તમારો રજિસ્ટર્ડ પૉલિસી નંબર અથવા મોબાઇલ નંબર અથવા ઇમેઇલ ID દાખલ કરો
હેલ્થ ઇન્શ્યોરન્સ કોઈપણ બીમારીઓ અથવા અકસ્માતને કારણે થતી અનપેક્ષિત મેડિકલ ઇમરજન્સીમાં ફાઇનાન્શિયલ સુરક્ષા પ્રદાન કરે છે. એચડીએફસી અર્ગો વિવિધ જરૂરિયાતો માટે વિવિધ હેલ્થ ઇન્શ્યોરન્સ પ્રૉડક્ટ લાવે છે જે તેના મોટા નેટવર્ક દ્વારા કૅશલેસ હૉસ્પિટલાઇઝેશન, સેક્શન 80D હેઠળ ટૅક્સ બચત, નો-ક્લેઇમ બોનસ અને વધુ જેવા લાભો પ્રદાન કરે છે. વધુ જાણો
કાર ઇન્શ્યોરન્સ, જે મોટર ઇન્શ્યોરન્સ તરીકે પણ ઓળખાય છે, જે તમને અકસ્માત, કુદરતી આફતો, ચોરી કે લૂંટ દરમિયાન તમારી કારને થતા નુકસાન દરમિયાન ફાઇનાન્શિયલ કવચ પ્રદાન કરે છે. આ થર્ડ- પાર્ટી વ્યક્તિ અથવા સંપત્તિને થતા નુકસાન સામે સુરક્ષા કવચ પૂરું પાડે છે. હમણાં જ તમારો કાર ઇન્શ્યોરન્સ ઓનલાઇન મેળવો અને તણાવ-મુક્ત ડ્રાઇવ માટે તમારા વાહનને બધાજ પ્રકારનાં જોખમો સામે સુરક્ષિત કરો. વધુ જાણો
ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ અથવા બાઇક ઇન્શ્યોરન્સ અકસ્માત, કુદરતી આપત્તિઓ, ચોરી અને ઘરફોડીને કારણે થતા નુકસાનથી તમારા વાહનને કવર કરે છે. તે થર્ડ-પાર્ટી વ્યક્તિ અથવા પ્રોપર્ટી સાથે અકસ્માતને કારણે ઉદ્ભવતા ફાઇનાન્શિયલ નુકસાનથી પણ તમારા વાહનને સુરક્ષિત કરે છે. એચડીએફસી અર્ગો તરફથી બાઇક ઇન્શ્યોરન્સ ઑનલાઇન ખરીદવો ખૂબ સરળ છે અને તેને કોઈપણ સમયે ખરીદી શકાય છે. વધુ જાણો
તબીબી કટોકટી, સામાનનું નુકસાન, ફ્લાઇટમાં વિલંબ, ચેક-ઇન સામાનમાં વિલંબ અને અન્ય મુસાફરી સંબંધિત જોખમો જેવી અનિચ્છનીય ઘટનાઓને કારણે ફાઇનાન્શિયલ ખર્ચ થઈ શકે છે અને તમારી મુસાફરીમાં નુકસાન થઈ શકે છે. એચડીએફસી અર્ગો ટ્રાવેલ ઇન્શ્યોરન્સ તમને આ તમામ ફાઇનાન્શિયલ નુકસાન સામે સુરક્ષિત કરે છે અને સુનિશ્ચિત કરે છે કે તમારી પાસે ઝંઝટમુક્ત અને અવરોધિત મુસાફરીનો અનુભવ છે. વધુ જાણો
