ગ્રાહકો હવે એચડીએફસી અર્ગોના નૉન-નેટવર્ક હૉસ્પિટલમાં પણ કૅશલેસ સારવાર અને ક્વૉલિટી હેલ્થકેરનો લાભ લઈ શકે છે. અમે જ્યારે બાકી બાબતની કાળજી લેતા હોય ત્યારે તમે તમારી રિકવરી પર ધ્યાન કેન્દ્રિત કરો.
એચડીએફસી અર્ગોની નૉન-નેટવર્ક હૉસ્પિટલમાં કૅશલેસ સુવિધા મેળવવાની પ્રોસેસ:
1. અગાઉથી પ્લાન કરેલ એડમિશનના કિસ્સામાં હૉસ્પિટલની વિગતો સાથે દાખલ થયાના 48 કલાક અગાઉ એચડીએફસી અર્ગોને સૂચિત કરો
2. ઇમર્જન્સીમાં દાખલ થવાના કિસ્સામાં 48 કલાકની અંદર હૉસ્પિટલની વિગતો સહિત એચડીએફસી અર્ગોને સૂચિત કરવું જરૂરી છે
3. એચડીએફસી અર્ગોને તમારી વિનંતિ ઇમેઇલ દ્વારા અહીં મોકલો nnpreauth@hdfcergo.com
4. સૂચના વિનંતિ (જે પૉઇન્ટ 1 અને 2 માં જણાવવામાં આવ્યું છે) ને આ સરનામા પર મોકલો:
એચડીએફસી અર્ગો જનરલ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડ, 5th ફ્લોર, ટાવર-A, સ્ટેલર IT પાર્ક, C-25, સેક્ટર 62, નોઇડા – 201309, ઉત્તર પ્રદેશ
5. કૅશલેસ સુવિધા સંબંધિત હૉસ્પિટલ/હેલ્થકેર પ્રદાતા દ્વારા સ્વીકૃતિ પર આધારિત રહેશે
6. જો હૉસ્પિટલ બાકાત હૉસ્પિટલની સૂચિમાં રહેલી હશે તો કૅશલેસ વિનંતી પર પ્રક્રિયા કરવામાં આવશે નહીં. અહીં ક્લિક કરો કૅશલેસ અને રિઇમ્બર્સમેન્ટ સર્વિસ માટે કવરેજના સ્કોપમાંથી બાકાત હૉસ્પિટલોની સૂચિ તપાસવા માટે
7. કૃપા કરીને અમારી વેબસાઇટ જુઓ www.hdfcergo.com to check the details before admission
નીચે જણાવ્યા અનુસાર ફરજિયાત વિગતો પ્રદાન કરવાની જરૂર છે:
થર્ડ પાર્ટી ઍડ્મિનિસ્ટ્રેટર દ્વારા સર્વિસ આપવામાં આવેલી પૉલિસીઓ માટે, કૃપા કરીને નીચેની વિગતો મુજબ પૂર્વ-અધિકૃતતા વિનંતી વિશે સૂચિત કરો:
TPA નું નામ | TPA ઍડ્રેસ | સંપર્ક નં | ઇમેઇલ આઇડી | વિભાગ |
ફેમિલી હેલ્થ પ્લાન ઇન્શ્યોરન્સ TPA લિમિટેડ | ગ્રેડ ફ્લોર,શ્રીનિલયા-સાયબર સ્પેઝિયો, રોડ નં.2 બંજારા હિલ્સ, હૈદરાબાદ-500034 | 1-800-425-4033 | cashless@fhpl.net | પ્રીઑથ ટીમ |
મેડી આસિસ્ટ ઇન્શ્યોરન્સ TPA પ્રાઇવેટ લિમિટેડ | 58/1A, સિંહાસંદ્ર વિલેજ, હોસુર મેઇન રોડ, બેગુર હોબલી, બેંગલોર સાઉથ તાલુક, કર્ણાટક - 560 068 | 040-68178555 | intimation@mediassist.in | કૅશલેસ ટીમ |
રક્ષા હેલ્થ ઇન્શ્યોરન્સ પ્રાઇવેટ લિમિટેડ. | પ્લોટ નં.- 42 A, 1st અને 2nd ફ્લોર, વિક્ટર બિલ્ડિંગ, ફરીદાબાદ - 121002 | 18001801444 | cashless@rakshatpa.com | કૅશલેસ પૂછપરછ |
પેરામાઉન્ટ હેલ્થ સર્વિસીસ અને ઇન્શ્યોરન્સ TPA | પ્લોટ No.A-442, રોડ નં-28, વાગલે એસ્ટેટ, રામ નગર, ઠાણે પશ્ચિમ - 400604 | 18001801444 | al.request@paramounttpa.com | કૅશલેસ પૂછપરછ |
હેલ્થ ઇન્ડિયા ઇન્શ્યોરન્સ TPA સર્વિસ પ્રાઇવેટ લિમિટેડ | નીલકંઠ કોર્પોરેટ IT પાર્ક, 406-412, કિરોલ રોડ, વિદ્યાવિહાર (W), મુંબઈ- 400086 | 022 40881000 | crm@healthindiatpa.com | કૅશલેસ પૂછપરછ |
વિડાલ હેલ્થ ઇન્શ્યોરન્સ TPA પ્રાઇવેટ લિમિટેડ | ટાવર 2, 1st ફ્લોર, SJR I પાર્ક| EPIP એરીયા| વાઇટફીલ્ડ| બેંગલોર-560066 | 080-28004114 | Preauth@vidalhealth.com | કૅશલેસ પૂછપરછ |
વોલો હેલ્થ ઇન્શ્યોરન્સ TPA પ્રાઇવેટ લિમિટેડ | પ્લોટ નં.172, JP હાઉસ, 2nd ફ્લોર, લેન 2, વેસ્ટેન્ડ માર્ગ, સૈયદ ઉલ અજબ, સાકે મેટ્રો સ્ટેશન નજીક, નવી દિલ્હી -110030 | cashless@volohealthtpa.com | કૅશલેસ પૂછપરછ | |
સેફવે ઇન્શ્યોરન્સ TPA પ્રાઇવેટ લિમિટેડ | 815, વિશ્વ સદન, ડિસ્ટ્રિક સેન્ટર, જનકપુરી – 110058 | 011-45451300 | info@safewaytpa.in | કૅશલેસ પૂછપરછ |
અસ્વીકરણ:એચડીએફસી અર્ગો જનરલ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડ. IRDAI નોંધણી. નં. 146. CIN: U66030MH2007PLC177117. રજિસ્ટર્ડ અને કોર્પોરેટ ઑફિસ: 1st ફ્લોર, એચડીએફસી હાઉસ, 165-166 બેકબે રિક્લેમેશન, એચ.ટી. પારેખ માર્ગ, ચર્ચગેટ, મુંબઈ – 400 020. ઉપર પ્રદર્શિત ટ્રેડ લોગો એચડીએફસી બેંક લિમિટેડ અને અર્ગો ઇન્ટરનેશનલ એજી સાથે સંબંધિત છે અને લાઇસન્સ હેઠળ કંપની દ્વારા ઉપયોગમાં લેવામાં આવે છે.