છેલ્લા કેટલાક વર્ષોમાં, ભારતમાં હૃદયની બિમારીઓની સંખ્યામાં ચિંતાજનક વધારો થયો છે. સ્ત્રીઓમાં મેનોપોઝના (રજોનિવૃત્તિ) તબક્કા પછી જ્યારે શરીરમાં એસ્ટ્રોજનનું સ્તર ઘટવાનું શરૂ થાય છે ત્યારે તેની અસરો વધુ ખરાબ થાય છે. ફાઇનાન્શિયલ બૅક-અપ સાથે સંપૂર્ણ સુરક્ષાની ખાતરી કરવા માટે, એચડીએફસી અર્ગો માય:હેલ્થ વિમેન સુરક્ષા હેઠળ કાર્ડિયાક પ્લાન ઑફર કરે છે, આ ઇન્શ્યોરન્સનો હેતુ, એવી મહિલાઓ કે જેઓનું કાર્ડિયાક (હૃદય સંબંધી) રોગનું નિદાન થયું હોય અથવા પૉલિસી હેઠળ કવર કરી લેવામાં આવેલ પરિસ્થિતીમાંથી પસાર થઈ રહી હોય તો તેણીને ફાઇનાન્શિયલ સુરક્ષા પ્રદાન કરવાનો છે. છેવટે, જે પરિવારમાં દરેકની સંભાળ રાખે છે, તેને પણ રક્ષણની જરૂર છે.
જીવન અનિશ્ચિત છે! દુર્ભાગ્યે, જો કોઈ મહિલાને ક્યારેય બાયપાસ જેવી મોટી હાર્ટ સર્જરી કરવી પડે અથવા હંમેશા હાર્ટ અટૅક જેવી બિમારીથી પીડિત થાય, તો અમે તમને એક નિશ્ચિત ટ્રાન્ઝૅક્શનમાં 100% સમ ઇન્શ્યોર્ડ આપીએ છીએ. વધુ જાણો...
સ્ટ્રોક તમારા સામાન્ય રૂટીનને બગાડી ફાઇનાન્શિયલ અને ભાવનાત્મક તમને મુશ્કેલીમાં મૂકી શકે છે. મહિલાને ખૂબ જ જરૂરી ફાઇનાન્શિયલ સહાય આપવા માટે, અમે એક નિશ્ચિત ટ્રાન્ઝૅક્શનમાં 100% સમ ઇન્શ્યોર્ડ પ્રદાન કરીએ છીએ.
કોમા એક મુશ્કેલ તબક્કો છે, જેની અસર ગંભીર હોઈ શકે છે અને તેની ખર્ચ પણ ઘણી વધારે હોય છે! અમે તમારા ખર્ચને સંભાળવા માટે 100% સમ ઇન્શ્યોર્ડ ઑફર કરીએ છીએ.
એડવેન્ચર સ્પોર્ટ્સ તમારામાં ઉત્તેજનાનો અનુભવ લાવી શકે છે, પરંતુ જ્યારે તેમાં અકસ્માત થાય છે, ત્યારે તે જોખમી બની શકે છે. એડવેન્ચર સ્પોર્ટ્સમાં ભાગ લેવાને કારણે થતાં અકસ્માતને અમારી પૉલિસીમાં કવર કરવામાં આવતા નથી.
તમે પોતાને ઈજા પહોંચાડવાનું વિચારી શકો છો, પરંતુ અમે તેમ નથી ઇચ્છતા. અમારી પૉલિસીમાં પોતાને જ પહોંચાડેલી ઈજાઓને કવર કરવામાં આવતી નથી.
યુદ્ધ વિનાશક અને દુર્ભાગ્યપૂર્ણ હોઈ શકે છે. જો કે, અમારી પૉલિસીમાં યુદ્ધને કારણે કરવામાં આવેલ કોઈપણ ક્લેઇમને કવર કરવામાં આવતો નથી.
જો તમે સંરક્ષણ (ડિફેન્સ) (આર્મી/નેવી/એર ફોર્સ) કામગીરીમાં ભાગ લો છો તો ત્યારે થતા અકસ્માતને અમારી પૉલિસીમાં કવર કરવામાં આવતા નથી.
અમે તમારા રોગની ગંભીરતાને સમજીએ છીએ. જો કે, અમારી પૉલિસીમાં જાતીય સંબંધને કારણે થતી બિમારીઓને કવર કરવામાં આવતી નથી.
મેદસ્વીતાની સારવાર અથવા કોસ્મેટિક સર્જરીની સારવારને તમારી ઇન્શ્યોરન્સ પૉલિસી હેઠળ કવર કરવામાં આવતી નથી.
