હોમ / હેલ્થ ઇન્શ્યોરન્સ / ક્રિટિકલ ઇલનેસ ઇન્શ્યોરન્સ / અલ્ઝાઇમરનો રોગ - ક્રિટિકલ ઇલનેસ

અલ્ઝાઇમરના રોગ માટે ક્રિટિકલ ઇલનેસ ઇન્શ્યોરન્સ


ભારતમાં 4 મિલિયનથી વધુ લોકો અલ્ઝાઇમરના રોગના કોઈ ને કોઈ પ્રકારથી પીડિત છે. જો કે, જેમ માંની લેવામાં આવેલ છે તેમ, આ રોગ થવાનું કારણ માત્ર ઉંમર જ નથી, કારણ કે ઘણા કિસ્સાઓમાં 65 વર્ષથી ઓછી વયના લોકો આ રોગથી પીડાય છે (અલ્ઝાઇમર્સ ઓર્ગેનાઇઝેશન ઑફ ઇન્ડિયા). આ ડિમેન્શિયાનો એક સામાન્ય પ્રકાર છે જેને કારણે વ્યક્તિ યાદશક્તિ ગુમાવે છે. તે બીમારી સમય સાથે વધતી જાય છે અને ડિમેન્શિયાના લક્ષણો સમય સાથે વધુ ખરાબ થઈ શકે છે. પ્રારંભિક તબક્કામાં, દર્દીને વાતચીતમાં અથવા પર્યાવરણને પ્રતિસાદ આપવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે; જો કે પછીના તબક્કે તેનાથી મૃત્યુ થઈ શકે છે. જોકે અલ્ઝાઇમરના રોગની સારવાર માટે કોઈ ચોક્કસ ઉપચાર નથી, પરંતુ આજે તબીબી વિજ્ઞાનમાં પ્રગતિને કારણે, ડિમેન્શિયાની સારવાર માટે વધુ સારી રીતો શોધવા માટે વિવિધ પ્રયાસો કરી શકાય છે. વ્યવસાયિક રીતે પ્રશિક્ષિત સંભાળ રાખનારાઓ અને તબીબો દ્વારા પૂરતી કાળજી એ આ જીવલેણ રોગથી પીડિત દર્દીને વધુ સારું જીવન આપવાનો એકમાત્ર રસ્તો છે.

અલ્ઝાઇમર ધીમે ધીમે વધતો, દીર્ઘકાલીન અને ગંભીર રીતે નુકસાન પહોંચાડતો રોગ છે, જે દર્દીને અસર કરવાની સાથે પરિવારને પણ નાણાંકીય અને ભાવનાત્મક રીતે ગહન અસર કરે છે. મગજના રોગ સાથે સંઘર્ષ કરવું સરળ નથી. અને, તમે ઈચ્છો છો કે આવા સમયે તમારું કુટુંબ નાણાકીય આયોજનમાં સમય આપવાને બદલે બદલે તમારી સાથે ઊભું રહે. તેથી, ક્રિટિકલ ઇલનેસ હેલ્થ પ્લાન પસંદ કરવાની સલાહ આપવામાં આવે છે જે અલ્ઝાઇમરના રોગના તબીબી ખર્ચને આવરી લે છે.

યાદશક્તિ ગુમાવવા સિવાય અલ્ઝાઇમરના રોગના કેટલાક સામાન્ય લક્ષણો:

  1. સમસ્યા ઉકેલવામાં મુશ્કેલી
  2. કાર્ય પૂર્ણ કરવામાં મુશ્કેલી
  3. મૂડ અને વ્યક્તિત્વમાં ફેરફાર
  4. મિત્રો અને પરિવારથી અચાનક દૂર રહેવું
  5. લખવામાં તેમજ બોલવામાં સમસ્યાઓ

તમે ઇન્ડેમ્નિટી હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન ધરાવતા હોવ તો પણ એચડીએફસી અર્ગો ક્રિટિકલ ઇલનેસ ઇન્શ્યોરન્સ પૉલિસી ખરીદવી શા માટે જરૂરી છે?

