ સાથે વોરંટી આપવામાં આવે છે. આ એક સાધન છે જેના દ્વારા સામાનના ઉત્પાદક / વિતરક / રિટેલર પોતાની પ્રૉડક્ટના મૂલ્યને વધારવા માંગે છે, જેનું પોતે ઉત્પાદન/ વિતરણ / વેચાણ કરે છે, જેથી માર્કેટમાં તેના પ્રૉડક્ટને અલગ તરી આવે છે.

ઉદાહરણ તરીકે, એર કંડીશનર નિર્માતા તેની સ્પ્લિટ AC ની સંપૂર્ણ રેંજ પર એક વર્ષની વોરંટી પ્રદાન કરી શકે છે અને પેકેજમાં બીજી બે અથવા ત્રણ વર્ષની વોરંટી ઉમેરીને ડીલને વધારવાની ઑફર કરી શકે છે, જેથી તેના પ્રૉડક્ટને માર્કેટથી અલગ બતાવી શકે છે. આ વધારાની વિસ્તૃત (એક્સટેન્ડેડ) વોરંટી ઇન્શ્યોરન્સ દ્વારા સમર્થિત હોય છે.

શું કવર કરવામાં આવે છે?

શું કવર કરવામાં આવે છે?

વિસ્તૃત વોરંટી સમયગાળા દરમિયાન ઉદ્ભવતી ખામીઓને કારણે ઇન્શ્યોર્ડ સંપત્તિના સંદર્ભમાં રિપેર અથવા રિપ્લેસમેન્ટ ખર્ચને કવર કરી લે છે.

શું કવર કરવામાં આવતું નથી?

શું કવર કરવામાં આવતું નથી?

કોઈપણ આકસ્મિક નુકસાન

શું કવર કરવામાં આવતું નથી?

સામાન્ય ઘસારો

શું કવર કરવામાં આવતું નથી?

કૉસ્મેટિક નુકસાન

શું કવર કરવામાં આવતું નથી?

નિદાન ખર્ચ

શું કવર કરવામાં આવતું નથી?

કન્ઝ્યુમેબલ આઇટમ

શું કવર કરવામાં આવતું નથી?

નિયમિત સર્વિસિંગ

શું કવર કરવામાં આવતું નથી?

આગ અને ચોરી બાદ રીપેરીંગ અથવા રિપ્લેસમેન્ટ જરૂરી છે

શું કવર કરવામાં આવતું નથી?

યાંત્રિક ખામીને કારણે પરિણામી નુકસાન

શું કવર કરવામાં આવતું નથી?

પરિવહન/ઇન્સ્ટોલેશન/ડિલિવરીના પરિણામ રૂપે નુકસાન

શું કવર કરવામાં આવતું નથી?

ઇન્શ્યોર્ડ પ્રોડક્ટના સૉફ્ટવેરને કારણે થયેલ નુકસાન

શું કવર કરવામાં આવતું નથી?

ઉત્પાદક દ્વારા આપવામાં આવેલ વોરંટી હેઠળ આવરી લેવામાં આવેલા ભાગો

પૉલિસીનો સમયગાળો

પૉલિસી ઉત્પાદકની પ્રોડક્ટ વોરંટીની માન્યતા પૂરી થવા પર અમલમાં આવશે અને એક્સટેન્ડેડ વોરંટી માટે પસંદ કરેલ સમયગાળા માટે અમલમાં રહેશે.

સમ ઇન્શ્યોર્ડ

વીમાકૃત રકમ (સમ ઇન્શ્યોર્ડ) એ પૉલિસીનું ઇનવોઇસનું મૂલ્ય હશે.

સમ ઇન્શ્યોર્ડ

એક અધિકૃત ડીલર/રિટેલર પાસેથી ખરીદેલ માત્ર નવા કન્ઝ્યુમર ડ્યુરેબલ અને ઇલેક્ટ્રોનિક ઉપકરણ જેમાં ઉત્પાદકની વોરંટી ઉપલબ્ધ છે.

પ્રીમિયમ

પ્રીમિયમનો આધાર પૉલિસી હેઠળ પસંદ કરેલી મિલકતના પ્રકાર, ઇનવોઇસના મૂલ્ય, ફેલ્યરનો દર, ઉત્પાદક વોરંટી એક્સટેન્ડેડ વોરંટીના સમયગાળા પર રહેશે.

અતિરિક્ત રકમ

વધારાનો ખર્ચ લાગુ પડશે કે કેમ તે સંબંધિત કેસ પર આધારિત રહેશે.

એચડીએફસી અર્ગો શા માટે?

1 કરોડ+ સંતુષ્ટ કસ્ટમરની સુરક્ષા!

