અમર્યાદિત ડે કેર પ્રક્રિયાઓ માટે, 24 કલાકથી ઓછો સમય લાગતો હોય તેવી તબીબી પ્રક્રિયાઓ માટે સમ ઇન્શ્યોર્ડ સુધીનું સંપૂર્ણ કવરેજ મેળવો.
કેટલીક વખત નવજાત બાળકમાં સ્વાસ્થ્ય સંબંધી જટિલ સમસ્યાઓ હોઈ શકે છે અને આવા કિસ્સાઓ માટે શ્રેષ્ઠ સારવારની જરૂર પડે છે. આ હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી હેઠળ, બાળકના જન્મ પછી 90 દિવસ સુધી કવરેજ મેળવો.
અમારા હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન દ્વારા ફાઇનાન્શિયલ તણાવમાં રાહત મેળવો અને સામાન્ય ડિલિવરી માટે ₹20,000 સુધી અને સી-સેક્શન ડિલિવરી માટે ₹40,000 સુધીનું કવર મેળવો.
હૉસ્પિટલમાં રહેવાનું નિરાશાજનક હોઈ શકે છે. 24 કલાકથી વધુ સમયના હૉસ્પિટલાઇઝેશનને કારણે થતાં તબીબી ખર્ચને અમે કવર કરીએ છીએ.
હૉસ્પિટલમાંથી રજા મળ્યા બાદના 60 દિવસ સુધી ડૉક્ટર કન્સલ્ટેશન, સ્વાસ્થ્યની પુન:પ્રાપ્તિ (રિહેબિલિટેશન) વગેરે પર થયેલા ખર્ચનું સંપૂર્ણ કવરેજ મેળવો.
જો તમારી સમ ઇન્શ્યોર્ડ રકમ વપરાઇ જાય છે અને દુર્ભાગ્યપૂર્ણ અકસ્માતને કારણે સારવાર માટે તમારે વધારાના કવરની જરૂર છે, તો અમે તેને બેઝ સમ ઇન્શ્યોર્ડ
જો તમે આયુર્વેદની સાજા કરવાની શક્તિમાં વિશ્વાસ ધરાવો છો અને તે સારવારને અનુસરો છો, તો તમે આયુર્વેદિક સારવાર માટે વાર્ષિક ₹25,000
અમારી હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી હેઠળ તમારા 23 વર્ષની ઉંમર સુધીના બાળકોને સંપૂર્ણ
એડવેન્ચર સ્પોર્ટ્સ તમારામાં ઉત્તેજનાનો અનુભવ લાવી શકે છે, પરંતુ જ્યારે તેમાં અકસ્માત થાય છે, ત્યારે તે જોખમી બની શકે છે. એડવેન્ચર સ્પોર્ટ્સમાં ભાગ લેવાને કારણે થતાં અકસ્માતને અમારી પૉલિસીમાં કવર કરવામાં આવતા નથી.
તમે પોતાને ઈજા પહોંચાડવાનું વિચારી શકો છો, પરંતુ અમે તેમ નથી ઇચ્છતા. અમારી પૉલિસીમાં પોતાને જ પહોંચાડેલી ઈજાઓને કવર કરવામાં આવતી નથી.
યુદ્ધ વિનાશક અને દુર્ભાગ્યપૂર્ણ હોઈ શકે છે. જો કે, અમારી પૉલિસીમાં યુદ્ધને કારણે કરવામાં આવેલ કોઈપણ ક્લેઇમને કવર કરવામાં આવતો નથી.
જો તમે સંરક્ષણ (ડિફેન્સ) (આર્મી/નેવી/એર ફોર્સ) કામગીરીમાં ભાગ લો છો તો ત્યારે થતા અકસ્માતને અમારી પૉલિસીમાં કવર કરવામાં આવતા નથી.
અમે તમારા રોગની ગંભીરતાને સમજીએ છીએ. જો કે, અમારી પૉલિસીમાં જાતીય સંબંધને કારણે થતી બિમારીઓને કવર કરવામાં આવતી નથી.
મેદસ્વીતાની સારવાર અથવા કોસ્મેટિક સર્જરીની સારવારને તમારી ઇન્શ્યોરન્સ પૉલિસી હેઠળ કવર કરવામાં આવતી નથી.
સમાવેશ અને બાકાત બાબતની વિગતવાર માહિતી માટે કૃપા કરીને વેચાણ પુસ્તિકા/પૉલિસીની શબ્દાવલીનો સંદર્ભ લો
કેટલીક બીમારીઓ અને સારવારોને 2 વર્ષના સતત રિન્યુઅલ પછી કવર કરવામાં આવે છે. તેની વિસ્તૃત યાદી માટે પૉલિસીના શબ્દોનો સંદર્ભ લો.
અકસ્માત ક્લેઇમ સિવાય અમે 30 દિવસના વેટિંગ પિરિયડ બાદના તમામ ક્લેઇમ ધ્યાનમાં લઈશું.