ક્રિટિકલ ઇલનેસ પૉલિસી પરંપરાગત ઇન્ડેમ્નિટી હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાનથી વિપરીત પ્રકારનો એક બેનિફિટ-પ્લાન છે. પૉલિસીમાં આવરી લેવામાં આવેલ કોઈપણ ગંભીર બીમારીના નિદાન પર જ એકસામટી રકમ (સમ ઇન્શ્યોર્ડ) ચૂકવવામાં આવે છે. જો તમારી સારવાર કરી રહેલ ડૉક્ટર દ્વારા કોઈ ચોક્કસ સારવારની ભલામણ કરવામાં આવે છે, તો એચડીએફસી અર્ગોના ક્રિટિકલ ઇલનેસ પ્લાન હેઠળ તમને એક સાથે એકસામટી રકમ ચૂકવવામાં આવે છે, જેનો ઉપયોગ સારવાર, કાળજી અને રિકવરી માટે કરી શકાય છે. કેટલાક કિસ્સાઓમાં લોનની ચુકવણી, આવકનું થયેલું નુકસાન અથવા જીવનશૈલીમાં ફેરફારોને અપનાવવામાં પણ તેનો ઉપયોગ થઈ શકે છે. ગંભીર બીમારીની સારવાર પાછળ તમારી બચત ખર્ચાઈ શકે છે, તમે કામ પર જઈ શકતા નથી, જેની અસર તમારી કમાણી પર થાય છે, અને તમારી નિયમિત જીવનશૈલીને અસર કરી શકે છે, આવા મુશ્કેલ સમય દરમિયાન તમે પસંદ કરેલ કવર સુધીની એકસામટી રકમ એક જ ટ્રાન્ઝૅક્શનમાં મળતા તમને ઉપયોગી બને છે. તમારું હાલનું આરોગ્ય કવર અથવા એમ્પ્લોયી હેલ્થ ઇન્શ્યોરન્સ અમુક હદ સુધી તમારા તબીબી ખર્ચને આવરી શકે છે, પરંતુ ક્રિટિકલ ઇલનેસ કવર તમને પ્રથમ નિદાન અથવા તબીબની સલાહ પર એક જ વારમાં એક સામટી રકમ ચૂકવવામાં આવે છે.

અલ્ઝાઇમરના રોગ માટે એચડીએફસી અર્ગોનો ક્રિટિકલ ઇલનેસ પ્લાન શા માટે પસંદ કરવો?

તમે તમારા સ્વાસ્થ્ય પર ધ્યાન કેન્દ્રિત કરો, પૈસાની ચિંતા એચડીએફસી અર્ગો ક્રિટિકલ ઇલનેસ કવર પર છોડી દો. આ ઉપરાંત, જો તમારી સારવાર ચાલી રહી હોય અને તેને કારણે તમને આવકનું નુકસાન થાય, તો ઇન્શ્યોરર તમારા પરિવારને નાણાંકીય સહાય પણ પ્રદાન કરશે. 30 દિવસના સર્વાઇવલ પીરિયડ પછી પ્રથમ નિદાન પર એક જ ટ્રાન્ઝૅક્શનમાં એકસામટી રકમ ચૂકવવામાં આવે છે. આ એક સામટી રકમનો ઉપયોગ સંભાળ અને સારવાર, સ્વાસ્થ્ય પુન: પ્રાપ્ત કરવામાં સહાય માટે, દેવાની ચુકવણી અથવા કમાવવાની ઓછી થઈ રહેલી ક્ષમતાને કારણે થતાં આવકના નુકસાનની ભરપાઈ માટે કરી શકાય છે. વધુમાં, ક્રિટિકલ ઇલનેસ હેલ્થ કવર પસંદ કરીને તમે કલમ 80D હેઠળ ટૅક્સમાં પણ લાભ મેળવી શકો છો.

ક્રિટિકલ ઇલનેસ ઇન્શ્યોરન્સ શું કવર કરતું નથી?

એડવેન્ચર સ્પોર્ટ્સથી થતી ઈજાઓ
એડવેન્ચર સ્પોર્ટ્સથી થતી ઈજાઓ

એડવેન્ચર સ્પોર્ટ્સ તમારામાં ઉત્તેજનાનો અનુભવ લાવી શકે છે, પરંતુ જ્યારે તેમાં અકસ્માત થાય છે, ત્યારે તે જોખમી બની શકે છે. એડવેન્ચર સ્પોર્ટ્સમાં ભાગ લેવાને કારણે થતાં અકસ્માતને અમારી પૉલિસીમાં કવર કરવામાં આવતા નથી.