હોમ ઇન્શ્યોરન્સ ચોરી, આગ, કુદરતી આપત્તિઓ અને માનવ-નિર્મિત પ્રવૃત્તિઓ (રમખાણો અને આતંકવાદ) જેવી દુર્ભાગ્યપૂર્ણ ઘટનાઓ સામે તમારા રહેઠાણનું માળખું અને તેની સામગ્રીને સુરક્ષિત કરે છે. કુદરતી આપત્તિની ઘટનાઓમાં તાજેતરમાં વધારો, એચડીએફસી અર્ગો હોમ ઇન્શ્યોરન્સ ખરીદવો જરૂરી છે કારણ કે તે તમને આ તમામ જોખમોને કારણે થતા ફાઇનાન્શિયલ નુકસાનથી તણાવ-મુક્ત રાખશે. વધુ જાણો
શું તમારું પાળતું પ્રાણી જીવનમાં આવતી અણધારી સમસ્યાઓ માટે ખરેખર કવર કરવામાં આવેલ છે? અમે માનીએ છીએ કે, આ દરેક પૂંછડી વાળા પ્રાણીના મીઠા અવાજ અને સાહસો સંરક્ષણને પાત્ર છે. પાળતુ પ્રાણીના માતાપિતાથી લઈને બ્રીડર્સ સુધી, અમે તમને વ્યાપક અને અનુકૂળ ઇન્શ્યોરન્સ સોલ્યુશન્સ સાથે કવર કર્યા છે. પાળતુ પ્રાણીઓના માતાપિતા માટેના ઇન્શ્યોરન્સ સાથે, ભારે મેડિકલ બિલની જગ્યાએ તમારા પ્રિય ફરી પરિવારના સભ્યો સાથે સ્થાયી યાદો બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરો. બ્રીડર્સ માટેના ઇન્શ્યોરન્સ સાથે, જવાબદાર બ્રીડર્સની અનન્ય જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે તૈયાર કરેલ પ્લાન્સ સાથે તમારા બ્રીડિંગ પ્રોગ્રામને અનપેક્ષિત પડકારોથી સુરક્ષિત કરો. વધુ જાણો
એચડીએફસી અર્ગો વિશ્વાસના આધારે સંબંધોની નવી વ્યાખ્યા ઘડે છે. અમે સતત ઇન્શ્યોરન્સને સરળ, વધુ વ્યાજબી અને વધુ ભરોસાપાત્ર બનાવવાનો પ્રયત્ન કરીએ છીએ.
તકલીફના સમયે, ત્વરિત મદદ એ સમયની જરૂરિયાત હોય છે. અમારી ઇન-હાઉસ ક્લેઇમ ટીમ હંમેશા ઝંઝટ મુક્ત ક્લેઇમનો અનુભવ પ્રદાન કરવા માટે હાજર છે.
છેલ્લા 21 વર્ષથી, અમે લોકોની લાગણીઓને માન આપી ટેક્નોલૉજી આધારિત ઇન્શ્યોરન્સ ઉકેલો સાથે ભારતમાં સર્વિસ આપવા માટે પ્રતિબદ્ધ છીએ.
એચડીએફસી અર્ગો જનરલ ઇન્શ્યોરન્સ ક્લેઇમને સંપૂર્ણ પારદર્શિતા સાથે અને સરળતાથી સેટલ કરે છે.
એચડીએફસી અર્ગોને ઇન્શ્યોરન્સ ઍલર્ટ દ્વારા આયોજિત 7th વાર્ષિક ઇન્શ્યોરન્સ કોન્ક્લેવ અને પુરસ્કારો - 2024 માં 'બેસ્ટ જનરલ ઇન્શ્યોરન્સ કંપની' તરીકે માન્યતા આપવામાં આવી છે.
લગભગ 16000+ˇˇ કૅશલેસ હેલ્થકેર પ્રદાતાઓ અને 10000+ કૅશલેસ મોટર ગેરેજˇ ના અમારા મજબૂત નેટવર્ક દ્વારા અમે મદદ માટે તત્પર છીએ.
