તમારું સ્વાસ્થ્ય હંમેશા અમારી ટોચની પ્રાથમિકતા રહી છે! અમે એચડીએફસી અર્ગોમાં અમે ગર્વથી લોન્ચ કરીએ છીએ અમારા નવો હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન માય:હેલ્થ સુરક્ષા, જેનો હેતુ તમને વધતા તબીબી ખર્ચ સામે 360 ડિગ્રી સુરક્ષા આપવાનો છે. મજબૂત વિચાર અને મજબૂત બેસ કવરેજ સાથે ડિઝાઇન કરેલ, માય:હેલ્થ સુરક્ષા એ 3 લાખથી 5 લાખ સુધીનું યોગ્ય હેલ્થ કવર શોધતા વ્યક્તિઓ, પરિવારો અને વરિષ્ઠ નાગરિકો માટે એક વરદાન છે.
આ એક જાદુઈ બૅકઅપની જેમ કાર્ય કરે છે, જે નવી બીમારી અથવા ઈજાના ઉપચાર માટે આગામી હૉસ્પિટલાઇઝેશન માટે તમારા સમાપ્ત થયેલ હેલ્થ કવરને રિચાર્જ કરે છે.
જયારે તમે એક પૉલિસી વર્ષમાં તમે ક્લેઇમ ન કરો ત્યારે અમે તમારી સમ ઇન્શ્યોર્ડ વધારીને તમને અતિરિક્ત સમ ઇન્શ્યોર્ડનું રિવૉર્ડ આપીએ છીએ.
જો તમે યુવા, સ્વસ્થ અને ખુલ્લા દિલના છો, તો કોઈપણ મેડિકલ ચેક-અપ વગર એચડીએફસી અર્ગો દ્વારા પોતાના માટે હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન મેળવો.
જો તમારા ડૉક્ટર દ્વારા ભલામણ કરવામાં આવે છે તો તમે પોતાને ઘરે સારવાર મેળવી શકો છો અને કૅશલેસ તબીબી સુવિધાઓનો લાભ લઈ શકો છો, ત્યારે આ સુવિધા અત્યંત મદદરૂપ થશે.
દરેક અન્ય હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાનની જેમ, અમે બીમારીઓ અને ઈજાઓને કારણે થતા તમારા મેડિકલ હૉસ્પિટલાઇઝેશનને કવર કરીએ છીએ.
તેનો અર્થ એ છે કે તમારા દાખલ થવાના 60 દિવસ સુધીના પ્રી-હૉસ્પિટલાઇઝેશન અને ડિસ્ચાર્જ પછીના 180 દિવસ સુધીના ખર્ચ જેમ કે નિદાન, તપાસ વગેરેને કવર કરી લેવામાં આવે છે.
તબીબી ક્ષેત્રે થયેલ પ્રગતિઓ મહત્વપૂર્ણ સર્જરી અને સારવારને 24 કલાકથી ઓછા સમયમાં પૂર્ણ કરવામાં મદદ કરે છે, અને શું જાણો છો? કે અમે તમને તે માટે પણ કવર કરીએ છીએ.
આયુષ સારવાર માટે હૉસ્પિટલાઇઝેશન થવાના ખર્ચને કવર કરવાથી આયુર્વેદ, યુનાની, સિદ્ધ અને હોમિયોપેથી જેવા વૈકલ્પિક ઉપચારોમાં તમારો વિશ્વાસ અકબંધ રહે.
અંગ દાન એક મહાન કાર્ય છે અને અમે અંગ દાતાના તબીબી અને સર્જિકલ ખર્ચને કવર કરીએ છીએ, જ્યારે
જો તમે સ્ટ્રેચ પર 10 દિવસથી વધુ સમય સુધી હૉસ્પિટલમાં રહો તો અમે તમારી અનુપસ્થિતિને કારણે તમારા ઘરે બની શકે તેવા અન્ય ફાઇનાન્શિયલ નુકસાન માટે ચુકવણી કરીએ છીએ. તે તમારા હૉસ્પિટલાઇઝેશન દરમિયાન અન્ય ખર્ચની કાળજી લેવામાં મદદ કરે છે. (પૉલિસી નિયમાવલીમાં ઉલ્લેખિત રકમ)
અમારું માનવું છે કે માનસિક સ્વાસ્થ્યની કાળજી શારીરિક બીમારી અથવા ઈજાને કારણે થતા હૉસ્પિટલાઇઝેશનની જેમ જ મહત્વપૂર્ણ છે; તેથી, મુખ્ય અંગ પ્રત્યારોપણ.
અમારી સાથે તમારી પૉલિસીને રિન્યુ કરતી વખતે એચડીએફસી અર્ગો દ્વારા પૉલિસી રિન્યુઅલ કર્યા પછી 60 દિવસની અંદર મફત હેલ્થ ચેક-અપ્સ મેળવો.