પોતાને જ પહોંચાડેલ ઇજાઓ
પોતાને જ પહોંચાડેલ ઇજાઓ

તમે પોતાને ઈજા પહોંચાડવાનું વિચારી શકો છો, પરંતુ અમે તેમ નથી ઇચ્છતા. અમારી પૉલિસીમાં પોતાને જ પહોંચાડેલી ઈજાઓને કવર કરવામાં આવતી નથી.

યુદ્ધ
યુદ્ધ

યુદ્ધ વિનાશક અને દુર્ભાગ્યપૂર્ણ હોઈ શકે છે. જો કે, અમારી પૉલિસીમાં યુદ્ધને કારણે કરવામાં આવેલ કોઈપણ ક્લેઇમને કવર કરવામાં આવતો નથી.

સંરક્ષણના કાર્યમાં ભાગ લેવો
સંરક્ષણના કાર્યમાં ભાગ લેવો

જો તમે સંરક્ષણ (ડિફેન્સ) (આર્મી/નેવી/એર ફોર્સ) કામગીરીમાં ભાગ લો છો તો ત્યારે થતા અકસ્માતને અમારી પૉલિસીમાં કવર કરવામાં આવતા નથી.

વેનેરીઅલ અથવા જાતીય રોગો
વેનેરીઅલ અથવા જાતીય રોગો

અમે તમારા રોગની ગંભીરતાને સમજીએ છીએ. જો કે, અમારી પૉલિસીમાં જાતીય સંબંધને કારણે થતી બિમારીઓને કવર કરવામાં આવતી નથી.

મેદસ્વિતાની સારવાર અથવા કોસ્મેટિક સર્જરી
મેદસ્વિતાની સારવાર અથવા કોસ્મેટિક સર્જરી

મેદસ્વીતાની સારવાર અથવા કોસ્મેટિક સર્જરીની સારવારને તમારી ઇન્શ્યોરન્સ પૉલિસી હેઠળ કવર કરવામાં આવતી નથી.

સમાવેશ અને બાકાત બાબતની વિગતવાર માહિતી માટે કૃપા કરીને વેચાણ પુસ્તિકા/પૉલિસીની શબ્દાવલીનો સંદર્ભ લો

વેટિંગ પિરિયડ

સર્વાઇવલ સમયગાળો
સર્વાઇવલ સમયગાળો

જો દર્દીને ઇન્શ્યોરન્સ કવરમાં સૂચિબદ્ધ કોઈ ગંભીર બીમારી હોવાનું નિદાન થયેલ હોય તો પણ તે ઓછામાં ઓછા 30 દિવસ સુધી જીવિત હોવા જોઈએ.

પૉલિસી શરૂ થયાના પ્રથમ 90 દિવસ
પૉલિસી શરૂ થયાના પ્રથમ 90 દિવસ

અમે 90 દિવસના વેટિંગ પિરિયડ પછી તમામ ક્લેઇમની ચુકવણી કરીશું.

 

1.6 કરોડ+ સંતુષ્ટ કસ્ટમરની સુરક્ષા!
એચડીએફસી અર્ગો જનરલ ઇન્શ્યોરન્સ શા માટે પસંદ કરવો?

1.6 કરોડ+ સંતુષ્ટ કસ્ટમરની સુરક્ષા!

એચડીએફસી અર્ગો માટે ભરોસા પર આધારિત સંબંધોનું અનેરું મૂલ્ય છે. અમે ઇન્શ્યોરન્સને વધુ સરળ, વધુ વ્યાજબી અને વધુ વિશ્વાસપાત્ર બનાવવાનો સતત પ્રયત્ન કરીએ છીએ. અહીં વચનોનું પાલન કરવામાં આવે છે, ક્લેઇમને પૂરા કરવામાં આવે છે અને લોકોના ભરોસાને પૂરી ઈમાનદારી સાથે મજબૂત કરવામાં આવે છે.
1.6 કરોડ+ સંતુષ્ટ કસ્ટમરની સુરક્ષા!
તમારા માટે જરૂરી 24 x 7 સહાયતા
એચડીએફસી અર્ગો શા માટે?