સમાવેશ અને બાકાત બાબતની વિગતવાર માહિતી માટે કૃપા કરીને વેચાણ પુસ્તિકા/પૉલિસીની શબ્દાવલીનો સંદર્ભ લો
"ગંભીર" તરીકે વર્ગીકૃત તમામ બીમારીઓ/પ્રોસીજર પર 90 દિવસની પ્રતીક્ષા અવધિ લાગુ.
તમામ "માઇનર" તરીકે વર્ગીકૃત બીમારીઓ/પ્રોસીજર પર 180 દિવસની પ્રતીક્ષા અવધિ લાગુ
ગર્ભાવસ્થા અને નવજાત શિશુને લગતી જટિલતાઓના કવર હેઠળના તમામ ક્લેઇમ માટે 1 વર્ષનો પ્રતિક્ષા અવધિ લાગુ.
માતૃત્વને લગતી જટિલતાઓ સહિતની બીમારીઓ/પ્રોસીજર પર 7 દિવસનો સર્વાઇવલ સમયગાળો
નવજાત બાળકની જટિલતાઓ અને પરિસ્થિતિ માટે ડિલિવરીની તારીખથી 30 દિવસનો સર્વાઇવલ સમયગાળો, બાળકની ડિલિવરીથી બે વર્ષની અંદર નિદાન થયેલું હોવું આવશ્યક છે
રોગોની ગંભીરતા અને આર્થિક સહાયની જરૂરિયાતને સમજીને, અમે ત્વરિત અને એકસાથે ચુકવણી કરીએ છીએ, એટલે કે તમારી સમ ઇન્શ્યોર્ડ રકમ એક જ વારમાં ચૂકવવામાં આવે છે.
તમારા સ્વાસ્થ્યના ઇતિહાસ તેમજ તમને અનુકૂળ પ્રીમિયમ અનુસાર 3 લાખથી 1 કરોડ સુધીનો ઇન્શ્યોરન્સ પ્લાન પસંદ કરો.
ઑનલાઇન પૉલિસી પર 5% સુધીની છૂટ મેળવો. તમને 2 વર્ષની પૉલિસી પર 7.5%ની અને 3 વર્ષની પૉલિસીની મુદત પર 12.5%ની છૂટ મેળવો.
આ સુવિધા એચડીએફસી અર્ગો વિમેન હેલ્થ સુરક્ષાને તમારો હેલ્થકેર પાર્ટનર બનાવે છે અને અને તમે અમર્યાદિત કવરેજ મેળવી શકો છો.
બીમારીની વહેલી તકે તપાસ કરવા માટે દરેક રિન્યુઅલ પર મફત પ્રિવેન્ટિવ હેલ્થ ચેક-અપ મેળવો.
કલમ 80 D હેઠળ કર લાભ મેળવો.
વેલનેસ કોચ વડે તમે તમારી કસરત અને કૅલરીની ગણતરીની સરળતાથી નોંધ રાખી શકો છો. તે તમને ફિટ લાઇફસ્ટાઇલ આપવામાં મદદ કરે છે.
ફરજિયાત નથી. જો તમને પૉલિસી તમારી જરૂરિયાત અનુસારની ન જણાય તો પૉલિસી ડૉક્યૂમેન્ટ પ્રાપ્ત થયાની તારીખથી 15 દિવસની અંદર તમે તેને કૅન્સલ કરાવી શકો છો.
1.6 કરોડ+ સંતુષ્ટ કસ્ટમરની સુરક્ષા!
તમારા માટે જરૂરી 24x7 સહાયતા
દરેક પગલે પારદર્શિતા!
વેલનેસ એપ.
પેપરલેસ રીતે આગળ વધો!
1.6 કરોડ+ સંતુષ્ટ કસ્ટમરની સુરક્ષા!
તમારા માટે જરૂરી 24 x 7 સહાયતા
દરેક પગલે પારદર્શિતા!
ઇન્ટિગ્રેટેડ વેલનેસ એપ.
પેપરલેસ રીતે આગળ વધો!
વારંવાર પૂછાતા પ્રશ્નો
પૉલિસીના જીવનકાળ દરમિયાન નીચે આપેલા દરેક તબક્કા હેઠળ માત્ર એક જ ક્લેઇમ ચૂકવવાપાત્ર છે.
માઇનર સ્ટેજ : પૉલિસી હેઠળ માઇનર સ્ટેજ હેઠળ દાવાની સ્વીકાર્યતા પર, અન્ય તમામ માઇનર સ્ટેજની સ્થિતિઓ માટે કવરેજ ઉપલબ્ધ રહેશે નહીં. મેજર સ્ટેજની સ્થિતિ માટે બાકી રહેલ સમ ઇન્શ્યોર્ડ ઉપલબ્ધ રહે છે.
મેજર સ્ટેજ: મેજર સ્ટેજની સ્થિતિ હેઠળ ક્લેઇમ સ્વીકારાયા બાદ પૉલિસી હેઠળ કવરેજ મળતું નથી.