હોમ / હેલ્થ ઇન્શ્યોરન્સ / ક્રિટિકલ ઇલનેસ ઇન્શ્યોરન્સ / કિડની ફેલ્યોર

કિડની ફેલ્યોર માટે ક્રિટિકલ ઇલનેસ ઇન્શ્યોરન્સ


કિડની એ એક વટાણા આકારનું અંગ છે જે જોડીમાં હોય છે, જે લોહીમાંથી ઝેરી પદાર્થોને ગાળવામાં મદદ કરે છે અને મૂત્રમાર્ગમાંથી મૂત્રાશયમાં કચરો પેશાબના રૂપમાં વહન કરે છે. તે બ્લડ પ્રેશરને પણ નિયંત્રિત કરે છે અને પાણીનું પ્રમાણ જાળવે છે. જ્યારે કોઈ એક અથવા બંને કિડની શરીરમાં આ મહત્વપૂર્ણ કામ કરવામાં નિષ્ફળ થાય છે, ત્યારે તેની અસરો જીવલેણ હોઇ શકે છે. કિડનીની આવી તકલીફ અથવા સ્થિતિને કિડનીના અંતિમ તબક્કાના રોગ (એન્ડ સ્ટેજ રેનલ ડિસીઝ) અથવા કિડનીની નિષ્ફળતા તરીકે ઓળખવામાં આવે છે, જેને કાં તો નિયમિત ડાયાલિસિસ અથવા કિડની ટ્રાન્સપ્લાન્ટેશનની જરૂર હોય છે. લાંબા સમય સુધી હોય તેવો ડાયાબિટીસ મેલિટસ અને હાઇપરટેન્શન આ સ્થિતિ માટેના સૌથી સામાન્ય કારણો છે.

ભારતીય રેનલ ફાઉન્ડેશન મુજબ, હેમોડાયાલિસિસ (12 ડાયાલિસિસ/મહિનો)નો ખર્ચ દર મહિને લગભગ રૂ. 12-15,000/- છે જ્યારે પેરિટોનિયલ ડાયાલિસિસ માટે તે દર મહિને લગભગ ₹18 થી 20,000/- છે. ટ્રાન્સપ્લાન્ટેશનના કિસ્સામાં દર્દીને સરેરાશ ₹4 લાખ જેટલો ખર્ચ થઈ શકે છે, તેમજ ટ્રાન્સપ્લાન્ટેશન પછીની દવા અને સારવાર માટે વધુ ₹15-20 હજાર રૂપિયાની જરૂર પડશે. કિડનીની નિષ્ફળતાના કિસ્સામાં આટલો મોટો તબીબી ખર્ચ કરવો મુશ્કેલ બની જાય છે. કિડની ડાયાલિસિસ અથવા ટ્રાન્સપ્લાન્ટેશનની પાછળ તમારી સંચિત બચતને ખર્ચાઈ જવાની સાથે તેની તમારા પરિવારના સભ્યો પર ભાવનાત્મક અસર થાય છે.

તમે ઇન્ડેમ્નિટી હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન ધરાવતા હોવ તો પણ એચડીએફસી અર્ગો ક્રિટિકલ ઇલનેસ ઇન્શ્યોરન્સ પૉલિસી ખરીદવી શા માટે જરૂરી છે?

ક્રિટિકલ ઇલનેસ પૉલિસી એ એક બેનિફિટ-પ્લાન છે, જે પરંપરાગત ઇન્ડેમ્નિટી હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન કરતા વિપરિત છે. જેમાં પૉલિસીમાં આવરી લેવામાં આવેલ કોઈપણ ગંભીર બીમારીના નિદાન પર જ એકસામટી રકમ (સમ ઇન્શ્યોર્ડ) ચૂકવવામાં આવે છે. જો તમારી સારવાર કરી રહેલ ડૉક્ટર દ્વારા કોઈ ચોક્કસ સારવારની ભલામણ કરવામાં આવે છે, તો એચડીએફસી અર્ગોના ક્રિટિકલ ઇલનેસ પ્લાન હેઠળ તમને એકસામટી રકમ ચૂકવવામાં આવે છે, જેનો ઉપયોગ સારવાર, કાળજી અને રિકવરી માટે કરી શકાય છે. કેટલાક કિસ્સાઓમાં લોનની ચુકવણી, આવકનું થયેલું નુકસાન અથવા જીવનશૈલીમાં ફેરફારોને અપનાવવામાં પણ તેનો ઉપયોગ થઈ શકે છે. ગંભીર બીમારીની સારવાર પાછળ તમારી બચત ખર્ચાઈ શકે છે, તમે કામ પર જઈ શકતા નથી, જેની અસર તમારી કમાણી પર થાય છે, અને તમારી નિયમિત જીવનશૈલીને અસર કરી શકે છે, આવા મુશ્કેલ સમય દરમિયાન તમે પસંદ કરેલ કવર સુધીની એકસામટી રકમ એક જ ટ્રાન્ઝૅક્શનમાં મળતા તમને ઉપયોગી બને છે. તમારું હાલનું આરોગ્ય કવર અથવા એમ્પ્લોયી હેલ્થ ઇન્શ્યોરન્સ અમુક હદ સુધી તમારા તબીબી ખર્ચને કવર કરી શકે છે, પરંતુ ક્રિટિકલ ઇલનેસ કવર તમને પ્રથમ નિદાન અથવા તબીબની સલાહ પર એક જ વારમાં એક સામટી રકમ ચૂકવવામાં આવે છે.

