અમારો ઉદ્દેશ કસ્ટમરના સંતોષ કરતાં ઘણું વધારે પ્રદાન કરવાનો છે, એચડીએફસી અર્ગો કસ્ટમર ડિલાઇટ, સ્વતંત્ર સર્વિસ પ્રોવાઇડર દ્વારા પ્રદાન કરવામાં આવતી વિવિધ સર્વિસ જેમકે ફાર્મસી, હેલ્થ એન્ડ બ્યૂટી ક્લિનિક, સ્પા વગેરેનો એક સુયોગ પ્રદાન કરે છે.
તમારા વિસ્તારમાં સર્વિસ
ડિસ્ક્લેમર: "ઇમેલર/સંચારમાં વર્ણિત વસ્તુઓ/સર્વિસ સંપૂર્ણપણે સ્વંત્રણ પ્રાવાઇડર દ્વારા ઑફર અને પ્રદાન કરવામાં આવે છે. આ વસ્તુઓ/સર્વિસને લેવી એ કસ્ટમરની ઇચ્છા પર નિર્ભર કરે છે, એ જ રીતે તેને પ્રદાન કરવી એ સ્વતંત્ર પ્રોવાઇડરની વિવેકબુદ્ધિ પર નિર્ભર છે. આ વસ્તુઓ/સર્વિસનો ઉપયોગ કસ્ટમર અને એચડીએફસી અર્ગો જનરલ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડ વચ્ચે થયેલ કરારની મર્યાદામાં નહીં હોય. એચડીએફસી અર્ગો જનરલ ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડ સ્વતંત્ર પ્રોવાઇડર દ્વારા પૂરી પાડવામાં આવેલ વસ્તુઓ/સર્વિસ અથવા પ્રોડક્ટની કોઈપણ ખામી/નૉન ડિલિવરી/અછત/ઉણપ માટે કોઈ જવાબદારી લેતી નથી. વસ્તુઓ/સર્વિસ સાથે સંકળાયેલ કોઇપણ અસહમતિ કે વિવાદ માટે, એચડીએફસી અર્ગો જનરલ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડ જવાબદાર રહેશે નહીં અને આવા વિવાદ અથવા મતભેદોને ઉકેલવાનું, મધ્યસ્થી કરવાનું કે સમાધાન કરવાનું કહેવામાં નહીં આવે. ઇમેલર/સંચારમાં ઑફર કરવામાં આવેલ વસ્તુઓ/સર્વિસની સંપૂર્ણ માહિતી માટે, કૃપા કરીને પ્રદાન કરેલ સંપર્ક વિગતો પર સ્વતંત્ર પ્રોવાઇડરનો સંપર્ક કરો."