પ્લેટ ગ્લાસ ઇન્શ્યોરન્સ પૉલિસીપ્લેટ ગ્લાસ ઇન્શ્યોરન્સ પૉલિસી

પ્લેટ ગ્લાસ ઇન્શ્યોરન્સ
પૉલિસી

  • પરિચય
  • શું કવર કરવામાં આવે છે?
  • શું કવર કરવામાં આવતું નથી?
  • એચડીએફસી અર્ગો શા માટે પસંદ કરવું?

પ્લેટ ગ્લાસ ઇન્શ્યોરન્સ પૉલિસી

 

શોરૂમ અને વિન્ડો ડિસ્પ્લેથી લઈને ઑફિસ સુધી તેમજ અન્ય સ્થળ પર લગાવેલ - ગ્લાસ ખર્ચાળ અને નાજુક હોય છે. તે હિંસા/તોફાનોને કારણે તૂટી શકે છે. એચડીએફસી અર્ગોનો પ્લેટ ગ્લાસ ઇન્શ્યોરન્સ ઇન્શ્યોર્ડના પરિસરમાં આવેલ કાચ, ખાસ બાકાત રાખવામાં ન આવ્યા હોય તો, કોઈ પણ કારણે આકસ્મિક રીતે તૂટે છે તો તેને કવર કરવામાં આવે છે.

આ પૉલિસી એવી તમામ વ્યવસાયિક સંસ્થાઓ જેમ કે શોરૂમ, શૉપિંગ કૉમ્પ્લેક્સ, રેસ્ટોરન્ટ, હોટલ, થિયેટર, સ્ટેડિયમ વગેરે માટે આદર્શ છે કે જેમાં પ્લેટ ગ્લાસનો ઉપયોગ તેમના વિઝ્યુઅલ અને એસ્થેટિક અપીલ વધારવા માટે લગાવવામાં આવેલ છે.

 

શું કવર કરવામાં આવે છે?

શું કવર કરવામાં આવે છે
ગ્લાસની કિંમત

એટલે તેની ડેપ્રિશિયેશન બાદની રીઇન્સ્ટેટમેન્ટ કિંમત.

ગ્લાસ: ગ્લાસનો અર્થ એ છે કે ઇન્શ્યોર્ડ વ્યક્તિના પરિસરમાં લગાવવામાં આવેલ પ્લેન ગ્લાસ અને મિરર, જ્યાં આવા ગ્લાસ સ્થિત છે, વધુ વાંચો...

શું કવર કરવામાં આવતું નથી?

શું કવર કરવામાં આવતું નથી?

પૉલિસીના શેડ્યૂલમાં જણાવેલ ડિડક્ટિબલ ઍક્સેસને લીધે થતા નુકસાન અને/અથવા હાનિને પૉલિસીમાં આવરી લેવામાં આવતું નથી.

શું કવર કરવામાં આવતું નથી?

પરિસરમાં અથવા તેની આસપાસ ખસેડતા સમયે, ફેરફાર અને/અથવા સમારકામ દરમિયાન તૂટવું અથવા નુકસાન થવું.

શું કવર કરવામાં આવતું નથી?

ગ્લાસની સમગ્ર જાડાઈમાં પડેલી તિરાડ સિવાય ગ્લાસના આકારમાં ફેરફાર અથવા આંકા પડવા અથવા નુકસાન થવું.

શું કવર કરવામાં આવતું નથી?

તૂટેલો ગ્લાસ જે સંપૂર્ણપણે અને સુરક્ષિત રીતે લગાવેલ નથી

શું કવર કરવામાં આવતું નથી?

આંકા વાળો અથવા ખરાબ ગ્લાસ.

શું કવર કરવામાં આવતું નથી?

ગ્લાસને બદલવા માટે, કોઈપણ ફિટિંગ્સ અથવા ફિક્સચર્સને કાઢી નાંખવા અથવા બદલવા માટેનો ખર્ચ

શું કવર કરવામાં આવતું નથી?

કાચ તૂટવા અને નવો કાચ લગાવવાના સમય દરમિયાન ઇન્શ્યોર્ડના બિઝનેસમાં આવતી અડચણ અથવા વિલંબને કારણે થતું કોઈ પણ પ્રકારનું નુકસાન અથવા ક્ષતિ.

શું કવર કરવામાં આવતું નથી?

આતંકવાદ

સમ ઇન્શ્યોર્ડ

અમે સલાહ આપીએ છીએ કે વીમાકૃત રકમ નવો કાચ લગાવવાની કિંમત પ્રમાણે હોવી જોઈએ

એક્સ્ટેન્શન્સ

વધારાનું પ્રીમિયમ ચૂકવીને પૉલિસીમાં આતંકવાદના જોખમને કવર કરી શકાય છે

એચડીએફસી અર્ગો શા માટે?

