જ્યારે બ્રેકડાઉનને કારણે કારખાનામાં ઉત્પાદન બંધ થઈ જાય છે, ત્યારે તેના પરિણામે મોટું નુકસાન થઈ શકે છે. ખાસ કરીને જ્યારે શક્ય એટલી જલ્દી ડિલિવરી કરવાની હોય અને દંડ મોટો હોય ત્યારે.
પરિણામે ડાઉનટાઇમ, ઉત્પાદન અને પ્રતિષ્ઠાને મોટું નુકસાન પહોંચી શકે છે. તમારી સંસ્થાને યોગ્ય સુરક્ષા પ્રદાન કરવા માટે એચડીએફસી અર્ગોની મશીનરી બ્રેકડાઉન પૉલિસી પર ભરોસો કરો.
આ પૉલિસી હેઠળ આંતરિક અને બાહ્ય કારણોના પરિણામે થયેલા તમામ પ્રકારના અણધાર્યા, ઇલેક્ટ્રિકલ અને મિકેનિકલ બ્રેકડાઉનને કારણે થયેલ વ્યાપક નુકસાનને આવરી લેવામાં આવે છે. વધુ વાંચો...
તમે નિર્દિષ્ટ કરેલ અને બાકાત રાખેલ હોય તેવા જોખમો અને નુકસાનો સિવાય મશીનરીનો પાયો, કડિયાકામ, ઈંટોનું કામ તેમજ ટ્રાન્સફોર્મર્સના તેલને, તેમજ અચાનક થતાં ફિઝિકલ નુકસાન અથવા ક્ષતિને પણ કવર કરી શકો છો
પૉલિસીમાં નીચે જણાવેલ નુકસાન અને/અથવા ક્ષતિ કવર કરવામાં આવતી નથી:
ઇન્શ્યોરન્સ માટે પ્રસ્તાવિત કિંમત એ ફ્રેટ, મશીનરી લગાવવાનો ખર્ચ અને કસ્ટમ ડ્યુટી (જો લાગુ પડતું હોય તો) સહિત જૂનાને બદલે નવી પ્રોડક્ટ પરના ખર્ચ જેટલી હોવી જોઈએ.
ઇન્શ્યોર્ડ મશીનરીની કિંમતના આધારે કમ્પલસરી ઍક્સેસ પર ચાર્જ લેવામાં આવે છે.
કેવા પ્રકારની મશીનરી ઇન્શ્યોર કરવાની છે તેના આધારે દર નક્કી કરવામાં આવશે. તમે કામચલાઉ સુવિધા, સ્પેરની ઉપલબ્ધતા અને અનુકૂળ ક્લેઇમ અનુભવના સંદર્ભમાં છૂટ મેળવી શકો છો.
1 કરોડ+ સંતુષ્ટ કસ્ટમરની સુરક્ષા!
તમારા માટે 24x7 સહાયતા
કસ્ટમરની જરૂરિયાતોના સાથી
સંપૂર્ણ પારદર્શિતા
Awards
1 કરોડ+ સંતુષ્ટ કસ્ટમરની સુરક્ષા
તમારા માટે જરૂરી 24x7 સહાયતા
કસ્ટમરની જરૂરિયાતોના સાથી
સંપૂર્ણ પારદર્શિતા
Awards