એચડીએફસી અર્ગો માટે ભરોસા પર આધારિત સંબંધોનું અનેરું મૂલ્ય છે. અમે ઇન્શ્યોરન્સને વધુ સરળ, વધુ વ્યાજબી અને વધુ વિશ્વાસપાત્ર બનાવવાનો સતત પ્રયત્ન કરીએ છીએ. અહીં વચનોનું પાલન કરવામાં આવે છે, ક્લેઇમને પૂરા કરવામાં આવે છે અને લોકોના ભરોસાને પૂરી ઈમાનદારી સાથે મજબૂત કરવામાં આવે છે.
એચડીએફસી અર્ગો શા માટે?

તમારા માટે 24x7 સહાયતા

અમે સમજીએ છીએ કે સંકટના સમયે તાત્કાલિક મદદની આવશ્યકતા હોય છે. અમારી ઇન-હાઉસ ક્લેઇમ ટીમ ઝંઝટ-મુક્ત ક્લેઇમ પ્રોસેસિંગ માટે ચોવીસ કલાક મદદ માટે તત્પર છે. અમે જરૂરિયાતના સમયે સતત તમારી મદદ કરવાની ખાતરી આપીએ છીએ.
એચડીએફસી અર્ગો શા માટે?

કસ્ટમરની જરૂરિયાતોના સાથી

છેલ્લા 16 વર્ષોથી, અમે કસ્ટમરની અસંખ્ય જરૂરિયાતોને અવિરતપણે પૂર્ણ કરી રહ્યા છીએ. તે માટે અમે દરેક પોર્ટફોલિયોના પ્લાનની વિસ્તૃત રેન્જ પ્રદાન કરીએ છીએ.
એચડીએફસી અર્ગો શા માટે?

સંપૂર્ણ પારદર્શિતા

એચડીએફસી અર્ગો જનરલ ઇન્શ્યોરન્સ ક્લેઇમને સંપૂર્ણ પારદર્શિતા સાથે અને સરળતાથી સેટલ કરે છે.
એચડીએફસી અર્ગો શા માટે?

Awards

અમને ફાઇનાન્શિયલ વર્ષ 18-19 નો ICAI એવૉર્ડ અને ફાઇનાન્શિયલ રિપોર્ટિંગમાં એક્સેલેન્સ એવોર્ડ પ્રાપ્ત થયો છે.
એચડીએફસી અર્ગો શા માટે?

1 કરોડ+ સંતુષ્ટ કસ્ટમરની સુરક્ષા

એચડીએફસી અર્ગો માટે ભરોસા પર આધારિત સંબંધોનું અનેરું મૂલ્ય છે. અમે ઇન્શ્યોરન્સને વધુ સરળ, વધુ વ્યાજબી અને વધુ વિશ્વાસપાત્ર બનાવવાનો સતત પ્રયત્ન કરીએ છીએ. અહીં વચનોનું પાલન કરવામાં આવે છે, ક્લેઇમને પૂરા કરવામાં આવે છે અને લોકોના ભરોસાને પૂરી ઈમાનદારી સાથે મજબૂત કરવામાં આવે છે.

તમારા માટે જરૂરી 24x7 સહાયતા

અમે સમજીએ છીએ કે સંકટના સમયે તાત્કાલિક મદદની આવશ્યકતા હોય છે. અમારી ઇન-હાઉસ ક્લેઇમ ટીમ ઝંઝટ-મુક્ત ક્લેઇમ પ્રોસેસિંગ માટે ચોવીસ કલાક મદદ માટે તત્પર છે. અમે જરૂરિયાતના સમયે સતત તમારી મદદ કરવાની ખાતરી આપીએ છીએ.

કસ્ટમરની જરૂરિયાતોના સાથી

છેલ્લા 16 વર્ષોથી, અમે કસ્ટમરની અસંખ્ય જરૂરિયાતોને અવિરતપણે પૂર્ણ કરી રહ્યા છીએ. તે માટે અમે દરેક પોર્ટફોલિયોના પ્લાનની વિસ્તૃત રેન્જ પ્રદાન કરીએ છીએ.

સંપૂર્ણ પારદર્શિતા

એચડીએફસી અર્ગો જનરલ ઇન્શ્યોરન્સ ક્લેઇમને સંપૂર્ણ પારદર્શિતા સાથે અને સરળતાથી સેટલ કરે છે.

Awards

અમને ફાઇનાન્શિયલ 18-19 વર્ષનો ICAI એવૉર્ડ અને રિપોર્ટિંગમાં એક્સેલેન્સ એવોર્ડ પ્રાપ્ત થયો છે.
એવૉર્ડ અને સન્માન
x