1 કરોડ+ સંતુષ્ટ કસ્ટમરની સુરક્ષા!

એચડીએફસી અર્ગો માટે ભરોસા પર આધારિત સંબંધોનું અનેરું મૂલ્ય છે. અમે ઇન્શ્યોરન્સને વધુ સરળ, વધુ વ્યાજબી અને વધુ વિશ્વાસપાત્ર બનાવવાનો સતત પ્રયત્ન કરીએ છીએ. અહીં વચનોનું પાલન કરવામાં આવે છે, ક્લેઇમને પૂરા કરવામાં આવે છે અને લોકોના ભરોસાને પૂરી ઈમાનદારી સાથે મજબૂત કરવામાં આવે છે.
એચડીએફસી અર્ગો શા માટે?

તમારા માટે 24x7 સહાયતા

અમે સમજીએ છીએ કે સંકટના સમયે તાત્કાલિક મદદની આવશ્યકતા હોય છે. અમારી ઇન-હાઉસ ક્લેઇમ ટીમ ઝંઝટ-મુક્ત ક્લેઇમ પ્રોસેસિંગ માટે ચોવીસ કલાક મદદ માટે તત્પર છે. અમે જરૂરિયાતના સમયે સતત તમારી મદદ કરવાની ખાતરી આપીએ છીએ.
એચડીએફસી અર્ગો શા માટે?

કસ્ટમરની જરૂરિયાતોના સાથી

છેલ્લા 16 વર્ષોથી, અમે કસ્ટમરની અસંખ્ય જરૂરિયાતોને અવિરતપણે પૂર્ણ કરી રહ્યા છીએ. તે માટે અમે દરેક પોર્ટફોલિયોના પ્લાનની વિસ્તૃત રેન્જ પ્રદાન કરીએ છીએ.
એચડીએફસી અર્ગો શા માટે?

સંપૂર્ણ પારદર્શિતા

એચડીએફસી અર્ગો જનરલ ઇન્શ્યોરન્સ ક્લેઇમને સંપૂર્ણ પારદર્શિતા સાથે અને સરળતાથી સેટલ કરે છે.
એચડીએફસી અર્ગો શા માટે?

Awards

અમને ફાઇનાન્શિયલ વર્ષ 18-19 નો ICAI એવૉર્ડ અને ફાઇનાન્શિયલ રિપોર્ટિંગમાં એક્સેલેન્સ એવોર્ડ પ્રાપ્ત થયો છે.
એચડીએફસી અર્ગો શા માટે?

1 કરોડ+ સંતુષ્ટ કસ્ટમરની સુરક્ષા

એચડીએફસી અર્ગો માટે ભરોસા પર આધારિત સંબંધોનું અનેરું મૂલ્ય છે. અમે ઇન્શ્યોરન્સને વધુ સરળ, વધુ વ્યાજબી અને વધુ વિશ્વાસપાત્ર બનાવવાનો સતત પ્રયત્ન કરીએ છીએ. અહીં વચનોનું પાલન કરવામાં આવે છે, ક્લેઇમને પૂરા કરવામાં આવે છે અને લોકોના ભરોસાને પૂરી ઈમાનદારી સાથે મજબૂત કરવામાં આવે છે.

તમારા માટે જરૂરી 24x7 સહાયતા

અમે સમજીએ છીએ કે સંકટના સમયે તાત્કાલિક મદદની આવશ્યકતા હોય છે. અમારી ઇન-હાઉસ ક્લેઇમ ટીમ ઝંઝટ-મુક્ત ક્લેઇમ પ્રોસેસિંગ માટે ચોવીસ કલાક મદદ માટે તત્પર છે. અમે જરૂરિયાતના સમયે સતત તમારી મદદ કરવાની ખાતરી આપીએ છીએ.

કસ્ટમરની જરૂરિયાતોના સાથી

છેલ્લા 16 વર્ષોથી, અમે કસ્ટમરની અસંખ્ય જરૂરિયાતોને અવિરતપણે પૂર્ણ કરી રહ્યા છીએ. તે માટે અમે દરેક પોર્ટફોલિયોના પ્લાનની વિસ્તૃત રેન્જ પ્રદાન કરીએ છીએ.

સંપૂર્ણ પારદર્શિતા

એચડીએફસી અર્ગો જનરલ ઇન્શ્યોરન્સ ક્લેઇમને સંપૂર્ણ પારદર્શિતા સાથે અને સરળતાથી સેટલ કરે છે.

Awards

અમને ફાઇનાન્શિયલ 18-19 વર્ષનો ICAI એવૉર્ડ અને રિપોર્ટિંગમાં એક્સેલેન્સ એવોર્ડ પ્રાપ્ત થયો છે.
એવૉર્ડ અને સન્માન
x