અમને જાહેર કરતાં આનંદ થાય છે કે, એચડીએફસી અર્ગો હેલ્થ ઇન્શ્યોરન્સ હવેથી એચડીએફસી અર્ગો જનરલ ઇન્શ્યોરન્સના નામે ઓળખાશે. આ અમારા મૂલ્યવાન ગ્રાહકોને સર્વશ્રેષ્ઠ હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન અને સમર્પિત સર્વિસ ઓફર કરતા એક આકર્ષક પ્રવાસની શરૂઆત સૂચવે છે. આ મર્જર દ્વારા અમારા તમામ ગ્રાહકો એક જ છત નીચે તમામ (હેલ્થ અને નૉન-હેલ્થ વિભાગની) વિવિધ પ્રોડક્ટ મેળવી શકે છે, 10,000+ કેશલેસ હૉસ્પિટલમાં સારવારનો લાભ લઈ શકે છે, 10 વિવિધ ભાષાઓમાં 24x7 કસ્ટમર સપોર્ટ તથા તેવી ઘણી સુવિધાઓ મેળવી શકે છે.