તમારા માટે જરૂરી 24x7 સહાયતા

અમે સમજીએ છીએ કે તકલીફના સમયે, ત્વરિત મદદ એ સમયની માંગ હોય છે. અમારી 24x7 કસ્ટમર કેર અને સમર્પિત ક્લેઇમ અપ્રૂવલ ટીમની મદદથી અમે જરૂરિયાતના સમયે સતત તમારી સહાયતા માટે હાજર છીએ.
1.6 કરોડ+ સંતુષ્ટ કસ્ટમરની સુરક્ષા!
તમારા માટે જરૂરી 24 x 7 સહાયતા
દરેક પગલે પારદર્શિતા!
એચડીએફસી અર્ગો શા માટે?

દરેક પગલે પારદર્શિતા!

ક્લેઇમ એ ઇન્શ્યોરન્સ પૉલિસીનો સૌથી મહત્વપૂર્ણ ભાગ છે અને અમે અવરોધ વગરની ક્લેઇમ પ્રક્રિયાને સૌથી વધુ મહત્તમ આપીએ છીએ.
1.6 કરોડ+ સંતુષ્ટ કસ્ટમરની સુરક્ષા!
તમારા માટે જરૂરી 24 x 7 સહાયતા
દરેક પગલે પારદર્શિતા!
ઇન્ટિગ્રેટેડ વેલનેસ એપ.
એચડીએફસી અર્ગો શા માટે?

વેલનેસ એપ.

અમે હેલ્થ ઇન્શ્યોરન્સથી પણ વધારે, તમારા શરીર તેમજ મનની કાળજી રાખીએ છીએ. માય:હેલ્થ સર્વિસ એપ્લિકેશન તમને સ્વસ્થ લાઇફસ્ટાઇલ અપનાવવામાં મદદ કરશે. તમારું હેલ્થ કાર્ડ મેળવો, તમારા દ્વારા લેવામાં આવતી કૅલરીના પ્રમાણને ટ્રેક કરો, તમારી શારીરિક પ્રવૃત્તિનું ધ્યાન રાખો અને સ્વસ્થતાનો આનંદ માણો.
1.6 કરોડ+ સંતુષ્ટ કસ્ટમરની સુરક્ષા!
તમારા માટે જરૂરી 24 x 7 સહાયતા
દરેક પગલે પારદર્શિતા!
ઇન્ટિગ્રેટેડ વેલનેસ એપ.
પેપરલેસ રીતે આગળ વધો!
એચડીએફસી અર્ગો શા માટે?

પેપરલેસ રીતે આગળ વધો!

અમને પણ પેપરવર્ક પસંદ નથી. આ ઝડપી દુનિયામાં, ઓછામાં ઓછા ડૉક્યુમેન્ટ અને સરળ ચુકવણી પદ્ધતિ થકી તમારી પૉલિસી ઑનલાઇન મેળવો.
એચડીએફસી અર્ગો શા માટે?
1.6 કરોડ+ સંતુષ્ટ કસ્ટમરની સુરક્ષા!

1.6 કરોડ+ સંતુષ્ટ કસ્ટમરની સુરક્ષા!

એચડીએફસી અર્ગો માટે ભરોસા પર આધારિત સંબંધોનું અનેરું મૂલ્ય છે. અમે ઇન્શ્યોરન્સને વધુ સરળ, વધુ વ્યાજબી અને વધુ વિશ્વાસપાત્ર બનાવવાનો સતત પ્રયત્ન કરીએ છીએ. અહીં વચનોનું પાલન કરવામાં આવે છે, ક્લેઇમને પૂરા કરવામાં આવે છે અને લોકોના ભરોસાને પૂરી ઈમાનદારી સાથે મજબૂત કરવામાં આવે છે.
તમારા માટે જરૂરી 24 x 7 સહાયતા

તમારા માટે જરૂરી 24 x 7 સહાયતા

અમે સમજીએ છીએ કે તકલીફના સમયે, ત્વરિત મદદ એ સમયની માંગ હોય છે. અમારી 24x7 કસ્ટમર કેર અને સમર્પિત ક્લેઇમ અપ્રૂવલ ટીમની મદદથી અમે જરૂરિયાતના સમયે સતત તમારી સહાયતા માટે હાજર છીએ.
દરેક પગલે પારદર્શિતા!

