તબીબી કટોકટી જાણ કરીને આવતી નથી... વધતો તબીબી ખર્ચ તમારી બચત પર ખૂબ મોટી અસર કરી શકે છે. તમે અને તમારો પરિવાર આત્મવિશ્વાસથી તબીબી ખર્ચનો સામનો કરવા માટે તૈયાર રહો તે માટે અમે લાવ્યા છીએ- માય:હેલ્થ સુરક્ષા સિલ્વર હેલ્થ ઇન્શ્યોરન્સ જે 3 લાખથી 50 લાખ સુધીનું કવરેજ પ્રદાન કરે છે. મજબૂત વિચાર અને મજબૂત બેઝ કવરેજ સાથે ડિઝાઇન કરેલ માય:હેલ્થ સુરક્ષા સિલ્વર એ યોગ્ય કવર શોધી રહેલા વ્યક્તિઓ અને પરિવારો માટે આનંદના સમાચાર છે.
બેડ-શુલ્ક, નર્સિંગ શુલ્ક, રક્ત પરીક્ષણો, ICU અને કન્સલ્ટેશન ફી સરળતાથી કવર કરવામા આવે છે.
હૉસ્પિટલાઇઝેશન પહેલાં, ડૉક્ટર કન્સલ્ટેશન, ચેક-અપ અને પ્રિસ્ક્રિપ્શન માટેના ખર્ચ છે. અમે હૉસ્પિટલાઇઝેશનના 60 દિવસ પહેલાં સુધીના આવા ખર્ચાઓનું સંપૂર્ણ કવરેજ પ્રદાન કરીએ છીએ.
હૉસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા પછી 180 દિવસ સુધીના ડૉક્ટર કન્સલ્ટેશન, રિહેબિલિટેશન શુલ્ક વગેરે પર કરેલા ખર્ચનું સંપૂર્ણ કવરેજ મેળવો.
જો ઇન્શ્યોર્ડને અંગ પ્રત્યારોપણ કરવું પડશે તો અંગ દાન જેવા મહત્વપૂર્ણ કરાર માટે, અમે દાતાને અંગ દાન કરવાની પ્રક્રિયામાં થયેલા ખર્ચને કવર કરીએ છીએ.
હવે 586 ડે-કેર પ્રક્રિયાઓ માટે કવરેજ મેળવો
અમે આયુર્વેદ, યુનાની, સિદ્ધ અને હોમિયોપેથી સારવારની ઉપચાર કરવાની ક્ષમતાને ટેકો આપીએ છીએ. તમે કોઈ પણ પ્રકારની સારવાર લેવાનું પસંદ કરો, અમે હંમેશા જરૂરિયાતના સમયે તમારી સાથે છીએ.
જો કોઇપણ ઇન્શ્યોર્ડ સભ્ય માનસિક બીમારીથી પીડિત હોય, તો હૉસ્પિટલાઇઝેશનનો ખર્ચ કરવામાં આવે છે.
જો તમારા ડૉક્ટર ઘરે સારવારની ભલામણ કરે છે, તો તમે ^^^કૅશલેસ સુવિધા સાથે તમારા ઘરે પણ સેવાઓનો લાભ લઈ શકો છો.
જો ઇન્શ્યોરન્સ ધરાવતા વ્યક્તિના જીવને જોખમ હોય તે પ્રકારની તબીબી કટોકટીની સ્થિતિમાં હૉસ્પિટલમાંથી ઘરે એમ્બ્યુલન્સમાં ટ્રાન્સફર (એક જ શહેરની અંદર) પણ કવર કરવામાં આવે છે.
સાહસો તમને તીવ્ર ઉત્તેજના આપી શકે છે, પરંતુ જ્યારે અકસ્માત સાથે જોડાયેલ હોય, ત્યારે તે જોખમી હોઈ શકે છે. એડવેન્ચર સ્પોર્ટ્સમાં ભાગ લેવાને કારણે થતા અકસ્માતને અમારી પૉલિસીમાં આવરી લેવામાં આવતો નથી.
તમે પોતાને જ ઈજા કરવાનું વિચારી શકો છો, પરંતુ અમે ઈચ્છતા નથી કે તમે પોતાને નુકસાન પહોંચાડો. અમારી પૉલિસીમાં પોતાને જ પહોંચાડેલી ઇજાઓને આવરી લેવામાં આવતી નથી.
યુદ્ધ વિનાશક અને દુર્ભાગ્યપૂર્ણ હોઈ શકે છે. જો કે, અમારી પૉલિસી યુદ્ધને કારણે કરવામાં આવતા કોઈપણ ક્લેઇમને કવર કરતી નથી.
જો તમે સંરક્ષણ (ડિફેન્સ) (આર્મી/નેવી/એર ફોર્સ) કામગીરીમાં ભાગ લો છો તો ત્યારે થતા અકસ્માતને અમારી પૉલિસીમાં કવર કરવામાં આવતા નથી.
અમે તમારા રોગની ગંભીરતાને સમજીએ છીએ. જો કે, અમારી પૉલિસી વેનેરિયલ અથવા સેક્સલ રીતે ટ્રાન્સમિટ કરેલી બિમારીઓને આવરી લેતી નથી.
મેદસ્વીતાની સારવાર અથવા કોસ્મેટિક સર્જરીની સારવારને તમારી ઇન્શ્યોરન્સ પૉલિસી હેઠળ કવર કરવામાં આવતી નથી.
સમાવેશ અને બાકાત બાબતની વિગતવાર માહિતી માટે કૃપા કરીને વેચાણ પુસ્તિકા/પૉલિસીની શબ્દાવલીનો સંદર્ભ લો
કેટલીક બીમારીઓ અને સારવાર પૉલિસી જારી કર્યાના 2 વર્ષ પછી કવર કરવામાં આવે છે.
અરજીના સમયે જાહેર અને/અથવા સ્વીકૃત કરવામાં આવેલી, પહેલાંથી જ હોય તેવી શારીરિક સ્થિતિઓને પ્રથમ 4 વર્ષના સતત રિન્યુઅલ બાદ કવર કરવામાં આવશે.
ફક્ત આકસ્મિક હૉસ્પિટલાઇઝેશન જ સ્વીકારવામાં આવશે.
અમારું કૅશલેસ
હૉસ્પિટલ નેટવર્ક
16000+
સરળ અને આસાન ક્લેઇમ! ખાતરીપૂર્વક
1.6 કરોડ+ સંતુષ્ટ કસ્ટમરની સુરક્ષા!
તમારા માટે જરૂરી 24x7 સહાયતા
દરેક પગલે પારદર્શિતા!
વેલનેસ એપ.
પેપરલેસ રીતે આગળ વધો!
1.6 કરોડ+ સંતુષ્ટ કસ્ટમરની સુરક્ષા!
તમારા માટે જરૂરી 24 x 7 સહાયતા
દરેક પગલે પારદર્શિતા!
ઇન્ટિગ્રેટેડ વેલનેસ એપ.
પેપરલેસ રીતે આગળ વધો!
વારંવાર પૂછાતા પ્રશ્નો