ફેબ્રુઆરી 2024
પલવલ
ફેબ્રુઆરી 2024
હૈદરાબાદ
મે 2024
ગાઝિયાબાદ
એપ્રિલ 2024
પાલક્કાડ
ફેબ્રુઆરી 2024
મુંબઈ
ફેબ્રુઆરી 2024
થાણે
માર્ચ 2024
હિસાર
ફેબ્રુઆરી 2024
સિવની
ફેબ્રુઆરી 2024
જાલના
ફેબ્રુઆરી 2024
મુંબઈ
ફેબ્રુઆરી 2024
અમૃતસર
ફેબ્રુઆરી 2024
ગુડ઼ગાંવ
મે 2024
બેંગલુરુ
ફેબ્રુઆરી 2024
બુલંદશહર
ફેબ્રુઆરી 2024
નૉર્થ ગોવા
ફેબ્રુઆરી 2024
લાતૂર
ફેબ્રુઆરી 2024
થાણે
ફેબ્રુઆરી 2024
ઉડુપી
માર્ચ 2024
મુંબઈ
નવેમ્બર 2023
બેંગલુરુ
ઑપ્ટિમા સિક્યોર સાથે મારી ઢળતી ઉંમરે માનસિક શાંતિનો અનુભવ કરી રહ્યા છીએ.
જાણો કે ઑપ્ટિમા સિક્યોરના લાભો આપણા પરિવારને સુરક્ષિત કરવામાં કેવી રીતે મદદ કરે છે!
ઑપ્ટિમા સિક્યોર: 4X કવરેજ જેના વિશે તમારે જાણવું જરૂરી છે!
ઑપ્ટિમા સિક્યોર સાથે તમારા હેલ્થ કવરેજમાં વધારો કરો!
શુભ દિવાળી, સુરક્ષિત દિવાળી
આઝાદી હજુ બાકી છે!
'ઑપ્ટિમા સિક્યોર' વિશે તમારે આ જાણવાની જરૂર છે'!
એચડીએફસી અર્ગો સેલ્ફ-ઇન્સ્પેક્શન એપ્લીકેશન
એચડીએફસી અર્ગો મોટર ઇન્શ્યોરન્સ વિશે તમારે જાણવાની જરૂર છે તે બધું!
સાઇબર સૅશે ઇન્શ્યોરન્સ - પ્રતિષ્ઠામાં નુકસાન
તમારી પૉલિસી અંગે જાણો
તમારી પૉલિસીની કૉપી કેવી રીતે મેળવવી
તમારું ટૅક્સ સર્ટિફિકેટ કેવી રીતે મેળવવું
ક્લેઇમ માટે કેવી રીતે રજિસ્ટર કરવું
નવા ઍડ-ઑન કવર સાથે ઑપ્ટિમા સિક્યોર
માય: ઑપ્ટિમા સિક્યોર ગ્લોબલ પ્લાન
એચડીએફસી અર્ગો એક્સપ્લોરર
ઑપ્ટિમા વેલ-બીઇંગ
વહેલું ડિસ્ચાર્જ પર કૅશલેસ મંજૂરી
જૂની બીમારીઓ માટે કૅશલેસ મંજૂરી
કૃપા કરીને માન્ય મોબાઈલ નંબર દાખલ કરો.
ઉત્પાદન પસંદ કરો
સમસ્યા પસંદ કરો
અમે અમારી સાથે તમારો કૉલ શેડ્યૂલ કર્યો છે, અમારા પ્રતિનિધિ તમને તમારી પસંદ કરેલી તારીખ અને સમય પર કૉલ કરશે. અમને તમને અમારી પ્રોડક્ટ અને ઑફર/ડિસ્કાઉન્ટ અંગે જણાવવામાં ખુશી થશે.
વિન્ડો 10 સેકંડ પછી બંધ થશેહાલની પૉલિસી સંબંધિત ક્લેઇમ, રિન્યુઅલ, પ્રશ્નો માટે. અમને આના પર કૉલ કરો
022-6234-6234 0120-6234-6234શું તમે જે શોધી રહ્યા છો તે શોધી શકતા નથી?
કૃપા કરીને માન્ય મોબાઈલ નંબર દાખલ કરો.
ઉત્પાદન પસંદ કરો
સમસ્યા પસંદ કરો
આવશ્યક
મેનૂ
અમે તમને કેવી રીતે મદદ કરી શકીએ છીએ?