દરેક પગલે પારદર્શિતા!

ક્લેઇમ એ ઇન્શ્યોરન્સ પૉલિસીનો સૌથી મહત્વપૂર્ણ ભાગ છે અને અમે અવરોધ વગરની ક્લેઇમ પ્રક્રિયાને સૌથી વધુ મહત્તમ આપીએ છીએ.
ઇન્ટિગ્રેટેડ વેલનેસ એપ.

ઇન્ટિગ્રેટેડ વેલનેસ એપ.

અમે હેલ્થ ઇન્શ્યોરન્સથી પણ વધારે, તમારા શરીર તેમજ મનની કાળજી રાખીએ છીએ. માય:હેલ્થ સર્વિસ એપ્લિકેશન તમને સ્વસ્થ લાઇફસ્ટાઇલ અપનાવવામાં મદદ કરશે. તમારું હેલ્થ કાર્ડ મેળવો, તમારા દ્વારા લેવામાં આવતી કૅલરીના પ્રમાણને ટ્રેક કરો, તમારી શારીરિક પ્રવૃત્તિનું ધ્યાન રાખો અને સ્વસ્થતાનો આનંદ માણો.
પેપરલેસ રીતે આગળ વધો!

પેપરલેસ રીતે આગળ વધો!

અમને પણ પેપરવર્ક પસંદ નથી. આ ઝડપી દુનિયામાં, ઓછામાં ઓછા ડૉક્યુમેન્ટ અને સરળ ચુકવણી પદ્ધતિ થકી તમારી પૉલિસી ઑનલાઇન મેળવો. તમારી પૉલિસી તમને તુરત જ ઇ-મેઇલમાં મોકલવામાં આવે છે.

અન્ય સંબંધિત લેખો

 

અન્ય સંબંધિત લેખો

 