શું તમે જાણો છો કે હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન માત્ર તમારી બચતની સુરક્ષા માટે જ નથી પરંતુ તમને ટૅક્સ બચાવવામાં પણ મદદ કરે છે? હા, તમે એચડીએફસી અર્ગો હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન સાથે ₹75,000 સુધીની બચત કરી શકો છો.
એકવાર તમે અમારા હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન સાથે પોતાને સુરક્ષિત કરો છો, પછી ચિંતા કરવાની જરૂર પડતી નથી, આ હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન બ્રેક ફ્રી રિન્યુઅલ પર તમારા સંપૂર્ણ જીવનકાળ માટે ચાલુ રહે છે, તમારે તેમાંથી બહાર નીકળવાની જરૂર નથી.
ઉપર ઉલ્લેખિત કવરેજ અમારા કેટલાક હેલ્થ પ્લાનમાં ઉપલબ્ધ ન હોઈ શકે. કૃપા કરીને અમારા હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન વિશે વધુ જાણવા માટે પૉલિસી નિયમાવલી, બ્રોશર અને પ્રોસ્પેક્ટસ વાંચો.
એડવેન્ચર સ્પોર્ટ્સ તમારામાં ઉત્તેજનાનો અનુભવ લાવી શકે છે, પરંતુ જ્યારે તેમાં અકસ્માત થાય છે, ત્યારે તે જોખમી બની શકે છે. એડવેન્ચર સ્પોર્ટ્સમાં ભાગ લેવાને કારણે થતાં અકસ્માતને અમારી પૉલિસીમાં કવર કરવામાં આવતા નથી.
તમે પોતાને ઈજા પહોંચાડવાનું વિચારી શકો છો, પરંતુ અમે તેમ નથી ઇચ્છતા. અમારી પૉલિસીમાં પોતાને જ પહોંચાડેલી ઈજાઓને કવર કરવામાં આવતી નથી.
યુદ્ધ વિનાશક અને દુર્ભાગ્યપૂર્ણ હોઈ શકે છે. જો કે, અમારી પૉલિસીમાં યુદ્ધને કારણે કરવામાં આવેલ કોઈપણ ક્લેઇમને કવર કરવામાં આવતો નથી.
જો તમે સંરક્ષણ (ડિફેન્સ) (આર્મી/નેવી/એર ફોર્સ) કામગીરીમાં ભાગ લો છો તો ત્યારે થતા અકસ્માતને અમારી પૉલિસીમાં કવર કરવામાં આવતા નથી.
અમે તમારા રોગની ગંભીરતાને સમજીએ છીએ. જો કે, અમારી પૉલિસીમાં જાતીય સંબંધને કારણે થતી બિમારીઓને કવર કરવામાં આવતી નથી.
મેદસ્વીતાની સારવાર અથવા કોસ્મેટિક સર્જરીની સારવારને તમારી ઇન્શ્યોરન્સ પૉલિસી હેઠળ કવર કરવામાં આવતી નથી.
સમાવેશ અને બાકાત બાબતની વિગતવાર માહિતી માટે કૃપા કરીને વેચાણ પુસ્તિકા/પૉલિસીની શબ્દાવલીનો સંદર્ભ લો
કેટલીક બીમારીઓ અને સારવાર પૉલિસી જારી કર્યાના 2 વર્ષ પછી કવર કરવામાં આવે છે.
અરજીના સમયે જાહેર અને/અથવા સ્વીકૃત કરવામાં આવેલી, પહેલાંથી જ હોય તેવી શારીરિક સ્થિતિઓને પ્રથમ 3 વર્ષના સતત રિન્યુઅલ બાદ કવર કરવામાં આવશે.
ફક્ત આકસ્મિક હૉસ્પિટલાઇઝેશન જ સ્વીકારવામાં આવશે.
અમારું કૅશલેસ
હૉસ્પિટલ નેટવર્ક
16000+
સરળ અને આસાન ક્લેઇમ! ખાતરીપૂર્વક
1.6 કરોડ+ સંતુષ્ટ કસ્ટમરની સુરક્ષા!
તમારા માટે જરૂરી 24x7 સહાયતા
દરેક પગલે પારદર્શિતા!
વેલનેસ એપ.
પેપરલેસ રીતે આગળ વધો!
1.6 કરોડ+ સંતુષ્ટ કસ્ટમરની સુરક્ષા!
તમારા માટે જરૂરી 24 x 7 સહાયતા
દરેક પગલે પારદર્શિતા!
ઇન્ટિગ્રેટેડ વેલનેસ એપ.
પેપરલેસ રીતે આગળ વધો!