એચડીએફસી અર્ગો તમારી સ્વાસ્થ્ય સંબંધી જરૂરિયાતો માટે એક દશકથી વધુ સમય સુધી સેવા આપી રહ્યું છે, અને અમે હવે તમારી તબીબી જરૂરિયાતોને સમજીએ છીએ. તેથી, સંપૂર્ણ તબીબી આકસ્મિકતાઓ સામે સુરક્ષિત થવા માટે તમારી વધતી જતી જરૂરિયાતને ધ્યાનમાં રાખીને અમે માય:સ્વાસ્થ્ય સુરક્ષા - એક સરળ, પણ સંપૂર્ણ હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન લાવ્યા છીએ જે દરેકને અનુકૂળ છે. દર મિનિટમાં એક ક્લેઇમ સેટલ કરીને, એચડીએફસી અર્ગો હેલ્થ ઇન્શ્યોરન્સ સમયનું મહત્વ જાણે છે. એક મજબૂત વિચાર અને મજબૂત બેસ કવરેજ સાથે તૈયાર કરવામાં આવેલ માય: હેલ્થ સુરક્ષા એ યોગ્ય હેલ્થ કવર શોધી રહ્યા હોય તેવા વ્યક્તિ, પરિવારો અને વરિષ્ઠ નાગરિકો માટે એક આનંદના સમાચાર છે.
સ્વીકાર્ય ક્લેઇમની રકમ જેટલી, મહત્તમ બેઝિક સમ ઇન્શ્યોર્ડ રકમ સુધી, વધારાની સમ ઇન્શ્યોર્ડ રકમ મેળવો.
તમને માત્ર એક દિવસ માટે હૉસ્પિટલમાં રાખવામાં આવ્યા હતાં એનો અર્થ એ નથી છે કે તે આવરી લેવામાં આવતું નથી. અમે 586 ડે કેર પ્રક્રિયાઓને કવર કરીએ છીએ.
હૉસ્પિટલાઇઝેશન પહેલાં, ડૉક્ટર કન્સલ્ટેશન, ચેક-અપ અને દવા પાછળ ખર્ચ થતાં હોય છે. અમે હૉસ્પિટલાઇઝેશનના 60 દિવસ પહેલાં સુધીના આવા ખર્ચાઓનું સંપૂર્ણ કવરેજ પ્રદાન કરીએ છીએ.
હૉસ્પિટલમાંથી રજા મળ્યા બાદ 180 દિવસ સુધીના ડૉક્ટર કન્સલ્ટેશન, સ્વાસ્થ્યની પુન:પ્રાપ્તિ વગેરે માટે થયેલ ખર્ચનું સંપૂર્ણ કવરેજ મેળવો.
જો કોઈ ઇન્શ્યોરન્સ ધરાવતા સભ્ય માનસિક બીમારીથી પીડિત હોય, તો હૉસ્પિટલમાં દાખલ થવાના ખર્ચને કવર કરવામાં આવે છે.
જો તમારા ડૉક્ટર ઘર પર સારવારની ભલામણ કરે છે, તો તમે તમારા ઘર પર પણ ""કૅશલેસ સુવિધા સાથે સેવાઓનો લાભ લઈ શકો છો.
પથારીનો ચાર્જ, નર્સિંગ શુલ્ક, બ્લડ ટેસ્ટ, ICU અને કન્સલ્ટેશન ફી તરત જ કવર કરવામાં આવે છે.
જો ઇન્શ્યોરન્સ ધરાવતા વ્યક્તિના જીવને જોખમ હોય તે પ્રકારની તબીબી કટોકટીની સ્થિતિમાં હૉસ્પિટલમાંથી ઘરે એમ્બ્યુલન્સમાં ટ્રાન્સફર (એક જ શહેરની અંદર) પણ કવર કરવામાં આવે છે.
જો ઇન્શ્યોર્ડને અંગ પ્રત્યારોપણ કરવું પડે છે તો અંગ દાન જેવા મહત્વપૂર્ણ કાર્ય માટે, અમે દાતાને અંગ દાન કરવાની પ્રક્રિયામાં થયેલા ખર્ચને કવર કરીએ છીએ.
