કોઈપણ સંસ્થાને કાર્યરત રહેવા માટે નાણાં મુખ્ય ભૂમિકા ભજવે છે. નફાથી લઈને ખર્ચ સુધી - નાણાંની દરેક જગ્યાએ જરૂર પડે છે અને તેને લગતા ઘણાં ટ્રાન્ઝૅક્શન થતાં હોય છે.
એચડીએફસી અર્ગોની મની ઇન્શ્યોરન્સ પૉલિસી ઇન્શ્યોર્ડ વ્યક્તિ અથવા ઇન્શ્યોર્ડ વ્યક્તિના અધિકૃત કર્મચારીઓ દ્વારા પરિવહન દરમિયાન થતાં નાણાં (પૈસા)ના નુકસાનને અથવા ઇન્શ્યોર્ડના પરિસરમાં રહેલ તિજોરીમાં રહેલા પૈસાના નુકસાનને વ્યાપકપણે કવર કરે છે.
પૈસા એટલે રોકડ, સિક્કા, બેંક ડ્રાફ્ટ, કરન્સી નોટ્સ, ચેક, ટ્રાવેલર્સ ચેક, પોસ્ટલ ઑર્ડર, મની ઑર્ડર, પે ઑર્ડર અને વર્તમાન પોસ્ટેજ સ્ટેમ્પ, બેંકનો મતલબ એટલે દરેક પ્રકારની બેંક, જેમાં પોસ્ટ ઑફિસ, સરકારી ટ્રેઝરીનો સમાવેશ થાય છે.
અમારી પૉલિસી અકસ્માત અથવા દુર્ઘટનાને કારણે પરિવહન દરમિયાન કે તમારા પરિસરમાં થતાં રોકડ અથવા કરન્સીના નુકસાન સામે કવરેજ પ્રદાન કરે છે.
અમે તમારા પરિસરમાં રહેલ તમારી તિજોરી અથવા સ્ટ્રોંગ રૂમને ચોરો દ્વારા નુકસાન પહોંચાડવામાં આવે છે તો તેને બદલવાનો અથવા રિપેરનો કરવાનો ખર્ચ પણ ચૂકવીશું.
પૉલિસી નીચે જણાવેલ કારણોસર નુકસાન અને/અથવા ક્ષતિને આવરી લેતી નથી:
પરિવહનમાં હોય તેવા પૈસાનું વાસ્તવિક ટર્નઓવર, સિંગલ કેરિંગ મર્યાદા અને તિજોરીમાં રહેલ કૅશ માટેની મર્યાદા
વધારાનું પ્રીમિયમ ચૂકવીને પૉલિસીમાં આતંકવાદના જોખમને કવર કરી શકાય છે.
1 કરોડ+ સંતુષ્ટ કસ્ટમરની સુરક્ષા!
તમારા માટે 24x7 સહાયતા
કસ્ટમરની જરૂરિયાતોના સાથી
સંપૂર્ણ પારદર્શિતા
Awards
1 કરોડ+ સંતુષ્ટ કસ્ટમરની સુરક્ષા
તમારા માટે જરૂરી 24x7 સહાયતા
કસ્ટમરની જરૂરિયાતોના સાથી
સંપૂર્ણ પારદર્શિતા
Awards