કિડનીની નિષ્ફળતા માટે એચડીએફસી અર્ગોનો ક્રિટિકલ ઇલનેસ પ્લાન શા માટે પસંદ કરવો?

તમે તમારા સ્વાસ્થ્ય પર ધ્યાન કેન્દ્રિત કરો, પૈસાની ચિંતા એચડીએફસી અર્ગો ક્રિટિકલ ઇલનેસ કવર પર છોડી દો. આ ઉપરાંત, જો તમારી સારવાર ચાલી રહી હોય અને તેને કારણે તમને આવકનું નુકસાન થાય, તો ઇન્શ્યોરર તમારા પરિવારને નાણાંકીય સહાય પણ પ્રદાન કરશે. 30 દિવસના સર્વાઇવલ પીરિયડ પછી પ્રથમ નિદાન પર એક જ ટ્રાન્ઝૅક્શનમાં એકસામટી રકમ ચૂકવવામાં આવે છે. આ એક સામટી રકમનો ઉપયોગ સંભાળ અને સારવાર, સ્વાસ્થ્ય પુન: પ્રાપ્ત કરવામાં સહાય માટે, દેવાની ચુકવણી અથવા કમાવવાની ઓછી થઈ રહેલી ક્ષમતાને કારણે થતાં આવકના નુકસાનની ભરપાઈ માટે કરી શકાય છે. વધુમાં, ક્રિટિકલ ઇલનેસ હેલ્થ કવર પસંદ કરીને તમે કલમ 80D હેઠળ ટૅક્સમાં પણ લાભ મેળવી શકો છો.

ક્રિટિકલ ઇલનેસ ઇન્શ્યોરન્સ શું કવર કરતું નથી?

એડવેન્ચર સ્પોર્ટ્સથી થતી ઈજાઓ
એડવેન્ચર સ્પોર્ટ્સથી થતી ઈજાઓ

એડવેન્ચર સ્પોર્ટ્સ તમારામાં ઉત્તેજનાનો અનુભવ લાવી શકે છે, પરંતુ જ્યારે તેમાં અકસ્માત થાય છે, ત્યારે તે જોખમી બની શકે છે. એડવેન્ચર સ્પોર્ટ્સમાં ભાગ લેવાને કારણે થતાં અકસ્માતને અમારી પૉલિસીમાં કવર કરવામાં આવતા નથી.

પોતાને જ પહોંચાડેલ ઇજાઓ
પોતાને જ પહોંચાડેલ ઇજાઓ

તમે પોતાને ઈજા પહોંચાડવાનું વિચારી શકો છો, પરંતુ અમે તેમ નથી ઇચ્છતા. અમારી પૉલિસીમાં પોતાને જ પહોંચાડેલી ઈજાઓને કવર કરવામાં આવતી નથી.

યુદ્ધ
યુદ્ધ

યુદ્ધ વિનાશક અને દુર્ભાગ્યપૂર્ણ હોઈ શકે છે. જો કે, અમારી પૉલિસીમાં યુદ્ધને કારણે કરવામાં આવેલ કોઈપણ ક્લેઇમને કવર કરવામાં આવતો નથી.

સંરક્ષણના કાર્યમાં ભાગ લેવો
સંરક્ષણના કાર્યમાં ભાગ લેવો

જો તમે સંરક્ષણ (ડિફેન્સ) (આર્મી/નેવી/એર ફોર્સ) કામગીરીમાં ભાગ લો છો તો ત્યારે થતા અકસ્માતને અમારી પૉલિસીમાં કવર કરવામાં આવતા નથી.