અરજીના સમયે જાહેર અને/અથવા સ્વીકૃત કરવામાં આવેલી, પહેલાંથી જ હોય તેવી શારીરિક સ્થિતિઓને પ્રથમ 3 વર્ષના સતત રિન્યુઅલ બાદ કવર કરવામાં આવશે
બીમારી કોઈ પણ ઉંમરે થઈ શકે છે, તો પછી ઇન્શ્યોરન્સ આપતા સમયે અમારે શા માટે ઉંમરની મર્યાદા નક્કી કરવી? તેથી, મૂળભૂત રીતે અમારી પૉલિસી લેવા માટે કોઈ મર્યાદા નથી.
તમે ઇચ્છો ત્યાં સુધી વર્ષ પ્રતિ વર્ષ પૉલિસીને રિન્યુ કરાવી શકો છો.
અમારી પૉલિસી ખરીદવાના ઘણાં અતિરિક્ત લાભો છે. જેમ કે, અમારી વેલનેસ એપ તમારી કસરતના સમયપત્રકને જાળવવામાં અને તમારા દ્વારા લેવામાં આવતી કેલોરીના પ્રમાણનું ધ્યાન રાખવામાં મદદ કરી શકે છે. વધુ જાણો...
અમે લાંબા ગાળાની ભાગીદારીમાં વિશ્વાસ કરીએ છીએ અને તેથી અમે 2 વર્ષની પૉલિસી પર વધારાની 5% છૂટ પ્રદાન કરીએ છીએ.
અમે 'જેટલું વધુ એટલું સારું' માં માનીએ છીએ, કારણ કે જો 2 કરતાં વધુ સભ્યોને વ્યક્તિગત સમ ઇન્શ્યોર્ડ રકમના આધારે કવર કરવામાં આવે છે તો અમે 10% છૂટ પ્રદાન કરીએ છીએ.
50 વર્ષની ઉંમર સુધીના અરજદારોને પૉલિસી લેવા પહેલાં કોઈપણ ચેકઅપ કરવાની ચિંતા કરવાની જરૂર નથી.
સૂચિત કરેલ હોય તેવી ગંભીર બીમારીના નિદાનના કિસ્સામાં બેઝ સમ ઇન્શ્યોર્ડ રકમ બમણી થઈ જાય છે, જેનાથી તમારું આર્થિક ભારણ ઓછું થાય છે અને તમે બીમારી સામે વધુ સારી રીતે લડી શકો છો.
જો તમે આ કવરેજ પસંદ કરો છો, તો મૂળભૂત (બેઝિક) હૉસ્પિટલાઇઝેશન ખર્ચ હેઠળ રૂમ ભાડા અને ICUની ઉપ મર્યાદાઓ માફ કરવામાં આવે છે.
હૉસ્પિટલમાં દાખલ થવા દરમિયાન થતાં પરચુરણ ખર્ચાઓ સામાન્ય રીતે પોતાના ખિસ્સામાંથી કરવાના હોય છે. આ મૂલ્યવર્ધિત કવર હેઠળ અમે તમને હોસ્પિટલમાં દાખલ થવાના 4 થી 10મા દિવસ સુધી ₹500 નું દૈનિક ભથ્થું આપીએ છીએ.
હૉસ્પિટલમાં દાખલ થવું પડે તે પ્રત્યેક પ્રસંગે ₹1500 સુધીના ઈમર્જન્સી એમ્બ્યુલન્સ શુલ્કની ભરપાઈ કરવામાં આવે છે.
સતત 10 દિવસથી વધુ હૉસ્પિટલાઇઝેશનના કિસ્સામાં, ઘરગથ્થું ખર્ચની કાળજી લઈ શકાય તે માટે અમે રિકવરી બેનિફિટ તરીકે ₹5000 ની એક સામટી રકમની ચુકવણી કરીએ છીએ.
દરેક 4 ક્લેઇમ મુક્ત રિન્યુઅલ પર, તમારી સમ ઇન્શ્યોર્ડ રકમના 1%, વળતરના આધારે વ્યાપક હેલ્થ ચેક અપ માટે મેળવો.
અમારું કૅશલેસ
હૉસ્પિટલ નેટવર્ક
16000+
સરળ અને આસાન ક્લેઇમ! ખાતરીપૂર્વક
1 કરોડ+ સંતુષ્ટ કસ્ટમરની સુરક્ષા!
તમારા માટે જરૂરી 24x7 સહાયતા
દરેક પગલે પારદર્શિતા!
વેલનેસ એપ.
પેપરલેસ રીતે આગળ વધો!
1 કરોડ+ સંતુષ્ટ કસ્ટમરની સુરક્ષા!
તમારા માટે જરૂરી 24 x 7 સહાયતા
દરેક પગલે પારદર્શિતા!
ઇન્ટિગ્રેટેડ વેલનેસ એપ.
પેપરલેસ રીતે આગળ વધો!