બે વર્ષથી વધુ સમય થઈ ગયો હોવા છતાં, કોવિડ-19 મહામારી હજી સુધી સમાપ્ત થઈ નથી. આપણા 2023 માં પ્રવેશ કરી રહ્યા છીએ, ત્યારે કોવિડ-19 નો એક નવો વેરિયન્ટ, BF.7 મળી આવ્યો છે. કોવિડ-19 નો આ નવો વેરિયન્ટ, જે ઓમિક્રોન વેરિયન્ટ BA.5 નો પેટા-વંશજ છે, જે હાલમાં ચીનમાં કોવિડના કેસમાં ભારે ઉછાળાનું કારણ છે. ભારતમાં પણ કેટલાક કેસ મળી આવ્યા છે. જો કે નિષ્ણાતો કહી રહ્યા છે કે ગભરાવાની કોઈ જરૂર નથી, પરંતુ તેમણે સાવધાન રહેવાની અને સાવચેતી રાખવાની સલાહ પણ આપી છે. સરકારે આપણા દેશમાં અચાનક કોઈ કટોકટી આવે તે કિસ્સામાં હેલ્થકેર અધિકારીઓ અને સંસ્થાઓને પણ તૈયારી શરૂ કરવા કહ્યું છે. આથી, આપણે જવાબદાર બનવું જોઈએ અને મૂળભૂત કોવિડ-19 અનુરૂપ વર્તણૂકનું પાલન કરવું જોઈએ, જેમાં હાથ ધોવા, સેનિટાઇઝરનો ઉપયોગ, માસ્ક પહેરવું વગેરેનો સમાવેશ થાય છે. એચડીએફસી અર્ગો ખાતે, અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા અને જવાબદારી અમારા ગ્રાહકની જરૂરિયાતોને પૂર્ણ કરવાની છે. વર્તમાન પરિસ્થિતિ કંઈ અલગ નથી કારણ કે અમે તમને શ્રેષ્ઠ સેવા આપવાની પ્રતિબદ્ધતા સાથે તમારી જરૂરિયાતોને પૂર્ણ કરવાનું ચાલુ રાખીશું. તમારા કોવિડ-19 સંબંધિત તમામ પ્રશ્નોના નિરાકરણ થાય અને તમને ક્લેઇમની પ્રક્રિયા કરતી વખતે, પૉલિસી ખરીદતી વખતે અથવા કોઈપણ સર્વિસ સંબંધિત વિનંતીઓ રજૂ કરતી વખતે મુશ્કેલીનો સામનો કરવો ન પડે તેની અમે ખાતરી રાખતા રહીશું. અમે તમને તમારી હાલની પોલિસી માટે કોઈપણ સર્વિસ વિનંતી માટે અથવા કોઈપણ નવી હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી ખરીદવા માટે શક્ય હોય ત્યાં સુધી અમારા ડિજિટલ માધ્યમોનો ઉપયોગ કરવા વિનંતી કરીએ છીએ.
તેથી, આપણે જવાબદાર બનવું જોઈએ અને મૂળભૂત કોવિડ-19 અનુરૂપ વર્તણૂકનું પાલન કરવું જોઈએ, જેમાં હાથ ધોવા, સેનિટાઇઝરનો ઉપયોગ, માસ્ક પહેરવું વગેરેનો સમાવેશ થાય છે. એચડીએફસી અર્ગો ખાતે, અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા અને જવાબદારી અમારા ગ્રાહકની જરૂરિયાતોને પૂર્ણ કરવાની છે. વર્તમાન પરિસ્થિતિ કંઈ અલગ નથી કારણ કે અમે તમને શ્રેષ્ઠ સેવા આપવાની પ્રતિબદ્ધતા સાથે તમારી જરૂરિયાતોને પૂર્ણ કરવાનું ચાલુ રાખીશું. તમારા કોવિડ-19 સંબંધિત તમામ પ્રશ્નોનું નિરાકરણ થાય અને તમને ક્લેઇમની પ્રક્રિયા કરતી વખતે, પૉલિસી ખરીદતી વખતે અથવા કોઈપણ સર્વિસ સંબંધિત વિનંતીઓ રજૂ કરતી વખતે મુશ્કેલીનો સામનો કરવો ન પડે તેની અમે ખાતરી રાખતા રહીશું. અમે તમને તમારી હાલની પોલિસી માટે કોઈપણ સર્વિસ વિનંતી માટે અથવા કોઈપણ નવી હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી ખરીદવા માટે શક્ય હોય ત્યાં સુધી અમારા ડિજિટલ માધ્યમોનો ઉપયોગ કરવા વિનંતી કરીએ છીએ.
જો તમારે કોવિડ-19 સંબંધિત કોઈપણ સહાયની જરૂર હોય તો અહીં અમારો સંપર્ક કરો +91-7208092831
જો તમને કોવિડ-19 સંબંધિત કોઈપણ સહાયની જરૂર હોય તો અમારો 91+7208902860 પર સંપર્ક કરો
નવી પૉલિસી ખરીદવામાં સહાય મેળવવા માટે અમને આ નંબર પર કૉલ કરો 1800 2666 400
અમે હેલ્થ ઇન્શ્યોરન્સ કૅશલેસ અને વળતર પ્રક્રિયાઓ માટે ક્લેઇમની પ્રક્રિયાને સરળ બનાવી છે. ક્લેઇમની પ્રક્રિયાઓ અને દસ્તાવેજોની સૂચિ વિશે વધુ જાણવા માટે. અહીં ક્લિક કરો
કોવિડ-19 ના નિવારણ સંબંધિત પગલાં, અને તેની તમારા હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન પર કેવી રીતે અસર થાય છે તે વિશે વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો
અમારું કૅશલેસ
હૉસ્પિટલ નેટવર્ક
10,000+
સરળ અને આસાન ક્લેઇમ! ખાતરીપૂર્વક