વેનેરીઅલ અથવા જાતીય રોગો
વેનેરીઅલ અથવા જાતીય રોગો

અમે તમારા રોગની ગંભીરતાને સમજીએ છીએ. જો કે, અમારી પૉલિસીમાં જાતીય સંબંધને કારણે થતી બિમારીઓને કવર કરવામાં આવતી નથી.

મેદસ્વિતાની સારવાર અથવા કોસ્મેટિક સર્જરી
મેદસ્વિતાની સારવાર અથવા કોસ્મેટિક સર્જરી

મેદસ્વીતાની સારવાર અથવા કોસ્મેટિક સર્જરીની સારવારને તમારી ઇન્શ્યોરન્સ પૉલિસી હેઠળ કવર કરવામાં આવતી નથી.

સમાવેશ અને બાકાત બાબતની વિગતવાર માહિતી માટે કૃપા કરીને વેચાણ પુસ્તિકા/પૉલિસીની શબ્દાવલીનો સંદર્ભ લો

વેટિંગ પિરિયડ

સર્વાઇવલ સમયગાળો
સર્વાઇવલ સમયગાળો

જો દર્દીને ઇન્શ્યોરન્સ કવરમાં સૂચિબદ્ધ કોઈ ગંભીર બીમારી હોવાનું નિદાન થયેલ હોય તો પણ તે ઓછામાં ઓછા 30 દિવસ સુધી જીવિત હોવા જોઈએ.

પૉલિસી શરૂ થયાના પ્રથમ 90 દિવસ
પૉલિસી શરૂ થયાના પ્રથમ 90 દિવસ

અમે 90 દિવસના વેટિંગ પિરિયડ પછી તમામ ક્લેઇમની ચુકવણી કરીશું.

 

1.6 કરોડ+ સંતુષ્ટ કસ્ટમરની સુરક્ષા!
એચડીએફસી અર્ગો જનરલ ઇન્શ્યોરન્સ શા માટે પસંદ કરવો?

1.6 કરોડ+ સંતુષ્ટ કસ્ટમરની સુરક્ષા!

એચડીએફસી અર્ગો માટે ભરોસા પર આધારિત સંબંધોનું અનેરું મૂલ્ય છે. અમે ઇન્શ્યોરન્સને વધુ સરળ, વધુ વ્યાજબી અને વધુ વિશ્વાસપાત્ર બનાવવાનો સતત પ્રયત્ન કરીએ છીએ. અહીં વચનોનું પાલન કરવામાં આવે છે, ક્લેઇમને પૂરા કરવામાં આવે છે અને લોકોના ભરોસાને પૂરી ઈમાનદારી સાથે મજબૂત કરવામાં આવે છે.
1.6 કરોડ+ સંતુષ્ટ કસ્ટમરની સુરક્ષા!
તમારા માટે જરૂરી 24 x 7 સહાયતા
એચડીએફસી અર્ગો શા માટે?

તમારા માટે જરૂરી 24x7 સહાયતા

અમે સમજીએ છીએ કે તકલીફના સમયે, ત્વરિત મદદ એ સમયની માંગ હોય છે. અમારી 24x7 કસ્ટમર કેર અને સમર્પિત ક્લેઇમ અપ્રૂવલ ટીમની મદદથી અમે જરૂરિયાતના સમયે સતત તમારી સહાયતા માટે હાજર છીએ.
1.6 કરોડ+ સંતુષ્ટ કસ્ટમરની સુરક્ષા!
તમારા માટે જરૂરી 24 x 7 સહાયતા
દરેક પગલે પારદર્શિતા!
એચડીએફસી અર્ગો શા માટે?

દરેક પગલે પારદર્શિતા!

ક્લેઇમ એ ઇન્શ્યોરન્સ પૉલિસીનો સૌથી મહત્વપૂર્ણ ભાગ છે અને અમે અવરોધ વગરની ક્લેઇમ પ્રક્રિયાને સૌથી વધુ મહત્તમ આપીએ છીએ.
1.6 કરોડ+ સંતુષ્ટ કસ્ટમરની સુરક્ષા!
તમારા માટે જરૂરી 24 x 7 સહાયતા
દરેક પગલે પારદર્શિતા!
ઇન્ટિગ્રેટેડ વેલનેસ એપ.
એચડીએફસી અર્ગો શા માટે?