અમે આયુર્વેદ, યુનાની, સિદ્ધ અને હોમિયોપેથી સારવારની ઉપચાર શક્તિઓને ટેકો આપીએ છીએ. તમે કોઈ પણ પ્રકારની સારવાર લો, અમે હંમેશા જરૂરિયાતના સમયમાં તમારી સાથે છીએ.
સતત 10 દિવસથી વધુ હૉસ્પિટલાઇઝેશનના કિસ્સામાં, ઘરગથ્થું ખર્ચની કાળજી લઈ શકાય તે માટે અમે રિકવરી બેનિફિટ તરીકે ₹15000 ની એક સામટી રકમની ચુકવણી કરીએ છીએ.
ઈમર્જન્સીના કિસ્સામાં એરપ્લેન અથવા હેલિકોપ્ટર જેવી એર એમ્બ્યુલન્સ સેવાઓની જરૂર પડે, તો અમે તેને અવરોધ વગર કવર કરીએ છીએ.
એડવેન્ચર સ્પોર્ટ્સ તમારામાં ઉત્તેજનાનો અનુભવ લાવી શકે છે, પરંતુ જ્યારે તેમાં અકસ્માત થાય છે, ત્યારે તે જોખમી બની શકે છે. એડવેન્ચર સ્પોર્ટ્સમાં ભાગ લેવાને કારણે થતાં અકસ્માતને અમારી પૉલિસીમાં કવર કરવામાં આવતા નથી.
તમે પોતાને ઈજા પહોંચાડવાનું વિચારી શકો છો, પરંતુ અમે તેમ નથી ઇચ્છતા. અમારી પૉલિસીમાં પોતાને જ પહોંચાડેલી ઈજાઓને કવર કરવામાં આવતી નથી.
યુદ્ધ વિનાશક અને દુર્ભાગ્યપૂર્ણ હોઈ શકે છે. જો કે, અમારી પૉલિસીમાં યુદ્ધને કારણે કરવામાં આવેલ કોઈપણ ક્લેઇમને કવર કરવામાં આવતો નથી.
જો તમે સંરક્ષણ (ડિફેન્સ) (આર્મી/નેવી/એર ફોર્સ) કામગીરીમાં ભાગ લો છો તો ત્યારે થતા અકસ્માતને અમારી પૉલિસીમાં કવર કરવામાં આવતા નથી.
અમે તમારા રોગની ગંભીરતાને સમજીએ છીએ. જો કે, અમારી પૉલિસીમાં જાતીય સંબંધને કારણે થતી બિમારીઓને કવર કરવામાં આવતી નથી.
મેદસ્વીતાની સારવાર અથવા કોસ્મેટિક સર્જરીની સારવારને તમારી ઇન્શ્યોરન્સ પૉલિસી હેઠળ કવર કરવામાં આવતી નથી.
સમાવેશ અને બાકાત બાબતની વિગતવાર માહિતી માટે કૃપા કરીને વેચાણ પુસ્તિકા/પૉલિસીની શબ્દાવલીનો સંદર્ભ લો
કેટલીક બીમારીઓ અને સારવાર પૉલિસી જારી કર્યાના 2 વર્ષ પછી કવર કરવામાં આવે છે.
અરજીના સમયે જાહેર અને/અથવા સ્વીકૃત કરવામાં આવેલી, પહેલાંથી જ હોય તેવી શારીરિક સ્થિતિઓને પ્રથમ 3 વર્ષના સતત રિન્યુઅલ બાદ કવર કરવામાં આવશે.
ફક્ત આકસ્મિક હૉસ્પિટલાઇઝેશન જ સ્વીકારવામાં આવશે.
અમારું કૅશલેસ
હૉસ્પિટલ નેટવર્ક
16000+
સરળ અને આસાન ક્લેઇમ! ખાતરીપૂર્વક
1.6 કરોડ+ સંતુષ્ટ કસ્ટમરની સુરક્ષા!
તમારા માટે જરૂરી 24x7 સહાયતા
દરેક પગલે પારદર્શિતા!
વેલનેસ એપ.
પેપરલેસ રીતે આગળ વધો!
1.6 કરોડ+ સંતુષ્ટ કસ્ટમરની સુરક્ષા!
તમારા માટે જરૂરી 24 x 7 સહાયતા
દરેક પગલે પારદર્શિતા!
ઇન્ટિગ્રેટેડ વેલનેસ એપ.
પેપરલેસ રીતે આગળ વધો!