વારંવાર પૂછાતા પ્રશ્નો

ક્રિટિકલ ઇલનેસ ઇન્શ્યોરન્સ એ એક પૉલિસી છે જેમાં કવર કરવામાં આવેલી ગંભીર બીમારીના નિદાન થવા પર સમ ઇન્શ્યોર્ડ સુધીની રકમ એક સામટી ચૂકવવામાં આવે છે.
ક્રિટિકલ ઇલનેસ ઇન્શ્યોરન્સ તમને અને તમારા પરિવારને ગંભીર બીમારીના નિદાન પર વધારાની નાણાંકીય સુરક્ષા પ્રદાન કરે છે. આ પૉલિસીમાં એક ઉચ્ચક રકમ આપવામાં આવે છે જેનો ઉપયોગ કાળજી અને સારવારના ખર્ચ, તબિયતની પુન:પ્રાપ્તિ માટે થતા ખર્ચ માટે સહાય, દેવાની ચુકવણી, કામ કરવાની ઘટતી ક્ષમતાને કારણે થતાં આવકના નુકસાન માટે અને જીવનશૈલીમાં પરિવર્તન માટે કરી શકાય છે.
તમે ₹5 લાખ ₹7.5 લાખ અને ₹10 લાખ સુધીની સમ ઇન્શ્યોર્ડ રકમમાંથી પસંદ કરી શકો છો.
ક્રિટિકલ ઇલનેસ પૉલિસી 5 વર્ષથી 65 વર્ષની વય જૂથના વ્યક્તિઓને કવર કરે છે.
45 વર્ષ સુધીના વ્યક્તિઓ માટે પૉલિસી ખરીદતા પહેલાં કોઈ મેડિકલ ચેકઅપની જરૂર નથી.
આ પૉલિસીની સૌથી સારી વાત એ છે કે તમારે કોઈ ડોક્યુમેન્ટ સબમિટ કરવાની જરૂર નથી. ઑનલાઇન વિગતો ભરો અને સુરક્ષિત ચુકવણી પદ્ધતિઓના ઉપલબ્ધ વિકલ્પોમાંથી કોઈ એક દ્વારા ચુકવણી કરો. પહેલેથી હોય તેવા રોગોના કિસ્સામાં, તમારે સંબંધિત તબીબી ડોક્યુમેન્ટ સબમિટ કરવાની જરૂર પડી શકે છે.
એવી કોઈપણ સ્થિતિ, બિમારી અથવા ઈજા અથવા સંબંધિત સ્થિતિ(ઓ) કે જેના ચિહ્નો અથવા લક્ષણો ઇન્શ્યોર્ડ વ્યક્તિમાં હતા અને/અથવા તેનું નિદાન થયું હતું અને/અથવા કંપની સાથેની તમારી પ્રથમ પૉલિસીના 48 મહિના પહેલાં જેના માટે તબીબી સલાહ/સારવાર લેવામાં આવી હતી.
ના, તમે પૉલિસીની મુદત દરમિયાન માત્ર એક ક્લેઇમ કરી શકો છો.
અલ્ઝાઇમરનો રોગ એક મોટી તબીબી ચિંતા છે અને દુર્ભાગ્યે હજી સુધી તેનો કોઈ ઉપચાર નથી. એચડીએફસી અર્ગો ક્રિટિકલ ઇલનેસ ઇન્શ્યોરન્સ પ્લેટિનમ પ્લાન, અલ્ઝાઇમરના રોગ માટે કવર પ્રદાન કરે છે, જો 90 દિવસની પ્રતીક્ષા અવધિ અને 30 દિવસ/15 દિવસની સર્વાઇવલ અવધિ પૂર્ણ થયા બાદ ઇન્શ્યોરન્સ લેનારને પ્રથમ વખત આ રોગનું નિદાન થાય છે. પૉલિસી એકસામટી રકમના લાભ તરીકે સમ ઇન્શ્યોર્ડની ચુકવણી કરે છે. કૃપા કરીને નોંધ કરો કે ક્લેઇમની સ્વીકાર્યતા પૉલિસીના નિયમો અને શરતોને આધિન તથા કેસની યોગ્યતાને આધિન છે.
ક્રિટિકલ ઇલનેસ ઇન્શ્યોરન્સ મોટી તબીબી બીમારીઓ જેમ કે પ્રથમ હાર્ટ અટૅક/માયોકાર્ડિયલ ઇન્ફાર્ક્શન, સ્ટ્રોકના પરિણામે થતાં કાયમી લક્ષણો, નિર્દિષ્ટ ગંભીરતાનું કેન્સર, એઓર્ટાની સર્જરી, અલ્ઝાઇમરના રોગ અને અન્ય સૂચિબદ્ધ ગંભીર બીમારીઓ માટે કવરેજ પ્રદાન કરે છે કારણ કે મોટાભાગની ગંભીર બીમારીઓમાં ખર્ચાળ સારવારની જરૂર પડે છે, આ પૉલિસી જરૂરિયાતના સમયે આવશ્યક ફાઇનાન્શિયલ સહાય પ્રદાન કરવામાં મદદ કરે છે.
એચડીએફસી અર્ગો ક્રિટિકલ ઇલનેસ પૉલિસી પ્લેટિનમ પ્લાન એકસામટી રકમ પ્રદાન કરે છે, જો કોઈ વ્યક્તિને પૉલિસીની શરૂઆત પછી અલ્ઝાઇમરના રોગનું પહેલીવાર નિદાન થાય છે, જે લાગુ પ્રતીક્ષા અવધિ અને સર્વાઇવલ અવધિને આધીન અને પૉલિસીના નિયમો અને શરતોને આધીન છે. આ પૉલિસી હેઠળ સમ ઇન્શ્યોર્ડની ચુકવણીનો ઉપયોગ તબીબી ખર્ચ તેમજ આવકના નુકસાન જેવા પરોક્ષ ખર્ચને પહોંચી વળવા માટે કરી શકાય છે. તમે આ પૉલિસી માટે ચૂકવેલ પ્રીમિયમ માટે સેક્શન 80D હેઠળ ઇન્કમ ટૅક્સ કપાતનો પણ ક્લેઇમ કરી શકો છો.
એવૉર્ડ અને સન્માન
x
x