વેલનેસ એપ.

અમે હેલ્થ ઇન્શ્યોરન્સથી પણ વધારે, તમારા શરીર તેમજ મનની કાળજી રાખીએ છીએ. માય:હેલ્થ સર્વિસ એપ્લિકેશન તમને સ્વસ્થ લાઇફસ્ટાઇલ અપનાવવામાં મદદ કરશે. તમારું હેલ્થ કાર્ડ મેળવો, તમારા દ્વારા લેવામાં આવતી કૅલરીના પ્રમાણને ટ્રેક કરો, તમારી શારીરિક પ્રવૃત્તિનું ધ્યાન રાખો અને સ્વસ્થતાનો આનંદ માણો.
1.6 કરોડ+ સંતુષ્ટ કસ્ટમરની સુરક્ષા!
તમારા માટે જરૂરી 24 x 7 સહાયતા
દરેક પગલે પારદર્શિતા!
ઇન્ટિગ્રેટેડ વેલનેસ એપ.
પેપરલેસ રીતે આગળ વધો!
એચડીએફસી અર્ગો શા માટે?

પેપરલેસ રીતે આગળ વધો!

અમને પણ પેપરવર્ક પસંદ નથી. આ ઝડપી દુનિયામાં, ઓછામાં ઓછા ડૉક્યુમેન્ટ અને સરળ ચુકવણી પદ્ધતિ થકી તમારી પૉલિસી ઑનલાઇન મેળવો.
એચડીએફસી અર્ગો શા માટે?
1.6 કરોડ+ સંતુષ્ટ કસ્ટમરની સુરક્ષા!

1.6 કરોડ+ સંતુષ્ટ કસ્ટમરની સુરક્ષા!

એચડીએફસી અર્ગો માટે ભરોસા પર આધારિત સંબંધોનું અનેરું મૂલ્ય છે. અમે ઇન્શ્યોરન્સને વધુ સરળ, વધુ વ્યાજબી અને વધુ વિશ્વાસપાત્ર બનાવવાનો સતત પ્રયત્ન કરીએ છીએ. અહીં વચનોનું પાલન કરવામાં આવે છે, ક્લેઇમને પૂરા કરવામાં આવે છે અને લોકોના ભરોસાને પૂરી ઈમાનદારી સાથે મજબૂત કરવામાં આવે છે.
તમારા માટે જરૂરી 24 x 7 સહાયતા

તમારા માટે જરૂરી 24 x 7 સહાયતા

અમે સમજીએ છીએ કે તકલીફના સમયે, ત્વરિત મદદ એ સમયની માંગ હોય છે. અમારી 24x7 કસ્ટમર કેર અને સમર્પિત ક્લેઇમ અપ્રૂવલ ટીમની મદદથી અમે જરૂરિયાતના સમયે સતત તમારી સહાયતા માટે હાજર છીએ.
દરેક પગલે પારદર્શિતા!

દરેક પગલે પારદર્શિતા!

ક્લેઇમ એ ઇન્શ્યોરન્સ પૉલિસીનો સૌથી મહત્વપૂર્ણ ભાગ છે અને અમે અવરોધ વગરની ક્લેઇમ પ્રક્રિયાને સૌથી વધુ મહત્તમ આપીએ છીએ.
ઇન્ટિગ્રેટેડ વેલનેસ એપ.

ઇન્ટિગ્રેટેડ વેલનેસ એપ.

અમે હેલ્થ ઇન્શ્યોરન્સથી પણ વધારે, તમારા શરીર તેમજ મનની કાળજી રાખીએ છીએ. માય:હેલ્થ સર્વિસ એપ્લિકેશન તમને સ્વસ્થ લાઇફસ્ટાઇલ અપનાવવામાં મદદ કરશે. તમારું હેલ્થ કાર્ડ મેળવો, તમારા દ્વારા લેવામાં આવતી કૅલરીના પ્રમાણને ટ્રેક કરો, તમારી શારીરિક પ્રવૃત્તિનું ધ્યાન રાખો અને સ્વસ્થતાનો આનંદ માણો.
પેપરલેસ રીતે આગળ વધો!

પેપરલેસ રીતે આગળ વધો!

અમને પણ પેપરવર્ક પસંદ નથી. આ ઝડપી દુનિયામાં, ઓછામાં ઓછા ડૉક્યુમેન્ટ અને સરળ ચુકવણી પદ્ધતિ થકી તમારી પૉલિસી ઑનલાઇન મેળવો. તમારી પૉલિસી તમને તુરત જ ઇ-મેઇલમાં મોકલવામાં આવે છે.

અન્ય સંબંધિત લેખો

 

અન્ય સંબંધિત લેખો

 

વારંવાર પૂછાતા પ્રશ્નો

કિડની ફેલ્યોર માટે ક્રિટિકલ ઇલનેસ ઇન્શ્યોરન્સ એ એક નિશ્ચિત લાભ સાથેનો હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન છે જે કિડની ફેલ્યોરના પ્રથમ વખત નિદાન થવા પર સમ ઇન્શ્યોર્ડની કુલ રકમ ચૂકવે છે. પૉલિસીના નિશ્ચિત લાભનો તમારી પોતાની પસંદગી મુજબ ઉપયોગ કરી શકાય છે. તમે સારવારના ખર્ચ, દેવાની ચુકવણી, બિન-તબીબી ખર્ચ અને સ્વાસ્થ્ય પ્રાપ્તિના ખર્ચ માટે તેનો ઉપયોગ કરી શકો છો. કિડની ફેલ્યોર એ એક જીવન-જોખમી અને ઘાતક તબીબી સ્થિતિ છે જેમાં સતત અને લાંબા સમય સુધી તબીબી સંભાળની જરૂર પડે છે. વધતા ખર્ચો ફાઇનાન્શિયલ અસ્થિરતાનું કારણ બની શકે છે. કિડની ફેલ્યોર માટે ક્રિટિકલ ઇલનેસ ઇન્શ્યોરન્સ આવી પરિસ્થિતિ દરમિયાન ફાઇનાન્શિયલ મદદ મેળવવાની શ્રેષ્ઠ રીત છે.

કિડની ટ્રાન્સપ્લાન્ટ અને ડાયાલિસિસ જેવી જીવન-જોખમી સ્વાસ્થ્ય સ્થિતિની સારવાર કરી શકાય છે. કિડની ફેલ્યોર માટે ક્રિટિકલ ઇલનેસ ઇન્શ્યોરન્સ કવર એક એવો પ્લાન છે જે નિદાન પર એકસામટી રકમનો લાભ પ્રદાન કરે છે જે તમને નીચે જણાવેલ ઘણી રીતે લાભ આપી શકે છે:

• કિડની ટ્રાન્સપ્લાન્ટ ખૂબ જ ખર્ચાળ છે. સારવાર ખર્ચ, ડાયાલિસિસ ખર્ચ, સારવાર દરમિયાન તબીબી સંભાળ અને રિકવરી માટે એકસામટી રકમના લાભોનો ઉપયોગ કરી શકાય છે.

• પ્રાપ્ત થયેલ એક સામટી રકમનો લાભથી ગુમાવેલી આવકની ભરપાઈ કરી શકાય છે કારણ કે અંતિમ તબક્કાની કિડનીની બિમારી તમારી સામાન્ય પ્રવૃત્તિઓને અવરોધિત કરી શકે છે.

• તમે કરજ અને નિયમિત ખર્ચ માટે સમ ઇન્શ્યોર્ડનો ઉપયોગ કરી શકો છો.

ક્રિટિકલ ઇલનેસ પૉલિસી 5 વર્ષથી 65 વર્ષની વય જૂથના વ્યક્તિઓને કવર કરે છે.
આ પૉલિસીની સૌથી સારી વાત એ છે કે તમારે કોઈ ડોક્યુમેન્ટ સબમિટ કરવાની જરૂર નથી. ઑનલાઇન વિગતો ભરો અને સુરક્ષિત ચુકવણી પદ્ધતિઓના ઉપલબ્ધ વિકલ્પોમાંથી કોઈ એક દ્વારા ચુકવણી કરો. પહેલેથી હોય તેવા રોગોના કિસ્સામાં, તમારે સંબંધિત તબીબી ડોક્યુમેન્ટ સબમિટ કરવાની જરૂર પડી શકે છે.
ના, તમે પૉલિસીની મુદત દરમિયાન માત્ર એક ક્લેઇમ કરી શકો છો.

ડિસ્ક્લેમર: કેસનું મૂલ્યાંકન પૉલિસીના સંપૂર્ણ નિયમો અને શરતો પર આધારિત છે. વધુ સ્પષ્ટતા માટે સંપૂર્ણ પૉલિસીની શરતો વાંચો

એવૉર્ડ અને સન્માન
x